Telegram Web Link
🖊આર્મી હોસ્પિટલ (સંશોધન અને રેફરલ), દિલ્હીના નવા વડા તરીકે કોને કાર્યભાર સંભાળ્યું છે?

➡️લેફ્ટનન્ટ જનરલ શંકર નારાયણ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં ઈન્ડિયન રજિસ્ટર ઑફ઼ શિપિંગ (IRS)એ દરિયાને સુરક્ષિત બનાવવા માટેના નવાCA સાધનો વિકસવવાના ઉદેશ્યથી કઈ સંસ્થા સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કયા છે?

➡️ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી બૉમ્બે (IIT બૉમ્બે)

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌟મહત્વપૂર્ણ અપડેટ્સ (14 જુલાઈ, 2024)

🔽 CCE પરીક્ષા

➡️ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા CCE પરીક્ષાની ફાઈનલ આન્સર કી 10 થી 12 દિવસમાં જાહેર કરવામાં આવશે.

🔽 AMC ભરતી

➡️અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિવિધ વિભાગોમાં ઘણી ખાલી જગ્યાઓ છે. આ વર્ષે દિવાળી સુધીમાં 1239 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

🔽RMC પરીક્ષાઓ

➡️RMC ની વિવિધ પરીક્ષાઓના કોલ લેટર 15 જુલાઈ થી RMC ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

🔽સમાજ કલ્યાણ નિરીક્ષક ની ભરતી

➡️સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ કલ્યાણ નિરીક્ષક ની કચેરી માટે 60 પ્રોબેશન ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવશે.

🔄16 જુલાઈ ના રોજથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

🔄ઉમેદવારો પાસે સમાજ સેવા, મનોવિજ્ઞાન અથવા સમાજ શાસ્ત્ર મુખ્ય વિષય સાથે સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે.

🔽વન વિભાગ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા

➡️વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રી: રિવાઇઝડ ફાઇનલ આન્સર કી 15 જુલાઈ, 2024, સોમવારે સાંજે 7 વાગ્યે જાહેર કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તીરંદાજી વર્લ્ડ કપ 2024માં ભારત માટે બે કાંસ્ય ચંદ્રક કોણે જીત્યા?

➡️ધીરજ બોમ્માદેવરા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Media is too big
VIEW IN TELEGRAM
પાલક માતા-પિતા યોજના

નિરાધાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નવા સભ્ય તરીકે કયા દેશને સામેલ કરવામાં આવ્યો છે?

➡️બેલારુસ (10મો સભ્ય દેશ)

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્ફલેવ (CSC)ના સભ્ય તરીકે કયો દેશ જોડાયો છે ?

➡️બાંગલાદેશ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
359_1_Vanya_Prani_Mitra_Nimnuk_Nivida-_Jamnagar_Division.pdf
2.1 MB
💻વન્ય પ્રાણી મિત્ર નિમણૂક બાબતે

🌐વન્ય પ્રાણી મિત્ર યોજના

➡️વન્ય પ્રાણી મિત્ર યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે જેનો હેતુ રાજ્યના વન્યજીવનના સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ, પસંદ કરેલા ઉમેદવારોને "વન્ય પ્રાણી મિત્ર" તરીકે નિયુક્ત કરવામાં આવે છે અને તેમને વન્યજીવ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે તાલીમ અને સમર્થન આપવામાં આવે છે.

🌐વન્ય પ્રાણી મિત્ર બનવા માટેની પ્રક્રિયા

➡️ગુજરાત વન વિભાગની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
➡️ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે નિયત તારીખ પહેલા સબમિટ કરો.
➡️પસંદ કરેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ અને તાલીમ સત્ર માટે બોલાવવામાં આવશે.
➡️સફળ ઉમેદવારોને "વન્ય પ્રાણી મિત્ર" તરીકે પ્રમાણપત્ર આપવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 જાણવા જેવું

🔻Join :
@ONLYSMARTGK
🖊તાજેતરમાં સમગ્ર પ્રાણીસૃષ્ટિની ચેક લિસ્ટ કરનાર પ્રથમ દેશ કોણ બન્યું છે ?
➡️ ભારત

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
તાજેતરમાં ગુજરાતના ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
77%
હરિત શુક્લા
23%
પી ભારતી
🖊પિચ બ્લેક કવાયત દર બે વર્ષે કયા દેશમાં યોજાય છે ?

➡️ઓસ્ટ્રેલિયામાં

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 16:40:05
Back to Top
HTML Embed Code: