Telegram Web Link
🔸બિમ્સટેક વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

🔸પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત કરવા પર કરી ચર્ચા

🔸આગામી બિમ્સટેક શિખર સંમેલન માટે PM એ થાઈલેન્ડને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું
Rojgar Samachar Issue 10-07-2024 Low.pdf
1.6 MB
📔 રોજગાર સમાચાર 📔

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💠અમદાવાદ ના વર્તમાન મેયર કોણ છે?
Anonymous Quiz
72%
શ્રીમતી પ્રતિભાબેન જૈન
28%
શ્રીમતી દેવાંગી રાજ્યગુરુ
🖊ગ્રીન ગુજરાતના સંકલ્પને સાર્થક કરવા પાયારૂપ ચાર નવીન યોજનાઓનો પ્રારંભ.

1⃣ હરિત વન પથ યોજના
➡️આ યોજના અંતર્ગત વિવિધ માર્ગોની બન્ને બાજુએ દર કિલોમીટરે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે.

2⃣ પંચરત્ન ગ્રામ વાટિકા
➡️આ યોજના અંતર્ગત રાજ્યભરના ૧ હજાર ગામોમાં ૫૦ હજાર (ગામ દીઠ પચાસ) રોપાનું વાવેતર કરવામાં આવશે.

3⃣ અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર
➡️આ યોજના અંતર્ગત અમૃત મહોત્સવ નિમિત્તે નિર્મિત થયેલા અમૃત સરોવરની ફરતે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે.

4⃣ નર્સરીમાં ટોલ સીડલિંગ તૈયાર કરવાનું મોડલ
➡️આ યોજના અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ હસ્તકની નર્સરીઓમાં ટોલ સીડલિંગ તૈયાર કરવામાં આવશે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔺ભારત સરકારના બંધારણીય વડા એટલે - રાષ્ટ્રપતિ

🔺ભારત સરકારના વહીવટી વડા એટલે-વડાપ્રધાન

🔺મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા – મેયર

🔺જિલ્લાના વહીવટી વડા– કલેકટર

🔺તાલુકાના વહીવટી વડા - મામલતદાર

🔺રાજ્યના વહીવટી ખાતાના વડા – સચિવ

🔺યુનિવર્સિટીના વહીવટી વડા– રજિસ્ટ્રાર

🔺સરકારના કાયદાકીય સલાહકાર – એટર્ની જનરલ

🔺નૌકાદળના સૌથી ઉચ્ચ અધિકારીનું પદ –એડમીરલ

🔺ભૂમિદળના સૌથી ઉચ્ચ અધિકારીનું પદ – જનરલ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/07/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1660 :-
છત્રપતિ શિવાજી મહારાજનાં રાજ્યના યોદ્ધા બાજી પ્રભુ દેશપાંડેનું અવસાન થયુ.

🔳1905 :- કાશ્મીરનાં પ્રખ્યાત સ્વતંત્ર સેનાની પ્રેમનાથ બજાજનો જન્મ થયો.

🔳1907 :- પ્રખ્યાત રાજનેતા હરી વિષ્ણુ કામતનો જન્મ થયો.

🔳1912 :- શિક્ષણવિદ્દ શ્રીમન નારાયણનો ઉત્તરપ્રદેશમાં જન્મ થયો.

🔳1913 :- ઉદ્યોગપતિ તુલસી પ્રસાદ ખૈતાનનો બિહારમાં જન્મ થયો.

🔳1947 :- 4 જુલાઈ 1947ના રોજ બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતીય સ્વતંત્રતા બિલ પાસ થયુ હતુ તેને મંજુરી મળતા તે કાયદો બની ગયો.

🔳1964 :- ક્રિકેટર ઉત્પાલ ચેતરજીનો કલકત્તામાં જન્મ થયો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
      કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

🆓 FREE DEMO LECTURE 🆓
             18 JULY, 2024
              ગુરુવારના રોજ


🏷 1 YEAR APPLICATION
       RECORDED COURSE
              🆓 FREE 🆓


☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/29 22:34:31
Back to Top
HTML Embed Code: