🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 28/04/2024
📋 વાર : રવિવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️૧૯૩૨ – માનવજાત માટે, પીળો તાવની રસી શોધાઇ.
♦️૧૯૪૫ – બેનિટો મુસોલિની અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
♦️૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, કોન-ટિકિ નામક મછવામાં બેસી પેરૂથી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.
♦️૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', ફ્રાન્સનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
♦️૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
♦️૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
♦️૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.
||| જન્મ |||
🍫૧૮૪૮ - રાજા રવિ વર્મા,
➖પરખ્યાત ભારતીય ચિત્રકાર
🍫૧૯૩૭ – સદ્દામ હુસૈન,
➖ઈરાકનાં પ્રમુખ
||| અવસાન |||
🌹૧૯૭૮ – સરદાર મોહમદ દાઉદ
➖અફઘાનિસ્તાનનાં પ્રમુખ
🌹૧૯૯૮ – રમાકાન્ત દેસાઈ,
➖ભારતીય ક્રિકેટર
||| તહેવારો અને ઉજવણીઓ |||
♦️આતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ
📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://www.tg-me.com/ONLYSMARTGK

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞
🤩 SAARC COUNTRIES 🤩
🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞
📌South Asian Association for Regional Cooperation
🔺🔺Trick: APNI MBBS🔻🔻
A = Afghanistan
P = Pakistan
N = Nepal
I = India
M = Maldives
B = Bangladesh
B = Bhutan
S = Sri Lanka
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE

📆 તારીખ : 29/04/2024
📋 વાર : સોમવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️૧૯૫૧ - તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.
♦️૧૯૬૫ – 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમાં રોકેટનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.
♦️૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
♦️૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન
||| જન્મ |||
🍫૧૮૨૩ - રણછોડલાલ છોટાલાલ
➖અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક.
🍫૧૯૩૬ – ઝુબિન મહેતા
➖ભારતીય મુળનાં વાદ્યવૃંદ સંચાલક.
🍫૧૯૬૬ - ફિલ ટફનેલ,
➖ઇગ્લીશ ક્રિકેટર
🍫૧૯૭૦ - આન્દ્રે અગાસી,
➖અમેરીકન ટેનિસ ખેલાડી
🍫૧૯૮૩: નેહલ શાહ પટેલ,
➖મબઇ મા જન્મેલ એક ઇન્ફોર્મૅશન ટેક્નોલોજિ તજગ્ન્ય.
||| તહેવારો અને ઉજવણીઓ |||
♦️આતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
6%
સુરત
12%
ડાંગ
23%
દાહોદ
58%
પંચમહાલ
ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુ નો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
14%
બોટાદ
16%
પોરબંદર
66%
ભાવનગર
5%
દેવભૂમિ દ્વારકા
જય સોમનાથ ' નવલકથા કોણે લખી છે ?
Anonymous Quiz
11%
ચંદ્રવદન મેહતા
21%
મકરંદ દવે
21%
જયંત પાઠક
47%
ક.મા. મુનશી
નવજીવન " માસિક કોણે શરૂ કર્યું હતું ?
Anonymous Quiz
38%
ગાંધીજી
16%
ભીમજી પારેખ
15%
ફરદુનજી
31%
ઇન્દુલાલ
ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
Anonymous Quiz
24%
શ્રીમદ્દ રાજચંદ્ર
8%
સ્વામી રામદાસ
63%
ગોપાલકૃષ્ણ ગોખલે
5%
સ્વામી રામકૃષ્ણ
કયો ઉત્સવ રાષ્ટ્રીય ઉત્સવ નથી ?
Anonymous Quiz
2%
સ્વતંત્રતા દિન
9%
પ્રજાસત્તાક દિન
78%
દશેરા
12%
ઉપર દર્શાવેલ ત્રણ પેકી એક પણ નહીં
▪️go into➖-માં જવું
▪️go by➖પસાર થવું
▪️go for➖પસંદ કરવું
▪️run into➖આકસ્મિક ભટકાઈ જવું
▪️run for➖દોડવું
▪️run off➖નાસી જવું
▪️take for➖સમજવું
▪️take out➖બહાર લઈ જવું
▪️take off➖ઉતારવું
▪️put in➖સમય આપવો/મહેનત કરવી
▪️put into➖માટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો
▪️put out➖ઓલવવું
▪️put off➖મલતવી રાખવું
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
▪️go by➖પસાર થવું
▪️go for➖પસંદ કરવું
▪️run into➖આકસ્મિક ભટકાઈ જવું
▪️run for➖દોડવું
▪️run off➖નાસી જવું
▪️take for➖સમજવું
▪️take out➖બહાર લઈ જવું
▪️take off➖ઉતારવું
▪️put in➖સમય આપવો/મહેનત કરવી
▪️put into➖માટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો
▪️put out➖ઓલવવું
▪️put off➖મલતવી રાખવું
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
Anonymous Quiz
14%
સરદાર વલ્લભભાઈ પટેલ
60%
મહાત્મા ગાંધી
17%
મોરારજીભાઈ દેસાઈ
10%
ઇન્દુલાલ યાજ્ઞિક
નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા ?
Anonymous Quiz
46%
ચીમનભાઈ પટેલ
30%
માધવસિંહ સોલંકી
17%
હિતેન્દ્ર દેસાઈ
8%
બાબુભાઇ પટેલ
શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?
Anonymous Quiz
11%
પુરી
21%
બદ્રીનાથ
19%
શ્રીનાથદ્વારા
50%
દ્વારકા
સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ?
Anonymous Quiz
7%
છ
76%
સાત
13%
આઠ
3%
પાંચ
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 30/04/2024
📋 વાર : મંગળવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
◼️૧૦૦૬ – સુપરનોવા એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
◼️૧૯૯૩ – સી.ઇ.આર.એન. દ્વારા "વર્લ્ડ વાઇડ વેબ" (www)(World Wide Web)પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
◼️૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
◼️૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
||| જન્મ |||
🍫૧૯૮૭ – રોહિત શર્મા
➖ભારતીય ક્રિકેટર.
||| અવસાન |||
🌹૧૯૪૫ – ઇવા બ્રાઉન,
➖એડોલ્ફ હિટલર ની નવવધુ.
🌹૧૯૪૫ – એડોલ્ફ હિટલર
➖જર્મનીનો તાનાશાહ
||| તહેવારો અને ઉજવણીઓ |||
🌎વિયેતનામ – મુક્ત્તિ દિવસ.
🌎મક્સિકો – બાલદિન.

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
🤩 નગર/શહેર અને તેના સ્થાપકો 🤩
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
૧) દ્વારકા ➖ શ્રીકૃષ્ણ
૨) ભરૂચ ➖ ભૃગુ ઋષિ
૩) રાજકોટ ➖ વિભોજી જાડેજા
૪) મોરબી ➖ કાયાજી જાડેજા
૫) ગોંડલ ➖ કુંભાજી જાડેજા
૬) ભાવનગર ➖ ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર ➖ જામ રાવળ
૮) મહેસાણા ➖ મેસોજી ચાવડા
૯) આણંદ ➖ આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર ➖ પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ ➖ વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર ➖ હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર ➖ પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ ➖ અહેમદ શાહ
( આશાવલ્લી ➖ આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર ➖ કર્ણદેવ સોલંકી )