Telegram Web Link
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના ઉમેદવારો તા. 6 ઓગસ્ટ ના રોજ Normalised Marks જોઈ શકશે.
પેરિસ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી મનુ ભાકર, શૂટિંગમાં ચોથા નંબરે આવી
ફોરેસ્ટ ની પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોના Normalised Marks 09/08/24 ના રોજ બપોરે 12:00 કલાકે વેબસાઈટ પર જોઈ શકાશે.
JMC MPHW પેપર ➡️Date - 04-08-2024.pdf
4 MB
📌આજ રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા લેવાયેલ MPHW સંવર્ગનું પ્રશ્નપત્ર.
નીરજ ચોપરા ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રથમ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો ફેંકીને ફાઈનલમાં પહોંચ્યો
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર
ViewFile (1) (11).pdf
3.9 MB
🐅Forest 25 ગણા ની યાદી

વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ કામચલાઉ મેરીટ યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસ

#Update
#FOREST #List
કેટેગરી વાઈસ કટ ઓફ માર્ક.
વન રક્ષક
CCE result update
ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો!🇮🇳
▪️ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો.

▪️ ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું. ભારતીય ટીમે સતત બીજી ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે ટોક્યો ગેમ્સમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.

▪️ ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકના ઈતિહાસમાં તેનો 13મો મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં રેકોર્ડ 8 ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

 #TeamIndia #Hockey #ParisOlympics2024
Congratulations Champion 🇮🇳🎉
NA-09082024c2.pdf
214.4 KB
Newspaper format of GPSC New Advertisements
ViewFile (35).pdf
922.4 KB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર ની કુલ-૧૧૭ જગ્યાઓની સીધી ભરતી માટેની જાહેરાત
fhw result exam dt.28-01-24.pdf
1.9 MB
➡️ RMC FHW Result Declared.
Junior clerk call letter

The Admit Card for the Online Exam for Recruitment of your applied post under the different post Advt - 03/2024 of Kamdhenu University is released.

Please download your Admit Card from the following URL:

https://apply.registernow.in/KamdhenuUni/Class3/account/login
GSSSB

➡️ જાહેરાત ક્રમાંક -236/202425

➡️ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન- કમ- ડ્રાઇવર વર્ગ - 3 ભરતી અંગેની જાહેરાત
2024/09/27 23:25:52
Back to Top
HTML Embed Code: