Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/07/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🌺આજે છે વિશ્વ જનસંખ્યા દિવસ

🔳૧૭૭૬ –
કેપ્ટન જેમ્સ કૂકે પોતાની ત્રીજી સફર શરૂ કરી.

🔳૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી 'જીન-લુઇસ પોન્સે' પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી,જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.

🔳૧૮૯૩ – 'કોકિચી મિકિમોટો' દ્વારા કુત્રીમ મોતી મેળવાયું.

🔳૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓએ વૈજ્ઞાનિકો સમક્ષ ચલચિત્ર તકનીકનું પ્રદર્શન કર્યું.

🔳૧૯૬૨ – પ્રથમ એટલાન્ટીકપારનું ઉપગ્રહ ટેલિવિઝન પ્રસારણ કરાયું.

🔳૧૯૭૯ – અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, સ્કાયલેબ પૃથ્વીનાં વાતાવરણમાં પુનઃપ્રવેશ સમયે, હિંદ મહાસાગરમાં ટુટી પડ્યું.

🔳૧૯૮૭ – સંયુક્ત રાષ્ટ્રસંઘ અનુસાર, વિશ્વની વસ્તી ૫,૦૦૦,૦૦૦,૦૦૦ (૫ અબજ) નો આંક પાર કરી ગઇ.

🔳૨૦૦૬ – મુંબઇ,ભારતમાં, શ્રેણીબદ્ધ મુંબઇ ટ્રેઇન બોમ્બ ધડાકા માં ૨૦૯ લોકોની જાનહાની થઇ.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
👩‍👩‍👦‍👦 વિશ્વ વસ્તી દિવસ - 11 જુલાઇ 👩‍👩‍👦‍👦

🍿WORLD POPULATION DAY🍿

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તી અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1 જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

1 જુલાઈ 1987 ના રોજ વિશ્વની વસ્તી 5 બિલિયન (5 અબજ) ને પાર હતી.

આથી આ દિવસને ધ્યાનમાં રાખીને દર વર્ષે 1 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

એ સમયે ડૉ. કે.સી. ઝાચારિયાહ દ્વારા આ દિવસની ઉજવણીનું સૂચન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ 1 જુલાઈ, 1989ના રોજ સયુંકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની તત્કાલીન ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.

ત્યારથી દર વર્ષે 1 જુલાઈના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔤🔤🔤🔤🔤🔤    🔤🔤🔤🔤
══════════════════════
UPSC Optional : Gujarati Mains

➡️ Limited વિદ્યાર્થીઓ લેવાના હોવાથી
       વહેલાં તે પહેલાંના ધોરણે પ્રાધાન્ય
       આપવામાં આવશે.

🌐 Admition open : 9924152434

🌐 Be a Part of Our Instagram
       Family:
https://www.instagram.com/_vidyadarshi?igsh=MWs4ZWltYzFvdzJkeQ==

✈️  @VidyadarshiOfficial
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from World Inbox Academy
🔖 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી - વ્યારા
📲 7574092626
🔘 ખનીજ ની ઉણપથી થતા રોગો

🔻Join :
@ONLYSMARTGK
પી.એમ.પોષણ યોજના અંતર્ગત કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે તાલુકા કક્ષાએ સુપરવાઇઝર ની ૧૧ માસ કરાર આધારિત ભરતી
કન્ડક્ટર માટે ની મોટી ભરતી..
અરજી માટે ની છેલ્લી તા. 17-7-24 છે


Join : @ONLYSMARTGK
💥ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ

• લોકભારતી વિદ્યાપીઠ - સણોસરા (ભાવનગર)
• જે. સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ: ગઢડા (સ્વા.) (બોટાદ)
• રંગભારતી વિદ્યાપીઠ: ખેડા
• પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠઃ પીઠાઈ (ખેડા)
• અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ મોટી પાવઠી (અમદાવાદ)
• સમાજસેવા મહાવિદ્યાલય: વેડછી (તાપી)
• સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ: સમોડા (પાટણ)
• નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠઃ મડાણાગઢ (બનાસકાંઠા)
• બનાસગ્રામ વિદ્યાપીઠઃ અમીરગઢ (બનાસકાંઠા)
• લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠઃ રતનપુર (બનાસકાંઠા)
• સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ ચિત્રાસણી (બનાસકાંઠા),
• સાબરગ્રામ વિદ્યાપીઠ: સનોસણ (બનાસકાંઠા)
• મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ બહાદુરપુર (વડોદરા)
• વનસેવા મહાવિદ્યાપીઠઃ બિલાદીપુડી (વલસાડ)
• નૂતન ગ્રામ વિદ્યાપીઠ: વાલિયા (ભરૂચ)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/07/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1489 :-
દિલ્લી પર લોદી વંશના સ્થાપક બહલોલ લોદીનું અવસાન થયુ.

🔳1674 :- છત્રપતિ શિવાજી મહારાજે ઈષ્ટ ઇન્ડિયા કંપની સાથે શાંતિ કરાર કર્યા.

🔳1823 :- ભારતે પ્રથમ વખત બનાવેલા વરાળથી ચાલતા જહાજ એન્જિન દિયાનાને કોલકાતા ખાતે દરિયામાં ઉતાર્યું.

🔳1864 :- પ્રખ્યાત ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રજવાડે નો જન્મ થયો.

🔳1902 :- ઓસ્ટ્રેલિયા ની સંસદે મહિલા મતાધિકાર પર મહોર મારી.

🔳1909:- ફિલ્મ પ્રોડયુસર અને ડાયરેક્ટર વિમલ રાઈ નો જન્મ થયો.

🔳1960 :- બિહારમાં ભાગલપૂર યુનિવર્સિટીની સ્થાપન થઈ.

🔳1960 :- રાંચી યુનિવર્સિટીની સ્થાપન થઈ.

🔳1965 :- પુર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનો મેંગલોરમાં જન્મ થયો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/11/05 18:54:29
Back to Top
HTML Embed Code: