Telegram Web Link
📚📚📚📚ગુજરાતી વર્ણનાત્મક માટેનો સંપૂર્ણ કોર્ષ 📚📚📚
-.દરેક ટોપિકના ડિટેઇલ લેક્ચર્સ
- 4 વાર GPSC પાસ આઉટ દ્વારા માર્ગદર્શન
- GPSC 1-2, DYSO, STI , ACF ,AO , PI ,PSI , CCE GROUP A માટેનો સંપૂર્ણ કોર્ષ
- ફક્ત 1499/- જો કોર્ષ યોગ્ય ના લાગે તો મનીબેક ગેરેન્ટી સાથે
- આજે નીચે આપેલ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી જોડાવ
https://clpdiy7.page.link/EMFJ
🔘 મહત્વના વર્ષ

🔻Join :
@ONLYSMARTGK
PSI, Constable ફ્રી સેમિનાર
કચ્છ જિલ્લામાં આવેલાં મહત્ત્વનાં સ્થળો

🔺એશિયાનું સૌ પ્રથમ વિન્ડફાર્મ - માંડવી

🔺જેસલ-તોરલની સમાધિ (અંજાર)

🔺શરદબાગ પેલેસ

🔺માંડવી બીચ

🔺પાંડવકુંડ (ભદ્રેશ્વર)

🔺સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ (ચોખંડા)

🔺હાજીપીરની દરગાહ

🔺ફૂલસર તળાવ

🔺વિજય વિલાસ પેલેસ

🔺દૂધિયા વાવ

🔺રૂદ્રમાતા બંધ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/07/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1636 :-
શહેનશાહ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાના પુત્ર ઔરંગઝેબ ને દક્ષિણનો રાજ્યપાલ બનાવ્યો.

🔳1656 :- શીખ ધર્મના 8માં ગુરુ હરકિશનનો જન્મ થયો.

🔳1854 :- રામકૃષ્ણ પરમહંશનાં અનુયાઇ મહેન્દ્રનાથ ગુપ્તાનો જન્મ થયો.

🔳1856 :- સામાજિક કાર્યકર ગણેશ ગોપાલ અગરકરનો જન્મ થયો.

🔳1923 :- શિક્ષણવિદ્દ ઇકબાલ સિંહ ભાટિયાનો કોટલા, પાકિસ્તાનમાં જન્મ થયો.

🔳1942 :- કોંગ્રેસએ ભારત છોડો આંદોલનનો પ્રસ્તાવ રાજુ કાર્યો અને પસાર કાર્યો.

🔳1975 :- હિન્દી ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર મદન મોહનનું અવસાન.

🔳1994 :- ચંદન ચોર વિરપ્પનને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊3જી BWF સેન્ટ-ડેનિસ રિયુનિયન ઓપન 2024ના પુરુષ શ્રેણીમાં સિંગલ ટાઈટલ વિજેતા કોણ બન્યું છે?

➡️થારુન મન્નેપલ્લી, ભારત

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને મળેલી વધુ સત્તાઓ

🌐કયા કાયદા દ્વારા સત્તાઓમાં વધારો કરવામાં આવ્યો છે

➡️ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 માં સુધારો કરીને લેફ્ટનન્ટ ગવર્નરની સત્તાઓમાં વધારો કરવામાં આવ્યો છે.

🌐મુખ્ય સત્તાઓમાં શું શામેલ છે

🌐કાયદા અને વ્યવસ્થા:
➡️લેફ્ટનન્ટ ગવર્નર હવે કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે સીધા જ પોલીસ અધિકારીઓને નિર્દેશ આપી શકશે.

🌐કર્મચારીઓની નિમણૂક:
➡️તેઓ ઉચ્ચ-પદના સરકારી અધિકારીઓની નિમણૂક અને ઍપોઇન્ટમેન્ટ માટે સત્તાવાર મંજૂરી આપી શકશે.

🌐ભૂમિ સંબંધિત નિર્ણયો:
➡️લેફ્ટનન્ટ ગવર્નરને જમીન ફાળવવા અને સંબંધિત મુદ્દાઓ પર નિર્ણયો લેવાની વધુ સત્તા આપવામાં આવી છે.

🌐અન્ય સત્તાઓ:
➡️આ ઉપરાંત, શિક્ષણ, આરોગ્ય અને પરિવહન સહિતના ક્ષેત્રોમાં નિર્ણયો લેવાની તેમની સત્તાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

🤖વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર:
➡️મુખ્યમંત્રી મનોજ સિંહા હાલમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે. તેમણે 8 ઓગસ્ટ 2021 ના રોજ આ પદ સંભાળ્યું હતું.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 22:15:37
Back to Top
HTML Embed Code: