Telegram Web Link
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥ક્યારેય વિચાર્યું ન હતું કે આવી વ્યક્તિ પણ ધારાસભ્ય હોય શકે છે!

◾️Join :
@ONLYSMARTGK
4_5782721225482572779.pdf
635.9 KB
😔CCE (ગ્રુપ એ ગ્રુપ-બી) શ્રેણીની ભરતીમાં ફી રિફંડમાં બાકી ઉમેદવારોની સૂચિ..
જા.ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪,

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔Ahmedabad Municipal Corporation notification

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 ગુજરાત ના બિંદુ

🔻Join :
@ONLYSMARTGK
વર્ષ_૨૦૨૪_૨૫'_બોર્ડ_વાર્ષિક_કેલેન્ડર;Skp.pdf
3.2 MB
😔વર્ષ ૨૦૨૪-૨૫' બોર્ડ વાર્ષિક કેલેન્ડર

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔GSRTC કંડકટરમાં દિવ્યાંગ માટેની ભરતી શરૂ. ૦૩/૦૭/૨૦૨૪ થી ૧૭/૦૭/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે.

➡️કુલ 2320 જગ્યાઓ.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
NA-05072024F-2.pdf
770.8 KB
😔Press Release - GPSC
NEW RECRUITMENT
#GPSC

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
સરકારી_માં_આચાર્ય_ની_નવી_વર્ગ_,2_ની_જગ્યા_મંજૂર_1_1.pdf
860.7 KB
😔સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની નવી વર્ગ-,2 ની જગ્યા મંજૂર..

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Gujarat gov. Upcoming exams list & Vacancy (1).pdf
5.8 MB
😔Gujarat gov. Upcoming exams list & Vacancy.

➡️નાણાકીય‍ વર્ષ ૨૦૨૪-૨૫ના‍ વર્ષમાં હાથ‍ ધરવામાાં‍ આવનાર‍ ભરતી ની વિગતો.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔷💠ગુજરાતમાં આવેલ તળાવો💠🔷

1 કાંકરિયા તળાવ - અમદાવાદ
2 માલવ તળાવ - ધોળકા
૩ ખાન સરોવર - ધોળકા
4 વડા તળાવ - ગણદેવી
5 સામત સર તળાવ - ઝીંઝુવાડા
6 તેન તળાવ - ડભોઈ
7 હીરાભાગોળ - ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ - પાટણ
9 નારાયણ સરોવર - કચ્છ
10 આજવા તળાવ - વડોદરા
11 ગોમતી તળાવ - ડાકોર
12 ગોપી તળાવ બેટ - દ્વારકા
13 લાખોટા તળાવ - જામનગર
14 હમીરસર તળાવ - ભુજ
15 થોળ તળાવ - થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ - જામનગર
17 લાલપરી તળાવ - રાજકોટ
18 તેલિયું તળાવ - પાવાગઢ
19 છાશિયું તળાવ - પાવાગઢ
20 દુધયું તળાવ - પાવાગઢ
'21 કર્માબાઈ તળાવ - શામળાજી
'22 ગૌરી શંકર તળાવ - ભાવનગર
23 અલ્પા સરોવર - સિધ્ધપુર
24 બિંદુ સરોવર - સિધપુર
25 ભવાની તળાવ - પાલીતાણા
26 જોગાસર તળાવ - ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર - ખેરાલુ
28 ગંગા સર તળાવ - વિરમગામ
29 મુનસર તળાવ - વિરમગામ
30 બોર તળાવ - ભાવનગર

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/07/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1799 :-
મહારાણા રણજીતસિંહનો લાહોર પર કબ્જો.

♦️1896 :- મુંબઇમાં પ્રથમ સિનેમેટૉગ્રાફિક ફિલ્મની રજુઆત સાથે ભારતમાં સિનેમાની શરૂઆત થઈ.

♦️1910 :- ભારત ઇતિહાસ સંશોધન મંડળની સ્થાપનાં થઈ.

♦️1943 :- રાસ બિહારી બોઝે આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝને સોંપ્યું.

♦️1948 :- અમેરિકાના નૌકાદળમાં મહિલાઓની પ્રથમ વખત ભરતી કરવામાં આવી.

♦️1981 :- સૌરઉર્જાથી ચાલતા પ્રથમ વિમાન ( સોલાર ચેલેન્જ ) એ ઈંગ્લીશ ચેનલ પાર કરી.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 ભારતના પ્રાચીન નામ

🔻Join :
@ONLYSMARTGK
🔺Excel માં એક વર્કશીટમાં 65,536 રો આવેલી છે

🔺Excel માં એક વર્કશીટમાં 256 કોલમ આવેલી છે.

🔺Excel માં વધારેમાં વધારે એક વર્કબુકમાં 255 વર્કશીટ રાખી શકાય.

🔺Excel માં By default એક વર્કબુકમાં ૩ વર્કશીટ જોવા મળે છે.

🔺Excel મા રહેલી તૈયાર Fromula ને function કહે છે

🔺Fromula Edit કરવા માટે 'F2' Function કી નો ઉપયોગ થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/07/2024
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1497 :-
વાસ્કૉ-દ-ગામા ભારત આવવાનાં નવા જળમાર્ગની શોધ કરવા પોર્ટુગીજનાં લિસબ્ન બંદરેથી ભારત આવવા નીકળ્યો.

♦️1709 :- પોલ્તવાના યુદ્ધમાં સોવિયેત યુનિયને સ્વીડનને હરાવ્યું.

♦️1858 :- ગ્વાલિયરનાં કિલ્લાના પતન બાદ લોર્ડ કેનીન્ગે શાંતિની જાહેરાત કરી.

♦️1889 :- વોલ સ્ટ્રીટ જનરલનું પ્રકાશન ચાલુ થયુ.

♦️1914 :- બંગાળના પુર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો જન્મ થયો.

♦️1918 :- મોન્ટેગ્યું-ચેમ્સફોર્ડ સુધારાની જાહેરાત કરવામાં આવી. તત્કાલીન સેક્રેટરી એડવિન મોન્ટેગ્યું અને વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવ્યાં હતાં.

♦️1954 :- ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશ્વના સૌથી લાંબા ભાખરા-નાગલ ડેમનું પંજાબમાં ઉદ્ઘાટન કર્યું.

♦️1996 :- ભારતમાં પ્રથમ વખત મેથેમેટીકલ ઓલંપીકની મુંબઇમાં શરૂઆત થઈ.(8 થી 17 જુલાઈ 1996)

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
5_6079859758943179267.pdf
174.5 KB
📌 GUJARAT PUBLIC SERVICE COMMISSION

👉🏻 નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૪૨/૨૦૨૩૨૪) ની મુખ્ય લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે (સુધારેલ પરિણામ મુજબ માત્ર નવા ઉમેરાયેલા ઉમેદવારો માટે જ )અગત્યની સૂચના..

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ViewFile (4).pdf
2.4 MB
📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ફાયર એન્ડ ઈમરજન્સી ભરતીનું
ઓફિશીય નોટિફિકેશન
👉સહાયક સ્ટેશન ઓફિસર -3
👉સહાયક સહાય ઓફિસર -10
👉સહાયક ફાયરમેન-102


#AMC #Notification #Apply

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 ખનીજો ની ઉણપથી થતા રોગો 

🔻Join :
@ONLYSMARTGK
2024/11/05 23:02:15
Back to Top
HTML Embed Code: