Telegram Web Link
1. સંક્ષેપીકરણમાં ધ્યાને રાખવાના મુદ્દા

Join us @tapasyaacademy
🔘 સઁખ્યા જ્ઞાન

🔻Join :
@ONLYSMARTGK
🚨 વિભક્તિ વ્યવસ્થા 🚨
••••••••••••••••••••••••••••••••••••••••••
👉 વાક્યના પદો વચ્ચે ક્રિયા કરનાર, કર્મ , ક્રિયાપદ વગેરે જુદા જુદા સંબંધો હોય છે. આ સંબંધોને વિભક્તિ સંબંધ કે વિભક્તિઓ કહેવામાં આવે છે.
- વિભક્તિ પ્રત્યયોમાં અનુગો અને નામયોગી નો સમાવેશ થાય છે.
- અનુગો એકાક્ષરી હોય છે.
- નામયોગીઓ શબ્દથી અલગ લખાય છે.
- વિભક્તિની કુલ સંખ્યા 8 છે.
1. પ્રથમા વિભક્તિ ( ક્રિયા કરનાર )
2. દ્વિતીયા વિભક્તિ ( કર્મ )
3. તૃતીયા વિભક્તિ ( કરણ )
4.  ચતુર્થી વિભક્તિ (  સંપ્રદાન- મેળવનાર)
5.  પંચમી વિભક્તિ (અપાદાન)
6.  છઠ્ઠી વિભક્તિ (સંબંધક)
7.  સપ્તમી વિભક્તિ (અધિકરણ)
8 . અષ્ટમી વિભક્તિ (સંબોધન)

1.  પ્રથમા વિભક્તિ ( ક્રિયા કરનાર ):-
-  પ્રથમા વિભક્તિ માટે ક્રિયાનો કરનાર મુખ્ય છે.
- કોઈપણ પદ જ્યારે ક્રિયાના કરનારને દર્શાવે ત્યારે તે પ્રથમા વિભક્તિમાં છે એમ કહેવાય.
- આ વિભક્તિ સામાન્ય રીતે નામના મૂળ સ્વરૂપ સાથે પ્રયોજાય છે.
- પ્રથમા વિભક્તિ ગુજરાતીમાં શૂન્ય પ્રત્યય (અનુગ વિના) તેમજ એ, ને ,થી અનુગ સાથે પ્રયોજાય છે.
- ઉદાહરણ:-
- મોહન સરસ ગીત ગાય છે.
- કિરણ આજે શિખંડપુરી જમ્યો.
- નેહાએ બાળકને તેડી લીધું.
- ટીનુંથી ખવાતું નથી.
- મધુથી અવાશે નહીં.

2. દ્વિતીયા વિભક્તિ (કર્મ ) :-
-  ક્રિયાનો વિષય કે લક્ષ્ય હોય તે બતાવનાર પદને કર્મ કહેવાય છે.
- કર્મ વિભક્તિ માટે ને પ્રત્યય ( અનુગ ) વપરાય છે અને પ્રત્યય વિના પણ શૂન્ય પ્રત્યય વડે આ વિભક્તિ પ્રયોજાય છે .
ઉદાહરણ :-
-  બાળકો ચોકલેટ ખાય છે.
-  કૌશિક ભાખરી વણે છે.
- ગીતા દીવડાને પ્રગટાવે છે.
- હું ગંગાને ભણાવીશ.
- કોકીલા રસોઈ કરે છે.

3. તૃતીયા વિભક્તિ ( કરણ ) :-
- કરણ એટલે સાધન
- ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય તે સાધન.
- જ્યારે સાધન ક્રિયાની રીત કે કારણ દર્શાવે ત્યારે તે કરણ વિભક્તિમાં છે એમ કહેવાય.
- આ વિભક્તિમાં એ, થી, થકી, વડે ,દ્વારા, મારફત વગેરે જેવા પ્રત્યયો વપરાય છે.
- ઉદાહરણ:-
- હું આંખોથી સાંભળું છું.
- લોભે લક્ષણ જાય
- અશોક ગણિતના દાખલા મોઢે ગણી શકે છે.
- કાતરથી કાગળ  કાપો.
- ઉતાવળે આંબા ન પાકે.

4. ચતુર્થી વિભક્તિ (સંપ્રદાન - મેળવનાર ):-
- ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન.
આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લેનાર હોય તે સંપ્રદાન.
-  સંપ્રદાન વિભક્તિ માટે ને, માટે, કાજે, વાસ્તે,  સારું વગેરે વિભક્તિ પ્રત્યયો વપરાય છે.
આ વિભક્તિ ક્રિયાનો હેતુ પણ દર્શાવે છે.
ઉદાહરણ :-
-  ગાંધીજી સ્વદેશ કાજે લડી રહ્યા હતા.
- સમીરે તેને ગુલાબ આપ્યું.
- મુંજ કવિઓને દાન આપે છે.
- ધ્રુવે તેને પેન આપી.
- મહેમાનને શરબત આપ્યું.

5. પંચમી વિભક્તિ ( અપાદાન ) :-
-  અપાદાન એટલે છુટા પડવું.
- વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ હોય ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજાય છે.
- આ વિભક્તિમાં માથી, પાસેથી, અંદરથી, ઉપરથી વગેરે જેવા વિભક્તિ પ્રત્યે વપરાય છે .
-ઉદાહરણ:-
- હું ઇડરથી સવારે નીકળ્યો છું.
- આકાશમાંથી વરસાદ પડે છે.
- ઝાડ પરથી ફળ પડ્યું.
- કેરી આંબેથી પડી.
- ખોરડા પરથી નળીયુ ખસ્યું.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/05/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
1328 :- ફિલિપ છઠ્ઠા ફ્રાંચના રાજા બન્યા.

♦️1908 :- મૌલાના હકીમ નુરુદિન અહમદિયા મુસ્લિમ સંપ્રદાયના પ્રથમ ખલિફા બન્યા.

♦️1910 :- પ્રખ્યાત ફ્રેંચ વૈજ્ઞાનિક રોબર્ટ કોચનું અવસાન થયું.

♦️1930 :- મૌલાના અબ્દુલ કલમની મીઠાના સત્યાગ્રહ દરમિયાન ધરપકડ થઇ.

♦️1941 :- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ કટોકટી લાદી.

♦️1943 :- અમેરિકાના હુગેરીના લેસ્લો બિલોએ બોલ પોઇન્ટની પેટન્ટ મેળવી.

♦️1957 :- કોપી રાઈટ કાયદો અમલમાં આવ્યો.

♦️1962 :- ભારતીય ક્રિકેટર રવિશંકર શાસ્ત્રીનો મુંબઈમાં જન્મ થયો.

♦️1964 :- ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 74 વર્ષની ઉંમરે અવસાન થયું.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 પક્ષી અને પ્રાણીની વિશેષતા 

🔻Join :
@ONLYSMARTGK
👉 કહેવત અને તેનો અર્થ :

1. જેવો દેશ તેવો વેશ- જ્યાં રહીએ ત્યાંના રીત રિવાજ અપનાવવા

2. ઝાઝી વાતે ગાડાં ન ભરાય - વાત લંબાણથી નહિ પણ ટૂંકમાં કહેવી

3. ઝેરનાં પારખાં ન હોય - મૃત્યુ જનક પરિણામવાળાં કાર્યો પ્રયોગ

👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. લાળા ચાવવા - લૂલો બચાવ કરવો

2. લાડુ - લાપસી પીરસવાં - સાચી ખોટી વાતથી ભોળવવું

3. લાગે લાકડાં ફાટવાં - યુક્તિથી કઠણ કામ પાર પડવું

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે - દીર્ધદર્શી

2. લોકોમાં કીર્તિ મેળવવાની ઇચ્છા - લોકૈષણા

3. ન સમજી શકાય તેવું - અગમ્ય

👉 સમાસ :

1. ગુડાકેશ- ગુડાક (શિવ) જેના ઇશ ( સ્વામી) છે તે - બહુવ્રીહિ

2. અન્નોદક - અન્ન અને ઉદક (પાણી) - દ્વન્દ્ર

3. ચિરકાળ - ચિર (દીર્ધ) કાળ - કર્મધારય

👉 One word substitution

1. Formations of clear and distinct sounds in speech - Articulation

2. Fraudulent or dishonest acts or practices - Rort

3. Full and wide view of something - panorama

👉 Idioms and phrases

1. Bird’s eye view – An overview

2. Run in the same groove – Clash with each other

3. Keep your head – Remain calm

👉 Administrative Glossary

1. Disciplinary action - શિસ્તના પગલાં

2. Disclaimer - ખંડન; ઇનકાર

3. Discord - અણબનાવ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/05/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
૧૯૫૨ – ગ્રીસમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો.

♦️૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, ભાવનગર જિલ્લો,ગુજરાત, ની સ્થાપના.

♦️૧૯૬૪ – પેલેસ્ટાઇન મુક્તિ મોર્ચા ની સ્થાપના થઇ.

♦️૧૯૯૮ – પરમાણું પરીક્ષણઃ ભારતનાં પરમાણુ પરીક્ષણનાં પ્રત્યાઘાત રૂપે,પાકિસ્તાને પણ પાંચ પરમાણુ ધડાકાઓ કર્યા.

♦️૨૦૦૨ – 'માર્સ ઓડિસ્સી' નામક અવકાશ યાને,મંગળ પર બરફના વિશાળ જથ્થાનાં ચિહ્નો શોધી કાઢ્યા.

♦️૨૦૦૮ – નેપાળ બંધારણ સભાનીં પ્રથમ બેઠક મળી,જેમાં નેપાળને વિધિવત ગણતંત્ર જાહેર કરાયું,આ સાથે ૨૪૦ વર્ષ જુના 'શાહ વંશ'નાં શાસનનો અંત થયો.

| જન્મ |

🍫
૧૯૨૩ – એન.ટી.રામારાવ 
ભારતીય અભિનેતા અને રાજદ્વારી

| અવસાન |

🌹
૨૦૦૪- દીપકભાઈ પ્ર. મેહતા
ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્દ

🌹૨૦૧૦- ડેનીસ હાપર
હોલીવુડ અભિનેતા (સ્પીડ ફિલ્મ).

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from Tapasya Academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🎴↕️ વિનાયક દામોદર સાવરકર ↕️🎴

🔘જન્મ : ૨૮ મે ૧૮૮૩
🔘અવસાન : ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬

➡️ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.

https://www.tg-me.com/ONLYSMARTGK

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

🎴↕️ વિનાયક દામોદર સાવરકર ↕️🎴

🔘જન્મ : ૨૮ મે ૧૮૮૩
🔘અવસાન : ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬

➡️ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.

➡️હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિંદુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે.

➡️સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દુરદર્શી રાજનેતા પણ હતા.

➡️તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિંદુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.

➡️તેમણે ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો.

➡️ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ મૂળ મરાઠી ભાષામાં ૧૯૦૮ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો.

➡️એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક ૧૯૦૯ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું.

➡️સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દૂ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો.

➡️આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો.

➡️આ પ્રતિબંધને ૧૯૪૬ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 અણુ ઊર્જા પરિયોજના

🔻Join :
@ONLYSMARTGK
👉 રૂઢિપ્રયોગોનો અર્થ :

1. ડાંડાઈ કરવી - કામચોરી કરવી, આળસ કરવી

2. ભોં ખોતરવા માંડવું- નીચું જોઇને ઊભા રહી જવું

3. ઠાવકાઇથી કહેવું - ગંભીરતાથી કહેવું

👉 કહેવત અને તેનો અર્થ :

1. નેવાનાં પાણીએ હાથ ધોવા - કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો.

2. આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે - થોડુંય માન આપીએ તો સામેથી વધુ માન મળે.

3. વાઢ કાન ને આવ્ય સાન- અનુભવે બધું સમજાય

👉 શબ્દ સમૂહ માટે એક શબ્દ:

1. કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ - બિરુદ

2. નદીકિનારાની બખોલો - કોતર

3. આદર્શ વાક્ય - મુદ્રાલેખ

👉 One word substitution:

1. The first model of a new device - prototype

2. Constant efforts to achieve something - Perseverance (દઢતા)

3. Concluding part of a literary work - Epilogue (ઉપસંહાર)

👉 Administrative Glossary:

1. Embezzlement - ઉચાપત

2. Emoluments - મળતર

3. Ex parte - એક તરફી

👉 Idioms and phrases:

1. In high spirits - full of hope and enthusiasm

2. Fits and starts - not regularly

3. To eat a humble pie - to apologize

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/05/2024
📋 વાર : બુધવાર

🌺સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના
🌺નેપાળ: ગણતંત્ર દિવસ

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
૧૯૬૪ – ઇઝરાયેલ માં પેલેસ્ટાઇન ની પરીસ્થીતિની ચર્ચા કરવા માટે,પૂર્વ જેરૂસલેમમાં,આરબ સંઘની બેઠક મળી.જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન ની રચનાની પહેલ કરવામાં આવી.

♦️૧૯૯૯ – અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.

| જન્મ |

🍫
૧૯૧૭ – જોહન એફ.કેનેડી
અમેરિકાનાં ૩૫ માં પ્રમુખ.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી 7 જૂન
ના રોજ આવશે
🔘 નદી અને વૃત  

🔻Join :
@ONLYSMARTGK
🔘 શબ્દસમૂહ કન્ફયુઝ પોઇન્ટ 🔘

👁‍🗨 પતિ સપ્તની ને ત્યાં જતાં મન માં બળતી સ્ત્રી
➡️ ખંડિતા

👁‍🗨 પ્રીતમ સંકેત ન સાચવ્યા થી નિરાશ થયેલી સ્ત્રી ➡️ વિપ્રલબ્ધા

👁‍🗨 પતિ ને મળવા આતુર સ્ત્રી
➡️ઉત્કંથીતા

👁‍🗨 પતિ ને સ્વાધીન રાખનારી સ્ત્રી
➡️ સ્વધીનપતિકા

👁‍🗨 પ્રેમ ના આગમન ની રાહ જોઈ તૈયાર થયેલી સ્ત્રી
➡️ વસર્શૈયા

👁‍🗨 એક જ વાર ફળનારી સ્ત્રી
➡️ કાક વંધ્યા

👁‍🗨સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી
➡️ અભિસારિકા

👁‍🗨જેનો પતિ પરદેશમાં ગયો હોય તેવી સ્ત્રી
➡️ પ્રોશિતભરતુકા

👁‍🗨પતિ સામે કલહ કરી રુસનું લઈ બેઠેલી સ્ત્રી
➡️ કલહાંતિકા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/05/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♻️૧૮
૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.

💠🔺જન્મ🔺💠

૧૯૨૧ - સુરેશ જોષી, ગુજરાતી સાહિત્યકાર.

૧૯૫૦ – પરેશ રાવલ (Paresh Rawal), અભિનેતા અને નાટ્યકલાકાર.

૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતી.

💠🔺અવસાન🔺💠

૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન બાંગ્લાદેશનાં પ્રમુખ

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/29 16:29:00
Back to Top
HTML Embed Code: