Telegram Web Link
🔆નામ અને ઉપનામ 🔆

❇️ બિંબીસાર - શ્રેણીક અને શ્રેણિય

❇️ મહાપદ્મનંદ - બીજા પરશુરામ

❇️ બિંદૂસાર - અમિત્ર ઘાતક

❇️ અશોક - દેવનામપ્રિય અને પ્રિયદર્શિ

❇️ કનિષ્ક - દેવપૂત્ર અને દ્વિતીય અશોક

❇️ ચંદ્રગૂપ્ત પ્રથમ - મહારાજાધિરાજ

❇️ સમૂદ્રગૂપ્ત - લિચ્છવી દોહીત્ર

❇️ ચંદ્રગૂપ્ત દ્વિતીય - *વિક્રમાદિત્ય* શકારી અને
સાહસાંક

❇️ કુમારગુપ્ત - મહેન્દ્રાદિત્ય
ધરસેન ચેાથો - પરમ ભટ્ટાર્ક,મહારાજાધિરાજ અને પરમેશ્વર

❇️ હર્ષવર્ધન - દાનવી અને શિલાદિત્ય

✔️Join :
@ONLYSMARTGK
😔તાજેતરમાં કયો દેશ BRICS ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB) નો નવો સભ્ય બન્યો?

➡️અલ્જેરિયા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં વડાપ્રધાન દ્વારા કયા રાજ્યમાં "તુતીકોરીન ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ" નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?

➡️તમિલનાડુ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા "વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024" ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું?

➡️ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔷નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કયા એરપોર્ટની નજીક આદિયોગી શિવની 242 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપી છે?

👉નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ
✅️

✍🏻 મુખ્ય સ્મારક સ્થળો

✓ સ્ટેચ્યુ ઓફ યુનિટી
👉ગુજરાત

✓ સમાનતાની પ્રતિમા
👉હૈદરાબાદ

✓ શાંતિની પ્રતિમા
👉શ્રી નગર લદ્દાખ

✓ સ્ટેચ્યુ ઓફ બિલીફ
👉નાથદ્વારા રાજસ્થાન

✓ સ્ટેચ્યુ ઓફ વનનેસ
👉મધ્યપ્રદેશ

✓ સમૃદ્ધિની પ્રતિમા.
👉બેંગલુરુ

✓ સ્ટેચ્યુ ઓફ નોલેજ
👉લાતુર મહારાષ્ટ્ર

✓ સામાજિક ન્યાયની પ્રતિમા
👉વિજયવાડા આંધ્રપ્રદેશ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
➜ 25 સપ્ટેમ્બર - અંત્યોદય દિવસ
➜ 25 સપ્ટેમ્બર - વિશ્વ નદી દિવસ
➜ 27 સપ્ટેમ્બર - વિશ્વ પ્રવાસન દિવસ
➜ 29 સપ્ટેમ્બર - વિશ્વ દરિયાઈ દિવસ


🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️અનુરાગ ગર્ગ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ઈન્ડિયન એરફોર્સ (IAF) ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 2025માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર Axiom-4 (Ax-4) મિશનનું પાયલોટ કરશે.

➡️આ મિશન વિંગ કમાન્ડર રાકેશ શર્માના ISS સાથે સોવિયેત સંઘમાં 1984ના મિશનને અનુસરે છે. તે ભારતની પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન અને ચાર દાયકા કરતાં વધુ સમયમાં તેની બીજી સરકાર દ્વારા પ્રાયોજિત માનવ અવકાશ ઉડાનને ચિહ્નિત કરશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશનના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️બીજેન્દ્ર પ્રતાપ સિંહ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Talati Preparation 🎯
🔴ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે ?
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/09/2024
📋 વાર : બુધવાર

📜૧૨૩૭:
ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે સામાન્ય બોર્ડર પર સંધિ

📜૧૯૧૪: ભારતના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી ચૌધરી દેવી લાલનો જન્મ થયો.

📜૧૯૯૨: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ૧,૦૧૮ કિલો રોબોટ 'મંગળ ઓબ્ઝર્વર' સ્પેસક્રાફ્ટ સ્પેસમાં મોકલ્યું.

📜૧૯૯૬: તાલિબાન યોદ્ધા કાબુલની નજીક ચઢી જાય છે.

📜૨૦૦૯: ભારતીય ઇ.ડી.ના નિયામક દ્વારા હવાલા નેટવર્ક લગભગ પાંચ હજાર કરોડનું અનાવરણ કર્યું.

🌸જન્મ🌸

🍫ઈ. સ. ૧૯૪૬
મોરારીબાપુ
રામાયણકાર.

🍫ઈ. સ. ૧૯૪૬ બિશનસિંઘ બેદી
ભારતીય ક્રિકેટ ખેલાડી.

🍫ઈ. સ. ૧૯૪૯ ઇન્શાન અલી
વસ્ટ ઇંડીઝના ક્રિકેટ ખેલાડી.

🍫ઈ. સ. ૧૯૫૯ ઍન્ડી વૉલર
ઝિમ્બામ્વેના ક્રિકેટ ખેલાડી.

🍫ઈ. સ. ૧૯૬૧ ટિમ ઝોહરર
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
'STI_શૌર્ય'_સફળતા_માટે_100_દિવસનું_પ્લાનિંગ.pdf
2 MB
⭐️ S.T.I.  -  શૌર્ય ટેસ્ટ સિરીઝ ⭐️
          સફળતાની Century

  🟡100 દિવસનાં ટેસ્ટનું પ્લાનિંગ🟡

  ✔️80+ Topic wise Tests
  ✔️10+ Weekly Tests
  ✔️08 Subject wise Tests
  ✔️03 Full Mock Tests
😳 સંપૂર્ણ માહિતી: Click Here

ગુણવત્તાસભર ટેસ્ટ ખાતરી સાથે ... 
🔘 ડેમો ટેસ્ટ - 1 : Click Here
🔘 ડેમો ટેસ્ટ - 2 : Click Here
🔘 ડેમો ટેસ્ટ - 3 : Click Here

જો ટેસ્ટની Quality ના ગમે તો 100% રિફંડ.

📱 STI  - શૌર્ય ટેસ્ટ સિરીઝમાં જોડાવા
       માટે ડાઉનલોડ આલાપ એપ👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
♦️રાજ્યમાં નવા ત્રણ જિલ્લાઓ બનાવવાની વિચારણા

◾️Join : @ONLYSMARTGK
♦️દેશના એવા રાજ્યો કે જેને હજુ સુધી મહિલા મુખ્યમંત્રી નથી મળ્યા

◾️Join : @ONLYSMARTGK
◀️મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 26 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે...

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
MS word ની ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
Anonymous Quiz
24%
Ctrl + W
32%
Alt + W
35%
Ctrl + X
9%
Alt + X
😔નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️અનુરાગ ગર્ગ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/04 11:27:33
Back to Top
HTML Embed Code: