Telegram Web Link
450 રૂપિયાનુ 4.5% લેખે સાદુ વ્યાજ 81 રૂપિયા કેટલા વર્ષમાં થશે ?
Anonymous Quiz
15%
3.5
44%
4
32%
4.5
9%
6
એક વ્યક્તિએ 12%ના સાદા વ્યાજે 3 વર્ષ માટે અમુક લોન લીધી. જો તેણે વ્યાજ પેટે 3 વર્ષના અંતે 5400 રૂપિયા ભરવાના થતા હોય તો તેણે કેટલા રૂપિયાની લોન લીધી હશે?
Anonymous Quiz
8%
2,000
31%
10,000
45%
15,000
16%
18,000
800 રૂપિયા 3 વર્ષમાં સાદા વ્યાજે 920 રૂપિયા થાય છે. જો વ્યાજનો દર 3% વધારવામાં આવે તો તે રકમ કેટલી થશે ?
Anonymous Quiz
18%
980
48%
992
26%
885
8%
775
એક વ્યક્તિ 5,000 રૂપિયા સાદા વ્યાજે 4% લેખે 2 વર્ષ માટે વ્યાજે લે છે. આ જ રકમ તે બીજા કોઈ વ્યક્તિને 2 વર્ષ માટે 6.25% લેખે વ્યાજે આપે છે તો તે વ્યક્તિને વાર્ષિક કેટલા રૂપિયાનો ફાયદો થશે ?
Anonymous Quiz
23%
112.5
40%
125
26%
150
11%
167.5
4 વર્ષમાં સાદા વ્યાજે 12500 રૂપિયાની રકમ 15,500 બની જાય છે તો વ્યાજનો દર શોધો.
Anonymous Quiz
18%
3%
36%
4%
22%
5%
24%
આમાંથી એકપણ નહિ
પ્રકાશ અને કરતાર 85,000 રૂપિયા અને 15,000 રૂપિયા રોકી ધંધાની શરૂઆત કરે છે. બે વર્ષ પછી બંનેને મળતા નફાનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
11%
3 : 4
37%
3 : 5
24%
15 : 23
28%
આમાંથી એકપણ નહિ
અનિલ અને દિલીપ 22,500 અને 35,000 રૂપિયા રોકી ધંધાની શરૂઆત કરે છે. જો કુલ નફો 13,800 રૂપિયા થતો હોય તો દિલીપના ભાગે કેટલા રૂપિયા નફો આવશે ?
Anonymous Quiz
16%
5,400
34%
7,200
40%
8,400
9%
9,600
A અને B અનુક્રમે 3 : 2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. બંનેએ 6 મહિના માટે રોકાણ કર્યું હતું. જો કુલ નફો રૂ. 5000 છે, તો B ના નફાનો હિસ્સો શોધો ?
Anonymous Quiz
34%
2000
32%
2500
30%
3000
5%
4000
બે મિત્રો પિંકી અને રિંકીએ અનુક્રમે રૂ. 6000 અને રૂ. 9000 ની રકમનું રોકાણ કરીને ભાગીદારીમાં પ્રવેશ કર્યો અને તેમના રોકાણના સમયગાળાનો ગુણોત્તર 2 : 3 છે. જો રિંકીનો નફો રૂ. 45,000 હોય તો પિંકીના નફાનો હિસ્સો શોધો.
Anonymous Quiz
23%
24000
35%
20000
31%
18000
11%
28000
એક ધંધામા ત્રણ ભાગીદારોનું રોકાણ 5 : 7 : 8 ના પ્રમાણમાં છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે રોકાણ કર્યું હોય તો તેમના રોકાણની રકમનો ગુણોત્તર શોધો.
Anonymous Quiz
17%
5 : 7 : 8
43%
28 : 49 : 64
18%
38 : 28 : 21
21%
આમાંથી એકપણ નહિ
📌 ગુજરાત જાહેર સેવા આયોગ

👉🏻 નાયબ સેક્શન અધિકારી અને *નાયબ મામલતદાર* વર્ગ-3 ની મુખ્ય લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે અગત્યની સુચના...

👉🏻 જાહેરાત ક્રમાંક- ૪૨/૨૦૨૩-૨૪
👉DySo Mains Date
તમારું ખાખી પહેરવાનું સપનું સાકાર કરો 🚨 ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ સાથે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

🆕 PSI - Constable Live Batch ✴️
╭────────────────╮
▶️22 જુલાઈથી બેચ શરૂ ◀️
╰────────────────╯

☞ સંપૂર્ણ નવા સિલેબસ મુજબ તૈયારી
☞ NCERT/GCERT - Smart Study Plan
☞ ગુજરાતી અને English માટે ડિસ્ક્રિપ્ટિવ જવાબ લખવાની પ્રેક્ટિસ
☞ Doubt Solving Session
☞ Daily Test, Weekly Test &
Monthly Test

➩ Live બેચમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન
⤵️⤵️
📲 https://bit.ly/WebSankulLiveApp

☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :

📞 9054903902 • 9624943920
📞 7778898734
HTAT બદલી નિયમો બ્રીફ -૧ (1).pdf
178.4 KB
HTET બદલી નિયમો જાહેર
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો.
3 , 4 , 9 , 6 , 27 , 8 , .......
Anonymous Quiz
17%
64
17%
10
58%
81
8%
54
સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાન : દિવાલ :: દેશ : ?
Anonymous Quiz
71%
સરહદ
22%
રાજ્ય
5%
સમુદ્ર
3%
સૈન્ય
જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
5%
રવિવાર
14%
બુધવાર
71%
ગુરૂવાર
10%
શુક્રવાર
10 માણસ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ?
Anonymous Quiz
11%
20
14%
50
73%
100
2%
200
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
Anonymous Quiz
83%
- 10
5%
- 20
3%
- 30
9%
- 40
2024/09/28 23:18:53
Back to Top
HTML Embed Code: