Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 19/04/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1451 :- અફઘાન શહેનશાહ બહલોલ ખાં લોદીએ દિલ્લી પર કબજો કર્યો.

♦️1919 :- ફ્રાન્ચની સાંસદે દિવસમાં આઠ કલાક કામ કરવાનો નિર્ણય કર્યો.

♦️1948 :- ચાંગ કાઈ શેક રાષ્ટ્રવાદી ચીનના રાષ્ટ્રપતિ બન્યા.

♦️1950 :- શ્યામા પ્રશાદ મુખરજીએ મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું. તેઓ કેન્દ્ર સરકારના પ્રથમ મંત્રી હતા.

♦️1960 :- આફ્રો એશિયન કોન્ફરન્સ નવી દિલ્લીમાં પુરી થઇ.

♦️1971 :- આફ્રિકન દેશ સીયરા લાઓને પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું.

♦️1975 :- ભારતનો પ્રથમ ઉપગ્રહ 'આર્યભટ્ટ' અવકાશમાં તરતો મુકવામાં આવ્યો.

♦️1976 :- મહારુચિ દયાનંદ યુનિવર્સિટીની હરિયાણામાં સ્થાપના થઇ.

♦️1995 :- રાજેન્દ્ર કુમારી બાજપાઈને પોન્ડિચેરીના Lt. ગવર્નર નિયુક્ત કર્યા.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
1905માં બંગાળાના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
Anonymous Quiz
4%
લોર્ડ વેવેલ
26%
લોર્ડ મિન્ટો
55%
લોર્ડ કર્ઝન
15%
લોર્ડ ડેલહાઉસી
નીચેનામાંથી શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
15%
ભગતસિંહ
68%
લાલા લજપત રાય
14%
ચંદ્રશેખર આઝાદ
4%
લાલા હરદયાલ
થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
Anonymous Quiz
4%
સિલ્વર
82%
મરક્યુરી
10%
સોડિયમ
4%
કોપર
શિકાગોમાં મળેલ ' વિશ્વધર્મ પરિષદ' માં કોણે ભારતીય સંસ્કૃતિનું જયગાન કર્યું હતું ?
Anonymous Quiz
3%
સ્વામી ધર્મબંધુ
83%
સ્વામી વિવેકાનંદ
10%
પ્રમુખસ્વામી
4%
પરમાત્માનદ સ્વામી
ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ?
Anonymous Quiz
9%
ઇ.સ. 1773
35%
ઇ.સ. 1757
47%
ઇ.સ. 1858
9%
ઇ.સ. 1864
🆗ગાંધીજી ના મહત્વ  ના વર્ષ 🆗

✴️૧૯૦૩
ટ્રાન્સવાલ કોર્ટ માં એટર્ની રૂપે નોધાયા

✴️૧૯૧૦
વકીલાત છોડી

✴️૧૯૦૬
ભાઈ લક્ષ્મીદાસ ને જણાવ્યું કે પેત્રૂક સંપત્તિ માં રસ નથી

✴️૧૯૦૮
સૌ પ્રથમ હડતાળ પાડી

✴️૧૯૨૧
મૂડન કરાવી વસ્ત્રો ત્યાગ કર્યો

✴️૧૯૧૨
યુરોપિયન પહેરવેશ પહેરવાનું બંધ કર્યું

✴️૧૯૨૧
૨૦ લાખ સરખા સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા

✴️૧૯૧૨
દૂધ નો તથા ફળો નો ત્યાગ

✴️૧૮૮૯
ઇંગ્લેન્ડ માં સૌપ્રથમ ગીતા નો અભ્યાસ

✴️૧૯૦૪

પ્રથમ હોસ્પિટલ જ્હોનિસબર્ગ માં પ્લેગ ના રોગ શાળા સામે

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔥GSSSB - CCE - મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવા અંગેની અગત્યની જાહેરાત🔥

મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.


https://www.tg-me.com/OnlySmartGk
ડેસીબલ ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ?
Anonymous Quiz
5%
પવન
20%
પ્રકાશ
18%
વીજળી
57%
અવાજ
🔘 વાવ અને તેના પ્રકાર

🔻Join : @ONLYSMARTGK
વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટેના ઓટી ટેસ્ટને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
15%
ઓર્થોટોલિડીન ટેસ્ટ
45%
ઓક્સીટોલીડીન ટેસ્ટ
27%
ઓર્થોકવાલીડીન ટેસ્ટ
13%
ઓક્સીએકવાટીડીન ટેસ્ટ
લાઈ ડિટેક્ટર નું ટેક્નિકલ નામ શું છે ?
Anonymous Quiz
13%
કેલિગ્રાફ
42%
સ્ટેલિગ્રાફ
40%
પોલિગ્રાફ
5%
ફોનીગ્રાફ
🇮🇳 ભારતમાં મહત્વના તળાવો 🇮🇳

🔹 દાલ સરોવર:- જમ્મુ અને કાશ્મીર
🔹 વુલર તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 વેરીનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 માનસ બાલ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 નાગીન તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 શેષનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 અનંતનાગ તળાવ :- જમ્મુ અને કાશ્મીર
🔹 રાજસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 પિચોલા તળાવ :- રાજસ્થાન
🔹 સાંભર તળાવ :- રાજસ્થાન
🔹 જૈસમંદ તળાવ :- રાજસ્થાન
🔹 ફતેહસાગર તળાવ :- રાજસ્થાન
🔹 દિડવાના તળાવ :- રાજસ્થાન
🔹 લુંકરણસર તળાવ :- રાજસ્થાન
🔹 સત્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૈનીતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 રકસ્તલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 માલતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 દેવતાલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 નૌકુચિયાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 ખુરપાતલ તળાવ :- ઉત્તરાખંડ
🔹 હુસૈન સાગર તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 કોલેરુ તળાવ :- આંધ્ર પ્રદેશ
🔹 બેમ્બનાદ તળાવ :- કેરળ
🔹 અષ્ટમુડી તળાવ :- કેરળ
🔹 પેરિયાર તળાવ :- કેરળ
🔹 લોનાર તળાવ :- મહારાષ્ટ્ર
🔹 પુલીકટ તળાવ :- તમિલનાડુ અને આંધ્રપ્રદેશ
🔹 લોકતક તળાવ :- મણિપુર
🔹 ચિલ્કા તળાવ :- ઓરિસ્સા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે ?
Anonymous Quiz
21%
રૂદ્રપ્રયાગ
36%
બદ્રીનાથ
34%
ગૌમુખ
10%
કેદારનાથ
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓકસફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા ?
Anonymous Quiz
10%
વિનોદ કિનારીવાળા
21%
વિઠ્ઠલભાઇ પટેલ
65%
શ્યામજી કૃષ્ણ વર્મા
4%
જયપ્રકાશ નારાયણ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/04/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1236 :- રઝિયા સુલ્તાનના પિતા ઈલતુંમિસનું અવસાન થયું.

♦️1887 :- પદ્મભૂષણ અને પેન્ટર જેમીની રોયનો જન્મ થયો.

♦️1954 :- ભારત અને ચીન વચ્ચે પંચશીલના કરાર થયા.

♦️1960 :- પન્નાલાલ ઘોષનું અવસાન થયું.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 જાણીતા મીટર અને તેના ઉપયોગ

🔻Join : @ONLYSMARTGK
Abbreviations in English 💻

ASAP - As Soon As Possible
BRB - Be Right Back
BTW - By The Way
DIY - Do It Yourself
FAQ - Frequently Asked Questions
FYI - For Your Information
IDK - I Don't Know
IMO - In My Opinion
LOL - Laugh Out Loud
OMG - Oh My God
TBA - To Be Announced
TBD - To Be Decided / Determined
TGIF - Thank God It's Friday
RIP - Rest In Peace
TMI - Too Much Information
YOLO - You Only Live Once
BFF - Best Friends Forever

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/04/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.

♦️૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.

♦️૧૫૦૯ – હેન્રી ૮માએ બીનસત્તવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).

♦️૧૫૦૯ – છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી.

♦️૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.

♦️૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના

♦️૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.

♦️૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.

♦️૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.

♦️૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.

||| જન્મ |||

🍫૧૮૩૫ – કરણ ઘેલો નવલકથાથી પ્રસિધ્ધ થયેલ ગુજરાતી સાહિત્યનાં આદિ નવલકથાકાર
નદશંકર મહેતા.

🍫૧૯૨૬ – યુનાઇટેડ કિંગડમની રાણી એલિઝાબેથ દ્વિતિય.

||| અવસાન |||

🌹૧૯૩૮ - પ્રખ્યાત ઉર્દુ કવી
મુહંમદ ઇકબાલ.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 રંગસૂત્ર ની જોડ

🔻Join : @ONLYSMARTGK
2024/10/02 12:29:18
Back to Top
HTML Embed Code: