Telegram Web Link
AMC TS 2024.pdf
4.6 MB
📌આજ રોજ લેવાયેલ #AMC_Techinical_Assistant પરીક્ષાનું પ્રશ્નપત્ર.
Adobe Scan 18-Aug-2024.pdf
4.6 MB
📌આજ રોજ લેવાયેલ #Amc_light_supervisor પરીક્ષાનું પ્રશ્નપત્ર.
ViewFile (6).pdf
2.6 MB
📌 મંડળની જા.ક્ર. ૨૧૫/ર૦૨૩૨૪- પ્લાનીંગ આસીસ્ટન્ટ ( શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ
📌
#GPSC
📌ACF interview call letter
AMC junior clerk update
CCE result updates
Forest PET Tender - 2024 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી-2024 માટે ડિજિટલ મેઝરમેન્ટનો ઉપયોગ કરીને RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને ભૌતિક પ્રમાણભૂત કસોટી (PST) માટે સેવાઓ પ્રદાન કરવા માટે ઑનલાઇન ઇ-ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. #physical
Downloads_Advertisement_PART_2_Online_Dt_23082024.pdf
1 MB
#LRD/PSI ફરી ફોર્મ ભરવા માટે અગત્યની સૂચના
જા. ક્ર: 215/202324, 213/202324, 216/ 202324, અને 217/ 202324 નું રીઝલ્ટ GSSSB ની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
પ્રમાણપત્ર ચકાસણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
# હસમુખ પટેલ, સચિવ.

https://gsssb.gujarat.gov.in/News/Index
IPS HASMUKH PATEL _ NEW SOP QUESTION PAPERS.pdf
3.6 MB
📍 હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષતામાં લેવાયેલી પરીક્ષાના પેપર

📌 તલાટી ૨૦૨૩
📌 જુનિયર ક્લાર્ક ૨૦૨૩
📌 કોન્સ્ટેબલ ૨૦૨૨
🖌 ડાંગના ગાંધી --- ઘેલુભાઇ નાયક 🖌

🖌 આફ્રિકાના ગાંધી --- નેલ્સન મંડેલા 🖌

🖌 નાગાલેન્ડના ગાંધી --- નટવરલાલ ઠક્કર 🖌

🖌 બિહારના ગાંધી --- ડો. રાજેન્દ્ર પ્રસાદ 🖌

🖌 સરહદના ગાંધી --- ખાન અબ્દુલ ગફાર ખાન 🖌
TOPIC : ગુજરાતના પર્વતો વિશે


🔺 ગિરનાર : 1153.2 મીટર - જૂનાગઢ (ગુજરાતનો સૌથી ઊંચો પર્વત)

🔺 ગોરખનાથ શિખર : 1117 મીટર - જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર - ગિરનાર પર)

🔺 ચોટીલા : 340 મીટર - સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)

🔺શેત્રુંજય : 498 મીટર - ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)

🔺 પાવાગઢ : 829 મીટર - પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)

🔺સાપુતારા : 1100 મીટર - ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)

🔺 કાળો : 437 મીટર - કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર - કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર)

🔺 ધીનોધર : 388 મીટર  - કચ્છ કચ્છની મધ્યધારમાં આવેલો ડુંગર - જેના પરથી કર્કવૃત પસાર થાય છે )

🔺ઝુરા : 316 મીટર - કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)

🔺 સરકલાની ટેકરી : 643 મીટર  (અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)

🔺આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )
🇮🇳 સંરક્ષણ દળના હોદ્દાઓ 🇮🇳

📝 ભૂમિદળ (Army) 📝

1. જનરલ.

2. લેફ્ટેનન્ટ જનરલ.

3. મેજર જનરલ.

4. બ્રિગેડિયર.

5. કર્નલ.

6. લેફ્ટેનન્ટ કર્નલ.

7. મેજર.

8. કેપ્ટન.

9. લેફ્ટેનન્ટ.


📝 નૌકાદળ (Navy) 📝

1. એડમિરલ.

2. વાઈસ એડમિરલ.

3. રિયર એડમિરલ.

4. કોમોડોર.

5. કેપ્ટન.

6. કમાન્ડર.

7. લેફ્ટેનન્ટ કમાન્ડર.

8. લેફ્ટેનન્ટ.

9. સબ લેફ્ટેનન્ટ.


📝 હવાઈદળ (Air Force) 📝

1. એર ચીફ માર્શલ.

2. એર માર્શલ.

3. એર વાઈસ માર્શલ.

4. એર કમાન્ડર.

5. ગ્રૂપ કેપ્ટન.

6. વિંગ કમાન્ડર.

7. સ્કવોડ્રન લીડર.

8. ફ્લાઈટ લેફ્ટેનન્ટ.

9. ફલાઈંગ ઓફિસર.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Forwarded from Gpsc_exams
“જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે.”

નીચેના પુસ્તકોની ફ્રી PDF માટે જોઇન કરો ટેલીગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/aksbookslibrary

📚વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો  📚

શ્રેષ્ઠ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.

►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.

►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ

►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ
►પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા
►યુવા હવા - જય વસાવડા

►સાહિત્ય અને સિનેમા -- જય વસાવડા
►માહિતી નો મહાસાગર - જય વસાવડા
►નોલેજ નગરીયા - જય વસાવડા
►જય હો - જય વસાવડા
►સાયન્સ સમંદર - જય વસાવડા

►જી.કે. જંગલ - જય વસાવડા
►પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા
►મુક્તિબંધન - હરકિશન મહેતા
►સત્ય ના પ્રયોગો - ગાંધીજી
►મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી

►કન્યાને પત્રો - ગાંધીજી
►અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી
►સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી
►વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી
►મળેલા જીવ - પન્નાલાલ પટેલ

►માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ
►ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી
►પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી
►પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી
►મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી

►જય સોમનાથ - કનૈયા લાલ મુનશી
►કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી
►ફાઈવ પોઈન્ટ સમવન - ચેતન ભગત
►થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ - ચેતન ભગત


►સમય ના સથવારે - ડો. આઈ.કે. વીજળીવાળા
►અમૃત નો ઓડકાર - ડો. આઈ.કે. વીજળીવાળા
►સાઈલન્સ પ્લીઝ - ડો. આઈ.કે. વીજળીવાળા
►મોતિચારો - ડો. આઇ. કે. વિજળીવાળા
►સાથીદાર ની શોધમાં -- ડો. આઇ. કે.વિજળીવાળા

►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ લૉ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ

►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી


►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ

►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા

►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા

►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ

►શબ્દોની સોનોગ્રાફી - બકુલ બક્ષી
►છ અક્ષર નું નામ - રમેશ પારેખ
►એન્જીયોગ્રાફી - રતિલાલ બોરીસાગર
►શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) --ઓશો રજનિશ
►જિંદગી જિંદગી - નૃગેન્દ્ર વિજય

►કોસમોસ - નૃગેન્દ્ર વિજય
►મારો વરસાદ - તુષાર શુક્લ
►જનમટીપ - ઇશ્વર પેટલીકર
►દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય
►મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ - ચુનીલાલ મડીયા

►વેળા વેળા ની છાંયડી - ચુનીલાલ મડીયા
►અસુર્યલોક - ભગવતીકુમાર શર્મા.
►માધવ કયાંય નથી મધુવન માં - હરીન્દ્ર દવે
►મુખવટો - હરીન્દ્ર દવે
►સંગ અસંગ - હરીન્દ્ર દવે

►ભારેલો અગ્નિ - ર.વ.દેસાઈ
►દિવ્યચક્ષૂ - ર.વ.દેસાઈ ગ્
►રામ્યલક્ષમી - ર.વ.દેસાઈ
►ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - ધૂમકેતુ
►અમાસ ના તારા - કિશનસિંહ ચાવડા.
Forwarded from Gpsc_exams
બુક્સ વાંચવાના બે જ પરિણામ હોય છે.
કા તો તમે સૂઈ જાઓ કે પછી
જીવનમાં જાગૃત થઈ જાઓ 😅.

ફિક્શન, નોન-ફિક્શન , ડ્રામા , મોટીવેશનલ, એજ્યુકેશન ગુજરતી, હિન્દી અને અંગ્રેજી બધી જ ભાષામાં સર્વ શ્રેષ્ઠ પુસ્તકોની PDF બિલકુલ ફ્રી માં મળી જશે 🔥.

ટેલીગ્રામ ચેનલમાં જોડાવા નીચેની લીંક પર ક્લિક કરો 👇

https://www.tg-me.com/aksbookslibrary
2024/09/27 19:24:52
Back to Top
HTML Embed Code: