Telegram Web Link
🔘 ગણિત જ્ઞાન

🔻Join :
@ONLYSMARTGK
🌍 યુનાઈટેડ નેશન્સ (UN) 🌍

🌐સ્થાપના - 24 ઓક્ટોબર 1945

🌐મુખ્ય મથક - ન્યુયોર્ક, યુ.એસ

🌐સત્તાવાર ભાષાઓ - અરબી, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ

🌐સદસ્યતા - 193 સભ્ય દેશો અને 2 નિરીક્ષક રાજ્યો

🌐પહેલા સેક્રેટરી જનરલ - ટ્રિગવે હલવદાન લાઇ (નોર્વે)

🌐 9મા મહાસચિવ - એન્ટોનિયો ગુટેરેસ (પોર્ટુગલ)

🌐ડેપ્યુટી સેક્રેટરી-જનરલ – અમીના જે. મોહમ્મદ (નાઈજીરીયા)

🌐સંયુક્ત રાષ્ટ્ર દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔬વિટામીનની ઉણપ થી થતા રોગો

1) A (રેટીનોલ) = રતાંધણાપણું (આંખ)

2) B (થાયમીન) = બેરીબેરી (ત્વચા અને ચામડીને લગતી બીમારી)

3) C (એસ્કોર્નીક એસીડ) = સ્કર્વી (દાંતની પેશી)

4) D (કોલકેલ્સીફેરોલ) = સુક્તાન (હાડકા)

5) E (ટોકોફેરોલ) = વંધ્યત્વ (પ્રજનનતંત્ર)

6) K (ફિલોક્વીનોન) = લોહી જામી જવાની ક્રિયામાં અવરોધ ઉભો કરે છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/07/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1785 :-
ડોલરને અમેરિકાનાં રાષ્ટ્રીય ચલણ તરીકે સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો.

♦️1787 :- કોલકાતાના શિબપૂરમાં ઇન્ડિયન બોટનીકલ
ગાર્ડનની સ્થાપનાં થઈ.

♦️1901 :- ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ થયો.

♦️1930 :- પ્રખ્યાત સિંગર બાલમુરલી ક્રિષ્નાનો જન્મ થયો.

♦️1935 :- તિબેટનાં 14માં ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ થયો.

♦️1944 :- સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું.

♦️1959 :- ભારતની પ્રથમ સફળ હાર્ટ સર્જરી તામિલનાડુ ની વેલ્લુર હોસ્પિટલમાં કરાઈ.

♦️1986 :- બાબુ જગજીવન રામનું અવસાન થયુ

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥મોડ 3 ખાતાકીય પરીક્ષાની શારીરિક કસોટીની તારીખ જાહેર

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥ક્યારેય વિચાર્યું ન હતું કે આવી વ્યક્તિ પણ ધારાસભ્ય હોય શકે છે!

◾️Join :
@ONLYSMARTGK
4_5782721225482572779.pdf
635.9 KB
😔CCE (ગ્રુપ એ ગ્રુપ-બી) શ્રેણીની ભરતીમાં ફી રિફંડમાં બાકી ઉમેદવારોની સૂચિ..
જા.ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪,

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔Ahmedabad Municipal Corporation notification

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 ગુજરાત ના બિંદુ

🔻Join :
@ONLYSMARTGK
વર્ષ_૨૦૨૪_૨૫'_બોર્ડ_વાર્ષિક_કેલેન્ડર;Skp.pdf
3.2 MB
😔વર્ષ ૨૦૨૪-૨૫' બોર્ડ વાર્ષિક કેલેન્ડર

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔GSRTC કંડકટરમાં દિવ્યાંગ માટેની ભરતી શરૂ. ૦૩/૦૭/૨૦૨૪ થી ૧૭/૦૭/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે.

➡️કુલ 2320 જગ્યાઓ.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/29 12:32:13
Back to Top
HTML Embed Code: