Telegram Web Link
🔴CCE Paper Solution🔴

🔥13 April, Shift 3🔥

🕐 9:30 PM

📌પૂછાય ગયેલા Exact પ્રશ્નો સાથે

🔰Maths & Reasoning🔰

લિન્ક : 📌📌📌📌
https://youtube.com/live/rGZF7CLNrFw?feature=share

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
Forwarded from Alaap Academy
  NCERT Free Batch By Manan Sir
👩‍❤️‍👨 સ્પેશિયલ PSI - કોન્સ્ટેબલ માટે 👩‍❤️‍👨 
════════════════════════
       ╭──────────────────╮
                    🖋  લેક્ચર - 4 :-
               ──────────────
              મહાજનપદ
       ╰──────────────────╯

📔 પુસ્તક : हमारे अतीत - 1 (ધોરણ - 6)
       Chapters :-
6. राज्य, राजा और एक प्राचीन गणराज्य
7. नए प्रश्न नए विचार

🟥 YouTube LIVE 👇
 https://youtube.com/live/DxBj1uySwp0?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વહિકલ એકટની કઈ કલમનો ભંગ ગણાય છે ?
Anonymous Quiz
6%
કલમ -3
40%
કલમ - 207
43%
કલમ- 185
12%
કલમ-184
નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી ?
Anonymous Quiz
10%
હાઈકોર્ટે
28%
સેશન્સ કોર્ટ
46%
ફસ્ટ કલાસ મેજિસ્ટ્રેટ
16%
આપેલામાંથી કોઈ પણ નહીં
✔️શબ્દસમૂહ માટે એક શબ્દ

1. ઊંટોનું ટોળું - મૈથ
2. ભેંસોનો ગોવાળ - મેહાર
3.ઘોડા કે જાનવરના વૈદ્ય - શાલિહોત્રી
4.રણમાં વાતો ગરમ પવન- સુમૂમ
5. ટૂંકું કોર વગરનું ધોતિયું - સેજિયું
6.સ્ત્રીઓ પરસ્પર ભેટે તે - સાયાંમાયાં
7.ત્રીજા પહોંરનું જમણ - રોંઢો
8.કારણ વગર માથું મારનાર - વાધૂકડું
9.રમતમાં છેલ્લી મર્યાદાને આંટી લેવાની ક્રિયા -લક્ષ્યવેધ
10.બલોયાં‌ બનાવનાર કારીગર - વલિયાર
11.વારસામાં મળેલી દોલત - મીરાસી
12. પેઢી દર પેઢી ઊતરતી હકકદારી - ફરજંદારી
13.પતિપુત્રવાળી સુખી સ્ત્રી - પુરંધ્રિ
14.વારસાથી ભાગ લઈ ભાઈથી છૂટો પડેલ - ફટાયો
15.પહેલા વરસાદથી ઊગી નીકળેલું ઝીણું ઘાસ - નાંદરવું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/04/2024
📋 વાર : રવિવાર

📚ભારતમાં - આંબેડકર જયંતિ.

📚ભારતમાં - રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૬૯૯ –ખાલસા પંથનો જન્મ, (શીખ ધર્મમાં ભાઈચારો), નાનકશાહી પંચાંગ પ્રમાણે

♦️૧૮૨૮ – 'નોહ વેબસ્ટરે' પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્ક(કોપીરાઇટ) નોંધાવ્યા. (જે હજુ "વેબસ્ટરર્સ ડિક્શનરી" થી પ્રખ્યાત છે.)

♦️૧૮૬૦ – પ્રથમ 'પોની એક્સપ્રેસ' સવાર 'સેક્રેમેન્ટો','કેલિફોર્નિયા' પહોંચ્યો.(અમેરિકાની આ શરૂઆતી ટપાલ સેવા હતી જેમાં ટટ્ટુ,નાનો અશ્વ,સવાર દ્વ્રારા પત્રો મોકલાતા).

♦️૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ 'અબ્રાહમ લિંકન'ની,ફોર્ડ થિએટરમાં,'જોહન વિલ્ક્સ બૂથ' દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.

♦️૧૮૯૪ – થોમસ આલ્વા એડિસને 'કાઇનેટોસ્કોપ'નું નિદર્શન કર્યું, જેમાં એક નાનાં કાણા મારફત ચિત્રોની હારમાળા પ્રદર્શિત કરી હલનચલનનો આભાસ ઉત્પન કરાતો હતો.આ સાધન ચલચિત્રનું પુર્વજ ગણાયું.

♦️૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ 'ટાઇટેનિક',ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.

♦️૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડનું આર્થિક નુકશાન થયું.

♦️૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ 'વિડિયોટેપ'નું નિદર્શન કરાયું.

♦️૧૯૮૬ – બાંગ્લાદેશનાં ગોપાલગંજ જિલ્લામાં ૧ કિ.ગ્રા. વજનના કરા પડ્યા,જેનાથી ૯૨ લોકોનાં મૃત્યુ થયા. આ અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટા કરા છે.

♦️૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો ને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.

||| જન્મ |||

🍫૧૮૯૧ – ડૉ. બી. આર. આંબેડકર
બધારણનાં ઘડવૈયા.

||| અવસાન |||

🌹૧૯૫૦ – રમણ મહર્ષિ
તત્વચિંતક

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from Vishal Khodifad official
🟥♥️🟥ખાખી-હવે બીજી વાર તૈયારી નહી કરવી પડે 🟥♥️🟥

https://www.youtube.com/live/FVXZt3AKqTU?si=eET6bdKf5jxVfJW-

મિત્રો ,
ખાખી માટે આપણે એક તદ્દન નવીજ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારીત રણનીતિ તૈયાર કરી છે . હવે કોર્સ લીધા બાદ તમે તૈયારી ના કરો તો અમને શું ? એમ નહીં પરંતુ અમે તો તૈયારી કરાવીશુજ ના સિદ્ધાંત આધારીત રણનીતિ , હવે ફરીથી બીજી વખત તૈયારી કરવાની જરૂર નહીં પડે અને ફરીથી ફોર્મ નહીં ભરવા પડે એટલે આ વખત તો ખાખી મળશેજ .......

તો સમગ્ર plaaning સાથે મળીયે 15 એપ્રિલ એ રાત્રે 8 વાગ્યે vishal khodifad youtube channel પર .

Link - https://www.youtube.com/live/FVXZt3AKqTU?si=eET6bdKf5jxVfJW-
🔥 LRD & PSI
ભરતીનું અંદાજિત સમયપત્રક.

https://www.tg-me.com/OnlySmartGk
Forwarded from Vishal Khodifad official
5178 : 441 :: 1832 : ? :: 7665 : 576
Anonymous Quiz
15%
225
38%
169
36%
144
12%
196
Forwarded from Vishal Khodifad official
🟥♥️🟥ખાખી-હવે બીજી વાર તૈયારી નહી કરવી પડે 🟥♥️🟥

https://www.youtube.com/live/FVXZt3AKqTU?si=eET6bdKf5jxVfJW-

મિત્રો ,
ખાખી માટે આપણે એક તદ્દન નવીજ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારીત રણનીતિ તૈયાર કરી છે . હવે કોર્સ લીધા બાદ તમે તૈયારી ના કરો તો અમને શું ? એમ નહીં પરંતુ અમે તો તૈયારી કરાવીશુજ ના સિદ્ધાંત આધારીત રણનીતિ , હવે ફરીથી બીજી વખત તૈયારી કરવાની જરૂર નહીં પડે અને ફરીથી ફોર્મ નહીં ભરવા પડે એટલે આ વખત તો ખાખી મળશેજ .......

તો સમગ્ર plaaning સાથે મળીયે 15 એપ્રિલ એ રાત્રે 8 વાગ્યે vishal khodifad youtube channel પર .

Link - https://www.youtube.com/live/FVXZt3AKqTU?si=eET6bdKf5jxVfJW-
🔥પસંદગી ચોક્કસ થશે!!
જ્યારે તૈયારી અદભૂત થશે..!! 👊 આજે જ જોડાઓ...

👉 એસએસસી પરીક્ષાઓ માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ (ગુજરાતીમાં)
માત્ર માત્ર રૂ. 1890/-🤩

🔗https://applinknew.adda247.com/d/SkrKxMWMUU

👉 AMC જુનિયર ક્લાર્ક 2023-24 બેચ | 100 માર્કસ સ્પેશ્યલ બેચ
માત્ર માત્ર રૂ. 1050/-🤩

🔗https://applinknew.adda247.com/d/hcUEQ9T7i9

😍ફ્લેટ 77% છૂટ 📲 કોડનો ઉપયોગ કરો: GUJ01 😇
◉◉◉ બેચ હાઈલાઈટ્સ ◉◉◉


🌈 ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
🌈 એપ્લિકેશન, ટેલિગ્રામ જૂથો અને ઑફલાઇન કેન્દ્રો પર રૂબરૂમાં શંકાનું નિરાકરણ
🌈 ઑફલાઇન કેન્દ્રો પર વ્યક્તિગત કાઉન્સેલિંગ, શારીરિક સહાયતા હેલ્પડેસ્ક

💥પસંદગી માટે આજે જ આ બેચ ખરીદો🔥
🔘 અગત્યના કુવા અને વાવ

🔻Join : @ONLYSMARTGK
Forwarded from LearningPocket GPSC
❇️ CCE સ્પેશ્યલ પ્રીમિયમ લેક્ચર ❇️

📹 જો પરીક્ષા બાકી છે તો એક વાર ચોક્કસ જોઈ લેજો જેથી પાછળથી પસ્તાવું ના પડે..એવું પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થી કહી રહ્યા છે.

💢 ગણિતનું પ્રીમીયમ કન્ટેન્ટ નિશુલ્ક ઉપલબ્ધ

➡️ સંખ્યા અને તેના પ્રકારો
➡️  સંખ્યા અને તેના પ્રકારો - ભાગ 2
➡️ વિભાજ્યતની ચાવીઓ
➡️ LCM & HCF ભાગ 1
➡️ LCM & HCF ભાગ 2
➡️ LCM & HCF ભાગ 3
➡️ અપૂર્ણાંક અને તેના પ્રકાર
➡️ વર્ગ અને વર્ગમૂળ ભાગ 1
➡️ વર્ગ અને વર્ગમૂળ ભાગ 2
➡️ ઘન અને ઘનમૂળ
➡️ ગુણાકાર
➡️ સાદુરૂપ
➡️ ઘાત અને ઘાતાંક
➡️ સુરેખ સમીકરણ
➡️ દ્વિધાત સમીકરણ
➡️ સમાંતર અને ગુણોત્તર શ્રેણી
➡️ ગુણોત્તર અને પ્રમાણ
➡️ ભાગીદારી
➡️ ઉમર આધારિત પ્રશ્નો
➡️ ટકાવારી
➡️ માહિતી અર્થઘટન
➡️ સાદું વ્યાજ
➡️ ચક્રવૃદ્ધિ વ્યાજ
➡️ નફો અને ખોટ
➡️ કાર્ય સમય અને મહેનતાણું
➡️ નળ અને ટાંકી
➡️ ઝડપ અંતર અને સમય
➡️ ટ્રેન આધારિત
➡️ હોડી અને પ્રવાહ
➡️ બીજગણિત
➡️ સરેરાશ
➡️ એકમનો અંક
➡️ મિશ્રણ
➡️ માહિતીની પર્યાપ્તતા
➡️ સંખ્યા પ્રધ્ધતી
➡️ શેષ પ્રમેય

📌 ખાસ વિનંતી કે દરેક વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોચાડો જેથી હું અને તમે ગણિતનો ડર દૂર કરવામાં ભાગીદાર બનીએ

✏️ દરેક અપડેટ માટે અમારી ટેલીગ્રામ ચેનલ - CLICK HERE

📹 YOUTUBE નિઃશુલ્ક લેક્ચર નિહાળવા - CLICK HERE

📲 સંપૂર્ણ ગણિત કોર્સ નિઃશુલ્ક મેળવવા એપ ડાઉનલોડ કરો - CLICK HERE
👉 કેમ છો વિદ્યાર્થી મિત્રો...!!! 🏆💃
જોડાઓ Adda247 અને મહત્તમ ડિસ્કાઉન્ટ મેળવો👇

✍️ લોકરક્ષ ભરતી બોર્ડ (LRD) કોન્સ્ટેબલ બેચ | ગ્રુપ (A + B) સંપૂર્ણ બેચ
🔗https://applinknew.adda247.com/d/2HQ78nUDYY

✍️ PSI ટાર્ગેટ બેચ
🔗https://applinknew.adda247.com/d/jMd3JAk3RP

✍️LRD / PSI 2024 | YouTube લાઇવ
🔗https://tinyurl.com/LRD-PSI-Exam-gu-12

📲 79%ની છૂટ માટે કોડનો ઉપયોગ કરો: GUJ01

🔥 »» બેચ હાઇલાઇટ »»🔥

➡️ ઇન્ટરેક્ટિવ લાઇવ ક્લાસ
➡️ ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
➡️ ચેપ્ટરવાઇઝ પીડીએફ ટેસ્ટ

🤩 ફ્લેટ 79% ની છૂટ મેળવો !! કોડનો ઉપયોગ કરો: GUJ01 🎉🎉
2024/11/20 00:30:02
Back to Top
HTML Embed Code: