Telegram Web Link
▪️go into-માં જવું

▪️go byપસાર થવું

▪️go forપસંદ કરવું

▪️run intoઆકસ્મિક ભટકાઈ જવું

▪️run forદોડવું

▪️run offનાસી જવું

▪️take forસમજવું

▪️take outબહાર લઈ જવું

▪️take offઉતારવું

▪️put inસમય આપવો/મહેનત કરવી

▪️put intoમાટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો

▪️put outઓલવવું

▪️put offમલતવી રાખવું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
Anonymous Quiz
14%
સરદાર વલ્લભભાઈ પટેલ
60%
મહાત્મા ગાંધી
17%
મોરારજીભાઈ દેસાઈ
10%
ઇન્દુલાલ યાજ્ઞિક
નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા ?
Anonymous Quiz
46%
ચીમનભાઈ પટેલ
30%
માધવસિંહ સોલંકી
17%
હિતેન્દ્ર દેસાઈ
8%
બાબુભાઇ પટેલ
શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?
Anonymous Quiz
11%
પુરી
21%
બદ્રીનાથ
19%
શ્રીનાથદ્વારા
49%
દ્વારકા
સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ?
Anonymous Quiz
7%
76%
સાત
13%
આઠ
3%
પાંચ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/04/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

◼️૧૦૦૬ – સુપરનોવા એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.

◼️૧૯૯૩ – સી.ઇ.આર.એન. દ્વારા "વર્લ્ડ વાઇડ વેબ" (www)(World Wide Web)પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.

◼️૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.

◼️૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.

||| જન્મ |||

🍫૧૯૮૭ – રોહિત શર્મા
ભારતીય ક્રિકેટર.

||| અવસાન |||

🌹૧૯૪૫ – ઇવા બ્રાઉન,
એડોલ્ફ હિટલર ની નવવધુ.

🌹૧૯૪૫ – એડોલ્ફ હિટલર
જર્મનીનો તાનાશાહ

||| તહેવારો અને ઉજવણીઓ |||

🌎વિયેતનામ – મુક્ત્તિ દિવસ.

🌎મક્સિકો – બાલદિન.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 અકબરના નવ રત્નો

🔻Join : @ONLYSMARTGK
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

🤩 નગર/શહેર અને તેના સ્થાપકો 🤩

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

૧) દ્વારકા શ્રીકૃષ્ણ
૨) ભરૂચ ભૃગુ ઋષિ
૩) રાજકોટ વિભોજી જાડેજા
૪) મોરબી કાયાજી જાડેજા
૫) ગોંડલ કુંભાજી જાડેજા
૬) ભાવનગર ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર જામ રાવળ
૮) મહેસાણા મેસોજી ચાવડા
૯) આણંદ આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ અહેમદ શાહ
( આશાવલ્લી   આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર કર્ણદેવ સોલંકી )


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 01/05/2024
📋 વાર : બુધવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૭૫૧ – અમેરિકા માં પ્રથમ ક્રિકેટમેચ રમાઇ.

◼️૧૮૩૪ – બ્રિટિશ સંસ્થાનો માંથી ગુલામી પ્રથા સમાપ્ત કરાઇ.

◼️૧૮૪૦ – "પેનિ બ્લેક"પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ,યુનાઇટેડ કિંગડમમાં પ્રગટ કરાઇ.

◼️૧૮૮૪ – અમેરિકામાં,દિવસમાં આઠ કલાક કામ કરવાની માંગ જાહેર કરાઇ.

◼️૧૯૨૭ – 'ઇમ્પિરીયલ એરલાઇન્સ'ની લંડનથી પેરિસની નિયત ઉડાનમાં,પ્રથમ વખત રાંધેલો ખોરાક અપાયો.

◼️૧૯૩૦ – લઘુગ્રહ યમનું અધિકૃત રીતે નામકરણ કરાયું.

◼️૧૯૩૧ – એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ન્યુયોર્ક શહેરને સમર્પિત કરાયું.

◼️૧૯૪૮ – ઉત્તર કોરિયા ની સ્થાપના કરાઇ,'કિમ ૨-સુંગ' પ્રથમ પ્રમુખ બન્યા.

◼️૧૯૫૬ – 'જોનાસ સાક'દ્વારા નિર્મિત પોલિયોની રસી, જાહેર જનતા માટે ઉપલબ્ધ બની.

◼️૧૯૬૦ – મુંબઈ રાજ્યનું વિભાજન કરી, ગુજરાત અને મહારાષ્ટ્રની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના.

| જન્મ |

🍫
૧૯૧૯ – મન્ના ડે,
ગાયક કલાકાર.

🍫૧૯૪૪ – સુરેશ કલમાડી,
રાજકારણી.

🍫૧૯૮૮ – અનુષ્કા શર્મા,
ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ.

| અવસાન |

🌹
1993 – રણસિંઘે પ્રેમદાસા
શ્રીલંકાનાં વડાપ્રધાન.

| તહેવારો અને ઉજવણીઓ |

♦️
ગુજરાત – ગુજરાત દિન
♦️મહારાષ્ટ્ર, ભારત – મહારાષ્ટ્ર દિનમજૂર દિવસ
♦️વિશ્વ કામદાર દિન

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
GSTએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત રૂ.2 લાખ કરોડને વટાવ્યો આંક: સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ 2024ના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા, ગત મહિને થયેલ જીએસટીની આવક રૂ.2.10 લાખ કરોડને પાર કરી ગયી, અત્યાર સુધીમાં સૌથી વધુ GST આવકની વસૂલાત થઈ, વાર્ષિક ધોરણે ગણીએ તો કુલ આવકમાં 12.4%નો વધારો થયો
Detailed_Advertisment_Entrance_Exam_2024_for_Training_Program_2024.pdf
941.5 KB
🔰 SPIPA 🔰

👉 યુ .પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૫ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગપૃ “A” કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૪-૨૫.
🔹એર માર્શલ નાગેશ કપૂરે એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (AOC-in-C) ટ્રેનિંગ કમાન્ડ (TC) તરીકેનો કાર્યભાર સંભાળ્યો

https://www.tg-me.com/OnlySmartGk
♦️♦️પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે આજથી ઓનલાઇન નામાંકન / ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટેના નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે..
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/05/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.

◼️૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.

| જન્મ |

🍫
૧૮૮૭ - ચુનીલાલ શાહ
ગુજરાતી સાહિત્યકાર.

🍫૧૯૨૧ – સત્યજીત રે
ચલચિત્ર નિર્દેશક

| તહેવારો અને ઉજવણીઓ |

🌺
પોલેન્ડ, ધ્વજ દિન.
🌺ઈરાન,શિક્ષક દિન.
🌺ઇન્ડોનેશિયા, રાષ્ટ્રીય શિક્ષણ દિન.

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં 1000 પુરૂષો દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે?
Anonymous Quiz
11%
અમદાવાદ
43%
સુરત
26%
ગાંધીનગર
19%
ભરૂચ
પ્રાણીઓ સંડોવાયેલા હોય એવી રમતો અને સંબંધિત રાજ્ય:

જલ્લીકટ્ટુ - તમિલનાડુ

રેકલા - તમિલનાડુ

બળદ ગાડી શરિયત - મહારાષ્ટ્ર

કમ્બાલા - કર્ણાટક

મારામુડી બુલ સર્ફિંગ - કેરળ

ધીરીયો આખલાની લડાઈ - ગોવા

કેમલ રેસિંગ - રાજસ્થાન

બુલબુલ લડાઈ - આસામ

કોક ફાઈટીંગ - આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ
▶️ભારત કોચીમાં 20 થી 30 મે દરમિયાન 46મી એન્ટાર્કટિકા સંધિની મુખ્ય બેઠકોની યજમાની કરશે

▶️એન્ટાર્કટિકામાં પર્યાવરણીય સંરક્ષણ અને વૈજ્ઞાનિક સહકાર પર વૈશ્વિક ચર્ચાઓને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે યોજાશે બેઠકો
2024/09/30 06:32:03
Back to Top
HTML Embed Code: