Telegram Web Link
FOREST special 🛑

ભારત ના અભયારણ્ય 567

ગુજરાત ના અભયારણ્ય 23

ભારત ના રાષ્ટ્રીય ઉદ્યાન 106 ગુજરાત ના રાષ્ટ્રીય ઉદ્યાન 4

ભારત માં જમીન ના પ્રકાર 8 ગુજરાત માં જમીન ના પ્રકાર 7

ભારત માં જંગલ ના પ્રકાર 5

ગુજરાત માં જંગલ પ્રકાર 4

ભારત જૈવ આરક્ષિત ક્ષેત્ર 18

ગુજરાત માં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 કચ્છ 2008

ભારત ટાઈગર રિઝર્વ 55 ભારત ની રામસર સાઈટ 75 (80)

ગુજરાત ની રામસર 4

સૌથી વધુ રામસર સાઈટ તમિલનાડુ 14(16)

કુલ હાથી કોરિડોર 150

હાથી અભયારણ્ય ક્ષેત્ર 32(33)

સિંહ ની વસ્તી ગણતરી 5 વર્ષે વાઘ ની વસ્તી ગણતરી 4 વર્ષે

હાથી ની વસ્તી ગણતરી 5 વર્ષે


🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation
👇👇
https://www.tg-me.com/GujaratForestGuard
કવિ ગુલઝાર મળશે જ્ઞાનપીઠ એવોર્ડ 💥🏵🏆
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 19/02/2024
📋 વાર : સોમવાર

♦️♦️1986માં
ભારતમાં પહેલી વખત કમ્યુટરાઇઝડ રેલ્વે રિઝર્વેશન ટિકિટ રજૂ કરાઇ.

♦️♦️2003માં સંયુક્ત અરબ અમીરાતે દાઉદના ભાઇ ઇકબાલ શેખ અને તેના સહયોગી એઝાઝ પઠાણને ભારતને સોંપ્યા.

♦️♦️1473માં પ્રસિદ્ધ યૂરોપિયન ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ નિકોલસ કોપરનિકસનો જન્મ થયો.

♦️♦️1915માં સ્વતંત્રતા સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેનું નિધન થયું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી

🔅મરાઠા સામ્રાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ પૂણેના શિવનેરી કિલ્લામાં થયો હતો.

🔅તેમના માતાનું નામ જીજાબાઈ તથા પિતાનું નામ શાહજી હતું તથા તેમના આધ્યાત્મિક ગુરૂ રામદાસ અને રાજકીય ગુરૂ દાદાજી કોંડદેવ હતા.

🔅શિવાજીએ ‘હિન્દુ પદ પાદશાહી' અંગિકાર કર્યું હતું. તથા ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવાનું વ્રત લીધું હતું અને ‘હિન્દુત્વ-ધર્મોદ્ધારક'ની ઉપાધી મેળવી હતી.

🔅 ઈ.સ. 1646માં શિવાજીએ સૌપ્રથમ તોરલગઢનો કિલ્લો જીત્યો હતો. ત્યારબાદ ઈ.સ. 1674માં કોંકણ અને રાયગઢ કિલ્લા જીત્યા તેમજ પુરંદર, રોહિડા, તિકોના, લોહગઢ વગેરે જીત્યા હતા.

🔅 શિવાજીએ માવલાજાતિના લોકોનું સંગઠન બનાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગેરીલા યુદ્ધ પદ્ધતિ પણ વિકસાવી હતી.

🔅બિજાપુરના સુલતાન આદિલશાહે અફઝલખાન નામના સેનાપતિને 1200 સૈનિકો સાથે શિવાજીને કેદ કરવા મોકલ્યો હતો. પરંતુ પ્રતાપગઢ પાસેના 'પાર' ગામે મુલાકાતમાં શિવાજીએ વાઘનાથ અને બખ્તરની મદદથી અફઝલખાન સાથે ભેટતી સમયે સમય સૂચકતા વાપરી અફઝલખાનનો વાઘનખથી વધ કર્યો હતો. આ બનાવથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ચોંકી ઉઠ્યા અને તેમણે સાઇસ્તખાનને શિવાજી પર આક્રમણ કરવા મોકલ્યા પરંતુ શિવાજીએ વર્ષ 1663માં પૂણેમાં ‘લા મહલ' પર હુમલો કરી સાઈસ્તખાનને ભગાડયા હતા.

🔅 શિવાજીએ ઈ.સ. 1664 અને 1670માં મુઘલ સામ્રાજ્યનું સમૃદ્ધ બંદર સુરતને લૂંટ્યું હતું.

🔅 ઈ.સ. 1674માં શિવાજીએ રાયગઢના કિલ્લામાં શ્રી વિશ્વેશ્વર ગંગાભટ્ટ પાસે રાજ્યાભિષેક કરાવી શાસ્ત્રોક વિધિ પ્રમાણે ‘છત્રપતિ’ નામ ધારણ કર્યું હતું.

◾️Join : @ONLYSMARTGK
• જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત :
- ગુલઝાર અને રામભદ્રાચાર્યજીને (58મા પુરસ્કાર ).

• જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે.

• કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે.

• આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે.

• આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

• પ્રથમ એવોર્ડ 1965માં G. શંકર કુરુપ : મલીયાલમ ભાષામાં

• ગુજરાતી : 1967.ઉમાશંકર જોષીને નિશિથ માટે આપવામાં આવ્યો.
વર્તમાન બાબતો - 19/02/2024

🛍તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી છે?
જવાબ:- હરિયાણા

🛍તાજેતરમાં નંદ કિશોર યાદવ કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે?
જવાબ:- બિહાર

🛍કઈ IITએ તાજેતરમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ વિકસાવી છે?
જવાબ:- IIT જમ્મુ

🛍તાજેતરમાં કયા દેશે 'સામાજિક વિકાસ આયોગ'ના 62મા સત્રની અધ્યક્ષતા કરી છે?
જવાબ:- ભારત

🛍તાજેતરમાં પ્રથમ ડિજિટલ ઈન્ડિયા ફ્યુચર સ્કીલ્સ સમિટ ક્યાં આયોજિત થઈ રહી છે?
જવાબ:- ગુવાહાટી

🛍તાજેતરમાં કયો હવામાન ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરશે?
જવાબ:- ઈસરો

🛍તાજેતરમાં વિશિષ્ઠ સેવા મેડલ કોને એનાયત કરવામાં આવ્યો છે?
જવાબ:- વરિન્દર સિંહ

🛍તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 'વન નેશન વન ઈલેક્શન' વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે?
જવાબ:- તમિલનાડુ

🛍તાજેતરમાં કયા રાજ્યમાં 'આયર્ન ઓર'નો વિશાળ ભંડાર મળી આવ્યો છે?
જવાબ:- રાજસ્થાન

🛍તાજેતરમાં, કોશિન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે કોની સાથે કરાર કર્યો છે?
જવાબ:- BPCL

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/02/2024
📋 વાર : મંગળવાર

♦️♦️20 ફેબ્રુઆરી, 1835ના
રોજ કલકત્તા મેડિકલ કોલેજને અધિકારીક રીતે ખોલવામાં આવી.

♦️♦️20 ફેબ્રુઆરી, 1847માં રોયલ કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના થઈ.

♦️♦️20 ફેબ્રુઆરી, 1936માં સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીમાંના એક જરનૈલ સિંહનો જન્મ થયો હતો.

♦️♦️20 ફેબ્રુઆરી, 1707માં મુગલ સામ્રાજ્યના શાસક ઔરંગઝેબનું અહમદનગરમાં નિધન થયું હતું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ?
Anonymous Quiz
10%
આસામ
36%
નાગાલેન્ડ
34%
હિમાચલ પ્રદેશ
20%
ઝારખંડ
સંગઠન અને મુખ્યમથક


1. IMF - વોશિંગ્ટન ડીસી (યુએસએ)

2. WB - વોશિંગ્ટન ડીસી (યુએસએ)

3. UNO - ન્યૂયોર્ક (યુએસએ)

4. યુનિસેફ - ન્યુયોર્ક (યુએસએ)

5. UNCTAD - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

6. WHO - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

7. ILO - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

8. ICRC - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

9. WTO - જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

10. યુનેસ્કો - પેરિસ (ફ્રાન્સ)

11. WMO - જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

12. WIPO - જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

13. IOS - જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

14. IAEA - વિયેના (ઓસ્ટ્રિયા)

15. OPEC - વિયેના (ઓસ્ટ્રિયા)

16. ICJ - ધ હેગ (નેધરલેન્ડ)

17. FAO - રોમ (ઇટાલી)

18. નાટો - બ્રસેલ્સ (બેલ્જિયમ)

19. IRENA - અબુ ધાબી (UAE)

20. સાર્ક - કાઠમંડુ (નેપાળ)

21. ASEAN - જકાર્તા (ઇન્ડોનેશિયા)

22. APEC - સિંગાપોર

23. OIC - જેદ્દાહ (સાઉદી અરેબિયા)

24. OPCW - ધ હેગ (નેધરલેન્ડ)

25. WWF - ગ્લેન્ડ, વૌડ (સ્વિટ્ઝર્લૅન્ડ)

26. WEF - કોલોની, (સ્વિટ્ઝર્લેન્ડ)

27. IHO - મોનાકો

28. ICC - દુબઈ, (UAE)

29. IUCN - ગ્લેન્ડ, (સ્વિટ્ઝર્લેન્ડ)

30. ICOMOS - પેરિસ, (ફ્રાન્સ)

31. UNWTO - મેડ્રિડ, (સ્પેન)

32. IMO - લંડન (યુકે)

33. AI - લંડન (UK)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ગુજરાતમાં નગરપાલિકાને મોબાઈલ ટાવર ઉપર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી ?
Anonymous Quiz
12%
2012
45%
2011
34%
2009
9%
2014
ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધારાસભ્યોની અનુક્રમે કેટલી બેઠકો નિયત થયેલ છે ?
Anonymous Quiz
13%
9 અને 18
31%
15 અને 30
35%
7 અને 14
20%
13 અને 26
ભારતીય બંધારણનો કયો અનુરછેડ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ?
Anonymous Quiz
14%
111
39%
211
43%
311
4%
411
હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
7%
કાયદેસરનું નાણું
73%
કાળું નાણું
18%
ગુપ્ત નાણું
2%
સફેદ નાણું
ભારતમાં રોજગારી ક્ષેત્રે કોનું પ્રભુત્વ છે ?
Anonymous Quiz
15%
સંગઠિત ક્ષેત્રનું
34%
અસંગઠિત ક્ષેત્રનું
47%
ઉધોગોનું
4%
પરિવહનનું
ભક્તકવિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચના જણાવો
Anonymous Quiz
10%
- હાર
22%
- શ્રાધ્ધ નો મહિમા
41%
- હૂંડિયામણ
27%
- શામળાનો વિવાહ
ભારતમાં સામુદાયિક વિકાસના કાર્યક્રમ કઈ પંચવર્ષીય યોજનાથી શરૂ થયા હતા ?
Anonymous Quiz
11%
પ્રથમ
41%
બીજી
39%
ત્રીજી
8%
ચોથી
એવો વ્યાજદર જે વેપારી બેંક તેના ગ્રાહક પાસેથી પ્રથમ કક્ષાનું વિનિમયપત્ર વટાવવા વસૂલ કરે છે તે .................
Anonymous Quiz
20%
બેંક રેટ
31%
બિલ રેટ
35%
પ્રાઈઝ લેન્ડિંગ રેટ
14%
રેપોરેટ
2024/10/04 23:19:01
Back to Top
HTML Embed Code: