Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/06/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️20 જૂન 1887માં ભાર
તનું વ્યસ્ત રેલ્વે સ્ટેશન મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ પર લોકો માટે ખુલ્લું મુકાયું હતું.

♦️20 જૂન 1996માં ભારત સરકારે જીનીવા કોન્ફરન્સમાં સીટીબીટી પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.

♦️20 જૂન 1914માં પ્રખ્યાત કવિ કેદારનાથસિંહે જ્ઞાનપીઠ એવોર્ડની ઘોષણા કરી હતી

♦️20 જૂન 1923માં એક કુશળ પત્રકાર અને લેખક ગોર કિશોર ઘોષ નો જન્મ થયો હતો

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊Oracle એ નાન મુધલવન પ્રોગ્રામ દ્વારા 200,000 વિદ્યાર્થીઓને ક્લાઉડ કમ્પ્યુટિંગ, AI, ડેટા સાયન્સ, ML અને બ્લોકચેનમાં તાલીમ આપવા માટે કયા રાજ્ય સાથે ભાગીદારી કરી?

➡️તમિલનાડુ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌏10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

➡️વડા પ્રધાન મોદી 21 જૂનના રોજ શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
➡️આ વર્ષની થીમ "યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી" છે.
➡️સ્થળ: SKICC, શ્રીનગર
➡️કાર્યક્રમ: યોગ પ્રદર્શનો, સેમિનાર અને શિબિરો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.

🖊ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી

➡️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21 જૂનના રોજ નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
➡️નડાબેટ, બનાસકાંઠા: મુખ્ય કાર્યક્રમ અહીં યોજાશે, જેમાં સવારે 7:00 થી 7:45 વાગ્યા સુધી મોટો યોગ સત્ર યોજાશે.
➡️રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં "મિશન નિશ્ચય" ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી?

➡️પંજાબ પોલીસ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔷ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો

દિલ્હી :-
✈️ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ

મુંબઈ :-
✈️ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ

ચેન્નાઈ :-
✈️ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ

કોલકાતા :-
✈️નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ

બેંગ્લોર :-
✈️કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ

હૈદરાબાદ :-
✈️રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ

રાંચી :-
✈️બિરસા મુંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ

અમદાવાદ :-
✈️સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

જયપુર :-
✈️જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ

તિરુવનંતપુરમ :-
✈️ ત્રિવેન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ગોવા :-
✈️દાબોલિમ ઈન્ટરનેશનલ એરપોર્ટ

ગુવાહાટી :-
✈️લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ

અમૃતસર:-
✈️શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ

કોચીન :-
✈️કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ

પોર્ટ બ્લેર {આંદામાન નિકોબાર}:-
✈️વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટ

કોઝિકોડ :-
✈️કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ભુવનેશ્વર :-
✈️બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ

નાગપુર :-
✈️બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ

લખનૌ :-
✈️ ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ

વારાણસી :-
✈️લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ

મેંગલોર :-
✈️મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ

કોઈમ્બતુર :-
✈️કોઈમ્બતુર ઈન્ટરનેશનલ એરપોર્ટ

❇️ તિરુચિરાપલ્લી :-
✈️તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ

❇️ ઈમ્ફાલ :-
✈️ઈમ્ફાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ/બીર ટિકેન્દ્રજીત ઈન્ટરનેશનલ એરપોર્ટ

❇️ શ્રીનગર :-
✈️શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. સનસનાટી ફેલાઈ જવી - બધું જ એકા એક આશ્ચર્યકારક થવું

2. સગડી માથે લેવી - બીજાની આપદા વહોરી લેવી

3. શેર લોહી ચઢવું- ચઢાવવું - આનંદમાં મસ્ત થવું

👉 કહેવત અને તેનો અર્થ

1. ભેંશ આગળ ભાગવત- મિથ્યા પ્રયત્ન ન કરવા

2. એક નન્નો સો દુઃખ હણે - એક વાર ના પાડવાથી અનેક દુ:ખ ટળે

3. કપાળનું ટીલું ગાલે ન થાય - દરેક ચીજવસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી - સામુદ્રધુની

2. જેમાં બધા પ્રકારનો મેળ હોય - સામંજસ્ય

3. કોઈ કાર્યનું વિગતે વર્ણન - અહેવાલ

👉 સમાસ :

1. જનાર્ણવ - જન (માણસ) રૂપી સુવર્ણ (સાગર) - તત્પુરુષ

2. જરામરણ - જરા ( ઘડપણ) અને મરણ - દ્વન્દ્વ

3. ચતુરાનન - ચાર જેનાં આનન (મૂળ) છે તે - બહુવ્રીહિ

👉 One word substitution

1. Easily affected, influenced, or harmed by something - Susceptible

2. Easily annoyed or angered and likely to argue - Truculent

3. Easily hurt or harmed physically, mentally, or emotionally - Vulnerable

👉 Idioms and phrases

1. Sharp practices – Dishonest means

2. A white elephant – A costly but useless possession

3. In high spirits – Full of hope and enthusiasm

👉 Administrative Glossary

1. Craft - હાથ ઉદ્યોગ

2. Cross-breeding - સંકરણ

3. Crucial - નિર્ણાયક

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/06/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1913 :- ટીન
ી બ્રોડવીક વિમાનમાંથી પેરાશૂટ વડે કૂદકો મારનારી પ્રથમ મહિલા બની.

♦️1945 :- જાપાનના સૈન્યએ અમેરિકાની સેનાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

♦️1948 :- લોર્ડ માઉન્ટ બેટને ગવર્નર જનરલ પદે થી રાજીનામુ આપ્યું.

♦️1948 :- સી. રાજગોપાલચારી ભારતના છેલ્લા ગવર્નર જનરલ બન્યા.

♦️1956 :- પૂર્વ જર્મનીએ 19000 કેદીઓને મુક્ત કર્યા.

♦️1991 :- નરસિંહ રાવ ભારતના વડાપ્રધાન બન્યા.

♦️2015 :- પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🔸21 જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024: “સ્વયં અને સમાજ માટે યોગ...“

🌐Join : @ONLYSMARTGK
🔸ભારતીય સેનાની મેજર રાધિકા ચેનને મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ એનાયત

🌐Join : @ONLYSMARTGK
🖊10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

🗓થીમ 2024- 'સ્વ અને સમાજ માટે યોગ'

✔️વડા પ્રધાન મોદી શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

✔️મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

💡2015માં ભારત સરકાર દ્વારા નવી દિલ્હીમાં રાજપથ પર પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો.
💡ત્યારથી દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.


💱પતંજલિ સૂત્ર: યોગ દર્શન તરીકે પણ ઓળખાય છે, જે યોગનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે જે જીવનના દરેક પાસાને આવરી લે છે.

💱ઋષિકેશ: ગંગા નદીના કિનારે વસેલું શહેર, તેની શાંતિપૂર્ણ વાતાવરણ અને યોગ કેન્દ્રો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે તેને "યોગની રાજધાની"નું બિરુદ આપે છે.

💱પરમહંસ યોગાનંદ: પશ્ચિમમાં યોગના પિતા તરીકે ઓળખાય છે, તેમણે યોગને પશ્ચિમી વિશ્વમાં પરિચય કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

1⃣ "અવકાશ માટે યોગ" કોન્ફરન્સ:
➡️બેંગ્લુરુમાં CCRYN અને સ્વ્યાસાના દ્વારા "અવકાશ માટે યોગ" થીમ પર એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

2⃣ "વાય-બ્રેક - યોગા એટ ઓફિસ ચેર" પહેલ:
➡️કર્મચારીઓના તણાવનું સ્તર ઘટાડવાના પ્રયાસમાં, કેન્દ્ર સરકારે "વાય-બ્રેક - યોગા એટ ઓફિસ ચેર" નામની એક નવી પહેલ શરૂ કરી છે.

3⃣ પૂણેમાં યોગ મહોત્સવનું આયોજન:
➡️આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે, પૂણેમાં એક ભવ્ય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

4⃣ "માય લાઈફ, માય યોગ" સ્પર્ધા:
➡️ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ (ICCR) અને આયુષ મંત્રાલય "માય લાઈફ, માય યોગ" નામની એક રાષ્ટ્રીય સ્પર્ધાનું સંયુક્ત રીતે આયોજન કરી રહ્યા છે.

🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ડીપ સી મિશન

➡️ભારત છઠ્ઠો દેશ બનશે જે પોતાનું ડીપ સી મિશન ધરાવશે. આ મિશન દ્વારા મહાસાગરોની ઊંડાઈનું સંશોધન અને અન્વેષણ કરવામાં આવશે, જેનાથી ભારતને વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરવામાં મદદ મળશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ:

➡️આઈસલેન્ડ 2024ના ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ ઈન્ડેક્સ લિંગ સમાનતાના સ્તરને માપે છે અને આઈસલેન્ડનો પ્રદર્શન શિક્ષણ, આરોગ્ય, આર્થિક ભાગીદારી અને રાજકીય સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ રહ્યો છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊Paytm ના બિન-કાર્યકારી સ્વતંત્ર ડિરેક્ટર:

➡️શ્રી રાજીવ અગ્રવાલને તાજેતરમાં Paytm દ્વારા બિન-કાર્યકારી સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી અગ્રવાલ એક અનુભવી નાણાકીય વ્યાવસાયિક છે જેમની પાસે ટેક્નોલોજી ઉદ્યોગમાં પણ નોંધપાત્ર કારકિર્દી છે. તેમની નિમણૂક Paytm ના બોર્ડમાં મૂલ્યવાન કુશળતા અને અનુભવ ઉમેરશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ:

➡️ભારતીય રેલવેને જાહેર સેવા કાર્યક્રમોમાં સૌથી વધુ લોકોને હોસ્ટ કરવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા આયોજિત વિવિધ સામાજિક કાર્યક્રમો અને શિબિરો દ્વારા લાખો લોકોને લાભાંવિત કરવામાં આવ્યા છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊મોટોજીપી ભારત ઈવેન્ટ:

➡️2025 થી 2029 દરમિયાન નોઈડામાં મોટોજીપી ભારત ઈવેન્ટ યોજાશે. આ ઈવેન્ટ ભારતને વૈશ્વિક સ્તરના ઓટોમોબાઈલ ઉદ્યોગ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે અને દેશમાં રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🇮🇳 ભારતમાં મહત્વના તળાવો 🇮🇳

🔹 દાલ સરોવર:- જમ્મુ અને કાશ્મીર
🔹 વુલર તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 વેરીનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 માનસ બાલ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 નાગીન તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 શેષનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 અનંતનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 રાજસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 પિચોલા તળાવ :- રાજસ્થાન
🔹 સાંભર તળાવ :- રાજસ્થાન
🔹 જૈસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 ફતેહસાગર તળાવ :- રાજસ્થાન
🔹 દિડવાના તળાવ :- રાજસ્થાન
🔹 લુંકરણસર તળાવ :- રાજસ્થાન
🔹 સત્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૈનીતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 રકસ્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 માલતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 દેવતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૌકુચિયાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 ખુરપાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 હુસૈન સાગર તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 કોલેરુ તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 બેમ્બનાદ તળાવ :- કેરળ
🔹 અષ્ટમુડી તળાવ :- કેરળ
🔹 પેરિયાર તળાવ :- કેરળ
🔹 લોનાર તળાવ :- મહારાષ્ટ્ર
🔹 પુલીકટ તળાવ :- તમિલનાડુ અને આંધ્રપ્રદેશ
🔹 લોકતક તળાવ :- મણિપુર
🔹 ચિલ્કા તળાવ :- ઓરિસ્સા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🖊ડાયનાસોર પ્રજાતિના અવશેષો:

➡️મુસાન્કવા સન્યાટીએનસિસ નામની ડાયનાસોર પ્રજાતિના અવશેષો ઝિમ્બાબ્વેમાંથી મળી આવ્યા હતા. આ શોધ આ પ્રાચીન પ્રાણીઓ વિશે આપણી સમજને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💁🏻‍♂ ગુજરાતના મહેલો 💁🏻‍♂

બાલારામ પેલેસ પાલનપુર

પ્રેમભવન પેલેસ છોટાઉદપુર

ધ ઓરર્ચાડ પેલેસ ગૉડલ

બાલ વિલાસ પેલેસ વઠવાણ

વિભા વિલાસ પેલેસ જામનગર

પ્રતાપ વિલાસ પેલેસ વડોદરા

પ્રતાપ વિલાસ મહેલ જામનગર

આટʼડેકો પેલેસ મોરબી

નવાબનો પેલેસ ચોરવાડ

રાણકદેવીનો મહેલ જુનાગઢ

કવિ કલાપીનો મહેલ લાઠી

ખંભાળાનો પેલેસ પોરબંદર

લાખોટા મેહલ જામનગર

નિલમબાગ પેલેસ ભાવનગર

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 22/06/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️૧૮૯૭ – બ
્રિટિશ અધિકારીઓ 'રેન્ડ' અને 'આયર્સ્ટ'ની, ચાફેકર બંધુઓ અને રાનડે દ્વારા, પુના,મહારાષ્ટ્રમાં હત્યા કરાઇ.

➡️જઓને બાદમાં ફાંસીની સજા કરવામાં આવી. તેઓ ભારતનેબ્રિટિશ શાસનથી મુક્તિ અપાવવામાં કારણરૂપ એવા પ્રથમ શહિદો હતા.

➡️આ ઘટના પર આધારીત "૨૨ જૂન ૧૮૯૭" (22 June 1897) નામક એક ચલચિત્ર બન્યું.

♦️૧૯૭૮ – કેરોન યમનોચંદ્ર, શોધાયો.

♦️૧૯૩૨ – અમરીશ પુરી જન્મ દિવસ

➡️ભારતીય અભિનેતા

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊દર વર્ષે 22 જૂન વિશ્વ વરસાદી વન દિવસ 2024 (World Rainforest Day)

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/29 12:23:36
Back to Top
HTML Embed Code: