Telegram Web Link
તાલુકા પંચાયતમાં એક લાખ સુધીની વસ્તી સુધી કેટલી બેઠકો નક્કી કરી શકાય ?
Anonymous Quiz
23%
11
29%
13
36%
15
12%
9
પક્ષાતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?
Anonymous Quiz
6%
તાલુકા પંચાયત
22%
જિલ્લા પંચાયત
39%
ગ્રામ પંચાયત
33%
આપેલ તમામ
1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી ?
Anonymous Quiz
9%
13
29%
22
16%
19
46%
17
Forwarded from Vishal Khodifad official
🚨 important 🚨

મિત્રો ,
CCE મા દરેક વિદ્યાર્થીઓને ENGLISH VOCABULARY ખુબજ અઘરું લાગ્યું . પરંતુ જ્યારે મે દરેક SHIFT ના પેપર નું વિશ્લેષણ કર્યું ત્યારે ખબર પડી કે આતો DAILY NEWSPAPER મા આવતા શબ્દો છે . તો મિત્રો આના પરથી આવા દરેક VOCABULARY ભેગા કરીને આ વિડીયો બનાવ્યો છે . એક વખત જોઈ લેજો પછી કહેતા નહિ કે સાહેબ પહેલા કહેવાય ને !!!!

https://youtu.be/OWwfAvzHbQE
😔નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના વાઇસ ચાન્સેલર ડો.જે.એમ વ્યાસને જ્ઞાનપ્રતિભા એવોર્ડ એનાયત કરાયો.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
1. કઈ સંસ્થાએ બાયોમેડ પ્રાઈવેટ લિમિટેડને અગ્રણી સ્વાઈન ફીવર રસીની ટેકનોલોજી ટ્રાન્સફર કરી?
Anonymous Quiz
15%
A IIT બોમ્બે
41%
B IIT દિલ્હી
34%
C IIT ગુવાહાટી
10%
D IIT મદ્રાસ
2. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપીની ટકાવારી તરીકે ભારતની ચાલુ ખાતાની ખાધ કેટલી હતી?
Anonymous Quiz
9%
A 1.0%
44%
B 1.2%
41%
C 1.3%
7%
D 1.5%
3. ટાટા કમિન્સે હાઇડ્રોજન આધારિત એન્જિન બનાવવાની ફેક્ટરીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું?

L
Anonymous Poll
8%
A મુંબઈ
36%
B કોલકાતા
50%
C જમશેદપુર
5%
D ચેન્નાઈ
4. બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં કયું રાજ્ય ચેમ્પિયન બન્યું હતું?
Anonymous Quiz
33%
A હરિયાણા
40%
B પંજાબ
24%
C કર્ણાટક
3%
D મહારાષ્ટ્ર
5. મ્યાનમારમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Anonymous Quiz
14%
A રાજેશ કુમાર
51%
B અભય ઠાકુર
29%
C માન સિંહ
6%
D સંજય પટેલ
દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરો અંતરીક્ષમાં સ્ટડી કરવા માટે વૈજ્ઞાનિકોએ સૌથી મોટો ડિજિટલ કેમેરો બનાવ્યો,

💠Join : @ONLYSMARTGK
🔘 પ્રખ્યાત લોકોના ઉપનામો ✍️

✦ ગુરુદેવ / વિશ્વ કવિ ➛ રવીન્દ્રનાથ ટાગોર
✦ ભારતની કોકિલા ➛ સરોજિની નાયડુ
✦ દેશબંધુ ➛ ચિત્તરંજન દાસ
✦ નિરાલા ➛ સૂર્યકાંત ત્રિપાઠી
✦ લોકમાન્ય ➛ બાલ ગંગાધર તિલક
✦ શાંતિ પુરૂષ➛ લાલ બહાદુર શાસ્ત્રી
✦ શહીદ-એ-આઝમ ➛ ભગતસિંહ
✦ નેતાજી ➛ સુભાષચંદ્ર બોઝ
✦ પંજાબ કેસરી ➛ લાલા લજપત રાય
✦ દેશરત્ન ➛ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
✦ રાજાજી ➛ ચક્રવર્તી રાજગોપાલાચારી
✦ આધુનિક મીરા ➛ મહાદેવી વર્મા
✦ મહામના ➛ મદનમોહન માલવિયા
✦ બંગબંધુ ➛ શેખ અબ્દુલ્લા
તોતા-એ-હિંદ ➛ અમીર ખુસરો
✦ભારતનો નેપોલિયન ➛ સમુદ્રગુપ્ત
✦ સરહદના ગાંધી ➛ ખાન અબ્દુલ ગફાર ખાન
✦ લોખંડી પુરુષ / સરદાર ➛ વલ્લભભાઈ પટેલ
✦ બંગાળના ટાઈગર ➛ આશુતોષ મુખર્જી
✦ વિદ્રોહી કવિ ➛ કાંજી નઝરુલ ઈસ્લામ
✦ બાપુનો પાંચમો પુત્ર ➛ જમનાલાલ બજાજ
✦ લિટલ માસ્ટર ➛ સુનીલ ગાવસ્કર
✦ હોકીના જાદુગર ➛ મેજર ધ્યાનચંદ્ર
✦ હરિયાણાના ચક્રવાત ➛ કપિલ દેવ
✦ કર્નલ ➛ દિલીપ વેંગસરકર
✦ અજાતશત્રુ ➛ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
✦ વિદ્યાસાગર ➛ ઈશ્વરચંદ્ર બંદ્યોપાધ્યાય
✦ દેશપ્રિય ➛ યતીન્દ્ર મોહન સેનગુપ્તા
✦ યુવા તુર્ક ➛ ચંદ્રશેખર
✦ ઉડન પરી ➛ પી.ટી. ઉષા
✦ બિહાર વિભૂતિ ➛ અનુગ્રહ નારાયણ સિંહ
✦ દીનબંધુ ➛ સી.એફ.એન્ડ્રુઝ
✦ કાયદા-એ-આઝમ ➛ મુહમ્મદ અલી ઝીણા
✦ ફ્યુહરર ➛ એડોલ્ફ હિટલર
✦ માતા બસંત ➛ એની બેસેન્ટ
✦ બ્લેક ગાંધી ➛ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર
✦ કાકા ➛ ચૌધરી દેવીલાલ
✦ પીઢ પુરુષ ➛ દાદાભાઈ નવરોજી
✦ લિટલ કોર્પોરલ ➛ નેપોલિયન બોનાપોર્ટ
✦ શેરે કાશ્મીર ➛ શેખ અબ્દુલ્લા
✦ બાબુ જી ➛ જગજીવન રામ
✦ અંકલ હો ➛ હો ચી મિન્હ
✦ ગ્રાન્ડ મેન ઓફ બ્રિટન ➛ ગ્લેડસ્ટોન
✦ ફાધર ઓફ ઇંગ્લિશ પોએટ્રી ➛ જ્યોફ્રી ચોસર
✦ લોકનાયક / જે. પી. ➛ જયપ્રકાશ નારાયણ
✦ મહાકવિ/ ભારતના શેક્સપિયર ➛ કાલિદાસ
✦ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન ➛ દાદાભાઈ નવરોજી
✦ વિરોધાભાસનું મિશ્રણ ➛ મુહમ્મદ બિન તુગલક
✦ ભારતીય નવજાગરણના જનક  ➛ રાજા રામ મોહન રોય
✦ ભારતીય મેકિયાવેલી ➛ ચાણક્ય/કૌટિલ્ય/વિષ્ણુગુપ્ત
✦ ભારતીય ફિલ્મોના પિતા ➛ ઘુંડીરાજ ગોવિંદ ફાળકે
✦ લાલ બાલ પાલ ➛ લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક, બિપિન ચંદ્ર પાલ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
તાજેતરમાં હિન્દી થિયેટર ડે' ક્યારે ઉજવવામાં આવ્યો?
Anonymous Quiz
12%
(A) 01 એપ્રિલ
42%
(B) 02 એપ્રિલ
35%
(C) 03 એપ્રિલ
11%
(D) 31 માર્ચ
તાજેતરમાં ભારત, માલદીવ અને કયા દેશે દોસ્તી 16 કવાયત હાથ ધરી છે?
Anonymous Quiz
22%
(A) શ્રીલંકા
34%
(B) ભુટાન
38%
(C) મ્યાનમાર
6%
(D) બાંગ્લાદેશ
😔પ્રખ્યાત ડેન્ટલ સર્જન ડૉ. કાર્તિક કોમ્પુરીને નેશનલ ફેમ એવોર્ડ -2024માં રાષ્ટ્રીય પ્રસિદ્ધિ પુરસ્કાર અપાયો.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
MISSION - GOVT JOBS

Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...?
Then Why Wait...?

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો.......

F.Y/S.Y/T.Y/Final Year Can Join...

New Class (Batches) Start From 08th April.

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://www.tg-me.com/BankingAcademy

: Contact Your Nearest Centre:

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
Forwarded from Vishal Khodifad official
🚨 important 🚨

મિત્રો ,
CCE મા દરેક વિદ્યાર્થીઓને ENGLISH VOCABULARY ખુબજ અઘરું લાગ્યું . પરંતુ જ્યારે મે દરેક SHIFT ના પેપર નું વિશ્લેષણ કર્યું ત્યારે ખબર પડી કે આતો DAILY NEWSPAPER મા આવતા શબ્દો છે . તો મિત્રો આના પરથી આવા દરેક VOCABULARY ભેગા કરીને આ વિડીયો બનાવ્યો છે . એક વખત જોઈ લેજો પછી કહેતા નહિ કે સાહેબ પહેલા કહેવાય ને !!!!

https://youtu.be/OWwfAvzHbQE
તાજેતરમાં ચર્ચામાં આવેલ ઓપરેશન સંકલ્પ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
Anonymous Quiz
10%
(A) બાલ શિક્ષા
52%
(B) સાઇબર સુરક્ષા
35%
(C) સમુદ્રી સુરક્ષા
4%
(D) એક પણ નહીં
2024/10/02 12:37:55
Back to Top
HTML Embed Code: