Telegram Web Link
◆ સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ - ફ્લોરીન

◆સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ - સિઝિયમ

◆ સૌથી હલકું તત્ત્વ - હાઈડ્રોજન.

◆ સૌથી ભારે તત્ત્વ - કાર્બન ડાયોક્સાઈડ

◆ સૌથી ભારે ધાતુ તત્ત્વ - ઓસ્મિયમ

◆ સૌથી હલકુ ધાતુ તત્ત્વ - લિથીયમ

◆ પ્રવાહી ધાતુ તત્વ - પારો અને ગેલિયમ

◆ પ્રવાહી અધાતુ તત્ત્વ - બ્રોમીન

◆ મોરથુથુનું રાસાયણિક નામ કોપર સલ્ફટ છે.

◆ લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ પોટેશિયમ છે

◆ ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઈડ અને કોપર સલ્ફટનો ઉપયોગ થાય છે.

◆ કાચા ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે ઉપયોગ કરાતી વાયુ-એસીટિલિન

◆ બુલેટપ્રુફ પદાર્થો બનાવવા પોલી કાર્બોનેટસનો ઉપયોગ થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
◾️તખલ્લુસ અને સાહિત્યકાર

🔹અઝિઝ:- ધનશંકર ત્રિપાઠી

🔹અદલ:- અરદેશર ખબરદાર

🔹અનામી:- રણજિતભાઈ પટેલ

🔹અજ્ઞેય:- સચ્ચિદાનંદ વાત્સ્યાયન

🔹ઉપવાસી:- ભોગીલાલ ગાંધી

🔹ઉશનસ્:- નટવરલાલ પંડ્યા

🔹કલાપીઃ- સુરસિંહજી ગોહિલ

🔹કાન્ત:- મણિશંકર ભટ્ટ

🔹કાકાસાહેબ:- દત્તાત્રેય કાલેલકર

🔹ઘનશ્યામ:- કનૈયાલાલ મુનશી

🔹ગાફિલ:- મનુભાઈ ત્રિવેદી

🔹ચકોર:- બંસીલાલ વર્મા

🔹ચાંદામામા:- ચંદ્રવદન મહેતા

🔹જયભિખુ:- બાલાભાઈ દેસાઈ

🔹જિપ્સીઃ- કિશનસિંહ ચાવડા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
પ્રજીવથી થતા રોગો

◆ રોગ :- પાયોરિયા

પ્રજીવ :- એન્ટ અમીબા જીજીવીલસ

- દાંતના પેઢામાંથી લોહી નીકળે છે.

◆ રોગ :- નિંદ્રારોગ

પ્રજીવ :- ટ્રિપેનો સોમા

ત્સે-ત્સે નામની માખીના કરડવાથી થાય છે.

◆ રોગ :- કાલા-જાર

પ્રજીવ :- લેસ્મેટિયા ડોનાવાની

- મોટી માખી (sand Fly) ના કરડવાથી થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/06/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1762 :- ઓસ્
ટ્રીયામાં કાગળના ચલણનો અમલ થયો.

♦️1785 :- દુનિયાની પ્રથમ હવાઈ દુર્ઘટનામાં બલૂનથી મુસાફરી કરી રાહરલા ફ્રાંચના બે નાગરિકોના મોત. વિશ્વની પ્રથમ હવાઈ દુર્ઘટના.

♦️1896 :- જાપાનના સાનરીકુ ટાપુ પર આવેલી સુનામીમાં 22 હજારના મોત.

♦️1907 :- હેગમાં યોજાયેલા બીજા શાંતિ સંમેલનમાં દુનિયાના 44 દેશોએ ભાગ લીધો.

♦️1908 :- કલકત્તામાં સ્ટોક એક્સચેંજનો પ્રારંભ.

♦️1924 :- મૂળ અમેરિકનોને અમેરિકાના નાગરિક જાહેર કરાયા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
😔ગુજરાત હાઈકોર્ટેમાં ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા તારીખ જાહેર..

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔16 જૂન, 224 ના રોજ ઉજવવામાં આવતા દિવસો


🏷પિતા દિવસ (Father day): આ દિવસ દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે પિતાઓનું સન્માન કરવા અને તેમના પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ૨૦૨૪ માં, પિતા દિવસ ૧૬ જૂને આવે છે.

🏷રાષ્ટ્રીય ટર્કી પ્રેમી દિવસ: આ દિવસ ટર્કી માંસના પ્રેમીઓ દ્વારા ઉજવવામાં આવે છે. તે ૧૬ જૂને ઉજવવામાં આવે છે.

🏷રાષ્ટ્રીય ફુજ દિવસ: આ દિવસ ફુજ નામના મીઠાઈના પ્રેમીઓ દ્વારા ઉજવવામાં આવે છે. તે ૧૬ જૂને ઉજવવામાં આવે છે.

🌐આ ઉપરાંત, ૧૬ જૂન, ૨૦૨૪ ના રોજ નીચેના દિવસો પણ ઉજવવામાં આવે છે

🌐આંતરરાષ્ટ્રીય પરિવાર રેમિટન્સનો દિવસ
🌐બ્લૂમ્સડે
🌐વિશ્વ રિફિલ ડે
🌐આંતરરાષ્ટ્રીય આફ્રિકન બાળકનો દિવસ
🌐વિશ્વ સમુદ્રી કાચબા દિવસ
🌐બર્ગફિલ્ડ બોક્સકાર્ટ બાશ ડે
🌐રાષ્ટ્રીય વૃક્ષશાસ્ત્રી પ્રશંસા દિવસ
🌐રાષ્ટ્રીય પાળતુ પ્રાણી લગ્ન સપ્તાહ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
5_6300760900617900795.pdf
500.9 KB
😔વડોદરા મહાનગરપાલિકા
જાહેરત ક્રમાંક- ૬૪૧/૨૩-૨૪-
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણના મેરીટ્સ પ્રમાણે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી

#VMC
🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐ગુજરાત નમો લક્ષ્મી યોજના


📊લક્ષ્ય
➡️ગુજરાતમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી છોકરીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડી તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવું.

📊લાભ
➡️ધોરણ 9 અને 10: ₹10,000/- વાર્ષિક
➡️ધોરણ 11 અને 12: ₹15,000/- વાર્ષિક
➡️કુલ: ₹50,000/- 4 વર્ષમાં

📊પાત્રતા
➡️ગુજરાત રાજ્યની છોકરીઓ
➡️સરકારી માન્ય શાળામાં અભ્યાસ કરતી
➡️વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી

📊અરજી
➡️ઓનલાઈન, શિક્ષણ વિભાગની વેબસાઈટ દ્વારા
➡️ટોલ ફ્રી નંબર: 1800-233-0070

🖊નોંધ: આ યોજના 2024 માં શરૂ થઈ છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔વૈશ્વિક શાંતિ સૂચકાંક 2024માં 163 દેશોમાં ભારતનું સ્થાન 116મું છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ભૂતપૂર્વ IPS અધિકારી અજિત ડોભાલને સતત ત્રીજી વખત વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔2025 FIH ડોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપની યજમાની ભારત દેશ કરશે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔મંગળ ગ્રહ પર લાલ ક્રેટર, મુર્સન ક્રેટર અને હિલસા ક્રેટર નામના ત્રણ નવા ક્રેટરની શોધ અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) દ્વારા કરવામાં આવી છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં મહિલા સ્વિમર એરિયાર્ન ટિટમસ (ઓસ્ટ્રેલિયા)એ મહિલાઓની 200-મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2024 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔શ્રુતિ વોરા 3 સ્ટાર ગ્રાન્ડ પ્રિકસ ઈવેન્ટ જીતનાર પ્રથમ ભારતીય હોર્સ રાઈડર બન્યાં છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐કેન્દ્રીય મંત્રી મંડળ 🌐

અમિત શાહ: ગૃહ મંત્રી
ચિરાગ પાસવાન: ખેલ મંત્રાલય
શિવરાજ સિંહ ચૌહાણ - કૃષિ

અશ્વિની વૈષ્ણવ - માહિતી અને પ્રસારણ
રાજનાથ સિંહ - સંરક્ષણ મંત્રી
ધર્મેન્દ્ર પ્રધાન: શિક્ષણ મંત્રી

નિર્મલા સીતારમણ - નાણાં મંત્રી
એસ જયશંકર - બાહ્ય બાબતો / વિદેશ મંત્રી
મનોહર લાલ ખટ્ટર - શહેરી આવાસ અને બાબતોના મંત્રી.

ટીડીપીના રામ મોહન નાયડુ - સિવિલ એવિએશન / અવકાશ મંત્રાલય
એચડી કુમારસ્વામી - હેવી ઇન્ડસ્ટ્રીઝ
હરદીપ સિંહ પુરી - પેટ્રોલિયમ

કિરેન રિજુજુ - સંસદીય બાબતો
જેપી નડ્ડા - આરોગ્ય
ગિરિરાજ સિંહ - ટેક્સટાઇલ

અન્નપૂર્ણા દેવી - મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સી આર પાટીલ - જળશક્તિ મંત્રાલય


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/06/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1631 :- મોગ
લ બાદશાહ શાહજહાંની બેગમ મુમતાજ મહાલનું અવસાન થયું.

♦️1858 ;- ઝાંસીની રાણી લક્ષ્મીબાઇને અંગ્રેજો સાથે લડતા-લડતા વીરગતિ પ્રાપ્ત થઈ.

♦️1885 :- સ્વતંત્રતા અને અધિકારોનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ લીબિર્ટીને ન્યુ યોર્ક લાવવામાં આવ્યું.

♦️1917 :- ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં હ્રદયકુંજને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું.

♦️1938 :- જાપાને ચીન પર ચડાય કરી.

♦️1950 :- શિકાગોમાં દુનિયાનું પ્રથમ કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🌏વિશ્વ રણીકરણ અને દુષ્કાળનો સામનો કરવા માટેનો દિવસ : 17 જૂન

🖊મહત્વ ⤵️

➡️રણ વિસ્તરણ અને દુષ્કાળ ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ છે જે જમીન, પાણી અને મકાનને ખતરો પહોંચાડે છે.

➡️આ મુદ્દાઓ વિશ્વભરના ઘણા દેશો, ખાસ કરીને વિકાસશીલ દેશોને અસર કરે છે.

‼️2024 ની થીમ⤵️

✔️"આગળ વધી રહેલા સમયમાં રણીકરણ અને દુષ્કાળનો સામનો કરવો: સ્થિતિસ્થાપક સમુદાયો બનાવવા માટે સમયસર કાર્યવાહી."

🤳શું કરી શકાય⤵️

જાગૃતિ ફેલાવો અને ટકાઉ ઉકેલો શોધો.

જમીન અને પાણીનું સંરક્ષણ કરો, દુષ્કાળ-પ્રતિરોધક પાક વાવો.

સંવેદનશીલ સમુદાયોને મદદ કરો અને ટેકો આપો.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊17 જૂનના રોજ ઉજવવામાં આવતા ખાસ દિવસો⤵️

💵વિશ્વ રણ વિસ્તાર અને દુષ્કાળ વિરોધી દિવસ :
➡️સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત આ દિવસનો ઉદ્દેશ પર્યાવરણના રણ વિસ્તાર અને દુષ્કાળ જેવી સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવાનો અને તેમને અસરકારક રીતે હલ કરવા માટેના ઉકેલો પ્રોત્સાહિત કરવાનો છે.

💵આઇસલેન્ડનો રાષ્ટ્રીય દિવસ :
➡️"આઇસલેન્ડનો રાષ્ટ્રીય દિવસ" તરીકે ઓળખાતા આ દિવસનો ઉદ્દેશ 1944માં આઇસલેન્ડ રિપબ્લિકની સ્થાપના અને ડેનિશ શાસનથી સ્વતંત્રતાની ઉજવણી કરવાનો છે. આ દિવસ આઇસલેન્ડમાં વિવિધ ઉજવણીઓ સાથે ઉજવવામાં આવે છે.

💵પિતા દિવસ (કેટલાક દેશોમાં):
➡️અનેક દેશોમાં પિતા દિવસ જુન મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવે છે, જોકે કેટલાક વિસ્તારોમાં આ દિવસ 17 જૂનના રોજ પણ ઉજવાય છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 18:25:37
Back to Top
HTML Embed Code: