Telegram Web Link
🖊ભારત દ્વારા પપુઆ ન્યુ ગિનીને સહાય

➡️આપત્તિગ્રસ્ત પપુઆ ન્યુ ગિનીને મદદ કરવા માટે, ભારત સરકારે 1 મિલિયન ડોલરની સહાય મોકલી છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 19/06/2024
📋 વાર : બુધવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1747 :- નાદ
િર શાહનું અવસાન થયું.

♦️1862 :- અમેરિકાની સંસદે તમામ રાજ્યોમાં દાશપ્રથા પર પ્રતિબંધ મુક્યો.

♦️1875 :- ઓટોમન સામ્રાજ્ય વિરુદ્ધ હોર્જેગોનની ક્રાંતિની શરૂઆત થઇ.

♦️1910 :- વોશિંગટોન માં પ્રથમ વખત ફાધર્સ ડે ની ઉજવણી બાદ આખા વિશ્વમાં શરૂઆત.

♦️1934 :- અમેરિકામાં ફેડરલ કોમ્યુનિકેશન કમિશનની રચના થઇ.

♦️1947 :- અંગ્રેજી લેખક સલમાન રશ્દીનો મુંબઈમાં જન્મ થયો.

♦️1966 :- મહારાષ્ટ્ર ના રાજકીય પક્ષ શિવશેના ની સ્થાપના થઇ.

♦️1981 :- ભારતે એપલ ઉપગ્રહ નું પ્રક્ષેપણ કર્યું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🛍જૂન 2024 માં યોજાયેલી કેટલીક મહત્વપૂર્ણ પરીક્ષાઓ🔻

👩‍🚒નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) 2024:
➡️આ પરીક્ષા 18 જૂન, 2024 ના રોજ યોજાઈ હતી. યુજીસી નેટ પરીક્ષા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સહાયક પ્રોફેસર અથવા જુનિયર રિસર્ચ ફેલોની પદવી માટે અરજી કરવા માટેની લાયકાત નક્કી કરે છે.

👩‍🚒જેઆરએફ (જુનિયર રિસર્ચ ફેલોશિપ) પરીક્ષા 2024:
➡️આ પરીક્ષા પણ 18 જૂન, 2024 ના રોજ યોજાઈ હતી. જેઆરએફ પરીક્ષા યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓમાં સંશોધન કાર્ય માટે નાણાકીય સહાય મેળવવા માટેની લાયકાત નક્કી કરે છે.

👩‍🚒સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (CTET) 2024:
➡️આ પરીક્ષા 9 અને 10 જુલાઈ, 2024 ના રોજ યોજાઈ હતી. સીટીએટી પરીક્ષા કેન્દ્ર સરકારી શાળાઓમાં શિક્ષક બનવા માટેની લાયકાત નક્કી કરે છે.

👩‍🚒રાષ્ટ્રીય કૌશલ્ય પરીક્ષા (NSDC) 2024:
➡️આ પરીક્ષા જૂન અને જુલાઈ 2024 માં યોજાઈ હતી. એનએસડીસી પરીક્ષા વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં ઉમેદવારોની કુશળતાનું મૂલ્યાંકન કરે છે.

👩‍🚒ભારતીય વાયુસેના (IAF) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2024:
➡️આ પરીક્ષા 16 જૂન, 2024 ના રોજ યોજાઈ હતી. IAF CET 10+2 પછી ભારતીય વાયુસેનામાં વિવિધ શાખાઓમાં કમિશન મેળવવા માટે ઉમેદવારોની પસંદગી કરે છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖋આજના મુખ્ય સમાચાર : 19 જૂન 2024

🧾ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષની વયમર્યાદા:
➡️રાજ્યની 15,000 શાળાઓમાં આ વર્ષે ધોરણ 1માં કોઈ નવા પ્રવેશ નહીં થાય કારણ કે વિદ્યાર્થીઓએ 6 વર્ષની પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. આ નિયમ RTE અધિનિયમ 2009 ની જોગવાઈઓનું પાલન કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

🧾શિક્ષકની ભરતીમાં વિલંબ:
➡️2,750 નવા શિક્ષકોની ભરતીની જાહેરાત 21 મહિના પહેલા કરવામાં આવી હતી, પરંતુ ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. આનાથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ થઈ રહી છે.

🧾વ્યક્તિગત કરવેરાદાતાઓમાં વધારો:
➡️ગુજરાતમાં વ્યક્તિગત આવકવેરા ચૂકવનારાઓની સંખ્યા 1 કરોડને વટાવી ગઈ છે, જે રાજ્યના નાણાકીય સ્વાસ્થ્ય માટે સારા સમાચાર છે.

🧾ટેટ-ટાટ ઉમેદવારોનો વિરોધ:
➡️ગાંધીનગરમાં 2,000 થી વધુ ટેટ-ટાટ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીની માંગણી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 700 થી વધુ ઉમેદવારોને પોલીસે અટકાયતમાં લીધા હતા.

🧾NEET-UG પરીક્ષા 2024:
➡️નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) 20 જુલાઈ, 2024 ના રોજ NEET-UG 2024 પરીક્ષા યોજવા જઈ રહી છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊વિદેશ મંત્રાલય (MEA) અને ભારતીય સ્ટેટ બેંક (SBI) એ કયા પોર્ટલ સાથે SBI ના પેમેન્ટ ગેટવે, SBIePay ને એકીકૃત કરવા માટે MoU કર્યા છે?

➡️eMigrate પોર્ટલ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔴ગુજરાતમાં 7500 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી

➡️કુલ 7500 જગ્યાઓ: ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની 7500 કાયમી જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

➡️પસંદગી માટે ટાટ 1 અને 2: જે ઉમેદવારોએ ટાટ 1 અને 2 (Teacher Aptitude Test)ની પરીક્ષા પાસ કરી હોય તેઓ જ આ ભરતી માટે અરજી કરી શકશે.

➡️ત્રણ માસમાં પ્રક્રિયા શરૂ થશે: શિક્ષક ભરતીની પ્રક્રિયા આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત માટે રાહ જોવી જોઈએ.

➡️કેબિનેટ મંત્રીનું નિવેદન: આ જાહેરાત ગુજરાતના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

➡️પ્રાથમિક શિક્ષકોની ભરતી પણ ટૂંક સમયમાં: ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે નિયમો બનાવી રહી છે. નિયમો આખરી થયા પછી, આ ભરતીની પણ જાહેરાત કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊લંડનના સેન્ટ્રલ બેંકિંગ પ્રકાશન દ્વારા "રિસ્ક મેનેજર ઑફ ધ યર એવૉર્ડ 2024" કોને આપવામાં આવ્યો હતો?

➡️આરબીઆઈ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔રાષ્ટ્રીય સિકલ સેલ

➡️એનિમિયા નિર્મૂલન અભિયાન

👨‍👩‍👦સિકલ સેલ એનિમિયા:

➡️લાલ રક્ત કોષોને અસર કરે છે.

➡️એનિમિયા, દુખાવો, અંગોને નુકસાન જેવી સમસ્યાઓ થાય છે.

✔️લક્ષ્ય: 2030 સુધીમાં મૃત્યુદર 50% ઘટાડવો, 2047 સુધીમાં ભારતને સિકલ સેલ મુક્ત બનાવવું.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા?

➡️પીટર પેલેગ્નિની

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊સ્વદેશી નાગાસ્ત્ર-1 કેમિકાઝી ડ્રોન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું હતું?

➡️સોલાર ઈન્ડસ્ટ્રીઝ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊અરુણાચલ પ્રદેશ વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા?

➡️ટેસમ પોંગટે

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/06/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️20 જૂન 1887માં ભાર
તનું વ્યસ્ત રેલ્વે સ્ટેશન મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ પર લોકો માટે ખુલ્લું મુકાયું હતું.

♦️20 જૂન 1996માં ભારત સરકારે જીનીવા કોન્ફરન્સમાં સીટીબીટી પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.

♦️20 જૂન 1914માં પ્રખ્યાત કવિ કેદારનાથસિંહે જ્ઞાનપીઠ એવોર્ડની ઘોષણા કરી હતી

♦️20 જૂન 1923માં એક કુશળ પત્રકાર અને લેખક ગોર કિશોર ઘોષ નો જન્મ થયો હતો

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊Oracle એ નાન મુધલવન પ્રોગ્રામ દ્વારા 200,000 વિદ્યાર્થીઓને ક્લાઉડ કમ્પ્યુટિંગ, AI, ડેટા સાયન્સ, ML અને બ્લોકચેનમાં તાલીમ આપવા માટે કયા રાજ્ય સાથે ભાગીદારી કરી?

➡️તમિલનાડુ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌏10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

➡️વડા પ્રધાન મોદી 21 જૂનના રોજ શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
➡️આ વર્ષની થીમ "યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી" છે.
➡️સ્થળ: SKICC, શ્રીનગર
➡️કાર્યક્રમ: યોગ પ્રદર્શનો, સેમિનાર અને શિબિરો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.

🖊ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી

➡️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21 જૂનના રોજ નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
➡️નડાબેટ, બનાસકાંઠા: મુખ્ય કાર્યક્રમ અહીં યોજાશે, જેમાં સવારે 7:00 થી 7:45 વાગ્યા સુધી મોટો યોગ સત્ર યોજાશે.
➡️રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં "મિશન નિશ્ચય" ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી?

➡️પંજાબ પોલીસ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔷ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો

દિલ્હી :-
✈️ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ

મુંબઈ :-
✈️ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ

ચેન્નાઈ :-
✈️ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ

કોલકાતા :-
✈️નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ

બેંગ્લોર :-
✈️કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ

હૈદરાબાદ :-
✈️રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ

રાંચી :-
✈️બિરસા મુંડા ઇન્ટરનેશનલ એરપોર્ટ

અમદાવાદ :-
✈️સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

જયપુર :-
✈️જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ

તિરુવનંતપુરમ :-
✈️ ત્રિવેન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ગોવા :-
✈️દાબોલિમ ઈન્ટરનેશનલ એરપોર્ટ

ગુવાહાટી :-
✈️લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ

અમૃતસર:-
✈️શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ

કોચીન :-
✈️કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ

પોર્ટ બ્લેર {આંદામાન નિકોબાર}:-
✈️વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટ

કોઝિકોડ :-
✈️કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ભુવનેશ્વર :-
✈️બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ

નાગપુર :-
✈️બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ

લખનૌ :-
✈️ ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ

વારાણસી :-
✈️લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ

મેંગલોર :-
✈️મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ

કોઈમ્બતુર :-
✈️કોઈમ્બતુર ઈન્ટરનેશનલ એરપોર્ટ

❇️ તિરુચિરાપલ્લી :-
✈️તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ

❇️ ઈમ્ફાલ :-
✈️ઈમ્ફાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ/બીર ટિકેન્દ્રજીત ઈન્ટરનેશનલ એરપોર્ટ

❇️ શ્રીનગર :-
✈️શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. સનસનાટી ફેલાઈ જવી - બધું જ એકા એક આશ્ચર્યકારક થવું

2. સગડી માથે લેવી - બીજાની આપદા વહોરી લેવી

3. શેર લોહી ચઢવું- ચઢાવવું - આનંદમાં મસ્ત થવું

👉 કહેવત અને તેનો અર્થ

1. ભેંશ આગળ ભાગવત- મિથ્યા પ્રયત્ન ન કરવા

2. એક નન્નો સો દુઃખ હણે - એક વાર ના પાડવાથી અનેક દુ:ખ ટળે

3. કપાળનું ટીલું ગાલે ન થાય - દરેક ચીજવસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી - સામુદ્રધુની

2. જેમાં બધા પ્રકારનો મેળ હોય - સામંજસ્ય

3. કોઈ કાર્યનું વિગતે વર્ણન - અહેવાલ

👉 સમાસ :

1. જનાર્ણવ - જન (માણસ) રૂપી સુવર્ણ (સાગર) - તત્પુરુષ

2. જરામરણ - જરા ( ઘડપણ) અને મરણ - દ્વન્દ્વ

3. ચતુરાનન - ચાર જેનાં આનન (મૂળ) છે તે - બહુવ્રીહિ

👉 One word substitution

1. Easily affected, influenced, or harmed by something - Susceptible

2. Easily annoyed or angered and likely to argue - Truculent

3. Easily hurt or harmed physically, mentally, or emotionally - Vulnerable

👉 Idioms and phrases

1. Sharp practices – Dishonest means

2. A white elephant – A costly but useless possession

3. In high spirits – Full of hope and enthusiasm

👉 Administrative Glossary

1. Craft - હાથ ઉદ્યોગ

2. Cross-breeding - સંકરણ

3. Crucial - નિર્ણાયક

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/06/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1913 :- ટીન
ી બ્રોડવીક વિમાનમાંથી પેરાશૂટ વડે કૂદકો મારનારી પ્રથમ મહિલા બની.

♦️1945 :- જાપાનના સૈન્યએ અમેરિકાની સેનાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

♦️1948 :- લોર્ડ માઉન્ટ બેટને ગવર્નર જનરલ પદે થી રાજીનામુ આપ્યું.

♦️1948 :- સી. રાજગોપાલચારી ભારતના છેલ્લા ગવર્નર જનરલ બન્યા.

♦️1956 :- પૂર્વ જર્મનીએ 19000 કેદીઓને મુક્ત કર્યા.

♦️1991 :- નરસિંહ રાવ ભારતના વડાપ્રધાન બન્યા.

♦️2015 :- પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🔸21 જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024: “સ્વયં અને સમાજ માટે યોગ...“

🌐Join : @ONLYSMARTGK
🔸ભારતીય સેનાની મેજર રાધિકા ચેનને મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ એનાયત

🌐Join : @ONLYSMARTGK
2024/09/30 10:39:05
Back to Top
HTML Embed Code: