Telegram Web Link
🖊18મી લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા બીજી વખત ચૂંટાયા.

➡️ઓમ બિરલા 17મી લોકસભામાં પણ સ્પીકર હતા.

➡️આ અગાઉ બલરામ જાખડને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ફરીથી સ્પીકરનું પદ મળ્યું હતું

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊DD કિસાન AI ક્રિશ અને A| ભૂમિ નામની બે AI એન્કર લોન્ચ કરશે.

🤖DD કિસાન AI એન્કરો: કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ

❤️DD કિસાન AI ક્રિશ અને AI ભૂમિ નામના બે AI-સંચાલિત એન્કરો રજૂ કરી રહ્યું છે.

❤️આ એન્કરો 24/7 ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી અને સમાચાર પ્રદાન કરશે.

❤️AI એન્કરો 50+ ભારતીય ભાષાઓમાં વાત કરી શકે છે અને દર્શકોના પ્રશ્નોના જવાબ આપી શકે છે.

😍ડીડી કિસાન : 26 મે 2015

😍ચેનલનો મુખ્ય હેતુ : ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી અને સમાચારો પૂરા પાડીને તેમને સશક્ત બનાવવા


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/06/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1838 :- બ્રિ
ટનના મહારાણી વિક્ટોરિયાને તાજ પેહરાવાયો.

♦️1921 :- પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહ રાવ નો જન્મ થયો.

♦️1950 :- ઉત્તર કોરિયાના સૈન્યએ દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલ પર કબજો મેળવ્યો.

♦️1967 :- ઇઝરાયલે પૂર્વ જેરુસલામ પર કાબજો કર્યો.

♦️1972 :- પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પી. સી. મહલાનોબિશનું નિધન.

♦️1981 :- ઈરાનની રાજધાની તહેરાનમાં બૉમ્બ વિસ્ફોટ થતા 73ના મોત.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
⭕️Result - 15 જુલાઈ પછી

🏃‍♂‍➡️Ground test - ઓક્ટોમ્બર મહિના પછી

#Forest
⭕️અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી ખાતાં માટે વિવિધ જગ્યાઓ પર ભરતી અન્વયે જાહેરાત

#AMC
☑️ ટેલિકોમ એક્ટ
🔘 પક્ષી અને પ્રાણીની વિશેષતા 

🔻Join :
@ONLYSMARTGK
👉 કહેવત અને તેનો અર્થ :

1. જેવો દેશ તેવો વેશ- જ્યાં રહીએ ત્યાંના રીત રિવાજ અપનાવવા

2. ઝાઝી વાતે ગાડાં ન ભરાય - વાત લંબાણથી નહિ પણ ટૂંકમાં કહેવી

3. ઝેરનાં પારખાં ન હોય - મૃત્યુ જનક પરિણામવાળાં કાર્યો પ્રયોગ

👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. લાળા ચાવવા - લૂલો બચાવ કરવો

2. લાડુ - લાપસી પીરસવાં - સાચી ખોટી વાતથી ભોળવવું

3. લાગે લાકડાં ફાટવાં - યુક્તિથી કઠણ કામ પાર પડવું

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે - દીર્ધદર્શી

2. લોકોમાં કીર્તિ મેળવવાની ઇચ્છા - લોકૈષણા

3. ન સમજી શકાય તેવું - અગમ્ય

👉 સમાસ :

1. ગુડાકેશ- ગુડાક (શિવ) જેના ઇશ ( સ્વામી) છે તે - બહુવ્રીહિ

2. અન્નોદક - અન્ન અને ઉદક (પાણી) - દ્વન્દ્ર

3. ચિરકાળ - ચિર (દીર્ધ) કાળ - કર્મધારય

👉 One word substitution

1. Formations of clear and distinct sounds in speech - Articulation

2. Fraudulent or dishonest acts or practices - Rort

3. Full and wide view of something - panorama

👉 Idioms and phrases

1. Bird’s eye view – An overview

2. Run in the same groove – Clash with each other

3. Keep your head – Remain calm

👉 Administrative Glossary

1. Disciplinary action - શિસ્તના પગલાં

2. Disclaimer - ખંડન; ઇનકાર

3. Discord - અણબનાવ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/06/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1533 :- વૈષ
્ણવ સંત ચૈતન્ય મહાપ્રભુનું અવસાન થયું.

♦️1873 :- પ્રખ્યાત બંગાળી કવિ માઈકલ મધુસુદન દતનું અવસાન થયું.

♦️1908 :- બરોડાના રાજકુમાર પ્રતાપસિંહ ગાયકવાડનો જન્મ થયો.

♦️1932 :- તત્કાલીન સોવિયેત યુનિયન અને ચીને એક બીજા પર હુમલો ન કરવાના કરાર કર્યા.

♦️1945 :- શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગાનો જન્મ થયો.

♦️1949 :- બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાએ પોતાના સૈનિકોને કોરિયામાંથી પાછા બોલાવ્યા.

♦️1986 :- આર્જેન્ટિનાની ફોટબોલ ટિમ પ. જર્મનીને હરાવી વિશ્વ ચેમ્પિયન બની.

♦️2009 :- ઇરાકમાંથી ગઢબંધન સેનાની વાપસી.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 અણુ ઊર્જા પરિયોજના

🔻Join :
@ONLYSMARTGK
👉 રૂઢિપ્રયોગોનો અર્થ :

1. ડાંડાઈ કરવી - કામચોરી કરવી, આળસ કરવી

2. ભોં ખોતરવા માંડવું- નીચું જોઇને ઊભા રહી જવું

3. ઠાવકાઇથી કહેવું - ગંભીરતાથી કહેવું

👉 કહેવત અને તેનો અર્થ :

1. નેવાનાં પાણીએ હાથ ધોવા - કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો.

2. આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે - થોડુંય માન આપીએ તો સામેથી વધુ માન મળે.

3. વાઢ કાન ને આવ્ય સાન- અનુભવે બધું સમજાય

👉 શબ્દ સમૂહ માટે એક શબ્દ:

1. કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ - બિરુદ

2. નદીકિનારાની બખોલો - કોતર

3. આદર્શ વાક્ય - મુદ્રાલેખ

👉 One word substitution:

1. The first model of a new device - prototype

2. Constant efforts to achieve something - Perseverance (દઢતા)

3. Concluding part of a literary work - Epilogue (ઉપસંહાર)

👉 Administrative Glossary:

1. Embezzlement - ઉચાપત

2. Emoluments - મળતર

3. Ex parte - એક તરફી

👉 Idioms and phrases:

1. In high spirits - full of hope and enthusiasm

2. Fits and starts - not regularly

3. To eat a humble pie - to apologize

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
📍શુ તમે ગુજરાતી સાહિત્યનું મટીરીયલ્સ મેળવવા માંગો છો ?
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/06/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️18
94 :- કોરિયાએ ચીન થી સ્વતંત્ર થયાની જાહેરાત કરી.

♦️1914 :- દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના અધિકારો માટે આંદોલન દરમિયાન ગાંધીજીની પ્રથમ વખત ધરપકડ થઇ.

♦️1917 :- ઉદ્યોગપતિ દાદાભાઈ નાવરોજીનું અવસાન થયું.

♦️1928 :- પ્રખ્યાત સંગીતકાર કલ્યાણજી નો જન્મ થયો.

♦️1934 :- પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ભારતરત્ન ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવનો જન્મ થયો.

♦️1971 :- સોવિયેત સંઘના અંતરિક્ષ યાન સોયુઝ 11ની ઓક્સિજન પ્રણાલીમાં ગરબડ સર્જાતા 11 અંતરિક્ષ યાત્રીના મોત.

♦️1986 :- મિઝોરમ રાજ્યની રચના થઇ.

♦️1990 :- પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ અર્થવ્યવસ્થાનું એકીકરણ કર્યુ

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🖊તાજેતરમાં કઈ PSU એ "મિની રત્ન" કેટેગરી-1 નો લક્ષ્યાંક હાંસલ કર્યો ?

➡️સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (CEL)

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐 ICC T20 વર્લ્ડકપ 2024 🏏

💠 યજમાન દેશ:-
➡️અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત પણે

🌐ફાઈનલ વિજેતા ટીમ
➡️ભારત
🌐ફાઈનલ રનર્સ અપ ટીમ
➡️સાઉથ આફ્રિકા
🌐ફાઈનલમાં મેન ઑફ ધ મેચ
➡️વિરાટ કોહલી
🌐મેન ઑફ ધ સિરીઝ
➡️જસપ્રીત બુમરાહ
🌐સૌથી વધુ વ્યક્તિગત રન કરનાર
➡️રહેમાનુલ્લા ગુરબાઝ (અફઘાનિસ્તાન)[281]
🌐સૌથી વધુ વ્યક્તિગત વિકેટ લેનાર
➡️ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન)[17]
➡️અર્શદીપ સિંઘ (ભારત) [17]

✔️ T20 કપની સ્થાપના 2007માં થઈ હતી.
✔️ T20 કપમાં 20 ક્રિકેટ ટીમો ભાગ લે છે.

💻ICC નું હેડક્વાર્ટર દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં છે

📣T20 વર્લ્ડ કપ વિજેતાઓની યાદી

❤️2007 ➡️ભારત
❤️2009 ➡️પાકિસ્તાન
❤️2010 ➡️ઇંગ્લેન્ડ
❤️2012 ➡️વેસ્ટ ઈન્ડિઝ
❤️2014 ➡️શ્રીલંકા
❤️2016 ➡️વેસ્ટ ઈન્ડિઝ
❤️2021 ➡️ઓસ્ટ્રેલિયા
❤️2022 ➡️ઇંગ્લેન્ડ
❤️2024 ➡️ભારત


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં પ્રતિષ્ઠિત પેન પિન્ટર પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા?

➡️અરુંધતી રોય

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ યુનિવર્સિટી, યુનિવર્સલ AI યુનિવર્સિટી (UAIU) એ વાઈસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરી ?

➡️પ્રોફેસર સિમોન માકની

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊નાટો એ તેના આગામી મહાસચિવ તરીકે કોની નિમણૂકની કરી ?

➡️ડચ વડા પ્રધાન માર્ક રુટ્ટે

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊મીડિયમ રેન્જ-માઈક્રોવેવ ઓલ્ક્યુરન્ટ ચાફ રોકેટ (MR-MOCR) કોના દ્વારા વિકસાવવામાં આવ્યું?

➡️DRDOની જોધપુર લેબ દ્વારા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥વિદ્યાસહાયક અન્ય માધ્યમ ની 1852 જગ્યા માટેની જાહેરાત ટૂંક સમયમાં આવી જશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/11/05 23:01:28
Back to Top
HTML Embed Code: