Telegram Web Link
🔹🔸વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ🔸🔹

➠સમગ્ર વિશ્વમાં 17 જુલાઈ ને “વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

➠આ દિવસની મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ન્યાયની મજબૂત પ્રણાલીને માન્યતા આપવા અને પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

➠નોંધનીય છે કે 17 જુલાઈ એ આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC)ની સ્થાપના સંધિ અને રોમ કાયદો સ્વીકારવાની વર્ષગાંઠનું પ્રતિક છે.

➠નરસંહાર, માનવતા સામેના ગુનાઓ અને આક્રમકતાના ગુનાથી લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે.

➠આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના સંધિ થયા બાદ 1 જુલાઈ 2002 થી તેમના કાર્યની શરૂઆત થઈ હતી.

➠તેમનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે.

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌐ગુજરાતમાં બાગાયતી ખેતીને વેગ આપવા માટે ચાર નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ!

🌐ગુજરાત સરકારે બાગાયતી ખેતીના વાવેતર વિસ્તારમાં વધારો કરવાના લક્ષ્ય સાથે રાજ્યમાં ચાર નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ (સીઓઈ) સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

🌐આ સેન્ટરો ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન તાલીમ અને માર્ગદર્શન પ્રદાન કરશે.

🌐ચાર સેન્ટરો નીચે મુજબ સ્થાપિત કરવામાં આવશે⬇️

➡️અમરેલી જિલ્લો
➡️દાહોદ જિલ્લો
➡️બનાસકાંઠા જિલ્લો
➡️ગાંધીનગર જિલ્લો

🌐આ ચારેય સેન્ટરોના નિર્માણ માટે કુલ ₹40 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1 થી 10 સુધીના રોમન અંક

1 - I
2 - II
3 - III
4 - IV
5 - V
6 - VI
7 - VII
8 - VIII
9 - X |
10 - X
1 થી 10 સુધીના ઘન

1 - 1
2 - 8
3 - 27
4 - 64
5 - 125
6 - 216
7 - 343
8 - 512
9 - 729
10 - 1000
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂળ

➡️ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે શિંગડો નદીના કાંઠે બિરાજતા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિના નવમા નોરતે 153 ફૂટ ઉંચા ત્રિશુલની વિધિવત સ્થાપના કરાઇ છે.

➡️132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે. કુલ ઊંચાઈ 153 ફૂટની છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 મહત્વના પેલેસ

🔻Join :
@ONLYSMARTGK
2024/10/01 11:25:14
Back to Top
HTML Embed Code: