Telegram Web Link
🎥 નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં ગુજરાતી ફીચર ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ છવાઈ...

🎉 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઍવોર્ડ વિજેતાઓ તથા ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં...

🎥 70મા નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સ અંતર્ગત ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને ઉજાગર કરતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તેમજ નિક્કી જોશીને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર કેટેગરીમાં ઍવોર્ડ...

#NationalAwards
#GujaratInfromation11095
🏆70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર -

■શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - આતમ

■શ્રેષ્ઠ અભિનેતા - ઋષભ શેટ્ટી, કંતારા

■ શ્રેષ્ઠ અભિનેત્રી - તિરુચિત્રાબલમમાં નિત્યા મેનન અને કચ્છ એક્સપ્રેસમાં માનસી પારેખ

■શ્રેષ્ઠ દિગ્દર્શક - સૂરજ બડજાત્યા

■શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - નીના ગુપ્તા

■શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પવન મલ્હોત્રા, ફૌજા

■ શ્રેષ્ઠ મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - કંતારા

■શ્રેષ્ઠ ડેબ્યુ - ફૌજા, પ્રમોદ કુમાર

■શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - કાર્તિકેય 2

■શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - પોનીયિન સેલવાન - ભાગ 1
■શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ - બાગી દી ધી

■શ્રેષ્ઠ ઉડિયા ફિલ્મ - દમણ

■શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - સાઉદી વેલાક્કા CC.225/2009

■શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - વાલવી

■શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - KGF: ચેપ્ટર 2

■શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - ગુલમોહર

■શ્રેષ્ઠ તિવા ફિલ્મ - સિકાઈસલ

■શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - કાબેરી અંતર્ધાન

■શ્રેષ્ઠ આસામી ફિલ્મ - ઈમુથી પુથી
વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ગંભીર આરોપ..

તપાસ થવી ખૂબ જરૂરી...

યોગ્ય તપાસ જલ્દી કરવામાં આવે જેથી તથ્ય અને સત્ય સામે આવે.

#CCTV જગ જાહેર કરવામાં આવે એટલે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ શકે.

ફરી એકવાર
#CBT પદ્ધતિ ને કારણે પરીક્ષામાં વિવાદ

#કામધેનુ_યુનિવર્સિટીની જાહેરાત ક્રમાંક ૦૩/૨૦૨૪ અન્વયે #જૂનિયર_કલાર્ક વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટેની CBT પરીક્ષા માં #ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ.

હાજર ઉમેદવારે લેખિત માં કરી ફરિયાદ..

https://x.com/YAJadeja/status/1824527553597452528?t=HQ5xxh5uuyOYFw22OnRyRw&s=35
340 રૂપિયાની જગ્યાએ એક વસ્તુ 350 રૂપિયામાં વેચવામાં આવે તો 5% વધુ નફો થાય છે. તે વસ્તુની મૂળ કિંમત કેટલા રૂપિયા થશે ?
Anonymous Quiz
10%
230
42%
200
28%
220
20%
250
1200 રૂપિયાના રેડિયા પર 20% વળતર આપવા છતાં 25% નફો કમાવો હોય તો તેની છાપેલી કિંમત કેટલા રૂપિયા થશે ?
Anonymous Quiz
16%
1675
45%
1875
24%
1900
14%
1800
2,000 રૂપિયાની એક વસ્તુ પર 10% અને 20%ના 2 ક્રમિક વળતર આપતા તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થશે ?
Anonymous Quiz
10%
1520
58%
1440
22%
1500
9%
1720
જો 5 વસ્તુ ઉપર 1 વસ્તુ ફ્રી મળતી હોય તો કેટલા ટકા વળતર મળ્યું ગણાય ?
Anonymous Quiz
12%
15
45%
16.67
16%
16
27%
20
Q. 91 સામાન્ય રીતે ઉત્તર ભારતમાં............. શૈલીના મંદિરો અને દક્ષિણ ભારતમાં .............. શૈલીના મંદિરો જોવા મળે છે.
Anonymous Quiz
8%
બેસર, નાગર
70%
નાગર, દ્રવિડ
14%
બેસર, દ્રવિડ
9%
દ્રવિડ, બેસર
Q. 92 કાંચી પુરમનું કૈલાસનાથ મંદિર ............. શૈલીના મંદિરો નું આરંભિક ઉદાહરણ છે.
Anonymous Quiz
12%
નગર
28%
વેસર
23%
ઘુમ્મટ
37%
દ્રાવિડ
Q. 93 લોનાવાલા મહારાષ્ટ્ર ની વિખ્યાત પથ્થર માં કંપાયેલી કારલા ગુફાઓ ............. માટે બનાવાઇ હતી.
Anonymous Quiz
15%
પ્રાથૅના ખંડ
21%
ઉતારા/ વાસ
33%
યુદ્ધ કળા શીખવાના સ્થળ
32%
સજૅનાત્મક વિચારસરણી ને ઉત્તેજન આપવાના સ્થળ
Q. 94 મંદિર નિર્માણ ની વેસર શૈલી કયા રાજવંશ દ્રારા સૌપ્રથમ વિકસાવવામાં આવી?
Anonymous Quiz
24%
રાષ્ટ્રકૂટ
32%
ચૌલ
25%
પલ્લવ
19%
ચાલુક્ય
Q. 95 નાગર શૈલીના મંદિરની દિવાલો........... તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
34%
મંડોવર
26%
સ્તંભ
27%
તોરણ
13%
શૃંખલા
Q. 97 નાગર શૈલીના મંદિરો માં ગભૅગૃહ ની આગળ રખાતા મંડપને શું કહે છે?
Anonymous Quiz
31%
મુખમંડપ
18%
જગમોહન
47%
A and B
4%
એક પણ નહીં
Q. 98 અગિયાર મી - બારમી સદી દરમિયાન ચાલુક્ય શૈલીના મંદિરોની શૈલી............ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Anonymous Quiz
28%
નાગર
42%
દ્રાવિડ
27%
વેસર
3%
એક પણ નહીં
Q. 99 ઓરિસ્સા માં મંદિર ના મંડપ ને શું કહેવાય છે ?
Anonymous Quiz
18%
દેઉલ
43%
જગમોહન
21%
કળશ
17%
સ્તૂપી
Q. 100 ગોળાકાર પાયા અને ઢળતા છાપરાંવાળું મંદિર સ્થાપત્ય સવિશેષ ક્યાં જોવા મળે છે?
Anonymous Quiz
22%
કેરળ
45%
રામેશ્વર
21%
ગુજરાત
11%
મૈસુર
2024/09/27 21:31:11
Back to Top
HTML Embed Code: