Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 29/03/2024
📋 વાર : શુક્રવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️♦️૧૮૦૪ : હૈતીમાં નરસંહાર
અમેરિકન દેશ હૈતીમાં શ્વેતોનો નરસંહાર.
♦️♦️૧૮૪૯ - ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
♦️♦️૧૮૪૯ : અંગ્રેજોનો પંજાબ પર કબજો
અંગ્રેજોએ પંજાબ પર કબજો મેળવ્યો.
♦️♦️૧૮૫૭ - મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
♦️♦️૧૯૭૪ : બુધ ગ્રહની તસવીર
અમેરિકાના અંતરિક્ષ યાન મેરિનર-૧૦એ બુધ ગ્રહની પ્રથમ તસવીર ખેંચી.
♦️♦️૨૦૦૪ : કામકાજના સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવનારો આયર્લેન્ડ દુનિયાનો પ્રથમ દેશ બન્યો.
||| જન્મ ||| 👇👇
♦️♦️૧૯૨૯ - ઉત્પલ દત્ત
➖ચલચિત્ર અભિનેતા (મૃ. ૧૯૯૩)
♦️♦️1969 – રણજીત હોસ્કોટ
➖કવિ અને સ્વતંત્ર ક્યુરેટર
||| અવસાન ||| 👇👇
♦️♦️2009 – કેપ્ટન કનવલજિત સિંહ
➖પજાબના રાજકારણી
♦️♦️1978 – જેસિંગરાઓ ઘોરોપેડ
➖કરિકેટર
📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK

#Current_Affairs #OnlySmartGk
😔 વરિષ્ઠ IPS અધિકારી સદાનંદ વસંત દાતેની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક.
✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔 પીયૂષ આનંદની રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ (NDRF) ના મહાનિદેશક તરીકે નિમણૂક.
✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔 બેટરી બ્રાન્ડ એવરેડ્ડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીરજ ચોપડાની નિમણૂક.
✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔 હારૂન રિસર્ચ 2024ની ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ 119 અબજપતિઓની સંખ્યા સાથે ન્યૂયોર્ક પ્રથમ,97 સાથે લંડન બીજા, 92 અબજપતિઓ સાથે મુંબઈ ત્રીજા અને 91 અબજપતિઓ સાથે બીજીંગ ચોથા સ્થાને.
➡️ મુંબઈ બીજીંગને પાછળ પાડી એશિયામાં મિલિયોનેર રાજધાની બની.
✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔 રાજયસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે જિનેવાંમાં આયોજિત આંતર સાંસદીય સંઘની 148, મી બેઠકમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું.
✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Current_Affairs #OnlySmartGk
😔 તાજેતરમાં તમિલ અભિનેતા લક્ષ્મી નારાયણ સેશુનું 26 માર્ચ,2024ના રોજ 60 વર્ષની ઉંમરે અવસાન.
✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 30/03/2024
📋 વાર : શનિવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️♦️1699 :- શીખ ધર્મના 10માં ગુરુ ગોવિંદસિંહજી એ "ખાલસા પંથ"ની સ્થાપના કરી.
♦️♦️1919 ગાંધીજીએ રોલેટ એક્ટ કાયદાનો વિરોધ કરવાની જાહેરાત કરી.
♦️♦️1929 :- ભારત અન ઇંગ્લેન્ડ વચ્ચે વિમાન સેવાની શરૂઆત થઇ.
♦️♦️1949 :- જુદા-જુદા રજવાડાઓને એકઠા કરી રાજસ્થાન રાજ્યની રચના કરવામાં આવી. મુખ્ય રજવાડા બિકાનેર, જયપુર, જોધપુર અને જેસલમેર પણ આ રાજ્ય સાથે જોડાય ગયા. હીરાલાલ શાસ્ત્રી પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
♦️♦️1992 :- સત્યજિત રે ને માનદ ઓસ્કાર એવોર્ડ અપાયો.
♦️♦️1994 :- G-15 સભા નવી દિલ્લીમાં યોજવામાં આવી.
||| જન્મ ||| 👇👇
♦️♦️સર સિરિલ રેડકિલફ
➖જન્મ :30 માર્ચ 1899
➖જમના નામ પરથી રેડકિલફ રેખર છે(ભા પા)
♦️♦️બીએસ સોમ
➖જન્મ : 30 માર્ચ
➖ભારતના પ્રથમ એડમિરલ
||| અવસાન ||| 👇👇
♦️♦️🌹ગરુ હરકિશન
➖30 માર્ચ 1664(અવસાન)
➖આઠમા શિખ ગુરુ
📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 30/03/2024
📋 વાર : શનિવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️♦️1699 :- શીખ ધર્મના 10માં ગુરુ ગોવિંદસિંહજી એ "ખાલસા પંથ"ની સ્થાપના કરી.
♦️♦️1919 ગાંધીજીએ રોલેટ એક્ટ કાયદાનો વિરોધ કરવાની જાહેરાત કરી.
♦️♦️1929 :- ભારત અન ઇંગ્લેન્ડ વચ્ચે વિમાન સેવાની શરૂઆત થઇ.
♦️♦️1949 :- જુદા-જુદા રજવાડાઓને એકઠા કરી રાજસ્થાન રાજ્યની રચના કરવામાં આવી. મુખ્ય રજવાડા બિકાનેર, જયપુર, જોધપુર અને જેસલમેર પણ આ રાજ્ય સાથે જોડાય ગયા. હીરાલાલ શાસ્ત્રી પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
♦️♦️1992 :- સત્યજિત રે ને માનદ ઓસ્કાર એવોર્ડ અપાયો.
♦️♦️1994 :- G-15 સભા નવી દિલ્લીમાં યોજવામાં આવી.
||| જન્મ ||| 👇👇
♦️♦️સર સિરિલ રેડકિલફ
➖જન્મ :30 માર્ચ 1899
➖જમના નામ પરથી રેડકિલફ રેખર છે(ભા પા)
♦️♦️બીએસ સોમ
➖જન્મ : 30 માર્ચ
➖ભારતના પ્રથમ એડમિરલ
||| અવસાન ||| 👇👇
♦️♦️🌹ગરુ હરકિશન
➖30 માર્ચ 1664(અવસાન)
➖આઠમા શિખ ગુરુ
📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
♦️ ચાર્ટર એકટ ♦️
🔳ચાર્ટર એકટ 1813
👉કંપની દ્વારા ભારતમા શિક્ષણ પાછળ રૂ. 1 લાખનો ખર્ચ કરવાનું નક્કી થયું
👉કંપનીએ ભારતમા ચા અને ચીન સિવાયના વેપારના અધિકારનો અંત આણ્યો.
🔳ચાર્ટર એકટ 1833
👉બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો અને તમામ દીવાની અને સૈન્ય શક્તિઓ આપવામાં આવી
👉ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનવાનું બહુમાન લોર્ડ વિલિયમ બેન્ટિકને મળે છે.
👉કંપનીના વેપારી કાર્યોનો અંત કરવામાં આવ્યો. આમ હવે કંપની માત્ર વહીવટ સંસ્થા બની
👉બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પાસેથી તેમની ધારાકીય શકિતઓ લઈ લેવામા આવી
🔳ચાર્ટર એકટ 1853
👉ગવર્નર જનરલની પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યોને અલગ કરાયા
👉ગવર્નર જનરલની પરિષદમાં 6 નવા સભ્યોનો વધારો કરાયો
👉સનદી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું.જેને ભારતીયો માટે પણ ખુલ્લી મુકાઈ આ સબંધમાં ઇ.સ. 1854માં મેકોલે સમિતિનું ગઠન થયું હતું
👉ભારતીય ક્ષેત્રમાં કંપની શાસન બ્રિટિશ તાજની ઈચ્છા અનુસાર કોઈ નિશ્ચિત સમય વગર ચાલુ રાખવાનું નક્કી થયું.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE

♦️સાહિત્યકારો સાથે જોડાયેલુ સાહિત્ય સ્વરૂપ
⚫️ નરસિંહ મહેતા
👉પ્રભાતિયાં
⚫️મીરાંબાઈ
👉પદો
⚫️પ્રેમાનંદ
👉આખ્યાન
⚫️શામળ
👉પદ્યવાર્તા
⚫️દયારામ
👉ગરબી
⚫️વલ્લભ મેવાડો
👉ગરબા
⚫️ભોજો ભગત
👉 ચાબખા
⚫️બ . ક ઠાકોર
👉સૉનેટ
⚫️બોટાદકર
👉રાસ
⚫️ અમૃત ઘાયલ
👉 ગઝલ
⚫️અખો
👉 છપ્પા
⚫️ગૌરીશકર જોષી
👉 ટૂંકી વાર્તા, નવલિકા
⚫️ધીરો
👉કાફી
⚫️કાકા સાહેબ કાલેલકર
👉પ્રવાસ નિબંધ
⚫️ગિજુભાઈ બધેકા
👉 બાળ સાહિત્ય
⚫️ગુણવંત આચાર્ય
👉દરિયાઈ સાહસકથા
⚫️પન્નલાલ પટેલ
👉 જાનપદી નવલકથા
⚫️રાજેન્દ્ર શાહ
👉 ગીત
⚫️ કવિ કાન્ત
👉 ખંડ કાવ્ય
⚫️ ન્હાનાલાલ
👉ડોલનશૈલી ઊર્મિકાવ્ય
⚫️પીંગળશી ગઢવી
👉 લોકવાર્તા
⚫️ ક.મા. મુનશી
👉એતિહાસિક નવલકથા
⚫️ઝીણાભાઈ દેસાઈ
👉 હાઈકુ
⚫️અંનત ફડી
👉ફટકા
⚫️રણછોડ
👉 સાટકા

📆 તારીખ : 31/03/2024
📋 વાર : રવિવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
♦️♦️1843 :- બળવંત પાંડુરંગ કિરલોસ્કરનું અવસાન થયું.
♦️♦️1867 :- મહાદેવ ગોવિંદ રાનડેએ પ્રાર્થનાસમાજની સ્થાપના કરી.
♦️♦️1930 :- સ્વાતંત્રસેનાની શ્યામજીકૃષ્ણ વર્માનુ જિનિવામાં અવસાન થયું.
♦️♦️1959 :- બૌદ્ધ ધર્મગુરુ દલાય લામાને ભારતે શરણ આપી.
♦️♦️1967 :- ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો.
♦️♦️1972 :- પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મીનાકુમારીનું અવસાન થયું.
♦️♦️1986 :- બોમ્બે ટેલિફોન નિગમ લિમિટેડ (BTNL) નું નામ બદલી મહારાષ્ટ્ર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) રાખવામાં આવ્યું.
♦️♦️1990 :- ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતરત્ન (મારણોપરાન્ત) સન્માન આપવામાં આવ્યું.
♦️♦️2001 :- વન-ડે ક્રિકેટમાં ૨૦૦૦ રન પુરા કરનારો સચિન પ્રથમ ખેલાડી બન્યો.

ભારતની વસ્તી ગણતરી 2011ને દયાને લેતાં ક્યાં રાજ્યમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે ?
Anonymous Quiz
62%
- કેરળ
23%
- મિઝોરમ
12%
- ત્રિપુરા
3%
- ગોવા
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતાં નથી ?
Anonymous Quiz
10%
- ઉત્પાદન
38%
- બદલા ચુકવણી
29%
- શ્રમિકોનું વેતન
22%
- સંરક્ષણ ખર્ચ
દરિયાઈ ખનીજ તેલનું ઉદભવસ્થાન અલિયાબેટ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
31%
- જામનગર
52%
- ભરૂચ
12%
- અમદાવાદ
4%
- આણંદ