Telegram Web Link
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
      કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

🆓 FREE DEMO LECTURE 🆓
             18 JULY, 2024
              ગુરુવારના રોજ


🏷 1 YEAR APPLICATION
       RECORDED COURSE
              🆓 FREE 🆓


☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📚📚📚📚ગુજરાતી વર્ણનાત્મક માટેનો સંપૂર્ણ કોર્ષ 📚📚📚
-.દરેક ટોપિકના ડિટેઇલ લેક્ચર્સ
- 4 વાર GPSC પાસ આઉટ દ્વારા માર્ગદર્શન
- GPSC 1-2, DYSO, STI , ACF ,AO , PI ,PSI , CCE GROUP A માટેનો સંપૂર્ણ કોર્ષ
- ફક્ત 1499/- જો કોર્ષ યોગ્ય ના લાગે તો મનીબેક ગેરેન્ટી સાથે
- આજે નીચે આપેલ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી જોડાવ
https://clpdiy7.page.link/EMFJ
🔘 મહત્વના વર્ષ

🔻Join :
@ONLYSMARTGK
PSI, Constable ફ્રી સેમિનાર
કચ્છ જિલ્લામાં આવેલાં મહત્ત્વનાં સ્થળો

🔺એશિયાનું સૌ પ્રથમ વિન્ડફાર્મ - માંડવી

🔺જેસલ-તોરલની સમાધિ (અંજાર)

🔺શરદબાગ પેલેસ

🔺માંડવી બીચ

🔺પાંડવકુંડ (ભદ્રેશ્વર)

🔺સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ (ચોખંડા)

🔺હાજીપીરની દરગાહ

🔺ફૂલસર તળાવ

🔺વિજય વિલાસ પેલેસ

🔺દૂધિયા વાવ

🔺રૂદ્રમાતા બંધ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/07/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1636 :-
શહેનશાહ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાના પુત્ર ઔરંગઝેબ ને દક્ષિણનો રાજ્યપાલ બનાવ્યો.

🔳1656 :- શીખ ધર્મના 8માં ગુરુ હરકિશનનો જન્મ થયો.

🔳1854 :- રામકૃષ્ણ પરમહંશનાં અનુયાઇ મહેન્દ્રનાથ ગુપ્તાનો જન્મ થયો.

🔳1856 :- સામાજિક કાર્યકર ગણેશ ગોપાલ અગરકરનો જન્મ થયો.

🔳1923 :- શિક્ષણવિદ્દ ઇકબાલ સિંહ ભાટિયાનો કોટલા, પાકિસ્તાનમાં જન્મ થયો.

🔳1942 :- કોંગ્રેસએ ભારત છોડો આંદોલનનો પ્રસ્તાવ રાજુ કાર્યો અને પસાર કાર્યો.

🔳1975 :- હિન્દી ફિલ્મના પ્રખ્યાત સંગીતકાર મદન મોહનનું અવસાન.

🔳1994 :- ચંદન ચોર વિરપ્પનને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/10/01 22:32:38
Back to Top
HTML Embed Code: