👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :
1. વાતનું વતેસર કરવું - સામાન્ય વાતને છેક મોટી કરવી
2. વાઘની બોડમાં હાથ ઘાલવો - જોખમભર્યું કાર્ય કરવાનો પ્રયત્ન કરવો
3. વા જોઇને વહાણ મૂકવું - મોકો જોઈને કાર્ય સાધવું
👉 કહેવત અને તેનો અર્થ :
1. કમોસમનાં કંકોડાં સ્વાદ ન આપે - સમય પારખી કામ કરવું
2. કરડે માંકડ ને માર ખાય ખાટલો - ગુનો કોઈ કરે ને સજા ભોગવે બીજો
3. કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી - કામ કરવામાં વિલંબ ન કરવો
👉 શબ્દસમૂહ માટે એક શબ્દ
1. ઉંમરલાયક થયેલ વ્યક્તિ - વયસ્ક
2. શરીર ઉપરનાં રૂવાં ઊભાં થવાં તે - રોમાંચ
3. અમૃત સમાન વચનો - વચનામૃત
👉 સમાસઃ
1. ગ્રામાંતર - અન્ય ગામ - કર્મધારય
2. ગગનવિહારી - ગગનમાં વિહાર કરનારું - ઉપપદ
3. એકકર્તૃક - જેનો કર્તા એક જ વ્યક્તિ છે તેવું - બહુવ્રીહિ
👉 One word substitution
1. Effective from a particular date in the past - Retrospective
2. Enjoy (something) for a long time - Savour
3. Entering (someone) as a member of or being a participant in something - Enroll
👉 Idioms and phrases
1. Take with a grain of salt – To listen to something with considerable doubt
2. To give the devil his due – to give encouragement even to the enemy
3. Reading between the lines – looking for meanings that are not actually expressed
👉 Administrative Glossary
1. Cryptography - સંકેતલિપિ
2. Culpable homicide - ગુનાહિત મનુષ્યવધ
3. Culprit - ગુનેગાર
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 22/05/2024
📋 વાર : બુધવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️૧૮૨૬ – ચાર્લસ ડાર્વિનને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું.
♦️૧૮૯૭ – થેમ્સ નદીની નીચે બંધાયેલ 'બ્લેકવૉલ ટનલ' અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.
♦️૧૯૦૬ – રાઇટ બંધુઓ ને,"ફ્લાઇંગ મશીન" તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે,અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યા.
♦️૧૯૭૨ – 'સિલોને' નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું સભ્ય બન્યું.
♦️૧૯૯૦ – માઇક્રોસોફ્ટ દ્વારા 'વિન્ડોઝ ૩.૦' 'ઓપરેટીંગ સિસ્ટમ' મુકવામાં આવી.
| જન્મ |
🍫૧૯૪૦ - એરોપલ્લી પ્રસન્ના
➖ભારતીય ક્રિકેટર
🍫૧૭૭૨ – રાજા રામમોહનરાય
➖સમાજ સુધારક
| અવસાન |
🌹૧૯૯૧ : શ્રીપાદ અમૃત ડાંગે
➖ભારતીય સામ્યવાદી નેતા તેમ જ કામદાર આગેવાન.
🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇
♦️આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિન
♦️શ્રીલંકા: ગણતંત્ર દિવસ
📝MER GHANSHYAM

🌷આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ🌷
🍃22 મે ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ 1992માં બ્રાઝિલના રિયો-ડી-જાનેરો ખાતે પૃથ્વી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવા અંગે વિચારણા કરવામાં આવી હતી.
🍃ત્યાર બાદ સંયુકત રાષ્ટ્રણUN) ની સામાન્ય સભાએ વર્ષ 2000માં 22 મે ના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
🍃આ દિવસ સૌપ્રથમવાર વર્ષ 2001માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં જૈવ વિવિધતાનું મહત્વ અને તેની ભવિષ્યમાં જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
🍃જૈવ વિવિધતા એટલે પૃથ્વી પરની તમામ જૈવિક સમુદાય જેમ કે છોડ, પ્રાણીઓ, ફૂગ અને સુક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે.સંયુકત રાષ્ટ્રએ વર્ષ 2010ને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ અને વર્ષ 2011ને આંતરરાષ્ટ્રીય વન વર્ષ જાહેર કર્યુ હતું.

🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ
♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો_
કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...♻️
🆓 FREE DEMO LECTURE 🆓
29/05/2024
બુધવારના રોજ
🏷 1 YEAR APPLICATION
RECORDED COURSE
🆓 FREE 🆓
☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500
[ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar

💈શબ્દસમૂહ માટે એક શબ્દ
💡ત્રણ કલાકનો સમયગાળો - પ્રહર
💡મનોભાવ દર્શક હલનચલન અથવા મુદ્રા -અભિનય
💡જીવાત્મા અને પરમાત્માની એકતા-અદ્વૈત
💡જાણી ન શકાય તેવું- અજ્ઞેય
💡ક્ષોભ પામ્યા વિનાનું -અક્ષુબ્ધ
💡અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ -અગમબુદ્ધિ
💡ગાય ન શકાય તેવું- અગેય
💡ન જીતાય એવું- અજેય
💡રાજાની ખાસ માનીતી મુખ્ય રાણી- પટરાણી
💡ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણને અપાતું દાન -દક્ષિણા
💡ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રી -ભથવારી
💡યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ - હુતશેષ
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
💡ત્રણ કલાકનો સમયગાળો - પ્રહર
💡મનોભાવ દર્શક હલનચલન અથવા મુદ્રા -અભિનય
💡જીવાત્મા અને પરમાત્માની એકતા-અદ્વૈત
💡જાણી ન શકાય તેવું- અજ્ઞેય
💡ક્ષોભ પામ્યા વિનાનું -અક્ષુબ્ધ
💡અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ -અગમબુદ્ધિ
💡ગાય ન શકાય તેવું- અગેય
💡ન જીતાય એવું- અજેય
💡રાજાની ખાસ માનીતી મુખ્ય રાણી- પટરાણી
💡ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણને અપાતું દાન -દક્ષિણા
💡ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રી -ભથવારી
💡યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદી રૂપ પદાર્થ - હુતશેષ
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 23/05/2023
📋 વાર : ગુરુવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️૧૯૨૯ – મિકિ માઉસ નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજુ થયું.
♦️૧૯૯૫ – જાવા પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.
| જન્મ |
🍫૧૮૯૯ - લીલાવતી મુન્શી
➖ગુજરાતી સાહિત્યકાર, કનૈયાલાલ મુનશીનાં ધર્મપત્નિ.
🍫૧૯૧૮ - પી. સી. વૈદ્ય
➖જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્
| તહેવારો અને ઉજવણીઓ |
♦️વિશ્વ કાચબા દિવસ
♦️શિખધર્મ: ગુરુ અમરદાસનો જન્મ દિવસ.

મરછરદાનીમાં વપરાતી મચ્છરવિરોધી દવા કઈ છે ?
Anonymous Quiz
17%
મેલીથિયોન
28%
ડી. ડી. ટી.
40%
અલ્ફા સાઈફર મેથીન
15%
ડેલ્ટા મેથીન
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે ?
Anonymous Quiz
12%
એપિકલચર
56%
ટેક્સીડરમી
19%
સિલવીક્ચર
13%
ટીસ્યુ કલચર
નોનસ્ટિક" વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ?
Anonymous Quiz
43%
ટેફલોન
22%
પી.વી.સી.
19%
બ્લેક પેઇન્ટ
16%
પોલીસ્ટ્રીન
........ મનોવિકૃતિમાં ખિન્નતા અને ઉન્મત્તતા બન્નેના તબક્કાઓ જોવા મળે છે.
Anonymous Quiz
14%
ભિન્ન
44%
વિકૃત ભય
30%
વિકૃત ચિંતા
12%
દ્વિધ્રુવી
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :
1. વળે વળ બેસાડવો - યુક્તિથી બંધબેસતી ગોઠવણ કરવી
2. વટાણા વાવવા કે માપવા - નાસી જવું
3. વગ ચલાવવી - લાગવગ લગાડવી
👉 કહેવત અને તેનો અર્થ :
1. કાગનું બેસવું ને ડાળનું પડવું- ઓચિંતુ કાંઈ બનવું
2. કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય - જેવું કામ તેવાં સાધન જોઈએ
3. કૂડના દાંડિયા કપાળમાં વાગે - કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે
👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :
1. વળતો અવાજ - પ્રતિધ્વનિ
2. કયારેય વૃદ્ધ ન થનાર - અજર
3. નસીબ ઉપર આધાર રાખનાર - પ્રારબ્ધવાદી
👉 સમાસ :
1. ગૃહસ્થ = ગૃહમાં રહેનાર - ઉપપદ સમાસ
2. પરદેશ = પર (બીજો) દેશ - કર્મધારય સમાસ
3. ચોપગું = ચાર છે પગ જેના તે - બહુવ્રીહિ સમાસ
👉 One word substitution
1. Events involving destruction or damage on a catastrophic scale - apocalypse
2. Exact or very close copy of something - Replica
3. Excessive emotional or psychological reliance on a partner - Codependency
👉 Idioms and phrases
1. Cannot hold a candle to – Cannot be compared to
2. At stone’s throw – Very near
3.Take for granted – To accept readily
👉 Administrative Glossary
1. Debenture - ઋણપત્ર
2. Decree - હુકમનામું
3. Defiance - આજ્ઞાનું ઉલ્લંધન
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
1. વળે વળ બેસાડવો - યુક્તિથી બંધબેસતી ગોઠવણ કરવી
2. વટાણા વાવવા કે માપવા - નાસી જવું
3. વગ ચલાવવી - લાગવગ લગાડવી
👉 કહેવત અને તેનો અર્થ :
1. કાગનું બેસવું ને ડાળનું પડવું- ઓચિંતુ કાંઈ બનવું
2. કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય - જેવું કામ તેવાં સાધન જોઈએ
3. કૂડના દાંડિયા કપાળમાં વાગે - કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે
👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :
1. વળતો અવાજ - પ્રતિધ્વનિ
2. કયારેય વૃદ્ધ ન થનાર - અજર
3. નસીબ ઉપર આધાર રાખનાર - પ્રારબ્ધવાદી
👉 સમાસ :
1. ગૃહસ્થ = ગૃહમાં રહેનાર - ઉપપદ સમાસ
2. પરદેશ = પર (બીજો) દેશ - કર્મધારય સમાસ
3. ચોપગું = ચાર છે પગ જેના તે - બહુવ્રીહિ સમાસ
👉 One word substitution
1. Events involving destruction or damage on a catastrophic scale - apocalypse
2. Exact or very close copy of something - Replica
3. Excessive emotional or psychological reliance on a partner - Codependency
👉 Idioms and phrases
1. Cannot hold a candle to – Cannot be compared to
2. At stone’s throw – Very near
3.Take for granted – To accept readily
👉 Administrative Glossary
1. Debenture - ઋણપત્ર
2. Decree - હુકમનામું
3. Defiance - આજ્ઞાનું ઉલ્લંધન
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિમી. જેટલું દૂર છે ?
Anonymous Quiz
8%
6,203
55%
6,378
29%
6,491
8%
6,193
નાગાઅર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ?
Anonymous Quiz
59%
કૃષ્ણા
26%
બ્રહ્મપુત્ર
13%
કાવેરી
1%
ગંગા
પંડિત દીનદયાળ યોજના હેઠળ સામાજિક અને શેક્ષણિક પછાતવર્ગના ઘરવિહોના ઇસમને કેટલી સહાય આવાસ બાંધકામ માટે આપવામાં આવે છે ?
Anonymous Quiz
43%
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
37%
પરીક્ષિતલાલ મજમુદાર
16%
સ્વામી વિવેકાનંદ
4%
મુનિ મેઘરજ
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 24/05/2024
📋 વાર : શુક્રવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️૧૮૪૪ – સેમ્યુઅલ મોર્સેઅમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર 'આલ્ફ્રેડ વેઇલ'ને, બાલ્ટિમોરમાં, તાર દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: "What hath God wrought"
♦️૧૮૮૩ – ૧૪ વર્ષનાં બાંધકામ પછી, ન્યુયોર્ક શહેરમાં 'બ્રુકલિન બ્રિજ' જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.
♦️૧૯૪૦ – ઇગોર સિર્કોસ્કી એ સફળતા પૂર્વક એક સ્ટર વાળા હેલિકોપ્ટર નું ઉડાન કર્યું.
♦️૧૯૭૦ – સોવિયેત યુનિયને, કોલા હોલ તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.
♦️૨૦૦૧ – ૧૫ વર્ષની ઉંમરનો શેરપા 'તેમ્બા ત્શેરી' સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.
♦️૨૦૦૪ –ઉત્તર કોરિયા એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો..
| જન્મ |
🍫૧૬૮૬ – ગેબ્રિએલ ફેરનહાઇટ
➖થર્મોમીટર નો શોધક.