Telegram Web Link
રેસલર જોન સીનાએ WWEને કહ્યું અલવિદા, રેસલમેનિયા 2025માં છેલ્લી વખત ઉતરશે રિંગમાં
💥ગુજરાતના ઐતિહાસિક સ્થળો

લોથલ (અમદાવાદ)
ધોળાવીરા (કચ્છ)
મોઢેરા (મહેસાણા)
સિદ્ધપુર (પાટણ)
પોળોના મંદિર (સાબરકાંઠા)
આંતરસુંબા (સાબરકાંઠા)
તુલશીશ્યામ (જૂનાગઢ)
ગોરજ (વડોદરા)
દાંડી (નવસારી)
ધૂમલી (દેવભૂમિ દ્વારકા)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/07/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1816 :-
આર્જેન્ટિનાએ સ્પેન પાસેથી સ્વતંત્ર થવાની જાહેરાત કરી.

♦️1875 :- મુંબઇમાં બોમ્બે સ્ટોક એક્ષચેંજની સ્થાપનાં કરવામાં આવી.

♦️1938 :- હિન્દી ફિલ્મ અભિનેતા સંજીવ કુમારનો જન્મ થયો.

♦️1969 :- Indian Wild life Board ની ભલામણ થી રોયલ બેંગલ ટાઇગર (વાઘ)ને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યુ.

♦️2006 :- સાઈબેરિયામાં વિમાન અકસ્માત.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 નદી અને વૃત

🔻Join :
@ONLYSMARTGK
🙇શબ્દ –સમજૂતી🙇


👉સોડમ – સુગંધ

👉મૂજી – સંકોચ મનવાળો 💡

👉વૃથા – ફોગટ / નકામું

👉ના’વે – ન આવે

👉તોબરો – રીસથી ચડેલું મો 💡

👉ટંટાખોર – ઝઘડો કરવાવાળું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
💥ગુજરાતમા સમાન નામ ધરાવતા તાલુકા

🔺માંડવી = સુરત જિલ્લામાં પણ છે + કચ્છ જિલ્લામાં પણ છે.

🔺મહુવા = સુરત જિલ્લામાં પણ છે + ભાવનગર જિલ્લામાં પણ છે.

🔺માંગરોળ = જૂનાગઢ જિલ્લામાં + સુરત જિલ્લામાં

🔺માળિયા = માળિયા-હાટિના જુનાગઢ જિલ્લામાં + માળિયા મિયાણા મોરબી જિલ્લામાં

🔺ગઢડા = ગીર ગઢડા ગીરસોમનાથ જિલ્લામાં + ગઢડા (સ્વા.) બોટાદ જિલ્લામાં

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/07/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1806 :-
ભારતીય સૈન્યનાં સૈનિકોએ બ્રિટિશ ઈષ્ટ ઇન્ડિયા કંપની વિરૂદ્ધ વેંલ્લુરમાં બળવો કાર્યો.

🔳1862 :- અમેરિકાના મધ્ય પ્રશાંત મહાસાગર પર રેલ-રોડ માર્ગનાં નિર્માણનો પ્રારંભ થયો.

🔳1925 :- સોવિયેત સંઘની સમાચાર સંસ્થા તાસ (TASS)ની શરૂઆત થઈ.

🔳1947 :- તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાને મહંમદ અલી જીન્હાને પાકિસ્તાનનાં ગવર્નર જનરલ નિયુક્ત કર્યા.

🔳1964 :- બેંગ્લોર યુનિવર્સિટીની સ્થાપના થઈ.

🔳1965 :- ગવાલિયરમાં છોકરીઓ માટેની પ્રથમ NCC કૉલેજ શરુ થઈ.

🔳1971 :- કોચિન યુનિવર્સિટી ની કેરળમાં સ્થાપનાં થઈ.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🎾🗳 શ્રી સુનિલ ગાવસ્કર 🗳🎾

Join 📚@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

👉🏽 ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી સુનિલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઈ 1949ના રોજ મુંબઈ ખાતે થયો હતો.

👉🏽 તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ વેસ્ટઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચથી શરૂ થઇ હતી.

👉🏽 તેમણે લાંબા સમય સુધી સૌથી વધુ રન અને ટેસ્ટ સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.આ રેકોર્ડ ભારતના જ ખેલાડી શ્રી સચિન તેંડલુકરે તોડ્યો હતો

👉🏽 શ્રી સુનિલ ગાવસ્કરે ટેસ્ટ મા 125 મેચમાં 10,122 રન બનાવ્યા હતા. તથા વન ડે માં 108 મેચમાં 3092 રન બનાવ્યા હતા.

👉🏽 તેમને 'sunny' અને 'લિટલ માસ્ટર' ના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.

👉🏽 શ્રી સુનિલ ગાવસ્કરને પદ્મ શ્રી' અને ‘પદ્મ વિભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

👉🏽 વર્ષ 2012માં તેમને ભારતના ક્રિકેટ માટે કર્નલ સી કે નાયડુ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🖊ઝોરાવર ટેન્ક

➡️DRDO અને લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા સ્વદેશી લાઈટ ટેન્ક 'ઝોરાવર'નું પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવ્યું છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 20:24:16
Back to Top
HTML Embed Code: