Telegram Web Link
😔ભૂતપૂર્વ IPS અધિકારી અજિત ડોભાલને સતત ત્રીજી વખત વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔2025 FIH ડોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપની યજમાની ભારત દેશ કરશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔મંગળ ગ્રહ પર લાલ ક્રેટર, મુર્સન ક્રેટર અને હિલસા ક્રેટર નામના ત્રણ નવા ક્રેટરની શોધ અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) દ્વારા કરવામાં આવી છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં મહિલા સ્વિમર એરિયાર્ન ટિટમસ (ઓસ્ટ્રેલિયા)એ મહિલાઓની 200-મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2024 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔શ્રુતિ વોરા 3 સ્ટાર ગ્રાન્ડ પ્રિકસ ઈવેન્ટ જીતનાર પ્રથમ ભારતીય હોર્સ રાઈડર બન્યાં છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐કેન્દ્રીય મંત્રી મંડળ 🌐

અમિત શાહ: ગૃહ મંત્રી
ચિરાગ પાસવાન: ખેલ મંત્રાલય
શિવરાજ સિંહ ચૌહાણ - કૃષિ

અશ્વિની વૈષ્ણવ - માહિતી અને પ્રસારણ
રાજનાથ સિંહ - સંરક્ષણ મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાન: શિક્ષણ મંત્રી

નિર્મલા સીતારમણ - નાણાં મંત્રી
એસ જયશંકર - બાહ્ય બાબતો / વિદેશ મંત્રી
મનોહર લાલ ખટ્ટર - શહેરી આવાસ અને બાબતોના મંત્રી.

ટીડીપીના રામ મોહન નાયડુ - સિવિલ એવિએશન / અવકાશ મંત્રાલય
એચડી કુમારસ્વામી - હેવી ઇન્ડસ્ટ્રીઝ
હરદીપ સિંહ પુરી - પેટ્રોલિયમ

કિરેન રિજુજુ - સંસદીય બાબતો
જેપી નડ્ડા - આરોગ્ય
ગિરિરાજ સિંહ - ટેક્સટાઇલ

અન્નપૂર્ણા દેવી - મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સી આર પાટીલ - જળશક્તિ મંત્રાલય


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/06/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1631 :- મોગ
લ બાદશાહ શાહજહાંની બેગમ મુમતાજ મહાલનું અવસાન થયું.

♦️1858 ;- ઝાંસીની રાણી લક્ષ્મીબાઇને અંગ્રેજો સાથે લડતા-લડતા વીરગતિ પ્રાપ્ત થઈ.

♦️1885 :- સ્વતંત્રતા અને અધિકારોનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ લીબિર્ટીને ન્યુ યોર્ક લાવવામાં આવ્યું.

♦️1917 :- ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં હ્રદયકુંજને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું.

♦️1938 :- જાપાને ચીન પર ચડાય કરી.

♦️1950 :- શિકાગોમાં દુનિયાનું પ્રથમ કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🌏વિશ્વ રણીકરણ અને દુષ્કાળનો સામનો કરવા માટેનો દિવસ : 17 જૂન

🖊મહત્વ ⤵️

➡️રણ વિસ્તરણ અને દુષ્કાળ ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ છે જે જમીન, પાણી અને મકાનને ખતરો પહોંચાડે છે.

➡️આ મુદ્દાઓ વિશ્વભરના ઘણા દેશો, ખાસ કરીને વિકાસશીલ દેશોને અસર કરે છે.

‼️2024 ની થીમ⤵️

✔️"આગળ વધી રહેલા સમયમાં રણીકરણ અને દુષ્કાળનો સામનો કરવો: સ્થિતિસ્થાપક સમુદાયો બનાવવા માટે સમયસર કાર્યવાહી."

🤳શું કરી શકાય⤵️

જાગૃતિ ફેલાવો અને ટકાઉ ઉકેલો શોધો.

જમીન અને પાણીનું સંરક્ષણ કરો, દુષ્કાળ-પ્રતિરોધક પાક વાવો.

સંવેદનશીલ સમુદાયોને મદદ કરો અને ટેકો આપો.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊17 જૂનના રોજ ઉજવવામાં આવતા ખાસ દિવસો⤵️

💵વિશ્વ રણ વિસ્તાર અને દુષ્કાળ વિરોધી દિવસ :
➡️સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત આ દિવસનો ઉદ્દેશ પર્યાવરણના રણ વિસ્તાર અને દુષ્કાળ જેવી સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવાનો અને તેમને અસરકારક રીતે હલ કરવા માટેના ઉકેલો પ્રોત્સાહિત કરવાનો છે.

💵આઇસલેન્ડનો રાષ્ટ્રીય દિવસ :
➡️"આઇસલેન્ડનો રાષ્ટ્રીય દિવસ" તરીકે ઓળખાતા આ દિવસનો ઉદ્દેશ 1944માં આઇસલેન્ડ રિપબ્લિકની સ્થાપના અને ડેનિશ શાસનથી સ્વતંત્રતાની ઉજવણી કરવાનો છે. આ દિવસ આઇસલેન્ડમાં વિવિધ ઉજવણીઓ સાથે ઉજવવામાં આવે છે.

💵પિતા દિવસ (કેટલાક દેશોમાં):
➡️અનેક દેશોમાં પિતા દિવસ જુન મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે, જોકે કેટલાક વિસ્તારોમાં આ દિવસ 17 જૂનના રોજ પણ ઉજવાય છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💡વિશ્વનો સૌથી મોટુ ગરમ રણ
➡️સહારા રણ

💡વિશ્વનું સૌથી સૂકું રણ
➡️દક્ષિણ અમેરિકામાં આવેલું અટાકામા રણ

💡કોઈ રણ ન હોવા માટે જાણીતો મહાદ્વીપ
➡️યુરોપ

💡વિશ્વનું સૌથી ઠંડુ રણ
➡️એન્ટાર્કટિક રણ

💡એશિયાનું સૌથી મોટું અને સૌથી ઠંડુ રણ
➡️ગોબી રણ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊વર્લ્ડ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ 2024:

➡️ભારતીય ચેસ ખેલાડી દિવ્યા દેશમુખએ વર્લ્ડ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ડૉ.કે.એન.ખેરની પુનઃનિયુક્તિ

🌐ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ પદે ડૉ.કે.એન.ખેરની પાંચ વર્ષ માટે પુનઃનિયુક્તિ કરવામાં આવી છે.

🌐ડૉ.ખેર એક અનુભવી શિક્ષણવિદ અને વહીવટકર્તા છે.

🌐તેમણે યુનિવર્સિટીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

🌐ડૉ.ખેરના નેતૃત્વ હેઠળ, યુનિવર્સિટીએ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કર્યો છે અને સંશોધનને પ્રોત્સાહન આપ્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ-2024:

➡️વર્લ્ડ બેંક દ્વારા "ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ-2024" નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો.

🌐Join : @ONLYSMARTGK
🖊ડૉ. પ્રમોદ કુમાર મિશ્રાની પુનઃનિમણૂક:

➡️ડૉ. પ્રમોદ કુમાર મિશ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે બીજી મુદત માટે પુનઃનિમણૂક આપવામાં આવી.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊સિરિલ રામાફોસાનું પુનઃનિર્વાચન:

➡️દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા બીજી ટર્મ માટે ચૂંટાયા છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊એસ્ટ્રોફિઝિક્સ માટે કાવલી પુરસ્કાર 2024:

➡️ડેવિડ ચાર્બોન્યુ અને સારા સીગરને એસ્ટ્રોફિઝિક્સ માટે કાવલી પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊નેનોસાયન્સ માટે કાવલી પુરસ્કાર 2024:

➡️રોબર્ટ લેંગર, આર્મન્ડ પોલ અલીવિસાટૉસ અને ચાડ મિર્કિનને નેનોસાયન્સ માટે કાવલી પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊ભુજનું સ્મૃતિવન મ્યુઝિયમ યુનેસ્કોની યાદીમાં:

➡️ગુજરાતના ભુજમાં આવેલ સ્મૃતિવન ભૂકંપ સ્મૃતિ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. ખાઈ- પીને મંડવું - ખંતથી સતત કામમાં મગ્ન રહેવું.

2. કાળા અક્ષર કુહાડે મારવા - અક્ષરજ્ઞાન વિનાનું હોવું

3. ગંગા નાહ્યા - નિરાંત અનુભવવી

👉 કહેવત અને તેનો અર્થ :

1. આવ કુહાડી પગ પર - જાણી જોઇને આફત વહોરવી

2. કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી - સારું કરવા જતાં બગડી જવું

3. ગરજ સરી એટલે વૈદ વેરી - સ્વાર્થ પૂરો થાય કે સંબંધ તૂટી જાય

👉 શબ્દ સમૂહ માટે એક શબ્દ :

1. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ - નેપથ્ય

2. કોઈને ગણકાર્યા વગર જિંદગી પસાર કરનાર - મસ્ત

3. આકાશમાં ફરનાર - ખેચર

👉 સમાસ :

1. બાવીસ : બે અને વીસ - દ્વંદ્વ સમાસ

2. મનગમતું : મનને ગમતું - તત્પુરુષ સમાસ

3. સત્વર : ત્વરા સહિત - અવ્યવીભાવ સમાસ

👉 One word substitution

1. Doing activities for fun or enjoyment - Play-off

2. Doing something that is not allowed : to disobey a command or law - Transgress

3. Eager to own and collect things - Acquisitive

👉 Idioms and phrases

1. To fight tooth and nail – To fight in a determined way for what you want

2. The green-eyed monster – Used as a way of talking about jealousy

3. Lay out – Spend

👉 Administrative Glossary

1. Conveyance allowance - વાહન ભથ્થું

2. Co-repondent - સહ પ્રતિવાદી

3. Counsel - સલાહ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
2024/09/29 08:25:21
Back to Top
HTML Embed Code: