Telegram Web Link
🖊GRSE એક્સિલરેટેડ ઈનોવેશન નર્ચરિંગ સ્કીમ (GAINS 2024) કોના દ્વારા શરૂ કરવામાં આવી છે?

➡️GRSE એક્સિલરેટેડ ઈનોવેશન નર્ચરિંગ સ્કીમ (GAINS 2024)નું ઉદ્ઘાટન રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.

➡️આ યોજનાનો હેતુ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) માં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં સમાચારોમાં ચર્ચામાં રહેલ પલ્લીકરનાઈ માર્શલૅન્ડ કયા રાજ્યમાં આવેલું છે?

➡️પલ્લીકરનાઈ માર્શલૅન્ડ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું એક મહત્વનું પર્યાવરણીય સ્થળ છે.

➡️આ ભેજવાળા દરિયાકિનારાનું કોસિસ્ટમ વિવિધ પ્રકારના પક્ષીઓ, છોડ અને પ્રાણીઓનું ઘર છે. તાજેતરમાં, આ વિસ્તાર માનવ પ્રવૃત્તિઓથી થતા જોખમોને કારણે સમાચારમાં ચર્ચામાં રહ્યો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ViewFile (10).pdf
535.8 KB
🔽જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Re-Revise Final Answer Key cum Response Sheet

https://g26.digialm.com//EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=87730&orgId=32791&app_seq_no=214008

➡️Last date : 21/07/2024
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ViewFile (11).pdf
1.5 MB
🔽સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની "પ્રોબેશન ઓફિસર", વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા બાબતની જાહેરાત.

➡️Last date 31/07/24

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔽HTAT મુખ્ય શિક્ષક નિયમો બાબતે શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈનું લેટેસ્ટ ટ્વીટ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
V366 - MULTI PURPOSE WORKER List.pdf
496.1 KB
🔽V366 - MULTI PURPOSE WORKER List.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Model_Notification.pdf
639.8 KB
🔽GDS Vacancy For Gujarat Circle ...

Total Vacancy - 44228
Form date - 15/7 To 5/8

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
LECAS-40-2324.pdf
157.4 KB
🔽TDO class -2 results.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
◾️તખલ્લુસ અને સાહિત્યકાર

🔹અઝિઝ:- ધનશંકર ત્રિપાઠી

🔹અદલ:- અરદેશર ખબરદાર

🔹અનામી:- રણજિતભાઈ પટેલ

🔹અજ્ઞેય:- સચ્ચિદાનંદ વાત્સ્યાયન

🔹ઉપવાસી:- ભોગીલાલ ગાંધી

🔹ઉશનસ્:- નટવરલાલ પંડ્યા

🔹કલાપીઃ- સુરસિંહજી ગોહિલ

🔹કાન્ત:- મણિશંકર ભટ્ટ

🔹કાકાસાહેબ:- દત્તાત્રેય કાલેલકર

🔹ઘનશ્યામ:- કનૈયાલાલ મુનશી

🔹ગાફિલ:- મનુભાઈ ત્રિવેદી

🔹ચકોર:- બંસીલાલ વર્મા

🔹ચાંદામામા:- ચંદ્રવદન મહેતા

🔹જયભિખુ:- બાલાભાઈ દેસાઈ

🔹જિપ્સીઃ- કિશનસિંહ ચાવડા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🖊ભારત સરકાર દ્વારા UNRWAને 2.5 મિલિયન ડોલરની સહાય

➡️ભારત સરકારે 2024-25 માટે UNRWAને 5 મિલિયન ડોલરના વાર્ષિક યોગદાનનો પ્રથમ હપ્તો 2.5 મિલિયન ડોલર  જાહેર કર્યો છે.

➡️આ ભંડોળ પેલેસ્ટાઈનના શરણાર્થીઓને મહત્વપૂર્ણ માનવતાવાદી સહાય પૂરી પાડવામાં મદદ કરશે, જેમાં શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સામાજિક સેવાઓનો સમાવેશ થાય છે.

➡️ભારત લાંબા સમયથી UNRWAના મજબૂત સમર્થક રહ્યું છે, અને આ યોગદાન તે પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊3જી BWF સેન્ટ-ડેનિસ રિયુનિયન ઓપન 2024માં મેન્સ સિંગલ્સ ટાઈટલ કોણે જીત્યો હતો?

➡️થારુન મન્નેપલ્લી, ભારતના તેલંગાણા રાજ્યના એક યુવા બેડમિન્ટન ખેલાડીએ 3જી BWF સેન્ટ-ડેનિસ રિયુનિયન ઓપન 2024 માં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યો હતો.

➡️આ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટાઈટલ હતી અને તેમની આ સિદ્ધિએ ભારતીય બેડમિન્ટનમાં ખૂબ ઉત્સાહ જગાવ્યો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔸યુનેસ્કો માં સમાવેશ ભારતના 14 અમૂર્ત સાંસ્કૃતિક વારસા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/07/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1904 :
અમેરિકામાં પ્રથમ બૈદ્ધ મંદિરની સ્થાપના થઈ.

🔳1926 : મુંબઈમાં મોટર બસ સેવાની શરૂઆત થઈ.

🔳1955 : જવાહરલાલ નેહરુને ભારતરત્ન સન્માન આપવાની જાહેરાત થઈ.

🔳1986 : ભારતીય મહિલા ક્રિકેટર સંધ્યા અગ્રવાલે ટેસ્ટ મેચમાં 190 રણ ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

🔳1902 : સુપ્રીમ કોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્વ CJI (Chief Justice of India) કે સુબ્બા રાવનો જન્મ થયો.

🔳1948 : PEPS (Patiyala and East Punjab Union) ની સ્થાપના થઈ.

🔳1979 : મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદે થી રાજીનામુ આપ્યું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ગુજરાતનો દરિયાકિનારો
ઓલિમ્પિકસ ગેમ્સમાં 100 મીટરમાં કવોલિફાય થનાર પ્રથમ ભારતીય
ભારતના નવા વિદેશ સચિવ
GOLD: one nation one rate
📢મહત્વપૂર્ણ જાહેરાત: GMERS કોલેજ ફીમાં ઘટાડો!

➡️મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. GMERS કોલેજની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

➡️આ ઘટાડા હેઠળ, સરકારી ક્વોટા MBBS ફી હવે ₹3.75 લાખ થશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટા ફી ₹12 લાખ થશે.

➡️આ નિર્ણય ગુજરાતના તબીબી શિક્ષણને વધુ સુલભ બનાવવા અને રાજ્યમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં વધુ ડૉક્ટરો ઉત્પન્ન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

➡️આ ઘટાડાથી રાજ્યના ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને MBBS અભ્યાસ કરવામાં મદદ મળશે.

➡️આ યોજનાના લાભો વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને GMERS કોલેજની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔽વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત.

અરજી કરવાની તારીખ: 16/07/2024

અરજી કરવાની છેલ્લી તારીખ: 06/08/2024

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 ભૌગોલિક ઉપનામ

🔻Join :
@ONLYSMARTGK
2024/09/30 00:22:42
Back to Top
HTML Embed Code: