Telegram Web Link
GPSC_202425_28.pdf
931.4 KB
STI ભરતી સંપૂર્ણ માહિતી
📌 13 ઓગસ્ટ : વિશ્વ અંગદાન દિવસ
📌 શહીદ દિન
ત્રણ સંખ્યાઓ નો ગુણોત્તર 3 : 4 : 7 છે. ત્રણે સંખ્યાનો ગુણાકાર 18,144 થતો હોય તો ત્રણે સંખ્યાઓ શોધો.
Anonymous Quiz
22%
9, 12, 21
29%
15, 20, 25
43%
18, 24, 42
6%
12, 16, 24
4 વ્યક્તિઓ વચ્ચે અમુક રૂપિયા 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો ત્રીજા વ્યક્તિને ચોથા વ્યક્તિ કરતા 1,000 રૂપિયા વધુ મળતા હોય તો બીજા વ્યક્તિને કેટલા રૂપિયા મળશે ?
Anonymous Quiz
14%
500
27%
1500
28%
2500
31%
2000
A, B અને C વચ્ચે 5 : 6 : 9 ગુણોત્તરમાં કેરીઓની વહેંચણી કરતા જો A ના ભાગે 45 કેરીઓ આવે તો ત્યાં કુલ કેટલી કેરીઓ હશે ?
Anonymous Quiz
9%
135
27%
270
59%
180
5%
100
એક નકશાનો સ્કેલ 1 : 25000000 છે. તે નકશા પર બે શહેરો 4 સેમી અંતરે છે તેમની વચ્ચે વાસ્તવિક અંતર કેટલું હશે ?
Anonymous Quiz
10%
100 km
38%
1000 km
36%
10,000 km
16%
ઉપરના પૈકી કોઈ નહીં
એક પેટીમાં એક ડઝન અરીસાઓ છે. નીચેનામાંથી કયો ગુણોત્તર ભાંગેલા અને ન ભાંગેલા અરીસાઓનો કદી ન હોઈ શકે ?
Anonymous Quiz
14%
2 : 1
27%
4 : 2
37%
3 : 2
21%
7 : 5
STI question paper with answerkey.pdf
2.2 MB
રાજય વેરા નિરીક્ષક (STI), વર્ગ-૩ ( છેલ્લા લેવાયેલ 3 પેપર જવાબો સાથે )

1. 139/2020-21
Date - 08-08-2021


2. 109/2019-20
Date - 07-03-2021

3. 80/2018-19
Date - 09-06-2019

Join : @gpsc_examss
📌 પંચાયત સેવા પસંદગી બોર્ડમાં સામાન્ય વહીવટ વિભાગના અધિકારી રોનક મહેતા ને સભ્યનો ચાર્જ સોપાયો. હવે કોરમ થઈ જતા વેઇટિંગ લિસ્ટ સહિતની અટકેલી કામગીરી આગળ વધશે.
732_1_1_TCM_3rd_Additional_FSL_14-08-2024.pdf
959.6 KB
પ્રતીક્ષા યાદીની 20% ની મર્યાદા લાગુ પડતા તલાટી ની 91 જગ્યા માટેની પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવેલ છે.
Highcourt Assistant Typing Test Date
૭૮મું સ્વાતંત્ર્ય પર્વ...

સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ ખેડા-નડિયાદ ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી..

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ઘ્વજવંદન સમારોહ..

તારીખ: 15 ઑગસ્ટ, 2024
સ્થળ: પરેડ ગ્રાઉન્ડ, એસ.આર.પી. ગ્રુપ-7, કપડવંજ રોડ, નડિયાદ જિલ્લો: ખેડા.

#GujaratInfromation11077
2024/09/27 19:22:28
Back to Top
HTML Embed Code: