Telegram Web Link
Rojgar_Samachar_Issue_26_06_2024.pdf
1.1 MB
🌐રોજગાર સમાચાર

🗓26_06_2024.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️અશ્વની કુમાર

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ઉલ્લાસ-નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ 197 ટકાથી વધુ સાક્ષરતા પ્રાપ્ત કરનાર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?

➡️લદ્દાખ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊પેરાગ્વે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાનાર કેટલમો સભ્ય બન્યો ?

➡️100મો

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 નદી અને વૃત  

🔻Join :
@ONLYSMARTGK
🔘 શબ્દસમૂહ કન્ફયુઝ પોઇન્ટ 🔘

👁‍🗨 પતિ સપ્તની ને ત્યાં જતાં મન માં બળતી સ્ત્રી
➡️ ખંડિતા

👁‍🗨 પ્રીતમ સંકેત ન સાચવ્યા થી નિરાશ થયેલી સ્ત્રી ➡️ વિપ્રલબ્ધા

👁‍🗨 પતિ ને મળવા આતુર સ્ત્રી
➡️ઉત્કંથીતા

👁‍🗨 પતિ ને સ્વાધીન રાખનારી સ્ત્રી
➡️ સ્વધીનપતિકા

👁‍🗨 પ્રેમ ના આગમન ની રાહ જોઈ તૈયાર થયેલી સ્ત્રી
➡️ વસર્શૈયા

👁‍🗨 એક જ વાર ફળનારી સ્ત્રી
➡️ કાક વંધ્યા

👁‍🗨સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી
➡️ અભિસારિકા

👁‍🗨જેનો પતિ પરદેશમાં ગયો હોય તેવી સ્ત્રી
➡️ પ્રોશિતભરતુકા

👁‍🗨પતિ સામે કલહ કરી રુસનું લઈ બેઠેલી સ્ત્રી
➡️ કલહાંતિકા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥇ગુડ ગવર્નન્સમાં ગુજરાત ફરી વખત અગ્રેસર...!!

▶️ મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં ISO 9001:2015 સર્ટિફિકેશન એનાયત

➡️ વર્ષ 2009થી સતત ISO પ્રમાણપત્ર મેળવવાનું ગૌરવ દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ફાળે

▶️ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2009માં ક્વોલિટી મેનેજમેન્ટના ISO બેન્ચમમાર્ક મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પણ યથાવત

▶️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યાલયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા


#Gujarat
🔶શબ્દ સમૂહ માટે એક શબ્દ -2

1)લડાયક વહાણનો સમુહ - કાફલો
2)કાળાં વાદળાંનો સમુહ - કાલિકા
3)છાપરા ઉપરની નળિયાની ઓળ - કાવું
4)જૂઠો-ઢોંગી પંડિત બની બેઠેલો તે - જ્ઞાનખળ
5)નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો - ઓવાળ
6)ભયંકર સ્વપ્ન -ઓથાર
7)આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન - ઓશિયાળું
8)એક પછી એક હારમાં - ઓળાઓળ
9)કોટની કોરણ ઉપરનું ચણતર - કાંગરો
10)મોટું કે નિર્જન જંગલ - કાંતાર
11)કર્તવ્ય શું છે તેવો પ્રશ્ન ઊઠે તેવી દશા - કિંકર્તવ્યતા
12)ભગવાન શિવનું એક તાંત્રિક સ્વરૂપ - દક્ષિણામૂર્તિ
13)કારભાર દરમ્યાનનો સમય - કારકિર્દી
14)હુમલો કરીને હરાવવું તે - પારિપત્ય
15)અધ્યયનમાં પાર ઊતરેલું -પારંગત
16)પથારીનો સામાન - પાગરણ
17)નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું - પાથરણ
18)વીરનું પ્રશસ્તિકાવ્ય - પવાડો
19)ચિત્રની પાછળની ભૂમિકા - પશ્વાદભુ
20)ઘાસ ઉગાડવા રાખેલી જમીન - બીડ
21)છજા ઉપરની નાની અગાસી - છાજલી
22)બારીક રેશમી વસ્ત્ર - દુકૂલ
23)બે ભાષા જાણનારો - દુભાષિયો
24)દીન-ધર્મ પર આસ્થાવાળુ - દીનપરસ્ત
25)કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ - તત્વ
26)તત્ત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળુ - તત્વાન્વેષી
27)આગળ ધપાવનાર કે રજૂ કરનાર - પુરસ્કર્તા
28)શરીરમાં રહેતો જીવાત્મા - પુરંજન
29)પ્રકાશ પાડનાર - ધોતક
30)આકાશ અને ધરતી - ઘાવાપૃથિવી

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 2/07/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૬૯૮ –
'થોમસ સવરી' એ પ્રથમ વરાળ યંત્ર પેટન્ટ કરાવ્યું.

♦️૧૮૫૦ – 'બેન્જામિન જે.લેન' દ્વારા સ્વનિયંત્રીત ગેસ માસ્કનાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા.

♦️૧૮૯૭ – ઇટાલિયન વૈજ્ઞાનિક ગુગ્લિએલ્મો માર્કોની એ, લંડનમાં રેડિયો નાં પેટન્ટ હક્કો મેળવ્યા.

♦️૧૯૪૦ – ભારતીય સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરાઇ અને તેઓને કોલકોતામાં કારાગૃહમાં રખાયા.

🌷અવસાન🌷

🌹૧૯૨૮ -
નંદકિશોર બલ
ઉડિયા ભાષાના સાહિત્યકાર, કવિ, કાદંબરીકાર

🌹૧૯૩૨ - મનુએલ બીજો
પોર્ટુગલના રાજા.

🌹૧૯૬૩ - સેંટ બાર્નેસ નિકોલ્સન
અમેરિકન ખગોળશાસ્ત્રી.

🌹૧૯૯૬ - રાજકુમાર
હિંદી ચલચિત્ર અભિનેતા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔶શબ્દ સમૂહ માટે એક શબ્દ -2

1)લડાયક વહાણનો સમુહ - કાફલો
2)કાળાં વાદળાંનો સમુહ - કાલિકા
3)છાપરા ઉપરની નળિયાની ઓળ - કાવું
4)જૂઠો-ઢોંગી પંડિત બની બેઠેલો તે - જ્ઞાનખળ
5)નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો - ઓવાળ
6)ભયંકર સ્વપ્ન -ઓથાર
7)આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન - ઓશિયાળું
8)એક પછી એક હારમાં - ઓળાઓળ
9)કોટની કોરણ ઉપરનું ચણતર - કાંગરો
10)મોટું કે નિર્જન જંગલ - કાંતાર
11)કર્તવ્ય શું છે તેવો પ્રશ્ન ઊઠે તેવી દશા - કિંકર્તવ્યતા
12)ભગવાન શિવનું એક તાંત્રિક સ્વરૂપ - દક્ષિણામૂર્તિ
13)કારભાર દરમ્યાનનો સમય - કારકિર્દી
14)હુમલો કરીને હરાવવું તે - પારિપત્ય
15)અધ્યયનમાં પાર ઊતરેલું -પારંગત
16)પથારીનો સામાન - પાગરણ
17)નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું - પાથરણ
18)વીરનું પ્રશસ્તિકાવ્ય - પવાડો
19)ચિત્રની પાછળની ભૂમિકા - પશ્વાદભુ
20)ઘાસ ઉગાડવા રાખેલી જમીન - બીડ
21)છજા ઉપરની નાની અગાસી - છાજલી
22)બારીક રેશમી વસ્ત્ર - દુકૂલ
23)બે ભાષા જાણનારો - દુભાષિયો
24)દીન-ધર્મ પર આસ્થાવાળુ - દીનપરસ્ત
25)કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ - તત્વ
26)તત્ત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળુ - તત્વાન્વેષી
27)આગળ ધપાવનાર કે રજૂ કરનાર - પુરસ્કર્તા
28)શરીરમાં રહેતો જીવાત્મા - પુરંજન
29)પ્રકાશ પાડનાર - ધોતક
30)આકાશ અને ધરતી - ઘાવાપૃથિવી

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
5_6064587868850884394.pdf
955.5 KB
GSRTC કંડકટરમાં દિવ્યાંગ માટેની ભરતી શરૂ. 03/07/2024 થી 17/07/2824 સુધી ફોર્મ ભરી શકશે.
ViewFile (97).pdf
759.5 KB
GSSSB દ્વારા એકથી વધુ શિફટમાં લેવામાં આવતી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવા ઉપયોગમાં લેવામાં આવનાર Normalisationની ફોર્મ્યુલા બાબત અગત્યની સૂચના
અંતે 24,7 00 કાયમી શિક્ષકની ભરતી ની જાહેરાત. 7500 શિક્ષક હાયર સેકન્ડરી માટે આવશે. જ્યારે બાકીના 17200 શિક્ષક પ્રાથમિક શિક્ષણ માટે ભરાશે. 2011 થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે. ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાનસહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે. રાજ્યમાં કુલ 42759 ખાલી જગ્યા માંથી 24,700 પોસ્ટ ભરાશે. ડિસેમ્બર સુધીમાં ભરતી કાર્યવાહીન પૂર્ણ થશે. ભરતી નું ટાઈમ ટેબલ પણ જાહેર.આગળ જતા વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ની જાહેરાત
💁🏻‍♂ ગુજરાતના મહેલો 💁🏻‍♂

બાલારામ પેલેસ પાલનપુર

પ્રેમભવન પેલેસ છોટાઉદપુર

ધ ઓરર્ચાડ પેલેસ ગૉડલ

બાલ વિલાસ પેલેસ વઠવાણ

વિભા વિલાસ પેલેસ જામનગર

પ્રતાપ વિલાસ પેલેસ વડોદરા

પ્રતાપ વિલાસ મહેલ જામનગર

આટʼડેકો પેલેસ મોરબી

નવાબનો પેલેસ ચોરવાડ

રાણકદેવીનો મહેલ જુનાગઢ

કવિ કલાપીનો મહેલ લાઠી

ખંભાળાનો પેલેસ પોરબંદર

લાખોટા મેહલ જામનગર

નિલમબાગ પેલેસ ભાવનગર

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
2024/09/29 04:24:18
Back to Top
HTML Embed Code: