Telegram Web Link
🖊તાજેતરમાં ઈન્ડિયન રજિસ્ટર ઑફ઼ શિપિંગ (IRS)એ દરિયાને સુરક્ષિત બનાવવા માટેના નવાCA સાધનો વિકસવવાના ઉદેશ્યથી કઈ સંસ્થા સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કયા છે?

➡️ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી બૉમ્બે (IIT બૉમ્બે)

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌟મહત્વપૂર્ણ અપડેટ્સ (14 જુલાઈ, 2024)

🔽 CCE પરીક્ષા

➡️ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા CCE પરીક્ષાની ફાઈનલ આન્સર કી 10 થી 12 દિવસમાં જાહેર કરવામાં આવશે.

🔽 AMC ભરતી

➡️અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિવિધ વિભાગોમાં ઘણી ખાલી જગ્યાઓ છે. આ વર્ષે દિવાળી સુધીમાં 1239 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

🔽RMC પરીક્ષાઓ

➡️RMC ની વિવિધ પરીક્ષાઓના કોલ લેટર 15 જુલાઈ થી RMC ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

🔽સમાજ કલ્યાણ નિરીક્ષક ની ભરતી

➡️સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ કલ્યાણ નિરીક્ષક ની કચેરી માટે 60 પ્રોબેશન ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવશે.

🔄16 જુલાઈ ના રોજથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

🔄ઉમેદવારો પાસે સમાજ સેવા, મનોવિજ્ઞાન અથવા સમાજ શાસ્ત્ર મુખ્ય વિષય સાથે સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે.

🔽વન વિભાગ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા

➡️વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રી: રિવાઇઝડ ફાઇનલ આન્સર કી 15 જુલાઈ, 2024, સોમવારે સાંજે 7 વાગ્યે જાહેર કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તીરંદાજી વર્લ્ડ કપ 2024માં ભારત માટે બે કાંસ્ય ચંદ્રક કોણે જીત્યા?

➡️ધીરજ બોમ્માદેવરા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Media is too big
VIEW IN TELEGRAM
પાલક માતા-પિતા યોજના

નિરાધાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો આધાર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નવા સભ્ય તરીકે કયા દેશને સામેલ કરવામાં આવ્યો છે?

➡️બેલારુસ (10મો સભ્ય દેશ)

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્ફલેવ (CSC)ના સભ્ય તરીકે કયો દેશ જોડાયો છે ?

➡️બાંગલાદેશ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
359_1_Vanya_Prani_Mitra_Nimnuk_Nivida-_Jamnagar_Division.pdf
2.1 MB
💻વન્ય પ્રાણી મિત્ર નિમણૂક બાબતે

🌐વન્ય પ્રાણી મિત્ર યોજના

➡️વન્ય પ્રાણી મિત્ર યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે જેનો હેતુ રાજ્યના વન્યજીવનના સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ, પસંદ કરેલા ઉમેદવારોને "વન્ય પ્રાણી મિત્ર" તરીકે નિયુક્ત કરવામાં આવે છે અને તેમને વન્યજીવ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે તાલીમ અને સમર્થન આપવામાં આવે છે.

🌐વન્ય પ્રાણી મિત્ર બનવા માટેની પ્રક્રિયા

➡️ગુજરાત વન વિભાગની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
➡️ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે નિયત તારીખ પહેલા સબમિટ કરો.
➡️પસંદ કરેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ અને તાલીમ સત્ર માટે બોલાવવામાં આવશે.
➡️સફળ ઉમેદવારોને "વન્ય પ્રાણી મિત્ર" તરીકે પ્રમાણપત્ર આપવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 જાણવા જેવું

🔻Join :
@ONLYSMARTGK
🖊તાજેતરમાં સમગ્ર પ્રાણીસૃષ્ટિની ચેક લિસ્ટ કરનાર પ્રથમ દેશ કોણ બન્યું છે ?
➡️ ભારત

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
તાજેતરમાં ગુજરાતના ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
77%
હરિત શુક્લા
23%
પી ભારતી
🖊પિચ બ્લેક કવાયત દર બે વર્ષે કયા દેશમાં યોજાય છે ?

➡️ઓસ્ટ્રેલિયામાં

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐ભારતમાં વર્તમાન કેન્દ્રશાસિત પ્રદેશો

🔽 અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
➡️આ દ્વીપસમૂહ બંગાળની ખાડીમાં આવેલો છે અને તે તેના સુંદર દરિયાકિનારા, ગીચ જંગલો અને અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ અજય કુમાર

🔽 ચંડીગઢ
➡️આ શહેર પંજાબ અને હરિયાણા રાજ્યોની સંયુક્ત રાજધાની છે. તે શહેરી આયોજન અને સ્થાપત્ય માટે તેની આધુનિક ડિઝાઇન માટે પ્રખ્યાત છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️બનવારીલાલ પુરોહિત

🔽 દાદરા નગર હવેલી દીવ અને દમણ
➡️આ કેન્દ્રશાસિત પ્રદેશ પશ્ચિમ ભારતના દરિયાકિનારે આવેલો છે. તે તેના ઐતિહાસિક કિલ્લાઓ, ચર્ચ અને મંદિરો માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️પ્રફુલ પટેલ

🔽 દિલ્હી
➡️ભારતની રાજધાની, દિલ્હી એક મહાનગર છે જે ઐતિહાસિક સ્મારકો, સંગ્રહાલયો અને બજારોથી ભરપુર છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ વિનય કુમાર સક્સેના

🔽 જમ્મુ અને કાશ્મીર
➡️આ કેન્દ્રશાસિત પ્રદેશ હિમાલય પર્વતમાળામાં આવેલો છે અને તે તેના આકર્ષક પર્વત દૃશ્યો, ખીણો અને ગ્લેશિયરો માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️મનોજ સિંહા

🔽 લક્ષદ્વીપ
➡️આ દ્વીપસમૂહ ભારતના પશ્ચિમ દરિયાકિનારે અરબી સમુદ્રમાં આવેલો છે. તે તેના કોરલ રીફ્સ, સ્પષ્ટ પાણી અને સુંદર દરિયાકિનારા માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ પ્રફુલ પટેલ

🔽 લદ્દાખ
➡️હિમાલયમાં આવેલો આ ઉચ્ચ-ઊંચાઈવાળો પ્રદેશ તેના બૌદ્ધ મઠો, ખીણો અને ઠંડા રણ માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ મથુરદાસ

🔽 પોંડિચેરી
➡️આ કેન્દ્રશાસિત પ્રદેશ દક્ષિણ ભારતના દરિયાકિનારે આવેલો છે અને તે ફ્રેન્ચ સંસ્કૃતિ અને વારસાના પ્રભાવ માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ડૉ. તમિલિસાઈ સૌંદરરાજન


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥ગુજરાતની નાની નદીઓ :-

🔶સિપુ - બનાસકાંઠા

🔶હાથમતી - અરવલ્લી

🔶ગુહાઈ - સાબરકાંઠા

🔶દેવ - પંચમહાલ

🔶સુખી - છોટાઉદેપુર

🔶પાનમ - મહીસાગર

🔶કરજણ - નર્મદા

🔶દમણગંગા - વલસાડ

🔶ઊંડ - જામનગર

🔶વાત્રક - અરવલ્લી

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/07/2024
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1904 : અમેરિકામાં પ્રથમ બૈદ્ધ મંદિરની સ્થાપના થઈ.

🔳1926 : મુંબઈમાં મોટર બસ સેવાની શરૂઆત થઈ.

🔳1955 : જવાહરલાલ નેહરુને ભારતરત્ન સન્માન આપવાની જાહેરાત થઈ.

🔳1986 : ભારતીય મહિલા ક્રિકેટર સંધ્યા અગ્રવાલે ટેસ્ટ મેચમાં 190 રણ ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

🔳1902 : સુપ્રીમ કોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્વ CJI (Chief Justice of India) કે સુબ્બા રાવનો જન્મ થયો.

🔳1948 : PEPS (Patiyala and East Punjab Union) ની સ્થાપના થઈ.

🔳1979 : મોરારજી દેસાઈએ વડાપ્રધાન પદે થી રાજીનામુ આપ્યું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર કયા રાજ્યમાં નિર્માણાધીન છે?

➡️વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ જિલ્લાના કૈથવાલિયા ગામમાં નિર્માણાધીન છે.

➡️આ મંદિરને "વિરાટ રામાયણ મંદિર" તરીકે ઓળખવામાં આવે છે અને તે 125 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં ભારતનું કયું રાજ્ય રોડ સેફ્ટી એક્શન પ્લાન અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય બન્યું છે?

➡️રાજસ્થાન ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે રોડ સેફ્ટી એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે.

➡️આ યોજનાનો હેતુ રાજ્યના રસ્તાઓ પર થતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો અને ટ્રાફિક સુરક્ષામાં સુધારો કરવાનો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ઈન્ટરનેશનલ પેમેન્ટ્સમાં નવી રીત લાવવા માટે "પ્રોજેક્ટ નેક્સસ" ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે?

➡️બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) દ્વારા "પ્રોજેક્ટ નેક્સસ" શરૂ કરવામાં આવ્યો છે.

➡️આ એક નવી પહેલ છે જેનો હેતુ આંતરરાષ્ટ્રીય ચુકવણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સુરક્ષિત અને ઍક્સેસીબલ બનાવવાનો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊વૈશ્વિક સ્તરે જનરેટિવ AI નવીનતામાં ભારત કયા સ્થાને છે?

➡️ભારત વૈશ્વિક સ્તરે જનરેટિવ AI નવીનતામાં 5મા ક્રમે છે.

➡️આ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ ઘણી ઝડપી રહી છે, અને ઘણી સ્થાનિક કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 સામાન્ય વિજ્ઞાન

🔻Join :
@ONLYSMARTGK
🖊તાજેતરમાં, ફિલિપાઈન્સે કયા દેશ સાથે પારસ્પરિક ઍક્સેસ કરાર (RAA) પર હસ્તાક્ષર કર્યા છે?

➡️ફિલિપાઈન્સ અને જાપાન એ તાજેતરમાં એક પારસ્પરિક ઍક્સેસ કરાર (RAA) પર હસ્તાક્ષર કર્યા છે.

➡️આ કરાર બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ અને સંયુક્ત સૈન્ય કવાયતોને વધુ મજબૂત બનાવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/29 22:22:58
Back to Top
HTML Embed Code: