Telegram Web Link
#GujaratRains
📌GPSC DYSO પરીક્ષાને લઈ લઈ આવતીકાલે સવાર સુધીમાં આખરે નિર્ણય લેવાશે.
📌અમદાવાદ અને ગાંધીનગરમાં જ પરીક્ષા હોવાથી તમામ બાબતો ચકાસી આખરી નિર્ણય કરશે.
📌28 ઓગસ્ટ થી આ પરીક્ષા શરૂ થાય છે.


~મીડિયા માધ્યમો
DYSO mains હાલ પૂરતી મોકૂફ
ખાસ અપડેટ 🙅

🌹મિત્રો,

એવા સમાચાર આવી રહ્યા છે કે ટેલીગ્રામને કેન્દ્ર સરકાર બેન કરી શકે તેવી સંભાવનાઓ છે.

વિકલ્પમાં આપણે એક ઈન્સ્ટાગ્રામ ચેનલ બનાવી છે નીચેની લીંક પર ક્લીક કરી આપ જોડાઇ શકો છો.

લીંક : Follow the gpsc_exams OFFICIAL channel on Instagram:

https://ig.me/j/AbY1HprEzeFbF2qh/
Join channel 👇🏻👇🏻.

https://ig.me/j/AbY1HprEzeFbF2qh/
#PSI

🚀બંનેની તૈયારી કરતા લોકો અત્યારથી જ Running 🏃‍♂️🏃‍♀️ + Prelims + Mains સાથે રાખી ચાલોજો.

👉Time Management ⏳️ Important Role નિભાવશે.
जय शाह निर्विरोध चुने गए ICC के नए चेयरमैन

◆ 35 साल की उम्र में जय शाह ICC के इतिहास में सबसे कम उम्र के चेयरमैन बन गए

2009-2013: GCA Executive Board Member.
2013-2015: GCA Joint Secretary.
2015-2019: BCCI's Finance & Marketing committee.
2019-2024: BCCI Secretary.
2024 - ICC Chairman.
#current
CCE Result Update
5_6230880958078259824.pdf
467.5 KB
💥ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા💥
ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં
નવી ભરતીની જાહેરાત

👉 લેબ ટેક્નિશિયન ભરતી
👉 લેબ આસિસ્ટન્ટ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા જાહેર કરવામાં આવેલ લેબટેક અને લેબ આસિસ્ટન્ટનો સિલેબસ.

👉પેપર કુલ બે વિભાગમાં લેવાશે
👉પ્રથમ પેપર-60માકૅ
👉બીજું પેપર-150માકૅ

👉પેપર કુલ 210 માકૅનુ રહશે
765_1_1_SN_Dist_Allotment_WaitingList_WN.pdf
369.2 KB
GPSSB STAFF NURSE SECOND ADDITIONAL FINAL SELECT LIST & RECOMMENDATION CUM 
DISTRICT ALLOTMENT LIST (2ND Waiting List)
' શામળશાનો વિવાહ ' કૃતિ ના કવિ કોણ ?
Anonymous Quiz
12%
દયારામ
58%
નરસિંહ મહેતા
24%
પ્રેમાનંદ
6%
શામળ
હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે ?
Anonymous Quiz
3%
નયન હેમ
74%
સિદ્ધ હેમ
13%
અષ્ટાધ્યાયી
10%
હેમ વ્યાકરણ
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?
Anonymous Quiz
12%
મોહનભાઈ પટેલ
47%
પન્નાલાલ પટેલ
33%
કાકાસાહેબ કાલેલકર
8%
ભોળાભાઈ પટેલ
ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે.....
Anonymous Quiz
57%
માનવીની ભવાઈ
12%
ગ્રામલક્ષ્મી
19%
ભવની ભવાઈ
11%
ઝેર તો પીધા જાણી જાણી
મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી આખ્યાનકાર કોણ હતા ?
Anonymous Quiz
21%
અખો
20%
દયારામ
56%
પ્રેમાનંદ
3%
શામળ
ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?
Anonymous Quiz
9%
અખંડાનંદ
58%
બુદ્ધિપ્રકાશ
14%
અભિયાન
20%
નવનીત સમર્પણ
2024/09/27 15:34:05
Back to Top
HTML Embed Code: