Telegram Web Link
🔘 વાવ અને તેના પ્રકાર

🔻Join : @ONLYSMARTGK
વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટેના ઓટી ટેસ્ટને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
15%
ઓર્થોટોલિડીન ટેસ્ટ
45%
ઓક્સીટોલીડીન ટેસ્ટ
27%
ઓર્થોકવાલીડીન ટેસ્ટ
13%
ઓક્સીએકવાટીડીન ટેસ્ટ
લાઈ ડિટેક્ટર નું ટેક્નિકલ નામ શું છે ?
Anonymous Quiz
13%
કેલિગ્રાફ
42%
સ્ટેલિગ્રાફ
40%
પોલિગ્રાફ
5%
ફોનીગ્રાફ
🇮🇳 ભારતમાં મહત્વના તળાવો 🇮🇳

🔹 દાલ સરોવર:- જમ્મુ અને કાશ્મીર
🔹 વુલર તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 વેરીનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 માનસ બાલ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 નાગીન તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 શેષનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 અનંતનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 રાજસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 પિચોલા તળાવ :- રાજસ્થાન
🔹 સાંભર તળાવ :- રાજસ્થાન
🔹 જૈસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 ફતેહસાગર તળાવ :- રાજસ્થાન
🔹 દિડવાના તળાવ :- રાજસ્થાન
🔹 લુંકરણસર તળાવ :- રાજસ્થાન
🔹 સત્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૈનીતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 રકસ્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 માલતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 દેવતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૌકુચિયાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 ખુરપાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 હુસૈન સાગર તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 કોલેરુ તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 બેમ્બનાદ તળાવ :- કેરળ
🔹 અષ્ટમુડી તળાવ :- કેરળ
🔹 પેરિયાર તળાવ :- કેરળ
🔹 લોનાર તળાવ :- મહારાષ્ટ્ર
🔹 પુલીકટ તળાવ :- તમિલનાડુ અને આંધ્રપ્રદેશ
🔹 લોકતક તળાવ :- મણિપુર
🔹 ચિલ્કા તળાવ :- ઓરિસ્સા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે ?
Anonymous Quiz
21%
રૂદ્રપ્રયાગ
36%
બદ્રીનાથ
34%
ગૌમુખ
10%
કેદારનાથ
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓકસફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા ?
Anonymous Quiz
10%
વિનોદ કિનારીવાળા
21%
વિઠ્ઠલભાઇ પટેલ
65%
શ્યામજી કૃષ્ણ વર્મા
4%
જયપ્રકાશ નારાયણ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/04/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1236 :- રઝિયા સુલ્તાનના પિતા ઈલતુંમિસનું અવસાન થયું.

♦️1887 :- પદ્મભૂષણ અને પેન્ટર જેમીની રોયનો જન્મ થયો.

♦️1954 :- ભારત અને ચીન વચ્ચે પંચશીલના કરાર થયા.

♦️1960 :- પન્નાલાલ ઘોષનું અવસાન થયું.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 જાણીતા મીટર અને તેના ઉપયોગ

🔻Join : @ONLYSMARTGK
Abbreviations in English 💻

ASAP - As Soon As Possible
BRB - Be Right Back
BTW - By The Way
DIY - Do It Yourself
FAQ - Frequently Asked Questions
FYI - For Your Information
IDK - I Don't Know
IMO - In My Opinion
LOL - Laugh Out Loud
OMG - Oh My God
TBA - To Be Announced
TBD - To Be Decided / Determined
TGIF - Thank God It's Friday
RIP - Rest In Peace
TMI - Too Much Information
YOLO - You Only Live Once
BFF - Best Friends Forever

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/04/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.

♦️૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.

♦️૧૫૦૯ – હેન્રી ૮માએ બીનસત્તવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).

♦️૧૫૦૯ – છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી.

♦️૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.

♦️૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના

♦️૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.

♦️૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.

♦️૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.

♦️૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.

||| જન્મ |||

🍫૧૮૩૫ – કરણ ઘેલો નવલકથાથી પ્રસિધ્ધ થયેલ ગુજરાતી સાહિત્યનાં આદિ નવલકથાકાર
નદશંકર મહેતા.

🍫૧૯૨૬ – યુનાઇટેડ કિંગડમની રાણી એલિઝાબેથ દ્વિતિય.

||| અવસાન |||

🌹૧૯૩૮ - પ્રખ્યાત ઉર્દુ કવી
મુહંમદ ઇકબાલ.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 રંગસૂત્ર ની જોડ

🔻Join : @ONLYSMARTGK
Forwarded from Vishal Khodifad official
આપેલ પેટર્નનો અભ્યાસ કરીને જણાવો કે (?) ના સ્થાને કઈ સંખ્યા આવે ?

(5,2,9) (13,5,38) (14,3, ?)
Anonymous Quiz
18%
44
38%
29
36%
23
8%
33
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

🤩 જૂનાગઢ ના શિલાલેખની માહિતી 🤩

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

શાસક             લિપિ        ભાષા

👇👇           👇👇      👇👇

અશોક     ➡️    બ્રાહ્મી  ➡️    પ્રાકૃત

રુદ્રદામા   ➡️    બ્રાહ્મી  ➡️   સંસ્કૃત

સ્કંદગુપ્ત  ➡️    બ્રાહ્મી  ➡️   સંસ્કૃત


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 22/04/2024
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર "In God We Trust" (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.

♦️૧૯૭૦ – પ્રથમ વખત વિશ્વ પૃથ્વિ દિન મનાવવામાં આવ્યો.

♦️૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.

♦️૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.

♦️૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતિય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.

||| જન્મ |||

🍫૧૭૨૪ ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની.

🍫૧૯૪૬ ગોપાલકૃષ્ણ ગાંધી
ભારતીય સનદી અધિકારી અને રાજદ્વારી.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 ગાણિતિક સૂત્ર

🔻Join : @ONLYSMARTGK
🎆 હોળી તહેવારનું નામ અને રાજ્ય 🎆

▪️ યાઓસંગ મણિપુર
▪️ ફાકુવાહ આસામ
▪️ માંજલકુલી કેરળ
▪️હોલા મોહલ્લા પંજાબ
▪️લઠમાર હોલી ઉત્તરપ્રદેશ
▪️ખાદી હોળી ઉત્તરાખંડ
▪️ ફાગુવા બિહાર
▪️ શિગ્મો ગોવા
▪️ રોયલ હોલી રાજસ્થાન
▪️ રંગપંચમી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ
▪️ બસંત ઉત્સવ અને ડોલ જાત્રા પશ્ચિમ બંગાળ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 23/04/2024
📋 વાર : મંગળવાર

★★ યુ.કે.માં સેન્ટ જ્યોર્જીસ ડે
★★ વિશ્વ પુસ્તક દિન

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.

♦️૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.

♦️૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.

♦️૧૯૩૦ – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.

♦️૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.

♦️૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો (હિંદુ વારસા ધારો ૧૯૫૭).

♦️૧૯૯૦ – નામીબીઆ, યુનાઈટેડ નેશન્સનું ૧૬૦મું સભ્ય રાષ્ટ્ર બન્યું અને કોમનવેલ્થ દેશોનું ૫૦મું.

||| જન્મ |||

🍫૧૫૦૪ – જુલિયસ સિઝર,
ઇટાલીયન તત્વચિંતક

🍫૧૫૦૪ – ગુરુ અંગદ
શિખ ધર્મ ગુરુ

🍫૧૫૬૪ – વિલિયમ શેક્સપિયર
પરખ્યાત અંગ્રેજ લેખક અને અભિનેતા

🍫૧૯૭૯ – યાના ગુપ્તા
ભારતીય અભિનેત્રી

🍫૧૯૯૦ – દેવ પટેલ
બરિટિશ-ભારતીય અભિનેતા

||| અવસાન |||

🌹૧૯૨૬ – માધવરાવ સાપરે
મહાન રાજકારણી

🌹૧૯૬૮ – બડે ગુલામ અલી ખાં
પરખ્યાત ગઝલ ગાયક.

🌹૧૯૯૨ – ભારત રત્ન સત્યજીત રે
આતર્રાષ્ટ્રીય ખાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ?
Anonymous Quiz
10%
- કલમ-320
26%
- કલમ-322
59%
- કલમ-324
6%
- કલમ-326
કયા વર્ષમાં મતદાન માટેની વયમર્યાદા ઘટાડીને 18 કરવામાં આવી હતી ?
Anonymous Quiz
40%
- 1989
30%
- 1979
21%
- 1999
9%
- 2006
2024/09/30 12:29:58
Back to Top
HTML Embed Code: