Telegram Web Link
✓✓📌12th ગુજરાતી [GCERT]📌✓✓

📌ગીધદૃષ્ટિ - સૂક્ષ્મ-ઝીણી; નજર
📌કબજો - નિયંત્રણ, કાબુ
📌શોષિત - શોષાયેલું
📌ધૃષ્ટ - નકામું
📌પરિગૃહી - ભેગું કરનાર
📌શોષક - શોષણ કરનાર
📌ઇન્દ્ર - બેનું જોડું
📌યાચક - માગણ
📌ઉલાળધરાળ ન હોવું - આગળ-પાછળની ચિંતા ન હોવી
📌ઠઠ્યા રહેવું - લાચારી ભોગવવી, સમસમી જવું.


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
13%
બોટાદ
22%
મોરબી
54%
ભાવનગર
11%
અમદાવાદ
હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું તીર્થસ્થાન ............... માં આવેલું છે ?
Anonymous Quiz
13%
મહેસાણા
19%
ગોધરા
60%
પીરાણા
8%
વીરપુર
Forwarded from Vishal Khodifad official
75 સંખ્યાની સરેરાશ 45 છે. જેમાં પ્રથમ 50 સંખ્યાની સરેરાશ 42 છે તથા અંતિમ 26 સંખ્યાઓની સરેરાશ 52 છે. તો 50 મી સંખ્યા કઈ હશે ??
Anonymous Quiz
12%
60
48%
77
33%
80
8%
75
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/04/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1815 :- ઇન્ડોનેશિયાનો તમબોરા જવાળામુખી ફાટ્યો હતો જેમાં દોઢ લાખ લોકો માર્યા ગયા હતા.

♦️1946 :- સિરિયાએ ફ્રાંચ થી આઝાદી મેળવી. પણ અત્યારે દેશમાં ગૃહયુદ્ધ ચાલે છે. વિદ્રોહીઓ અને ISIS (Islamik State of Iraq and Siriya) આતંકવાદીઓએ દેશના મોટા હિસ્સા પર કબ્જો કર્યો છે.

♦️1977 :- સ્વતંત્ર પાર્ટીનું જનતા પાર્ટીમાં વિલીનીકરણ. આ પાર્ટીની સ્થાપના ચક્રવર્તી રાજગોપાલચારીએ 1959માં નહેરુની સમાજવાદી નીતિના વિરોધમાં કરી હતી.

♦️1999 :- અટલ બિહારી વાજપાયીની સરકાર એક મત માટે જતી રહી હતી. વિશ્વાસમત પ્રસ્તાવમાં સરકારના સમર્થનમાં 269 અને વિરોધમાં 270 મત પડ્યા હતા

||| જન્મ |||

🍫૧૯૬૬ : વિક્રમ
ભારતીય અભિનેતા
(તમિલ અને મલયાલમ ચલચિત્ર)

🍫1926 :- ભારતના આઠમાં વડાપ્રધાન
ચંદ્રશેખરનો જન્મ થયો.

🍫1479:- સુરદાસજીનો જન્મ
કવિ

||| અવસાન |||

🌹૧૯૭૪ - વિજયરાય વૈદ્ય (‘વિનોદકાન્ત')
ગુજરાતી સાહિત્યકાર.

🌹૧૯૭૫ - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
ભારતનાં ભુતપુર્વ રાષ્ટ્રપતિ અને તત્વચિંતક.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ............ છે .
Anonymous Quiz
12%
મિલિગ્રામ
56%
કિલોગ્રામ
15%
ટન
16%
ગ્રામ
ગુજરાત સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Anonymous Quiz
18%
પદ્મશ્રી
46%
પદ્મવિભૂષણ
24%
પદ્મભૂષણ
12%
સંગીતરત્ન
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જ્યંતી દલાલની નથી ?
Anonymous Quiz
8%
જૂજવાં
44%
મુકમ્ કરોતિ
31%
નિયતિ
17%
ઉત્તરા.
ટ્રસ્ટીશિપ નો સિદ્ધાત કોણે રજૂ કર્યો ?
Anonymous Quiz
10%
કોટિલ્ય
40%
પંડિત દીનદયાળ
40%
ગાંધીજી
10%
કેઇન્સ
ભારતમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇનિસ્ટટ્યુટ ક્યાં આવેલ છે ?
Anonymous Quiz
6%
ત્રિપુર
55%
તિરુવનતપુરમ
36%
કોચી
3%
ગુરુવાયુર
ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
11%
અમદાવાદ
43%
ગાંધીનગર
26%
વડોદરા
20%
વલસાડ
🔘 ઈમેલ વિશે સંપૂર્ણ માહિતી

🔻Join : @ONLYSMARTGK
🏆 12th Gcert શબ્દાર્થ

📌શકુન - શુકન
📌નીલાંબર - નીલા રંગનું વસ્ત્ર
📌કંચુકી - કાંચળી, કમખો
📌મરકત-મણિ - નીલા રંગનો મણિ, નીલમ
📌વંત્યાક - વેંગણ, રીંગણા
📌નીમ - નિયમ, વ્રત

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
કેરલમાં ઇ.સ. 2001 માં સાક્ષરતા દર............
Anonymous Quiz
16%
85 %
46%
91 %
29%
95 %
9%
88 %
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સઁદર્ભ નીચેના પૈકી ક્યું નામ સાચું નથી ?
Anonymous Quiz
16%
ઉમાશંકર જોશી
24%
રાજેન્દ્ર શાહ
45%
કનૈયાલાલ મુનશી
15%
રઘુવીર ચૌધરી
........... ને ભારતની દુધનગરી ગણવામાં આવે છે .
Anonymous Quiz
3%
હિસ્સાર
78%
આણંદ
18%
મહેસાણા
1%
હૈદરાબાદ
વીજપ્રવાહ માપવાનો એકમ .............. છે.
Anonymous Quiz
48%
એમીપયર
44%
વોલ્ટ
5%
મોહ
2%
આમાંનું એક પણ નહીં
Forwarded from Vishal Khodifad official
એક સંખ્યાના 40% અને 28% નો તફાવત 198 છે , તો તે સંખ્યા કઈ ?
Anonymous Quiz
27%
1650
38%
1800
29%
1850
5%
2000
Forwarded from Vishal Khodifad official
એક સંખ્યાના 40% અને 28% નો તફાવત 198 છે , તો તે સંખ્યા કઈ ?
Anonymous Quiz
27%
1650
38%
1800
29%
1850
5%
2000
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 18/04/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1336 :- પ્રખ્યાત હિન્દુ રાજ્ય વિજયનગરની સ્થાપના કરવામાં આવી.

♦️1612 :- શાહજહાં અને મુમતાઝ મહલ(મુળનામ અર્જમંદબાનું) ના લગ્ન થયા.

♦️1858 :- SNDT મહિલા યુનિવર્સિટીના સ્થાપક અને ભારતરત્ન ઘોંડો કેશવ કર્વેનો જન્મ થયો.

♦️1956 :- બાન્ડુંગ પરિષદમાં લેવાયેલ નિર્ણયોની સ્વીકૃતિ માટે નવી દિલ્લીમાં ભારત, ઇન્ડોનેશિયા, સીલોન, પાકિસ્તાન અને બર્માની બેઠક યોજાય.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/10/01 18:48:06
Back to Top
HTML Embed Code: