Telegram Web Link
🏆 12th Gcert શબ્દાર્થ

📌શકુન - શુકન
📌નીલાંબર - નીલા રંગનું વસ્ત્ર
📌કંચુકી - કાંચળી, કમખો
📌મરકત-મણિ - નીલા રંગનો મણિ, નીલમ
📌વંત્યાક - વેંગણ, રીંગણા
📌નીમ - નિયમ, વ્રત

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
કેરલમાં ઇ.સ. 2001 માં સાક્ષરતા દર............
Anonymous Quiz
16%
85 %
46%
91 %
29%
95 %
9%
88 %
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સઁદર્ભ નીચેના પૈકી ક્યું નામ સાચું નથી ?
Anonymous Quiz
16%
ઉમાશંકર જોશી
24%
રાજેન્દ્ર શાહ
45%
કનૈયાલાલ મુનશી
15%
રઘુવીર ચૌધરી
........... ને ભારતની દુધનગરી ગણવામાં આવે છે .
Anonymous Quiz
3%
હિસ્સાર
78%
આણંદ
18%
મહેસાણા
1%
હૈદરાબાદ
વીજપ્રવાહ માપવાનો એકમ .............. છે.
Anonymous Quiz
48%
એમીપયર
44%
વોલ્ટ
5%
મોહ
2%
આમાંનું એક પણ નહીં
Forwarded from Vishal Khodifad official
એક સંખ્યાના 40% અને 28% નો તફાવત 198 છે , તો તે સંખ્યા કઈ ?
Anonymous Quiz
27%
1650
38%
1800
29%
1850
5%
2000
Forwarded from Vishal Khodifad official
એક સંખ્યાના 40% અને 28% નો તફાવત 198 છે , તો તે સંખ્યા કઈ ?
Anonymous Quiz
27%
1650
38%
1800
29%
1850
5%
2000
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 18/04/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1336 :- પ્રખ્યાત હિન્દુ રાજ્ય વિજયનગરની સ્થાપના કરવામાં આવી.

♦️1612 :- શાહજહાં અને મુમતાઝ મહલ(મુળનામ અર્જમંદબાનું) ના લગ્ન થયા.

♦️1858 :- SNDT મહિલા યુનિવર્સિટીના સ્થાપક અને ભારતરત્ન ઘોંડો કેશવ કર્વેનો જન્મ થયો.

♦️1956 :- બાન્ડુંગ પરિષદમાં લેવાયેલ નિર્ણયોની સ્વીકૃતિ માટે નવી દિલ્લીમાં ભારત, ઇન્ડોનેશિયા, સીલોન, પાકિસ્તાન અને બર્માની બેઠક યોજાય.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from Vishal Khodifad official
એક દુકાનદાર એક મોબાઈલ પર 20% વળતર આપે છે . છતાં પણ 10% નફો મેળવે છે. જો છાપેલીકિંમત રૂ. 1100 હતી , તો મૂળ કિંમત કેટલી ?
Anonymous Quiz
7%
580
49%
800
22%
600
21%
1000
🔘 પદાર્થમાં રહેલા એસિડ

🔻Join : @ONLYSMARTGK
🌷💐કેટલાક રાજ્યોના મુખ્ય તહેવારો💐🌷

💠 જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ ➟ તમિલનાડુ
💠 ફ્લેમિંગો ફેસ્ટિવલ ➟ આંધ્ર પ્રદેશ
💠 ધનુ યાત્રા ઉત્સવ ➟ ઓડિશા
💠 નુઆખાઈ ફેસ્ટિવલ ➟ ઓડિશા
💠 અંતઃ પ્રાગણયા ઉત્સવ ➟ તેલંગાણા
💠 બોનાલુ ફેસ્ટિવલ ➟ તેલંગાણા
💠 બુધકમ્મા ઉત્સવ ➟ તેલંગાણા
💠 લાઈ હરોબા ઉત્સવ ➟ ત્રિપુરા
💠 લોસર ફેસ્ટિવલ ➟ હિમાચલ પ્રદેશ
💠 ફાગલી ફેસ્ટિવલ ➟ હિમાચલ પ્રદેશ
💠 દેવ સૂર્ય ઉત્સવ ➟ બિહાર
💠 છપચાર કૂટ ઉત્સવ ➟ મિઝોરમ
💠 ફુલદેઈ તહેવાર ➟ ઉત્તરાખંડ
💠 મરચાંનો ઉત્સવ ➟ મધ્ય પ્રદેશ
💠 શિરુઈ લીલી ➟ મણિપુર
💠 આદી મહોત્સવ ➟ લેહ, લદ્દાખ
💠 લોસર ફેસ્ટિવલ ➟ લદ્દાખ
💠 હોર્નબિલ ફેસ્ટિવલ ➟ નાગાલેન્ડ
💠 માંડુ ઉત્સવ ➟ મધ્યપ્રદેશ
💠 ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ➟ મેઘાલય

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 19/04/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1451 :- અફઘાન શહેનશાહ બહલોલ ખાં લોદીએ દિલ્લી પર કબજો કર્યો.

♦️1919 :- ફ્રાન્ચની સાંસદે દિવસમાં આઠ કલાક કામ કરવાનો નિર્ણય કર્યો.

♦️1948 :- ચાંગ કાઈ શેક રાષ્ટ્રવાદી ચીનના રાષ્ટ્રપતિ બન્યા.

♦️1950 :- શ્યામા પ્રશાદ મુખરજીએ મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું. તેઓ કેન્દ્ર સરકારના પ્રથમ મંત્રી હતા.

♦️1960 :- આફ્રો એશિયન કોન્ફરન્સ નવી દિલ્લીમાં પુરી થઇ.

♦️1971 :- આફ્રિકન દેશ સીયરા લાઓને પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું.

♦️1975 :- ભારતનો પ્રથમ ઉપગ્રહ 'આર્યભટ્ટ' અવકાશમાં તરતો મુકવામાં આવ્યો.

♦️1976 :- મહારુચિ દયાનંદ યુનિવર્સિટીની હરિયાણામાં સ્થાપના થઇ.

♦️1995 :- રાજેન્દ્ર કુમારી બાજપાઈને પોન્ડિચેરીના Lt. ગવર્નર નિયુક્ત કર્યા.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
1905માં બંગાળાના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
Anonymous Quiz
4%
લોર્ડ વેવેલ
26%
લોર્ડ મિન્ટો
55%
લોર્ડ કર્ઝન
15%
લોર્ડ ડેલહાઉસી
નીચેનામાંથી શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
15%
ભગતસિંહ
68%
લાલા લજપત રાય
14%
ચંદ્રશેખર આઝાદ
4%
લાલા હરદયાલ
થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
Anonymous Quiz
4%
સિલ્વર
82%
મરક્યુરી
10%
સોડિયમ
4%
કોપર
શિકાગોમાં મળેલ ' વિશ્વધર્મ પરિષદ' માં કોણે ભારતીય સંસ્કૃતિનું જયગાન કર્યું હતું ?
Anonymous Quiz
3%
સ્વામી ધર્મબંધુ
83%
સ્વામી વિવેકાનંદ
10%
પ્રમુખસ્વામી
4%
પરમાત્માનદ સ્વામી
ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ?
Anonymous Quiz
9%
ઇ.સ. 1773
35%
ઇ.સ. 1757
47%
ઇ.સ. 1858
8%
ઇ.સ. 1864
🆗ગાંધીજી ના મહત્વ  ના વર્ષ 🆗

✴️૧૯૦૩
ટ્રાન્સવાલ કોર્ટ માં એટર્ની રૂપે નોધાયા

✴️૧૯૧૦
વકીલાત છોડી

✴️૧૯૦૬
ભાઈ લક્ષ્મીદાસ ને જણાવ્યું કે પેત્રૂક સંપત્તિ માં રસ નથી

✴️૧૯૦૮
સૌ પ્રથમ હડતાળ પાડી

✴️૧૯૨૧
મૂડન કરાવી વસ્ત્રો ત્યાગ કર્યો

✴️૧૯૧૨
યુરોપિયન પહેરવેશ પહેરવાનું બંધ કર્યું

✴️૧૯૨૧
૨૦ લાખ સરખા સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા

✴️૧૯૧૨
દૂધ નો તથા ફળો નો ત્યાગ

✴️૧૮૮૯
ઇંગ્લેન્ડ માં સૌપ્રથમ ગીતા નો અભ્યાસ

✴️૧૯૦૪

પ્રથમ હોસ્પિટલ જ્હોનિસબર્ગ માં પ્લેગ ના રોગ શાળા સામે

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔥GSSSB - CCE - મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવા અંગેની અગત્યની જાહેરાત🔥

મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.


https://www.tg-me.com/OnlySmartGk
ડેસીબલ ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ?
Anonymous Quiz
5%
પવન
20%
પ્રકાશ
18%
વીજળી
57%
અવાજ
2024/09/30 18:25:01
Back to Top
HTML Embed Code: