💁🏻♂ ગુજરાતના મહેલો 💁🏻♂
⛳ બાલારામ પેલેસ ➖ પાલનપુર
⛳ પ્રેમભવન પેલેસ ➖ છોટાઉદપુર
⛳ ધ ઓરર્ચાડ પેલેસ ➖ ગૉડલ
⛳ બાલ વિલાસ પેલેસ ➖ વઠવાણ
⛳ વિભા વિલાસ પેલેસ➖ જામનગર
⛳ પ્રતાપ વિલાસ પેલેસ ➖ વડોદરા
⛳ પ્રતાપ વિલાસ મહેલ ➖ જામનગર
⛳ આટʼડેકો પેલેસ ➖ મોરબી
⛳ નવાબનો પેલેસ ➖ ચોરવાડ
⛳ રાણકદેવીનો મહેલ ➖ જુનાગઢ
⛳ કવિ કલાપીનો મહેલ ➖ લાઠી
⛳ ખંભાળાનો પેલેસ ➖ પોરબંદર
⛳ લાખોટા મેહલ ➖ જામનગર
⛳ નિલમબાગ પેલેસ ➖ ભાવનગર
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 22/06/2024
📋 વાર : શનિવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️૧૮૯૭ – બ્રિટિશ અધિકારીઓ 'રેન્ડ' અને 'આયર્સ્ટ'ની, ચાફેકર બંધુઓ અને રાનડે દ્વારા, પુના,મહારાષ્ટ્રમાં હત્યા કરાઇ.
➡️જઓને બાદમાં ફાંસીની સજા કરવામાં આવી. તેઓ ભારતનેબ્રિટિશ શાસનથી મુક્તિ અપાવવામાં કારણરૂપ એવા પ્રથમ શહિદો હતા.
➡️આ ઘટના પર આધારીત "૨૨ જૂન ૧૮૯૭" (22 June 1897) નામક એક ચલચિત્ર બન્યું.
♦️૧૯૭૮ – કેરોન યમનોચંદ્ર, શોધાયો.
♦️૧૯૩૨ – અમરીશ પુરી જન્મ દિવસ
➡️ભારતીય અભિનેતા
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
╰┈➤ CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
• ઓડિશા :- મોહન ચરણ માઝી
• રાજસ્થાન:-ભજન લાલ શર્મા
• મધ્ય પ્રદેશ :- મોહન યાદવ
• છત્તીસગઢ :- વિષ્ણુ દેવ સાઈ
• મિઝોરમ :- લાલડુહોમા
• તેલંગાણા:- રેવન્ત રેડ્ડી
• સિક્કિમ :- પ્રેમ સિંહ તમંગ
• હરિયાણા:- નયાબ સૈની
• ઝારખંડ:- ચંપાઈ સોરેન
• આંધ્ર પ્રદેશ:- ચંદ્ર બાબુ નાયડુ
• અરુણાચલ પ્રદેશ:- પેમા ખાંડુ
╰┈➤ CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :
1. વાતનું વતેસર કરવું - સામાન્ય વાતને છેક મોટી કરવી
2. વાઘની બોડમાં હાથ ઘાલવો - જોખમભર્યું કાર્ય કરવાનો પ્રયત્ન કરવો
3. વા જોઇને વહાણ મૂકવું - મોકો જોઈને કાર્ય સાધવું
👉 કહેવત અને તેનો અર્થ :
1. કમોસમનાં કંકોડાં સ્વાદ ન આપે - સમય પારખી કામ કરવું
2. કરડે માંકડ ને માર ખાય ખાટલો - ગુનો કોઈ કરે ને સજા ભોગવે બીજો
3. કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી - કામ કરવામાં વિલંબ ન કરવો
👉 શબ્દસમૂહ માટે એક શબ્દ
1. ઉંમરલાયક થયેલ વ્યક્તિ - વયસ્ક
2. શરીર ઉપરનાં રૂવાં ઊભાં થવાં તે - રોમાંચ
3. અમૃત સમાન વચનો - વચનામૃત
👉 સમાસઃ
1. ગ્રામાંતર - અન્ય ગામ - કર્મધારય
2. ગગનવિહારી - ગગનમાં વિહાર કરનારું - ઉપપદ
3. એકકર્તૃક - જેનો કર્તા એક જ વ્યક્તિ છે તેવું - બહુવ્રીહિ
👉 One word substitution
1. Effective from a particular date in the past - Retrospective
2. Enjoy (something) for a long time - Savour
3. Entering (someone) as a member of or being a participant in something - Enroll
👉 Idioms and phrases
1. Take with a grain of salt – To listen to something with considerable doubt
2. To give the devil his due – to give encouragement even to the enemy
3. Reading between the lines – looking for meanings that are not actually expressed
👉 Administrative Glossary
1. Cryptography - સંકેતલિપિ
2. Culpable homicide - ગુનાહિત મનુષ્યવધ
3. Culprit - ગુનેગાર
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
1. વાતનું વતેસર કરવું - સામાન્ય વાતને છેક મોટી કરવી
2. વાઘની બોડમાં હાથ ઘાલવો - જોખમભર્યું કાર્ય કરવાનો પ્રયત્ન કરવો
3. વા જોઇને વહાણ મૂકવું - મોકો જોઈને કાર્ય સાધવું
👉 કહેવત અને તેનો અર્થ :
1. કમોસમનાં કંકોડાં સ્વાદ ન આપે - સમય પારખી કામ કરવું
2. કરડે માંકડ ને માર ખાય ખાટલો - ગુનો કોઈ કરે ને સજા ભોગવે બીજો
3. કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી - કામ કરવામાં વિલંબ ન કરવો
👉 શબ્દસમૂહ માટે એક શબ્દ
1. ઉંમરલાયક થયેલ વ્યક્તિ - વયસ્ક
2. શરીર ઉપરનાં રૂવાં ઊભાં થવાં તે - રોમાંચ
3. અમૃત સમાન વચનો - વચનામૃત
👉 સમાસઃ
1. ગ્રામાંતર - અન્ય ગામ - કર્મધારય
2. ગગનવિહારી - ગગનમાં વિહાર કરનારું - ઉપપદ
3. એકકર્તૃક - જેનો કર્તા એક જ વ્યક્તિ છે તેવું - બહુવ્રીહિ
👉 One word substitution
1. Effective from a particular date in the past - Retrospective
2. Enjoy (something) for a long time - Savour
3. Entering (someone) as a member of or being a participant in something - Enroll
👉 Idioms and phrases
1. Take with a grain of salt – To listen to something with considerable doubt
2. To give the devil his due – to give encouragement even to the enemy
3. Reading between the lines – looking for meanings that are not actually expressed
👉 Administrative Glossary
1. Cryptography - સંકેતલિપિ
2. Culpable homicide - ગુનાહિત મનુષ્યવધ
3. Culprit - ગુનેગાર
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 23/06/2024
📋 વાર : રવિવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️1895 :- પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકત્તામાં જન્મ થયો.
♦️1761 :- પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.
♦️1953 :- ભારતીય જનસંઘના સંસ્થાપક શયામ પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.
♦️1980 :- ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું.
♦️1985 :- એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન કનિષ્ક એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થતા 329 ના અવસાન.
♦️1996 :- શેખ હસીના વજેદ એ બાંગલાદેશ ના વડાપ્રધાન પદે સપથ લીધા.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

📆 તારીખ : 24/06/2024
📋 વાર : સોમવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️1898 :- ક્રાંતિકારી દામોદર ચંપેકરનો જન્મ થયો.
♦️1901 :- પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોના ચિત્રોનું પ્રથમ પ્રદર્શન પેરિસમાં યોજવામાં આવ્યું.
♦️1948 :- સોવિયત યુનિયને બર્લિનનો ઘેરાવો ચાલુ કર્યો.
♦️1961 :- ભારતમાં નિર્મિત પ્રથમ સુપરસોનિક વિમાન એચ.એફ. 24એ પ્રથમ ઉડાન ભરી.
♦️1963 :- તાર અને ડાક વિભાગે નેશનલ ટેલેક્સ
સર્વિસની શરૂઆત કરી.
♦️1966 :- એર ઇન્ડિયાના વિમાનનો અકસ્માત, 117ના મોત.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 24/06/2024
📋 વાર : સોમવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️1898 :- ક્રાંતિકારી દામોદર ચંપેકરનો જન્મ થયો.
♦️1901 :- પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોના ચિત્રોનું પ્રથમ પ્રદર્શન પેરિસમાં યોજવામાં આવ્યું.
♦️1948 :- સોવિયત યુનિયને બર્લિનનો ઘેરાવો ચાલુ કર્યો.
♦️1961 :- ભારતમાં નિર્મિત પ્રથમ સુપરસોનિક વિમાન એચ.એફ. 24એ પ્રથમ ઉડાન ભરી.
♦️1963 :- તાર અને ડાક વિભાગે નેશનલ ટેલેક્સ
સર્વિસની શરૂઆત કરી.
♦️1966 :- એર ઇન્ડિયાના વિમાનનો અકસ્માત, 117ના મોત.
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://www.tg-me.com/ONLYSMARTGK
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :
1. વળે વળ બેસાડવો - યુક્તિથી બંધબેસતી ગોઠવણ કરવી
2. વટાણા વાવવા કે માપવા - નાસી જવું
3. વગ ચલાવવી - લાગવગ લગાડવી
👉 કહેવત અને તેનો અર્થ :
1. કાગનું બેસવું ને ડાળનું પડવું- ઓચિંતુ કાંઈ બનવું
2. કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય - જેવું કામ તેવાં સાધન જોઈએ
3. કૂડના દાંડિયા કપાળમાં વાગે - કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે
👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :
1. વળતો અવાજ - પ્રતિધ્વનિ
2. કયારેય વૃદ્ધ ન થનાર - અજર
3. નસીબ ઉપર આધાર રાખનાર - પ્રારબ્ધવાદી
👉 સમાસ :
1. ગૃહસ્થ = ગૃહમાં રહેનાર - ઉપપદ સમાસ
2. પરદેશ = પર (બીજો) દેશ - કર્મધારય સમાસ
3. ચોપગું = ચાર છે પગ જેના તે - બહુવ્રીહિ સમાસ
👉 One word substitution
1. Events involving destruction or damage on a catastrophic scale - apocalypse
2. Exact or very close copy of something - Replica
3. Excessive emotional or psychological reliance on a partner - Codependency
👉 Idioms and phrases
1. Cannot hold a candle to – Cannot be compared to
2. At stone’s throw – Very near
3.Take for granted – To accept readily
👉 Administrative Glossary
1. Debenture - ઋણપત્ર
2. Decree - હુકમનામું
3. Defiance - આજ્ઞાનું ઉલ્લંધન