Telegram Web Link
આપેલ નંબર '843576529' માં ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કેટલા અંકો યથાવત સ્થાને રહેશે ?
Anonymous Quiz
20%
1
33%
2
37%
3
10%
4
જો આપેલ નંબર 9458732 માં બેકી સંખ્યામાં 1 ઉમેરવામાં આવે છે અને એકી અંકમાંથી 2 બાદ કરવામાં આવે છે, તો નવી બનેલી સંખ્યામાં કેટલા અંકનું પુનરાવર્તન થાય છે ?
Anonymous Quiz
14%
1
41%
2
30%
3
15%
4
AMONGST શબ્દના અક્ષરોને ડાબેથી જમણે મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરો તેનાં મૂળ સ્થાને જ રહેશે ?
Anonymous Quiz
17%
1
29%
2
28%
3
26%
3થી વધુ
59164823 નંબરમાં અંકોને સંખ્યાની અંદર ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કેટલા અંકોની સ્થિતિ નહી બદલાય ?
Anonymous Quiz
16%
0
34%
1
41%
2
8%
3
ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવાય ત્યારે MONSTER શબ્દમાં કેટલા અક્ષરો તેનાં મૂળ સ્થાને જ રહેશે ?
Anonymous Quiz
28%
1
33%
2
27%
3
11%
0
JMC STAFF NURSE.pdf
2.8 MB
📍આજ રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા લેવાયેલ staff nurse નું પ્રશ્નપત્ર

Date : 11/08/2024
જામનગર_મ્યુનિસિપલ_કોર્પોરેશન_FHW_11_8_2024.pdf
888.2 KB
📍આજ રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા લેવાયેલ FHW નું પ્રશ્નપત્ર

Date : 11/08/2024
46 વિધાથીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ 12મો હોય તો છેલ્લે થી તેનો ક્રમ કયો થશે ?
Anonymous Quiz
15%
33
37%
34
41%
35
7%
36
મોહન એક લાઈનમાં બંને બાજુથી 18 માં નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?
Anonymous Quiz
4%
34
20%
36
24%
37
51%
35
છોકરાઓની હરોળમાં, રાજન જમણી બાજુથી 10માં અને સુરજ ડાબેથી 10માં ક્રમે છે. જયારે રાજન અને સૂરજ તેમના સ્થાનોની અદલાબદલી કરશે, ત્યારે સૂરજ ડાબેથી 27માં ક્રમે રહેશે, તો સ્થાનોની અદલાબદલી બાદ રાજનનો જમણી બાજુથી ક્રમ શું હશે ?
Anonymous Quiz
13%
10
33%
25
23%
29
32%
27
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?
Anonymous Quiz
45%
39
28%
40
20%
38
7%
36
૭૪ છોકરીઓની કતારમાં સ્વેતા ડાબા છેડેથી ૨૭ મી છે. પલક સ્વેતાની જમણે ૭ મી છે. પલકનું જમણા છેડેથી સ્થાન શોધો.
Anonymous Quiz
22%
41
38%
40
32%
39
8%
43
2024/09/27 21:24:26
Back to Top
HTML Embed Code: