Telegram Web Link
🎈 આઝાદી પછી પ્રથમ કાયદાપંચની સ્થાપના કયારે કરવામાં આવી હતી?
Anonymous Quiz
23%
1954
19%
1953
30%
1955
27%
1952
🎈 "સારે જહાં સે અચ્છા, હિંદોસ્તા હમારા" ગીત કોણે રચેલું ?
Anonymous Quiz
3%
ગાંધીજી
21%
ટાગોર
69%
ઈકબાલ
8%
આઝાદ
🎈 અકબરે ક્યાં ધર્મની સ્થાપના કરી હતી?
Anonymous Quiz
24%
દિન એ અકબરી
12%
દિન એ ઈબાદત
5%
દિન એ મઝરમ
59%
દિન એ ઈલાહી
🎈 ચિત્તોડમાં કોણે પ્રસિદ્ધ કીર્તિસ્તંભ બનાવ્યો હતો ?
Anonymous Quiz
15%
રાણા સંગ્રામસિંહ
14%
રાણા રતનસિંહ
53%
રાણા કુંભા
17%
રાણા પ્રતાપ
🎈 ભગવાન બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો?
Anonymous Quiz
63%
પાલી
19%
પ્રાકૃત
13%
માગ્ધી
5%
સંસ્કૃત
🎈 જહાંગીર દ્વારા નીચેનામાંથી ક્યું સ્થાપત્ય બંધાવ્યું હતું ?
Anonymous Quiz
35%
આગ્રાનો કિલ્લો
34%
અકબરનો મકબરો
19%
અજમેરનો કિલ્લો
12%
લાહોરનો કિલ્લો
🎈 અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ક્યો છે ?
Anonymous Quiz
16%
મૃગાવતી
35%
આદિપુરાણ
28%
ચંદ્રયાન
20%
ગીતગોવિંદ
🎈 સૌથી મોટા ઉપનિષદનું નામ આપો.
Anonymous Quiz
50%
મુંડકોપનિષદ
37%
બૃહદારણ્ય
8%
તેતરિયોષનિષદ
5%
કેનોપનિષદ
🎈 ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
17%
SECURITYWALL
12%
THEFTWALL
65%
FIREWALL
6%
DATAWALL
🎈 નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ છે ?
Anonymous Quiz
6%
MB
35%
TB
10%
GB
49%
PB
🎈 WORD માં મેઈલમર્જ ઓપ્શન ક્યાં મેનૂમાં આવે છે ?
Anonymous Quiz
30%
TOOLS
40%
INSERT
20%
DATA
10%
FILE
🎈 1 મીટર ____ નેનો મીટર.
Anonymous Quiz
10%
10⁷
17%
10³
20%
10⁶
53%
10⁹
🎈 ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ની રચના ક્યાં વર્ષમાં કરવામાં આવી ?
Anonymous Quiz
17%
2002
50%
2005
27%
2008
6%
2007
🎈 'લાઈફ સેવિંગ જેકેટ' મુખ્યત્વે કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ?
Anonymous Quiz
16%
વાવાઝોડું
15%
ધરતીકંપ
12%
દુષ્કાળ
57%
પુર
🎈 કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતાં સાધનને શું કહે છે ?
Anonymous Quiz
39%
રાઉટર
36%
મોડેમ
12%
સ્વીચ
12%
હબ
🎈 કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતારતો ક્રમ ક્યો છે ?
Anonymous Quiz
57%
TB, GB, MB, KB
8%
TB, GB, KB, MB
5%
MB, GB, TB, KB
30%
KB, MB, GB, TB
🎈 નેટવર્કમાં રહેલા કોઈ પણ કમ્પ્યુટરને ક્યાં નામે ઓખવામાં આવે છે ?
Anonymous Quiz
49%
સર્વર
30%
નોડ
12%
સોર્સ
9%
હોસ્ટ
🎈 નીચે આપેલા પૂરાનામ માંથી ખોટું નામ શોધો.
👉 ALU :- ARITHMETIC LOGIC UNIT
👉 CPU :- CENTRAL PROCESSING UNIT 👉 GUI :- GRAPHICAL USER INTERFACE 👉 MICR :- MAGNETIC INK CHARATER READER
Anonymous Quiz
17%
ફકત MICR
14%
GUI અને MICR
61%
એક પણ નહિ
8%
ALU અને MICR
🎈 કોમ્પ્યુટરમાં
👉 પ્રથમ પેઠીમાં વેક્યુમ ટ્યુબ.
👉 બીજી પેઠીમા ટ્રાઝિસ્ટર. 👉 ત્રીજી પેઠીમાં આઈસી (ઈન્ટિગ્રેડેટ સર્કિટ). 👉 ચોથી પેઠીમાં LSI (large scale integration) નો ઉપયોગ થયેલ છે. 👉 પાંચમી પેઠીમાં શેનો ઉપયોગ કરેલ છે ?
Anonymous Quiz
50%
VLSI
11%
LSI
32%
IC+LSI
7%
VSI
2024/09/28 04:21:32
Back to Top
HTML Embed Code: