Telegram Web Link
😔નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

💁🏻‍♂️ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વે તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની જાહેરાત....

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/06/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1634 :- રશિ
યા અને પોલેન્ડ પોલિયાનોવ સંધિ પર હસ્તાક્ષર કર્યા.

♦️1642 :- અમેરિકાના મેસાચ્યુસેટમાં અનિવાર્ય શિક્ષણનો પ્રથમ કાયદો પસાર થયો.

♦️1775 :- અમેરિકાની સેનાની સ્થાપના કરાઈ.

♦️1880 :- ગ્રામીણ વૈજ્ઞાનિક સતીસ ચંદ્ર દાસગુપ્તાનો જન્મ થયો.

♦️1907 :- નોર્વેએ મહિલાઓ પાસેથી તેમનો મતાધિકાર છીનવી લીધો.

♦️1909 :- પ્રથમ બિન કૉંગ્રેસી મુખ્યમંત્રી ઇએમએસ નામ્બુદિરિપાદનો કેરળમાં જન્મ થયો.

♦️1929 :- જતીન્દ્ર નાથ દાસની કલકતા માંથી ધરપકડ કરવામાં આવી.

♦️1949 :- વિયેટનામ દેશ આઝાદ થયો.

♦️1958 :- ડૉ. સી. વી. રામન ને લેનિન શાંતિ પીરુસ્કાર આપવામાં આવ્યો.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🚦ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો🚦

💮 ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨
💮 અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩
💮 કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯

💮 કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨
💮 કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭
💮 ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯
💮 રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯
💮 કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪
💮 કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭
💮 કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨
💮 યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧
💮 ગુજરાતી શાળા _૧૮૨૬
💮 ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦
💮 છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨
💮 પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩
💮 સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭
💮 ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫
💮 પુસ્તકાલય-સુરત -૧૯૬૩
💮 પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩
💮 નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬
💮 ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨
💮 કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯ એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯ આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮
💮 મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭
💮 ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮
💮 ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭
💮 રિફાયનરી-કોયલી -૧૯૬૭
💮 શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩
💮 સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪
💮 નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪
💮 મોગલ શાસન – ૧૫૭૩
💮 મુસલમાની શાસન – ૧૩૦૪
💮 છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪

💮 અંગ્રેજ વેપાર – ૧૬૧૩
💮 અંગ્રેજી શાસન – ૧૮૧૮
💮 ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨
💮 પુસ્તકાલય – સુરત ૧૮૨૪
💮 ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬
💮 છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩
💮 નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪
💮 ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮
💮 છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨
💮 અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬
💮 કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯
💮 ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯
💮 નાટક – લક્ષ્મી ૧૮૫૧
💮 કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩
💮 ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪
💮 સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪
💮 રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫
💮 ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭
💮 કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦
💮 નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮
💮 કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯

💮 ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩
💮 મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪
💮 રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨
💮 સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪
💮 ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭
💮 કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨
💮 દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫
💮 સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫
💮 ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦
💮 સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨
💮 વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫
💮 શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭
💮 રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧
💮 લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭
💮 ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨
💮 કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭
💮 મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧
💮 કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭
💮 યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯
💮 ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫
💮 ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯
💮 ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦
💮 સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦
💮 ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦
💮 સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧
💮 ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨
💮 પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩
💮 વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪
💮 તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫
💮 ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭
💮 ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭
💮 નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮
💮 કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨
💮 મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪
💮 દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫
💮 સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪
💮 મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪
💮 ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮
📍કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું.

📍કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિવસ 14મી જૂન 1868 છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation-WHO) એ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા વર્ષ 2007 થી એમના જન્મ દિવસ (14 જૂન)ને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી.

📍વર્લ્ડ બ્લડ ડોનર ડે થીમ
વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીને 20 વર્ષ પૂરા થયા છે. જેથી આ વર્ષે થીમ છે (20 years of celebrating giving: thank you blood donors) “દાનની ઉજવણીના 20 વર્ષ: રક્તદાતાઓનો આભાર”. આ થીમ પરથી સમજાય છે કે લોકોએ રક્તદાન કરવું જોઈએ.
GSSSB દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષા સામે વિદ્યાર્થીઓમા જબરો આક્રોશ
📌HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી...

😇😇 છેલ્લા દિવસ બાકી રહ્યા છે


>> પોસ્ટ <<
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II
ડેપ્યુટી સેક્શન ઓફિસર
કોમ્પ્યુટર ઓપરેટર IT Cell
ડ્રાઈવર
કોર્ટ અટેન્ડેન્ટ પટ્ટાવાળા
કોર્ટ મેનેજર
પ્રોસેસ સર્વર - બેલિફ
ગુજરાતી સ્ટેનોગ્રાફર  ગ્રેડ II
ગુજરાતી સ્ટેનોગ્રાફર  ગ્રેડ III
કુલ જગ્યા : 1318

>>> ફોર્મ શરૂ તા. : 22/05/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 15/06/2024
----------------------------------
>> જરૂરી ડોક્યુમેન્ટ <<
ફોટો/સહી
10/12marksheet
આધારકાર્ડ
લાયકાત મુજબની માર્કશીટ
જાતિનો દાખલો
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC કેટેગરી માટે)
EWS (ફક્ત EWS માટે))
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
ઈમેઈલ ID
મોબાઈલ નંબર
માતાનું નામ
----------------------------------

📎 અરજી ફી:
પોસ્ટ મુજબ ::જનરલ 1500
                   Obc  750
----------------------------------
શેક્ષનિક લાયકાત અલગ અલગ પોસ્ટ મૂજબ:
1️⃣. અગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2

👉🏻(i) માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
(ii) અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 શબ્દો પ્રતિ મિનિટની ઝડપ.
(iii) કોમ્પ્યુટરનું જ્ઞાન.

2️⃣ ડેપ્યુટી સેક્શન ઓફિસર

👉🏻(i) માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક.
(ii) 10મી અથવા 12મી ધોરણની પરીક્ષા એક તરીકે અંગ્રેજી સાથે પાસ કરી વિષયો.
- CCC સર્ટીફીકેટ

3️⃣. કોમ્પ્યુટર ઓપરેટર IT cell

(i) કોમ્પ્યુટર એપ્લિકેશન/ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી/ કમ્પ્યુટર સાયન્સ અથવા તેની સમકક્ષ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા તેમાંથી ગુજરાત સરકાર/કેન્દ્ર દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થા સરકાર.

4️⃣. ડ્રાઇવર

(૧) ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

(૨) ઉમેદવારની આંખો/દ્રષ્ટિ/જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જોઈએ.

(૩) ઉમેદવારને રંગઅંધત્વની ખામી ન હોવી જોઈએ.

(૪) ઉમેદવાર 'લાઈટ મોટર વ્હિકલ (LMV)' ચલાવવા અંગેનું માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.

(૫) વાહનની મરામત અને મિકેનીઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

(૬) પ્રાદેશિક પરિવહન અધિકારી (આર.ટી.ઓ.)/મોટર વ્હિકલ ઈન્સ્પેકટર અથવા અન્ય સક્ષમ અધિકારીશ્રીની મદદથી/નિરીક્ષણ હેઠળ ડ્રાઈવિંગ/સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.

(૭) ડ્રાઈવરની ફરજ/કામગીરીનો પ્રકાર જોતાં ઉમેદવાર રતાંધણાપણા, ઝામર, એક જ આંખ (એક જ આંખ કાર્યરત) કે આંખની અન્ય કોઈપણ ખામી ધરાવતાં ન હોવા જોઈએ.

(ખ) અનુભવઃ ઉમેદવાર પ્રતિષ્ઠિત સંસ્થા/કંપનીનો ઓછામાં ઓછો ૫ વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

5️⃣. કોર્ટ મેનેજર

(1)બિઝનેસ એડમિનિસ્ટ્રેશન/એડવાન્સ ડિપ્લોમા ઇન જનરલમાં માસ્ટર્સ ડિગ્રી ભારતની કોઈપણ યુનિવર્સિટીમાંથી અથવા ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે મેનેજમેન્ટ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સંસ્થા.
(2)અનુભવ:  સિસ્ટમ્સ અને પ્રોસેસ મેનેજમેન્ટમાં 5 વર્ષનો અનુભવ/તાલીમ, I.T. સિસ્ટમ્સ મેનેજમેન્ટ, એચઆર મેનેજમેન્ટ અને ફાઇનાન્સિયલ સિસ્ટમ મેનેજમેન્ટ (C) પ્રાધાન્યક્ષમ:  (a) ઉત્કૃષ્ટ લોકો કૌશલ્ય;  (b) ઉત્તમ સંચાર કૌશલ્ય; (c) ઉત્તમ કોમ્પ્યુટર એપ્લિકેશન કૌશલ્ય. (D)  સ્થાનિક ભાષાનો પરિચય : કોર્ટ મેનેજરની નોકરીમાં વિવિધ અભ્યાસ અને સંશોધનનો સમાવેશ થાય છે સ્થાનિક ભાષામાં દસ્તાવેજો/પેપરો. એક કોર્ટ મેનેજર તેથી, સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી સાથે પરિચિત હોવા જોઈએ.

6️⃣. પ્રોસેસ સર્વર - બેલીફ

1.12th પાસ
2.two વિલ નું લાયસન્સ
3.ccc સર્ટિફિકેટ
〰️〰️〰️〰️〰️
🔹શબ્દ સમૂહ🔹
〰️〰️〰️〰️〰️


👉🏼શાસ્ત્રોનો જાણકાર - મીમાંસક

👉🏼પહેરવાનું વસ્ત્ર - શિર પાઘ

👉🏼શબ્દની ઉત્પત્તિ - વ્યુત્પત્તિ

👉🏼ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર - વજ્ર

👉🏼હાથી નો ચાલક - મહાવત

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🙇 મહત્વની સંધિઓ 🙇

👉ને + અન = નયન

👉ગૈ + અક = ગાયક

👉પો + અન = પવન

👉પો + અક = પાવક

👉દિક્ + અંત = દિગંત

👉અપ્ + જ = અબ્જ

👉વાક્ + દાન = વાગ્દાન

👉સત્ + ગુણ = સદ્‍ગુણ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/06/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1762 :- ઓસ્
ટ્રીયામાં કાગળના ચલણનો અમલ થયો.

♦️1785 :- દુનિયાની પ્રથમ હવાઈ દુર્ઘટનામાં બલૂનથી મુસાફરી કરી રાહરલા ફ્રાંચના બે નાગરિકોના મોત. વિશ્વની પ્રથમ હવાઈ દુર્ઘટના.

♦️1896 :- જાપાનના સાનરીકુ ટાપુ પર આવેલી સુનામીમાં 22 હજારના મોત.

♦️1907 :- હેગમાં યોજાયેલા બીજા શાંતિ સંમેલનમાં દુનિયાના 44 દેશોએ ભાગ લીધો.

♦️1908 :- કલકત્તામાં સ્ટોક એક્સચેંજનો પ્રારંભ.

♦️1924 :- મૂળ અમેરિકનોને અમેરિકાના નાગરિક જાહેર કરાયા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
◆ સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ - ફ્લોરીન

◆સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ - સિઝિયમ

◆ સૌથી હલકું તત્ત્વ - હાઈડ્રોજન.

◆ સૌથી ભારે તત્ત્વ - કાર્બન ડાયોક્સાઈડ

◆ સૌથી ભારે ધાતુ તત્ત્વ - ઓસ્મિયમ

◆ સૌથી હલકુ ધાતુ તત્ત્વ - લિથીયમ

◆ પ્રવાહી ધાતુ તત્વ - પારો અને ગેલિયમ

◆ પ્રવાહી અધાતુ તત્ત્વ - બ્રોમીન

◆ મોરથુથુનું રાસાયણિક નામ કોપર સલ્ફટ છે.

◆ લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ પોટેશિયમ છે

◆ ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઈડ અને કોપર સલ્ફટનો ઉપયોગ થાય છે.

◆ કાચા ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે ઉપયોગ કરાતી વાયુ-એસીટિલિન

◆ બુલેટપ્રુફ પદાર્થો બનાવવા પોલી કાર્બોનેટસનો ઉપયોગ થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
◾️તખલ્લુસ અને સાહિત્યકાર

🔹અઝિઝ:- ધનશંકર ત્રિપાઠી

🔹અદલ:- અરદેશર ખબરદાર

🔹અનામી:- રણજિતભાઈ પટેલ

🔹અજ્ઞેય:- સચ્ચિદાનંદ વાત્સ્યાયન

🔹ઉપવાસી:- ભોગીલાલ ગાંધી

🔹ઉશનસ્:- નટવરલાલ પંડ્યા

🔹કલાપીઃ- સુરસિંહજી ગોહિલ

🔹કાન્ત:- મણિશંકર ભટ્ટ

🔹કાકાસાહેબ:- દત્તાત્રેય કાલેલકર

🔹ઘનશ્યામ:- કનૈયાલાલ મુનશી

🔹ગાફિલ:- મનુભાઈ ત્રિવેદી

🔹ચકોર:- બંસીલાલ વર્મા

🔹ચાંદામામા:- ચંદ્રવદન મહેતા

🔹જયભિખુ:- બાલાભાઈ દેસાઈ

🔹જિપ્સીઃ- કિશનસિંહ ચાવડા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
પ્રજીવથી થતા રોગો

◆ રોગ :- પાયોરિયા

પ્રજીવ :- એન્ટ અમીબા જીજીવીલસ

- દાંતના પેઢામાંથી લોહી નીકળે છે.

◆ રોગ :- નિંદ્રારોગ

પ્રજીવ :- ટ્રિપેનો સોમા

ત્સે-ત્સે નામની માખીના કરડવાથી થાય છે.

◆ રોગ :- કાલા-જાર

પ્રજીવ :- લેસ્મેટિયા ડોનાવાની

- મોટી માખી (sand Fly) ના કરડવાથી થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/06/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1762 :- ઓસ્
ટ્રીયામાં કાગળના ચલણનો અમલ થયો.

♦️1785 :- દુનિયાની પ્રથમ હવાઈ દુર્ઘટનામાં બલૂનથી મુસાફરી કરી રાહરલા ફ્રાંચના બે નાગરિકોના મોત. વિશ્વની પ્રથમ હવાઈ દુર્ઘટના.

♦️1896 :- જાપાનના સાનરીકુ ટાપુ પર આવેલી સુનામીમાં 22 હજારના મોત.

♦️1907 :- હેગમાં યોજાયેલા બીજા શાંતિ સંમેલનમાં દુનિયાના 44 દેશોએ ભાગ લીધો.

♦️1908 :- કલકત્તામાં સ્ટોક એક્સચેંજનો પ્રારંભ.

♦️1924 :- મૂળ અમેરિકનોને અમેરિકાના નાગરિક જાહેર કરાયા.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
😔ગુજરાત હાઈકોર્ટેમાં ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા તારીખ જાહેર..

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔16 જૂન, 224 ના રોજ ઉજવવામાં આવતા દિવસો


🏷પિતા દિવસ (Father day): આ દિવસ દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે પિતાઓનું સન્માન કરવા અને તેમના પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ૨૦૨૪ માં, પિતા દિવસ ૧૬ જૂને આવે છે.

🏷રાષ્ટ્રીય ટર્કી પ્રેમી દિવસ: આ દિવસ ટર્કી માંસના પ્રેમીઓ દ્વારા ઉજવવામાં આવે છે. તે ૧૬ જૂને ઉજવવામાં આવે છે.

🏷રાષ્ટ્રીય ફુજ દિવસ: આ દિવસ ફુજ નામના મીઠાઈના પ્રેમીઓ દ્વારા ઉજવવામાં આવે છે. તે ૧૬ જૂને ઉજવવામાં આવે છે.

🌐આ ઉપરાંત, ૧૬ જૂન, ૨૦૨૪ ના રોજ નીચેના દિવસો પણ ઉજવવામાં આવે છે

🌐આંતરરાષ્ટ્રીય પરિવાર રેમિટન્સનો દિવસ
🌐બ્લૂમ્સડે
🌐વિશ્વ રિફિલ ડે
🌐આંતરરાષ્ટ્રીય આફ્રિકન બાળકનો દિવસ
🌐વિશ્વ સમુદ્રી કાચબા દિવસ
🌐બર્ગફિલ્ડ બોક્સકાર્ટ બાશ ડે
🌐રાષ્ટ્રીય વૃક્ષશાસ્ત્રી પ્રશંસા દિવસ
🌐રાષ્ટ્રીય પાળતુ પ્રાણી લગ્ન સપ્તાહ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
5_6300760900617900795.pdf
500.9 KB
😔વડોદરા મહાનગરપાલિકા
જાહેરત ક્રમાંક- ૬૪૧/૨૩-૨૪-
સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણના મેરીટ્સ પ્રમાણે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી

#VMC
🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌐ગુજરાત નમો લક્ષ્મી યોજના


📊લક્ષ્ય
➡️ગુજરાતમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી છોકરીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડી તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવું.

📊લાભ
➡️ધોરણ 9 અને 10: ₹10,000/- વાર્ષિક
➡️ધોરણ 11 અને 12: ₹15,000/- વાર્ષિક
➡️કુલ: ₹50,000/- 4 વર્ષમાં

📊પાત્રતા
➡️ગુજરાત રાજ્યની છોકરીઓ
➡️સરકારી માન્ય શાળામાં અભ્યાસ કરતી
➡️વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી

📊અરજી
➡️ઓનલાઈન, શિક્ષણ વિભાગની વેબસાઈટ દ્વારા
➡️ટોલ ફ્રી નંબર: 1800-233-0070

🖊નોંધ: આ યોજના 2024 માં શરૂ થઈ છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔વૈશ્વિક શાંતિ સૂચકાંક 2024માં 163 દેશોમાં ભારતનું સ્થાન 116મું છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ભૂતપૂર્વ IPS અધિકારી અજિત ડોભાલને સતત ત્રીજી વખત વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/29 22:19:37
Back to Top
HTML Embed Code: