Telegram Web Link
👮‍♀️Mission PSI / પોલીસ કોન્સ્ટેબલ👮‍♀️

👉 વર્ષ - 2024 માં ગુજરાત સરકાર દ્વારા
ટૂંક સમયમાં જાહેર થનાર

🚨PSI / પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે🚨

☸️ શારીરિક કસોટી + પ્રિલીમ + મુખ્ય પરીક્ષા

👉 500 થી વધુ સફળ ઉમેદવારો આપનાર સંસ્થા
સાથે તૈયારી શરૂ કરો.

♦️નવા વર્ગો 23rd September થી શરૂ
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સૌથી અનુભવી ફેકલ્ટીઓ ની ટીમ દ્વારા વિષય
વાર મટીરીયલ તેમજ ફિઝિકલ સાથે તૈયારી
શરૂ કરો.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

➡️ BANKING ACADEMY દ્રારા FREE
Materials/ Free Mock Test/
Free Current Affairs તેમજ
Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર
મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ
ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને
Join કરો.....
https://www.tg-me.com/BankingAcademy
═━─────⊱◈✿◈⊰──────━═

: Contact Your Nearest Centre:
📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
ViewFile(3) (1).pdf
150.7 KB
🔥જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” , “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાની ફાઈનલ આન્‍સર કી કમ રીસ્પોન્‍સ શીટ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥GSRTC ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા વધારો

➡️4% વધારો કરી કુલ 46 ટકા ભથ્થુ ચુકવાશે

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥"મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024"

➡️ ધ્રુવી પટેલ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥અમરેલી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે આજે ₹42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/09/2024
📋 વાર : શનિવાર


📜21 સપ્ટેમ્બર , 1857માં
બહાદુર શાહ દ્વિતીયએ અંગ્રેજો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

📜21 સપ્ટેમ્બર , 1966માં પ્રખ્યાત ભારતીય તરણવીર મિહિર સેને બાસ્ફોરસની ખાડીને , પાર કરી અને બીજો રેકોર્ડ હાંસલ કર્યો.

📜21 સપ્ટેમ્બર , 1999માં મધ્ય તાઇવાનમાં ચી - ચી ભૂકંપના કારણે 2400 લોકોના મોત નીપજ્યા હતા.

📜21 સપ્ટેમ્બર , 2013માં નૈરોબીના તો વિસ્ટગેટ શોપિંગ મૉલમાં આતંકી સંગઠન અલ - શબાબના હુમલામાં 67 લોકોના મોત થયું.

📜21 સપ્ટેમ્બર , 1895માં હિન્દી સિનેમાની . જાણીતી અભિનેત્રી અઝરાનો જન્મ થયો હતો

📜21 સપ્ટેમ્બર , 1743માં આમેરના વીર અને કૂટનીતિજ્ઞ રાજા સવાઈ જયસિંહનું અવસાન થયું હતું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔥ગુજરાત રાજ્યના સમગ્ર ડાયટમાં સંશોધન અને તાલીમ સહાયક તરીકે 11 માસના કરાર આધારિત 253 જગ્યાઓ ભરવાની જાહેરાત, 26000 ફિક્સ પગાર

🌐Join :
@ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 22/09/2024
📋 વાર :
રવિવાર

🛍22 સપ્ટેમ્બર , 1922ના રોજ ફિલિસ્તીનના જનાદેશને રાષ્ટ્રિય સંઘ પરિષદ દ્વારા મંજુરી આપવામાં આવી.

🛍22 સપ્ટેમ્બર , 1949માં સોવિયત સંઘા દ્વારા પ્રથમ પરમાણુ બોમ્બનું સફળ પરિક્ષમ કરવામાં આવ્યું.

🛍22 સપ્ટેમ્બર 1988માં નેશનલ જ્યોગ્રાફિક મેગેઝીનનું પ્રકાશન શરૂ કર્યું હતું.

🛍22 સપ્ટેમ્બર , 2007માં નાસાના એર ક્રાફ્ટ મંગળ પર ગુફાઓ જેવી 7 આકૃતિઓની શોધ કરી હતી.

🛍22 સપ્ટેમ્બર , 1869માં ભારતના સમાજ સુધારક વી.એસ.શ્રીનિવાસ શાસ્ત્રીનો જન્મ થયો હતો.

🛍22 સપ્ટેમ્બર , 2011માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને નવાબ મંસૂર અલી ખાના પટૌડીનું અવસાન થયું હતું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
📕 પાઠ્યપુસ્તક આધારિત તળપદા શબ્દો 📕



🔸 કો - કોઈક

🔸 નેહ - સ્નેહ

🔸 હોલાવું - હોલવવું

🔸 ઢોચકી - દોણી, માટેનું વાસણ

🔸 ભારવેલો - ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો

🔸 લ્યા - એલા, અલ્યા

🔸 અગની - અગ્નિ

🔸 સમું - સમાન

🔸 તળે - નીચે

🔸 નંઈ - નહીં

🔸 છાંય - છાંયડો
🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોંક્રિટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય...

🔶 1020 કિ.મી. લંબાઈના 787 માર્ગોને કોંક્રિટ રોડ બનાવવા ₹668 કરોડની મંજૂરી...

🔶 ગામડાઓમાંથી પસાર થતા
પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોંક્રિટ માર્ગો બનશે...

#GujaratInformation11562
#CM
🌐 કરંટ અફેર્સ 📍

✳️2 સપ્ટેમ્બર, 2024ના રોજ કેબિનેટની બેઠક દરમિયાન, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

✳️ભારતીય સેનાએ સંરક્ષણ પેન્શનરો, વેટરન્સ અને તેમના પરિવારોને ટેકો આપવા માટે પ્રોજેક્ટ NAMAN શરૂ કર્યો.

▪️આ પ્રોજેક્ટ SPARSH ડિજિટલ પેન્શન સિસ્ટમ પર આધારિત છે, જે સંરક્ષણ કર્મચારીઓ માટે પેન્શન પ્રક્રિયાઓને સરળ બનાવે છે.

✳️ભારતીય સેના, CSC ઈ-ગવર્નન્સ ઈન્ડિયા લિમિટેડ અને HDFC બેંક વચ્ચેના એમઓયુ દ્વારા સ્વાગત અને સુવિધા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.

▪️આ કેન્દ્રો એક સ્થાન પર સ્પર્શ-સક્ષમ પેન્શન સેવાઓ અને અન્ય નાગરિક સેવાઓ પ્રદાન કરે છે.

▪️પ્રથમ તબક્કામાં, નવી દિલ્હી, જલંધર અને બેંગ્લોર જેવા મુખ્ય શહેરોમાં 14 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.

▪️વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ (VLEs), મોટાભાગે અનુભવીઓ, HDFC બેંકની નાણાકીય સહાયથી આ કેન્દ્રોનું સંચાલન કરે છે.

✳️કેરળ ટુરિઝમે ડિજિટલ માર્કેટિંગ ઝુંબેશ શ્રેણીમાં તેની 'હોલિડે હેઇસ્ટ' ઑનલાઇન સ્પર્ધા માટે PATA ગોલ્ડ એવોર્ડ 2024 જીત્યો.

▪️જુલાઈ 2023માં શરૂ કરાયેલા આ અભિયાનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે WhatsApp ચેટબોટ 'માયા' પર બિડિંગ ગેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

▪️ઓછા ભાવે કેરળના મુખ્ય સ્થળોની મુલાકાત લેવા માટે ભારતભરના પ્રવાસીઓ દ્વારા 80,000 થી વધુ બિડ કરવામાં આવી હતી.

▪️આ અભિયાને 45 મિલિયનથી વધુ છાપ અને 13 મિલિયનથી વધુ વિડિયો વ્યૂઝ જનરેટ કર્યા છે.

✳️RIL વાર્ષિક આવકમાં 10 લાખ કરોડને વટાવનાર પ્રથમ કંપની બની.

✳️ એર માર્શલ તેજિન્દર સિંઘે નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

✳️ 15-વર્ષના મયંક ચક્રવર્તીએ ગ્રીસમાં 2જી જીએમ નોર્મ જીત્યો.

✳️ Railtel, SJVN, NHPC અને SECI ને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો.
Abbreviations in English 💻

ASAP - As Soon As Possible
BRB - Be Right Back
BTW - By The Way
DIY - Do It Yourself
FAQ - Frequently Asked Questions
FYI - For Your Information
IDK - I Don't Know
IMO - In My Opinion
LOL - Laugh Out Loud
OMG - Oh My God
TBA - To Be Announced
TBD - To Be Decided / Determined
TGIF - Thank God It's Friday
RIP - Rest In Peace
TMI - Too Much Information
YOLO - You Only Live Once
BFF - Best Friends Forever

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
2024/10/04 19:21:40
Back to Top
HTML Embed Code: