Telegram Web Link
નીચેનામાંથી કોના હસ્તે રાષ્ટ્રીય ફીડર દેખરેખ પ્રણાલી નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
16%
(A) મનોહરલાલ ખટ્ટર
49%
(B) નરેન્દ્ર મોદી
31%
(C) નરેન્દ્રસિંહ તોમર
4%
(D) જયેન્દ્ર ચાવડા
નીચેનામાંથી કયા દેશના નૌસેના વસેના દિવસ પરેડમાં ભારતીય યુદ્ધ જહાજ INS તબર શામેલ થયું છે?
Anonymous Quiz
19%
(A) ફ્રાંસ
54%
(B) રશિયા
22%
(C) જાપાન
4%
(D) ઇટલી
🖊યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં આસામના મોઈદમને સામેલ કરવામાં આવ્યું છે, તે ભારતની કેટલામી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે?
➡️ 43 ✔️

➡️યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિકિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) ની વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રમાં આસામના મોઈદમનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

➡️UNESCO વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્ર ભારતમાં પહેલીવાર નવી દિલ્હી ખાતે 21-31 જુલાઈ 2024 દરમિયાન યોજાઈ રહ્યું છે.

➡️આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉધાન અને માનસ વન્યજીવ અભયારણ્યને 1985માં પ્રાકૃતિક શ્રેણી હેઠળ યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

🟢કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી : ગજેન્દ્ર સિંહ શેખાવત


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
તાજેતરમાં પેરિસ ઓલમ્પિકમાં મનુ ભાકરએ 10 મીટર એર પિસ્ટલમાં કર્યુ મેડલ જીત્યું છે?
Anonymous Quiz
14%
(A) સ્વર્ણ
27%
(B) રજત
55%
(C) કાંસ્ય
5%
(D) એક પણ નહીં
👝 મોઈદમ વિશે 👝

મોઈદમ્સ, અથવા "ભાવના માટેનું ઘર એ દકન સ્થળ છે જે મૂળભૂત રીતે ઈંટ પથ્થરની હોલો તિજોરીઓ છે અને તેમાં તાઈ-અહોમના રાજાઓ અને રાજવીઓના અવશેષો છે.

તાઈ અહોમ, જેઓ 13મી સદીમાં આસામમાં આવ્યા હતા, તેમણે શાહી પરિવારો માટે શરૂઆતમાં લાકડાથી અને બાદમાં પથ્થર અને બળેલી ઇંટોથી મોઈદામ બાંધ્યા હતા,

તાઈ અહોમ તેમના શાસકોને દૈવી માનતા હતા અને શાહી દકનવિધિ માટે મોઈદમ બાંધવાની એક વિશિષ્ટ અંતિમવિધિની પરંપરા વિકસાવી હતી.

પૂર્વી આસામમાં પટકાઈ પર્વતમાળાની તળેટીમાં 90 મોઈદામ જોવા મળે છે.

તાઈ-અહોમે ટેકરીઓ, જંગલો અને પાણીમાં મોઈદામ (દકન ટેકરા) બનાવ્યા, જે એક પવિત્ર ભૌગોલિક વિસ્તાર બનાવે છે. શબપેટીઓ માટે વડના વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને મોઈદમમાં છાલની હસ્તપ્રતો વાવવામાં આવતી હતી.

તાઈ-અહોમ આ દકન ટેકરાને પવિત્ર માને છે અને તેમની અનન્ય અંતિમવિધિ પ્રથાઓને પ્રતિબિંબિત કરે છે


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔴 21મી પશુધન વસતી ગણતરી🔴

➡️ભારત સરકાર દ્વારા આગામી સમયમાં 21મી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવનાર છે. ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જ્યાં છેલ્લા 100 વર્ષથી પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવે છે.

➡️ડિજિટલ માધ્યમથી પશુધન વસતી ગણતરી માટે કુલ પાંચ રાજ્યમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયા હતા, જેમાં ગુજરાત રાજ્યની પણ પસંદગી કરવામાં આવી છે. જામનગરના જોડીયા અને કાલાવડ તાલુકામાં સોફટવેર અને મોબાઈલ એપના પરીક્ષણ માટેનો પાયલટ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.

➡️ગુજરાતમાં સપ્ટેમ્બર-2024 થી ડિસેમ્બર-2024 દરમિયાન પશુધન વસતી ગણતરી હાથ ધરાશે. પશુધન વસતી ગણતરીમાં દેશભરની 219 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે, જે પૈકી ગુજરાતમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ગાય, મહેસાણી અને જાફરાબાદી ભેંસ, ઊંટ, ઘેટા અને અન્ય પશુઓને મળી કુલ 28 પશુ જાતોની ગણતરી કરવામાં આવશે.

➡️હાલમાં ગુજરાતમાં 18,000થી વધુ દૂધ મંડળીઓ કાર્યરત છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી કયા દેશની સાદો દ્વીપ સોનાની ખાણોને UNESCO વિરાસતનો દરજ્જો મળ્યો છે ?
Anonymous Quiz
25%
(A) ઝીમ્બાબ્વે
34%
(B) જાપાન
27%
(C) જોર્ડન
14%
(D) લાઓસ
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં રાજ્ય ના નવા રાજ્યપાલના રૂપમાં સંતોષ કુમાર ગંગવાર ની પસંદગી કરી છે?
Anonymous Quiz
21%
(A) તેલંગાણા
48%
(B) ઝારખંડ
27%
(C) છત્તીસગઢ
4%
(D) મહારાષ્ટ્ર
🔘 માનવ કીડની

🔻Join :
@ONLYSMARTGK
તાજેતરમાં 26 જુલાઈના રોજ ક્યાં દેશએ તેની આઝાદીની 59મી વર્ષગાંઢ ઉજવી છે?
Anonymous Quiz
19%
(A) માલદિવ
34%
(B) શ્રીલંકા
34%
(C) મ્યાનમાર
13%
(D) ઇન્ડોનેશિયા
💵 ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ક્યા ક્રમે છે?

➡️ બીજા ક્રમે ✔️

➡️ગુજરાતનું મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર, 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે.

➡️ગુજરાતનું મેન્ગ્રોવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે.

➡️રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર સાથે અગ્રેસર છે.

➡️જ્યારે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રોવ કવર ધરાવે છે.

➡️ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર ધરાવે છે.

➡️ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર પણ સામાન્ય 6 ચોરસ કિલોમીટરનું મેન્ગ્રોવ કવર ધરાવે છે.

➡️વર્ષ 2023-24માં રાજ્યમાં 6930 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેકટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✳️સંસ્થા અને તેના સ્થાપક✳️

➡️આઝાદ હિન્દ ફોજ: રાસબિહારી બોઝ, 1942

➡️હોમરુલ લીગ: લોકમાન્ય ટિળક, એની બેસન્ટ, 1916

➡️પ્રાર્થના સમાજ: આત્મારામ પાંડુરંગ 1867

➡️બ્રહ્મો સમાજ રાજા રામમોહન રાય, 1828

➡️વેદ સમાજ: કેશવચંદ્ર સેન, 1867

➡️સત્ય શોધક સમાજ: જયોતિબા ફુલે, 1873

➡️આર્ય સમાજ : સ્વામી દયાનંદ સરસ્વતી, 1875

➡️મુસ્લિમ લીગ આગાખાન, સલીમ ઉલ્લાખાન, 1906

➡️ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : એ. ઓ. હ્યુમ, 1835

➡️પુણે સાર્વજનિક સભાઃ એમ. જી. રાનડે, 1867

➡️તત્વબોધિની સભા: દેવેન્દ્રનાથ ટાગોર, 1839

➡️નૌજવાન સભા: ભગતસિંહ, યશપાલ, છબીલદાસ, 1926

➡️હિન્દુ મહાસભા: મદનમોહન માલવીય, 1915

➡️આત્મીય સભા: રાજા રામમોહન રાય, 1815

➡️બ્રિટિશ સાર્વજનિક સભાઃ દાદાભાઈ નવરોજી, 1843

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
▪️go into-માં જવું

▪️go byપસાર થવું

▪️go forપસંદ કરવું

▪️run intoઆકસ્મિક ભટકાઈ જવું

▪️run forદોડવું

▪️run offનાસી જવું

▪️take forસમજવું

▪️take outબહાર લઈ જવું

▪️take offઉતારવું

▪️put inસમય આપવો/મહેનત કરવી

▪️put intoમાટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો

▪️put outઓલવવું

▪️put offમલતવી રાખવું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ViewFile (1).pdf
1.8 MB
🔥ફોરેસ્ટ (બીટ) ગાર્ડ નું પરીણામ જાહેર...!!!

✔️વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી.

🌐Join : @ONLYSMARTGK
બીટગાર્ડ નું પરિણામ જાહેર થયા બાદ દરેક કેટેગરીના કટ ઓફ માર્કસ આવતીકાલે બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે. આજે 6,584 ઉમેદવારોની યાદી મુકાયા પછી હવે સરકારની મંજૂરી મળશે તો એક સપ્તાહની અંદર 25 ગણા એટલે 20,500 થી પણ વધુ ઉમેદવારોની યાદી જાહેર થશે
🔥બીટ ગાર્ડ - ક્ટ ઓફ માર્કસ આવતીકાલે બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

◾️Join : @ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 31/07/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳૧૬૫૮ –
ઔરંગઝેબે ભારતને મુઘલ સામ્રાજ્ય ઘોષિત કર્યું.

🔳૧૮૬૫ – 'ગ્રાન્ડચેસ્ટર', ઓસ્ટ્રેલિયા ખાતે, વિશ્વની પ્રથમ નેરોગેજ રેલ્વે લાઇન ખુલ્લી મુકાઇ.

🔳૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: 'એપોલો ૧૫'નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન (lunar rover)માં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા.

🔶🔷 જન્મ 🔷🔶

🔻૧૮૮૦ –
મુન્શી પ્રેમચંદ,
હિન્દી સાહિત્યકાર

🔻૧૯૪૧ – અમરસિંહ ચૌધરી,
ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી

🔶🔷 અવસાન 🔷🔶

🔻૧૯૮૧ -
ગુજરાતી સાહિત્યકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

🤩 નગર/શહેર અને તેના સ્થાપકો 🤩

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

૧) દ્વારકા શ્રીકૃષ્ણ
૨) ભરૂચ ભૃગુ ઋષિ
૩) રાજકોટ વિભોજી જાડેજા
૪) મોરબી કાયાજી જાડેજા
૫) ગોંડલ કુંભાજી જાડેજા
૬) ભાવનગર ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર જામ રાવળ
૮) મહેસાણા મેસોજી ચાવડા
૯) આણંદ આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ અહેમદ શાહ
( આશાવલ્લી   આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર કર્ણદેવ સોલંકી )


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔽કરંટ અફેર્સ - 31 જુલાઈ 2024

➡️દર વર્ષે 31 જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ રેન્જર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

➡️નિકોલસ માદુરો ફરી વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે.

➡️જિયા રાય ઈંગ્લીશ ચેનલ પર એકલા સ્વિમિંગ કરનાર વિશ્વની સૌથી નાની અને સૌથી ઝડપી મહિલા પેરા સ્વિમર બની છે.

➡️ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ પેરિસ ઓલિમ્પિક પછી નિવૃત્તિ જાહેર કરી છે.

➡️ભારતીય પ્રતિનિધિમંડળે ઈસ્ફહાનમાં આયોજિત 54મી ઈન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2024 માં પાંચ મેડલ જીત્યા છે.

➡️કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 21 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

➡️બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે ભારતમાં તેના પ્રકારનું પ્રથમ, પ્રમાણભૂત કૃષિ નિદર્શન ફાર્મ વિકસાવવા માટે ગોવિંદ બલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

➡️ભારત વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન કરશે.

➡️સંરક્ષણ મંત્રાલય અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 29 જુલાઈના રોજ MSME માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

➡️ટેક લીડર્સ ફોરમ ઓફ ઈન્ડિયા સત્તાવાર રીતે 29મી જુલાઈના રોજ વર્લ્ડ એજ્યુકેશન સમિટ 2024માં શરૂ કરવામાં આવ્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/11/05 18:43:25
Back to Top
HTML Embed Code: