⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
🤩 નગર/શહેર અને તેના સ્થાપકો 🤩
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
૧) દ્વારકા ➖ શ્રીકૃષ્ણ
૨) ભરૂચ ➖ ભૃગુ ઋષિ
૩) રાજકોટ ➖ વિભોજી જાડેજા
૪) મોરબી ➖ કાયાજી જાડેજા
૫) ગોંડલ ➖ કુંભાજી જાડેજા
૬) ભાવનગર ➖ ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર ➖ જામ રાવળ
૮) મહેસાણા ➖ મેસોજી ચાવડા
૯) આણંદ ➖ આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર ➖ પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ ➖ વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર ➖ હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર ➖ પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ ➖ અહેમદ શાહ
( આશાવલ્લી ➖ આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર ➖ કર્ણદેવ સોલંકી )
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 01/05/2024
📋 વાર : બુધવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
◼️૧૭૫૧ – અમેરિકા માં પ્રથમ ક્રિકેટમેચ રમાઇ.
◼️૧૮૩૪ – બ્રિટિશ સંસ્થાનો માંથી ગુલામી પ્રથા સમાપ્ત કરાઇ.
◼️૧૮૪૦ – "પેનિ બ્લેક"પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ,યુનાઇટેડ કિંગડમમાં પ્રગટ કરાઇ.
◼️૧૮૮૪ – અમેરિકામાં,દિવસમાં આઠ કલાક કામ કરવાની માંગ જાહેર કરાઇ.
◼️૧૯૨૭ – 'ઇમ્પિરીયલ એરલાઇન્સ'ની લંડનથી પેરિસની નિયત ઉડાનમાં,પ્રથમ વખત રાંધેલો ખોરાક અપાયો.
◼️૧૯૩૦ – લઘુગ્રહ યમનું અધિકૃત રીતે નામકરણ કરાયું.
◼️૧૯૩૧ – એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ન્યુયોર્ક શહેરને સમર્પિત કરાયું.
◼️૧૯૪૮ – ઉત્તર કોરિયા ની સ્થાપના કરાઇ,'કિમ ૨-સુંગ' પ્રથમ પ્રમુખ બન્યા.
◼️૧૯૫૬ – 'જોનાસ સાક'દ્વારા નિર્મિત પોલિયોની રસી, જાહેર જનતા માટે ઉપલબ્ધ બની.
◼️૧૯૬૦ – મુંબઈ રાજ્યનું વિભાજન કરી, ગુજરાત અને મહારાષ્ટ્રની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના.
| જન્મ |
🍫૧૯૧૯ – મન્ના ડે,
➖ગાયક કલાકાર.
🍫૧૯૪૪ – સુરેશ કલમાડી,
➖રાજકારણી.
🍫૧૯૮૮ – અનુષ્કા શર્મા,
➖ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ.
| અવસાન |
🌹1993 – રણસિંઘે પ્રેમદાસા
➖શ્રીલંકાનાં વડાપ્રધાન.
| તહેવારો અને ઉજવણીઓ |
♦️ગુજરાત – ગુજરાત દિન
♦️મહારાષ્ટ્ર, ભારત – મહારાષ્ટ્ર દિનમજૂર દિવસ
♦️વિશ્વ કામદાર દિન
📝MER GHANSHYAM
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Detailed_Advertisment_Entrance_Exam_2024_for_Training_Program_2024.pdf
941.5 KB
🔰 SPIPA 🔰
👉 યુ .પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગપૃ “A” કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૫.
👉 યુ .પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગપૃ “A” કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૫.
🔹એર માર્શલ નાગેશ કપૂરે એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (AOC-in-C) ટ્રેનિંગ કમાન્ડ (TC) તરીકેનો કાર્યભાર સંભાળ્યો
https://www.tg-me.com/OnlySmartGk
https://www.tg-me.com/OnlySmartGk
♦️♦️પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે આજથી ઓનલાઇન નામાંકન / ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટેના નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે..
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 02/05/2024
📋 વાર : ગુરુવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
◼️૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.
◼️૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.
| જન્મ |
🍫૧૮૮૭ - ચુનીલાલ શાહ
➖ગુજરાતી સાહિત્યકાર.
🍫૧૯૨૧ – સત્યજીત રે
➖ચલચિત્ર નિર્દેશક
| તહેવારો અને ઉજવણીઓ |
🌺પોલેન્ડ, ધ્વજ દિન.
🌺ઈરાન,શિક્ષક દિન.
🌺ઇન્ડોનેશિયા, રાષ્ટ્રીય શિક્ષણ દિન.
📝MER GHANSHYAM
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
https://www.tg-me.com/ONLYSMARTGK
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 02/05/2024
📋 વાર : ગુરુવાર
◼️૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.
◼️૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.
🍫૧૮૮૭ - ચુનીલાલ શાહ
➖ગુજરાતી સાહિત્યકાર.
🍫૧૯૨૧ – સત્યજીત રે
➖ચલચિત્ર નિર્દેશક
🌺પોલેન્ડ, ધ્વજ દિન.
🌺ઈરાન,શિક્ષક દિન.
🌺ઇન્ડોનેશિયા, રાષ્ટ્રીય શિક્ષણ દિન.
📝MER GHANSHYAM
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
https://www.tg-me.com/ONLYSMARTGK
2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં 1000 પુરૂષો દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે?
Anonymous Quiz
11%
અમદાવાદ
43%
સુરત
26%
ગાંધીનગર
19%
ભરૂચ
પ્રાણીઓ સંડોવાયેલા હોય એવી રમતો અને સંબંધિત રાજ્ય:
જલ્લીકટ્ટુ - તમિલનાડુ
રેકલા - તમિલનાડુ
બળદ ગાડી શરિયત - મહારાષ્ટ્ર
કમ્બાલા - કર્ણાટક
મારામુડી બુલ સર્ફિંગ - કેરળ
ધીરીયો આખલાની લડાઈ - ગોવા
કેમલ રેસિંગ - રાજસ્થાન
બુલબુલ લડાઈ - આસામ
કોક ફાઈટીંગ - આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ

બંધારણ
🎗પ્રથમ બંધારણીય સુધારો,1951
- 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ
🎗7મો સુધારો 1956
- રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન
🎗18 મો સુધારો 1966
- પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું
🎗36મો સુધારો,1971
- સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું
🎗42 મો સુધારો,1976(મિનિબંધારણ)
- લઘુબંધરણ તરીકે ઓરખાયછે
- આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
- રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
- મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
- લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
- રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ
44 મો સુધારો 1978
- મિલકત નો અધિકાર રદ કરાયો
- લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
- અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો
🎗52 મો સુધારો,1985
- પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો
🎗 61 મો સુધારો 1989
- મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી
🎗 69 મો સુધારો 1991
- દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની
🎗 71 મો સુધારો 1992
- બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ
🎗 73 મો સુધારો 1992
- પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)
🎗 86 મો સુધારો 2002
- 6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો
🎗100 મો સુધારો 2015
- ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.

📆 તારીખ : 03/05/2024
📋 વાર : શુક્રવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
◼️૧૪૯૪ – કોલંબસે જમૈકા થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.
◼️૧૮૦૨ - 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.
◼️૧૯૩૭ – 'ગોન વિથ ધ વિન્ડ' 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખયેલ નવલકથાનેપુલિત્ઝર પ્રાઇઝ મળ્યું.
◼️૧૯૩૯ – નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક નામનાં પક્ષની સ્થાપના કરાઇ.
◼️૧૯૭૩ – શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.
◼️૧૯૭૮ – 'ડિજીટલ ઇકવિપમેન્ટ કોર્પો. દ્વારા,અમેરિકાનાં તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર,પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા
◼️૨૦૦૨ રાજસ્થાન પાસે લશ્કરી મીગ-૨૧ વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.
| જન્મ |
🍫૧૯૫૯ – ઉમા ભારતી
➖ભારતીય રાજકારણી
| અવસાન |
🌹૧૯૬૯ – ડૉ. ઝાકીર હુસૈન
➖ભારતના ૩જા રાષ્ટ્રપતિ,
🌹૧૯૮૧ - ભારતીય અભિનેત્રી
➖નરગીસ
🌹૨૦૦૬ – પ્રમોદ મહાજન
➖ભારતીય રાજકારણી
| તહેવારો અને ઉજવણીઓ |
🌺આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
🌺વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
🌺બંધારણ દિવસ, પોલેન્ડ,
લિથુઆનિયા અને જાપાનમાં.

✏️તળપદા શબ્દો ✏️
જૂતી : જૂતિયું, ખાસડું
બેત : નેતર
રાહ : રસ્તો
નો રહ : ના રહે
ભાય : ભાઈ
વચાળ : વચ્ચે
કરો : દીવાલ
ડોહો ડોસો
જૂતી : જૂતિયું, ખાસડું
બેત : નેતર
રાહ : રસ્તો
નો રહ : ના રહે
ભાય : ભાઈ
વચાળ : વચ્ચે
કરો : દીવાલ
ડોહો ડોસો
✏️તળપદા શબ્દો ✏️
પુગે : પહોંચે
પડતપે : તડકામાં
ટાઢ : ઠંડી, ઠાર
આણીપા : આ બાજુ
ભાળે : જુએ
હડીયું : દોડધામ
હરફ : શબ્દ
સમશાન : સ્મશાન,
પુગે : પહોંચે
પડતપે : તડકામાં
ટાઢ : ઠંડી, ઠાર
આણીપા : આ બાજુ
ભાળે : જુએ
હડીયું : દોડધામ
હરફ : શબ્દ
સમશાન : સ્મશાન,
╔══════════════════╗
English Tex book vocabulary
╚══════════════════╝
Idioms and phrases :
•At odds - in dispute (વિવાદમાં)
✓ The members of the committee are at odds over the selection of a manager.
•At loggerheads - at strife/in struggle (સંઘર્ષમાં)
✓ This company is at loggerheads nowadays because it has got a big loss owing to the civil war.
•The apple of one's eye - the dearest (અત્યંત વહાલું)
✓ Vinita is the apple of her father's eye as she is the youngest one.
•An apple of discord - the cause of quarrel (ઝઘડાનું કારણ)
✓ A vast ancestral property is an apple of discord between the two brothers.
One word substitution :
Calligraphist - A person who writes beautiful writing
(કેલિગ્રાફિસ્ટ - એક વ્યક્તિ જે સુંદર લેખન લખે છે)
Cartographer - One who draws maps
(કાર્ટોગ્રાફર - જે નકશા દોરે છે)
Choreographer - One who teaches art of dancing
(કોરિયોગ્રાફર - નૃત્યની કળા શીખવનાર)