Telegram Web Link
કયા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
Anonymous Quiz
11%
લોહ ખનીજ
43%
બોકસાઈડ
13%
તાંબું
33%
અબરખ
ભીમદેવની કઈ રાણીએ પાટણ ખાતે રાણકી વાવ બાંધવી હતી ?
Anonymous Quiz
26%
મીનળદેવી
7%
ચોલાદેવી
66%
ઉદયમતી
1%
દેવળદેવી
🔘 નામ અને ઉપનામ

🔻Join :
@ONLYSMARTGK
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
15%
બોટાદ
20%
મોરબી
52%
ભાવનગર
12%
અમદાવાદ
🚨# નિપાત:- 🚨
- ભાષામાં કેટલાક ઘટકો એવા પણ હોય છે જે વિશેષણ , ક્રિયાવિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર ,આગ્રહ ,વિનંતી ,સીમા, મર્યાદા , વગેરે અર્થો વ્યક્ત કરે છે. આવા ઘટકોને નિપાત કહે છે.
- નિપાત ના પ્રકારો:-
- નિપાતના મુખ્યત્વે ચાર પ્રકાર છે:-
1. ભારવાચક નિપાત
2. સીમાવાચક નિપાત
3. વિનયવાચક નિપાત
4. પ્રકીર્ણ અથવા લટકણીયા રૂપ નિપાત
- એક વાક્યમાં એક થી વધારે નીપાત આવી શકે છે.
1. ભારવાચક નિપાત -------
-  જ્યારે વાક્યના કોઈ પદ પર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાત એટલે ભારવાચક નિપાત.
ઉદાહરણ :-
જ ,તો ,પણ , ય, ખરો ,ખરી,  સિક્કે વગેરે ભારવાચક નીપાત છે.
-  ક્રિષ્ના જ આ લખી શકશે.
- અમે તો લોટો સાચવી રાખ્યો છે.
- તમે ય અમારી સાથે આવજો.
2.  સીમાવાચક નિપાત ------
- સીમા - મર્યાદા નો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે તે સીમાવાચકની વાત કહેવાય.
- ફક્ત ,કેવળ ,તદ્દન, માત્ર ,સાવ, છેક, બિલકુલ -  આ સીમાવાચકની નીપાતો છે.
ઉદાહરણ:- 
- તે ફક્ત દસ મિનિટ મોડો આવ્યો.
- કેવળ તમારા મન ખાતર હું આવીશ.
- તેને માત્ર રમવામાં રસ છે.
- તે સાવ નજીક આવી ગયો.
3.  વિનયવાચક નિપાત :-
વિનય ,વિવેક ,માન ,મોભો કે આદર નો અર્થ દર્શાવતા નીપાતને વિનયવાચક નિપાત કહેવાય છે.
-  'જી' વિનય વાચકની નિપાત છે.
ઉદાહરણ:-
- ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા.
- બહેનજી આવશે.
- શાસ્ત્રીજી વ્યાસપીઠ પર પધાર્યા.
4.  પ્રકીર્ણ અથવા લટકણીયારૂપ નીપાત:-
- વાક્યમાં વિનંતી ,આગ્રહ અથવા અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણીયા રૂપે પ્રયોજાયેલા નિપાતને પ્રકિર્ણ અથવા લટકણીયા રૂપ નીપાત તરીકે ઓળખાવી શકાય.
- કે,તો, કેમ ,એમ ,એમ કે ,ને ,શું વગેરે લટકણીયા રૂપ નિપાત છે.
🚨 ઉદાહરણ:-
- મને એમનું સરનામું લખાવ તો.
- મને તમારી પેન આપશો કે ?
- અંબાજી પગપાળા જઈ આવ્યા, કેમ?

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
કવિ શિરોમણી"નું માન કોને મળ્યું ?
Anonymous Quiz
15%
નરસિંહ મહેતા
63%
પ્રેમાનંદ
16%
નર્મદ
6%
દલપતરામ
મેગેસથનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો ?
Anonymous Quiz
32%
4
30%
5
18%
6
20%
7
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વગેરે પુસ્તકોના લેખક કોણ છે ?
Anonymous Quiz
16%
દયાનંદ સરસ્વતી
34%
લાલા હંસરાજ
33%
સ્વામી શ્રદ્ધાનંદ
17%
જ્યોતિબા ફૂલે
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 19/05/2024
📋 વાર : રવિવાર

🌺વિશ્વ હેપેટાઇટિસ દિવસ

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
1635 :- ફ્રાંચે સ્પેન સામે યુદ્ધની જાહેરાત કરી.

♦️1904 :- ભારતીય ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનું અવસાન થયું.

♦️1913 :- ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ થયો.

♦️1930 :- દક્ષિણ આફ્રિકામાં સ્વેત મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.

♦️1971 :- ઇન્ડિયન નેવીનું સબમરીન સ્ટેશન "વીર બાહુ" વિશાખાપટ્ટનમમાં શરુ થયું.

♦️2002 :- ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનન ગોર્ટનનું અવસાન થયું.

♦️2006 :- નેપાળના અપા શેરપાએ 16મી વખત માઉન્ટ અવરેસ્ટ સર કર્યો.

♦️2016 :- ગુજરાતી લોક ગાયક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલ નું જૂનાગઢ ખાતે અવસાન થયું.

| જન્મ |

🍫
૧૯૧૨ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ 
ભાવનગરના છેલ્લા રાજવી

🍫૧૯૩૪ – રસ્કિન બોન્ડ
ભારતીય લેખક

| અવસાન |

🌹
૨૦૧૬ - દિવાળીબેન ભીલનું અવસાન


📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ........ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
10%
જાહેર દરખાસ્ત
67%
ઓગસ્ટ દરખાસ્ત
17%
આધુનિક દરખાસ્ત
6%
કોમી દરખાસ્ત
ક્ષેત્રફળની દ્રષ્ટિ એ દુનિયામાં ભારતનો ક્રમ ................ છે.
Anonymous Quiz
12%
પાંચમો
19%
છઠો
68%
સાતમો
2%
આઠમો
વાંસદા રાષ્ટ્રીય ઉઘાન કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
8%
જામનગર
15%
ભાવનગર
66%
નવસારી
10%
વલસાડ
ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ?
Anonymous Quiz
11%
ઓસ્ટ્રેલિયા
31%
ઉત્તર અમેરિકા
24%
દક્ષિણ અમેરિકા
34%
આફ્રિકા
🔘 રૂપિયાનો ઇતિહાસ

🔻Join :
@ONLYSMARTGK
2013-2014 મુજબ ભારતનું સૌથી વધુ ડાંગર ઉત્પાદન કરતું રાજ્ય ક્યું ?
Anonymous Quiz
47%
પશ્ચિમ બંગાળ
29%
ઉત્તર પ્રદેશ
16%
પંજાબ
7%
કેરાલા
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઈ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો હતો ?
Anonymous Quiz
41%
લાહોર ષડયંત્ર
37%
કાકોરી ષડયંત્ર
9%
તરન તારણકાંડ
14%
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. સનસનાટી ફેલાઈ જવી - બધું જ એકા એક આશ્ચર્યકારક થવું

2. સગડી માથે લેવી - બીજાની આપદા વહોરી લેવી

3. શેર લોહી ચઢવું- ચઢાવવું - આનંદમાં મસ્ત થવું

👉 કહેવત અને તેનો અર્થ

1. ભેંશ આગળ ભાગવત- મિથ્યા પ્રયત્ન ન કરવા

2. એક નન્નો સો દુઃખ હણે - એક વાર ના પાડવાથી અનેક દુ:ખ ટળે

3. કપાળનું ટીલું ગાલે ન થાય - દરેક ચીજવસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી - સામુદ્રધુની

2. જેમાં બધા પ્રકારનો મેળ હોય - સામંજસ્ય

3. કોઈ કાર્યનું વિગતે વર્ણન - અહેવાલ

👉 સમાસ :

1. જનાર્ણવ - જન (માણસ) રૂપી સુવર્ણ (સાગર) - તત્પુરુષ

2. જરામરણ - જરા ( ઘડપણ) અને મરણ - દ્વન્દ્વ

3. ચતુરાનન - ચાર જેનાં આનન (મૂળ) છે તે - બહુવ્રીહિ

👉 One word substitution

1. Easily affected, influenced, or harmed by something - Susceptible

2. Easily annoyed or angered and likely to argue - Truculent

3. Easily hurt or harmed physically, mentally, or emotionally - Vulnerable

👉 Idioms and phrases

1. Sharp practices – Dishonest means

2. A white elephant – A costly but useless possession

3. In high spirits – Full of hope and enthusiasm

👉 Administrative Glossary

1. Craft - હાથ ઉદ્યોગ

2. Cross-breeding - સંકરણ

3. Crucial - નિર્ણાયક

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ ઘમરોડ ખાતે કેન્દ્ર સરકાર સંચાલિત ક્યું સંશોધન કેન્દ્ર આવેલ છે ?
Anonymous Quiz
32%
સેન્ટ્રલ નેચરલ ડાયમન્ડ રિચર્ચ સેન્ટર
30%
સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ
30%
નેશનલ રેયોન - કોટન રિસર્ચ સેન્ટર
7%
નેશનલ પોલ્ટી એન્ડ કેટલ રિસર્ચ સેન્ટર
પાછા ફરતા મોસમી પાવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?
Anonymous Quiz
13%
જુલાઈ-ઓગસ્ટ
70%
ઓકટોબર-નવેમ્બર
11%
જાન્યુઆરી-ફેબ્રુઆરી
5%
માર્ચ-મે
2024/09/29 20:28:18
Back to Top
HTML Embed Code: