Telegram Web Link
ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
6%
મહિસાગરી
15%
કરછ
20%
રાજકોટ
59%
સુરેન્દ્રનગર
લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
7%
ખેડા
12%
બનાસકાંઠા
78%
સુરેન્દ્રનગર
2%
પાટણ
🔘 મહિલા વિશેષ

🔻Join : @ONLYSMARTGK
🌟 PSI Constable 🌟

🔥પાસ કરવાની સફળ રણનીતિ

ગણિત રીઝનિંગ માં શું કરવું 🤔

તમામ માહિતી માટે નીચેનો વિડિયો જોવો : 📌📌
https://youtu.be/R5r3Gc0cvUg

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
🔥પસંદગી ચોક્કસ થશે!!
જ્યારે તૈયારી અદભૂત થશે..!! 👊 આજે જ જોડાઓ...

👉 એસએસસી પરીક્ષાઓ માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ (ગુજરાતીમાં)
માત્ર માત્ર રૂ. 1890/-🤩

🔗https://applinknew.adda247.com/d/SkrKxMWMUU

👉 AMC જુનિયર ક્લાર્ક 2023-24 બેચ | 100 માર્કસ સ્પેશ્યલ બેચ
માત્ર માત્ર રૂ. 1050/-🤩

🔗https://applinknew.adda247.com/d/hcUEQ9T7i9

😍ફ્લેટ 77% છૂટ 📲 કોડનો ઉપયોગ કરો: GUJ01 😇
◉◉◉ બેચ હાઈલાઈટ્સ ◉◉◉


🌈 ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
🌈 એપ્લિકેશન, ટેલિગ્રામ જૂથો અને ઑફલાઇન કેન્દ્રો પર રૂબરૂમાં શંકાનું નિરાકરણ
🌈 ઑફલાઇન કેન્દ્રો પર વ્યક્તિગત કાઉન્સેલિંગ, શારીરિક સહાયતા હેલ્પડેસ્ક

💥પસંદગી માટે આજે જ આ બેચ ખરીદો🔥
🔥ધોરણ 10 અને 12નું બોર્ડનું વહેલું આવશે પરિણામ

એપ્રિલના અંત અથવા મે મહિના ની શરૂઆત મા જાહેર થઇ શકે છે બોર્ડની પરીક્ષાનું પરિણામ

પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે

લોકસભાની ચૂંટણીને લઇ વહેલું પરિણામ જાહેર કરાય તેવી શકયતા


✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🤩🤩 Adda247 એટલે Studyકા અડ્ડા, Materialકા અડ્ડા
📚📚 એટલે તમારી સફળતા🏆🏆

🔴હમણાં જ ડાઉનલોડ કરો👇🆓

👉GCERTs 🆓
🔗https://applinknew.adda247.com/d/zcW8Qi8B0N
👉Mains Examમાટે પ્રેક્ટિસ પ્રશ્ર્નો 🆓
🔗https://applinknew.adda247.com/d/t2eq9Alfjb
👉અને બીજા ઘણા મહત્વના પુસ્તકો 🆓
🔗https://applinknew.adda247.com/d/DJGNxsq1LY

▶️ પાછલા વર્ષનું પેપર
▶️ દૈનિક વર્તમાન બાબતો (Daily Current Affairs)
▶️ Free PDF

આવા વધુ અપડેટ્સ માટે અત્યારે જ #Adda247 એપ ડાઉનલોડ કરો 👈
😔ઝિમ્બાબ્વેએ ZIG-(ઝિમ્બાબ્વે ગોલ્ડ)નામની નવી કરન્સી શરૂ કરી.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ગુજરાતના " મુક સેવક " તરીકે કયા ગાંધીવાદી સમાજસેવક જાણીતા હતા ?
Anonymous Quiz
5%
નારાયણ દેસાઈ
25%
ઠક્કરબાપા
21%
મોરારજી દેસાઈ
49%
રવિશંકર મહારાજ
સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રન્થો કયા વંશની માહિતી આપે છે ?
Anonymous Quiz
10%
વાઘેલા વંશ
36%
ચાવડા વંશ
42%
સોલંકી વંશ
12%
મૈત્રક વંશ
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?
Anonymous Quiz
12%
રવિશંકર મહારાજ
38%
ઠક્કરબાપા
46%
જુગતરામ દવે
4%
નાનાભાઈ ભટ્ટ
માછીમારી માટે વપરાતી કોઈ જાળ, પાંજરું, છટકું અથવા બીજા સાધનને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
20%
માછીમારી સહાયક
31%
માછીમારી સાધન
39%
માછીમારી ઉપકરણ
10%
માછીમારી યંત્ર
😔પૂર્વ આઇશિશ ફૂટબોલર અને ભારતીય કોચ જો કિન્નેઅરનું 77 વર્ષની ઉંમરે અવસાન.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
  NCERT Free Batch By Manan Sir 
══════════════════════════
         ╭──────────────────╮
                      🖋  લેક્ચર - 1 :-
                 ──────────────
               આદિમાનવથી કૃષિ ઉત્પાદક સુધી
        ╰──────────────────╯

          📔 પુસ્તક :
                 हमारे अतीत - 1 (ધોરણ - 6)
                           

          🔘Chapters :-
                1. क्या, कब, कहाँ और कैसे?
                2. आरंभिक मानव की खोज में
                3. भोजन : संग्रह से उत्पादन तक

🟥 YouTube LIVE 👇
https://youtube.com/live/Qp1hYo-EmFY?feature=share
( ચેનલ Subscribe કરવાનું ચુકતા નહીં.)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌟 PSI Constable 🌟

🔥પાસ કરવાની સફળ રણનીતિ

ગણિત રીઝનિંગ માં શું કરવું 🤔

તમામ માહિતી માટે નીચેનો વિડિયો જોવો : 📌📌
https://youtu.be/R5r3Gc0cvUg

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
-----------------------------------------------
💎 ગુજરાત ના પ્રાચીન કુંડો 💎
-----------------------------------------------

- રામકુંડ - મોઢેરા
- ઝીલાનંદ કુંડ - ઝીંઝુવાડા
- શક્તિકુંડ - આખજ
- કુંડવાવ - કપડવંજ
- બ્રહ્મકુંડ - શિહોર
- ગંગવો કુંડ - દેદાદરા
- ગૌતમ કુંડ - શિહોર
- પાપનાશનકુંડ - થાન
- કેદારકુંડ - ભામોદ્રા
- લોટેશ્વરનો કુંડ - મુંજપુર
- બગડાલવકુંડ - બગદાણા
- રામકુંડ - ભૂજ
- અજ્યપાલનો કુંડ - વડનગર
- મૃગીંકુંડ - જુનાગઢ
- માલનાથ કુંડ - ભંડારિયા
- વટેશ્વર કુંટ - સિદ્ધપુર
- ભીમકુંડ - જુનાગઢ
- શિવકુંડ - કપડવંજ
- સૂરજકુંડ - જુનાગઢ
- ભૃગુકુંડ - અરવલ્લી
- દામોદર કુંડ - જુનાગઢ
- નળદમયંતીકુંડ - ઝીંઝુવાડા
- ગંગાજમુનાનાં કુંડ - ગીરસોમનાથ
- કમંડલ કુંડ - જુનાગઢ
- કદમ્બ કુંડ - માધવપુર
- રેવતી કુંડ - જુનાગઢ
- ગૌરીકુંડ - પ્રભાસ પાટણ
- વિષ્ણુગયાકુંડ - ધામળેજ
- અંજનકુંડ - ડાંગ
- ત્રિદેવ કુંડ - સુરેન્દ્રનગર

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
😔મ્યાંમારમાં કાલાદાન નદી પર આવેલ સિટવે બંદરનું સંચાલન ભારત દ્વારા કરાશે.

➡️ઈરાનના ચાહબાર બંદર બાદ બીજા વિદેશી બંદરનું સંચાલન ભારત દ્વારા કરાશે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from LearningPocket GPSC
🟥🟥Biggest Surprise….🟥🟥

🚨PSI/કોન્સ્ટેબલ માટે કેમ બાકી તૈયાર છો ને ??

રાત્રે 9:15 એ આવી જજો અને બધાને લાવજો

https://www.youtube.com/live/NkHT54YXops?si=ityJZQP6pVbbmmaE

સંપુર્ણ ગણિત અને રીઝનિંગ એકડે એકથી ફ્રી ફ્રી🆓 🆓 તો પછી અત્યારે જ
એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD

YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE

લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN

🎯 તૈયાર રેજો ગણિત અને રીઝનિંગ શીખવા
ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન .............. માં આવેલું છે.
Anonymous Quiz
40%
કાકરાપાર
21%
પાંન્નધ્રો
33%
ધુવારણ
6%
ઉકાઈ
2024/10/01 07:32:00
Back to Top
HTML Embed Code: