Telegram Web Link
DAMAN AND DIU PRT TGT PGT EXTENDED.pdf
1005.7 KB
Diu and Daman Teacher Recruitment
GSET
રોજ કેટલાં કલાક વાંચવું જોઈએ એવો પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓ પૂછતાં રહેતાં હોય છે. કેટલાં કલાક વાંચવું જોઈએ એ પ્રશ્ન પોતાનામાં જ ભૂલ ભરેલો છે. કેટલું જીવવું જોઈએ? જીવી શકાય એટલું જીવવું જોઈએ. એ જ રીતે, વાંચી શકાય એટલું વાંચવું જોઈએ.


— દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
ઘણા લોકોએ પોસ્ટ કર્યું છે વિશ્વ માતૃભાષા દિવસ અથવા વિશ્વ ગુજરાતી દિવસ..
આજે માતૃભાષા દિવસ નથી,અને ગુજરાતી દિવસ પણ નથી.

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે.
૨૪મી ઓગસ્ટે વીર કવિ નર્મદનો જન્મ થયો હતો. નર્મદે ગુજરાતી ભાષાની અસ્મિતા માટે શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે. તેથી આ દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

નર્મદ જન્મજયંતિ નર્મદજયંતી
જયંતી લખો પછી જન્મ શબ્દ ન આવે.
જયંતી શબ્દના અર્થમાં જ 'જન્મદિવસ' નો ભાવ નિહિત છે.

ભાષાના દિવસે ભાષામાં ભૂલ ન થયા તેની ખાસ કાળજી રાખવી જોઈએ
શું વાંચવું જેટલું જ અગત્યનું છે

શું "ન વાંચવું" એનો ખ્યાલ.

ઘણું બધું વાંચ વાંચ કરવાથી પણ સફળતા મળી જ જાય એવું હોતું નથી.

સફળતા મળે છે યોગ્ય સ્રોતમાંથી યોગ્ય રીતે કરવામાં આવેલાં વાંચનને કારણે.

કબાટ ભરીભરીને પુસ્તકો વાંચવાનો કોઈ મતલબ નથી જો એનાથી મસ્તિષ્કના કપાટ ના ખૂલે તો.

— દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ' પુસ્તકમાંથી)
સોમેશ્વર કૃત વૃતાંત ' કીર્તિ કૌમુદી ' નીચેનામાંથી ગુજરાતના કયાં રાજવંશનો ઈતિહાસ છે ?
Anonymous Quiz
15%
વાઘેલા
47%
સોલંકી
31%
ચાલુક્ય
7%
ચાવડા
ગુર્જર પ્રતિહાર સમયના શિલાલેખમાં ઉત્તર કાઠિયાવાડ પ્રદેશનો સંદર્ભ કયા નામે મળે છે ?
Anonymous Quiz
30%
માલવા
39%
કિરાત
20%
તુર્ક લોક
11%
આર્ટા
મેસેજિંગ એપ Telegram ના CEO Pavel Durov ની France માં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અબજોપતિ Pavel Durov ની શનિવારે સાંજે Paris ની બહાર બોર્ગેટ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. Durov પોતાના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી રહ્યો હતો. હકીકતમાં,French Police એ તેમની તપાસ ટેલિગ્રામ પર મધ્યસ્થીઓના અભાવ પર કેન્દ્રિત કરી છે. પોલીસનું કહેવું છે કે મધ્યસ્થીઓના અભાવે મેસેજિંગ એપ પર ગુનાહિત પ્રવૃત્તિને અવિરતપણે ચાલુ રાખવાની મંજૂરી આપી. Durov ગઈ કાલે Azerbaijan થી France પહોંચ્યો હતો.

🏵 ચાવડા વંશ🏵


1) વનરાજ
2) યોગરાજ
3) ક્ષેમરાજ
4) રત્નાદિત્ય
5) વૈરિસિંહ
6) ભૂયડરાજ(સામંતસિંહ)

🏵 સોલંકી વંશ 🏵


1) મૂળરાજ પહેલો
2) ચામુંડરાજ
3)વલ્લભરાજ
4) દુર્લભરાજ
5) ભીમદેવ પહેલો
6) કર્ણદેવ પહેલો
7) સિધ્ધરાજ જયસિંહ
8) કુમારપાળ
9) અજયપાળ
10) મૂળરાજ બીજો
11) ભીમદેવ બીજો
12) ત્રિભુવનપાળ

🏵 વાઘેલા વંશ 🏵


1) વિશલદેવ
2) અર્જુનદેવ
3) સારંગદેવ
4) કર્ણદેવ વાઘેલા

મધ્યકાલીન સ્વતંત્ર સલ્તનત


1) મહમદ શાહ પ્રથમ (તાતારખાન)
2) મુઝફ્ફર શાહ પ્રથમ (ઝફરખાન)
3) નસરુદ્દીન અહમદશાહ
4) ગ્યાસુદ્દીન મહમ્મદશાહ
5) કુત્બુદ્દીન અહમદશાહ (જલાલ ખાન)
6) મહંમદ બેગડો (ફતેહખાન)
7) મુઝફ્ફર શાહ બીજો (ખલીલ ખાન)
8) બહાદુરશાહ
9) મહેમૂદ ત્રીજો
10) અહમદશાહ ત્રીજો
11) મુઝફ્ફર શાહ ત્રીજો

🦅 ગુપ્ત સામ્રાજ્ય 🦅


1) શ્રીગુપ્ત
2) ઘટોત્કચ
3) ચંદ્રગુપ્ત પહેલો
4) સમુદ્રગુપ્ત
5) રામગુપ્ત
6) ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)
7) કુમારગુપ્ત (મહેન્દ્રાદિત્ય)
8) સ્કંદગુપ્ત (શક્રાદિત્ય , ક્રમાદિત્ય)
9) પૂરૂ ગુપ્ત
10) કુમારગુપ્ત બીજો
11) બુદ્ધ ગુપ્ત
12) નરસિંહ ગુપ્ત
13) ભાનુગુપ્ત
14) વૈન્ય ગુપ્ત
15) કુમારગુપ્ત ત્રીજો
16) વિષ્ણુગુપ્ત
📌 આવનારી પરીક્ષાઓની સંભવિત તારીખ .
2024/09/27 13:28:58
Back to Top
HTML Embed Code: