Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/04/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇ થી થાણે સુધી શરૂ કરાઇ.

♦️૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી હવાઇ જહાજ દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.

♦️૧૯૧૯ – જલિયાવાલા બાગ હત્યાકાંડનાં વિરોધમાં,ગાંધીજીએ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.

♦️૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.

||| જન્મ |||

🍫૧૯૦૩ - સ્નેહરશ્મિ
(ઝીણાભાઈ રતનજી દેસાઈ)
ગજરાતી કવિ.

🍫૧૯૬૩ – સલીમ મલિક
પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી.

🍫૧૯૭૮ – લારા દત્તા
ચલચિત્ર અભિનેત્રી.

||| અવસાન |||

🌹૧૮૫૦ – મેરી તુસાદ
'મેડમ તુસાદનું મીણનાં પુતળાઓનું સંગ્રહાલય'નાં સ્થાપક.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કઈ મરઘાંની દેશી ઓલાદો છે ?
Anonymous Quiz
19%
યાકુબ
20%
રહોડ
46%
મુરાહ
15%
જર્સી
ભારતમાં સૌથી વધુ રાસાયણિક ખાતર ઉતપન્ન કરતી કંપની કઈ છે ?
Anonymous Quiz
19%
જી.એસ.એફ.સી.
51%
ઇફકો
26%
જી.એન.એફ.સી.
3%
ટાટા-બિરલા
Forwarded from Vishal Khodifad official
નીચેનામાંથી કોણ ભારતના સુપ્રીમ કોર્ટ ના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હતા ?
Anonymous Quiz
54%
ફાતિમા બીવી
23%
લીલા શેઠ
15%
અન્ના ચંડી
8%
આપેલ પૈકી એક પણ નહીં
MISSION - GOVT JOBS

Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...?
Then Why Wait...?

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો.......

F.Y/S.Y/T.Y/Final Year Can Join...

New Class (Batches) Start From 22nd April.

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://www.tg-me.com/BankingAcademy

: Contact Your Nearest Centre:

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કરછના દરિયાકિનારે ખાવાના ઉપયોગમાં આવતી ક્યા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે ?
Anonymous Quiz
22%
હિલસા
18%
ઇલ
53%
પ્રોમ્ફેર
6%
સારડીન
ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે ?
Anonymous Quiz
19%
ફૂલકી
28%
મલાન
49%
હીરાન
5%
શાહી
ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉધોગ કાયદો તેમ જ મત્સ્ય ઉધોગ અધિનિયમો કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યા ?
Anonymous Quiz
14%
વર્ષ 1999
42%
વર્ષ 2004
36%
વર્ષ 2003
8%
વર્ષ 2001
Forwarded from Vishal Khodifad official
🟥🟥🟥🟥🟥🟥🟥

7 દિવસ - 25 સપ્તાહ - ખાખી કે નામ


પોલીસ constable-સાપ્તાહિક આયોજન

https://play.google.com/store/apps/details?id=com.qumfjx.qqfzms&pcampaignid=web_share
પુસારેડ, પટણાસફેદ, એન.પી-28, તળાજાલાલ વગેરે કયા શાકભાજી પાકની જાતો છે ?
Anonymous Quiz
10%
લસણ
32%
તુવેર
32%
રીગણ
25%
ડુંગળી
ગુજરાતમાં કુલ કેટલા ખેત- હવામાન વિભાગ આવેલા છે ?
Anonymous Quiz
14%
14
45%
12
22%
10
20%
8
📣તમારી પોતાની લાઈબ્રેરી🚨

🔴હમણાં જ ડાઉનલોડ કરો👇🆓

👉GCERT 🆓
🔗https://applinknew.adda247.com/d/xX2KOy8Hin
👉ગુજરાતી વ્યાકરણ 🆓
🔗https://applinknew.adda247.com/d/CpkkJ3FL0q
👉GPSC વર્ગ I અને II PYQs 🆓
🔗https://applinknew.adda247.com/d/wuKT3JAU7o
👉DySO PYQs🆓
🔗https://applinknew.adda247.com/d/JicuRxBDsZ
👉STI PYQs 🆓
🔗https://applinknew.adda247.com/d/B3vnh3JjqX
👉મુખ્ય પરીક્ષા માટેના પ્રેક્ટિસ પ્રશ્નો 🆓
🔗https://applinknew.adda247.com/d/7DhEIelNAj
👉મહત્વના પુસ્તકો🆓
🔗https://applinknew.adda247.com/d/1tLJvIQk71

▶️ પાછલા વર્ષના પેપર
▶️ દૈનિક કરંટ અફેર્સ
▶️ Free PDF

#Adda247 સાથે માહિતસભર રહો......🏃🏃🏃‍♀️🏃‍♀️...❗️
Forwarded from Bhains ki Pathshala
Tick.. Tick.. Tick.. Countdown begins..
ભેંસ કી પાઠશાલા એપ્લિકેશન પર ચાલી રહેલી તમામ ડિસ્કાઉન્ટ ઓફર તા.20/4/2024 રાત્રે 10.00 વાગે પૂરી થાય છે..

બાકી હોય તો ઓફર પૂરી થતા પહેલાં કોર્ષ ખરીદી લેજો.. આપેલ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્ષ ખરીદી શકાશે..

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
========================
ગણિત અને રીઝનીંગના જ્ઞાન ગુણ સાગર બનવા માટે ભૈંસ કી પાઠશાલાના દરેક પ્લેટફોર્મ સાથે હરહંમેશ જોડાયેલ રહો.. કાયમ કઈક ને કઈક જરૂરી કન્ટેન્ટ અને અપડેટ મળતી રહેશે.. તમામ પ્લેટફોર્મની લીંક નીચે આપેલી છે..

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટીફીકેશન ઓન રાખો.
https://youtube.com/@bhainskipathshala

ટેલીગ્રામ ચેનલને જોઈન કરી નોટીફીકેશન ઓન રાખો.
https://www.tg-me.com/bhainskipathshala

ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.
https://www.instagram.com/bhainskipathshala/?hl=en

ઉપરોક્ત પૈકી એક પણ બાકી હોય તો આજે જ જોડાઈ જશો..
🔘 જનરલ નોલેજ

🔻Join : @ONLYSMARTGK
Forwarded from Vishal Khodifad official
એક સૂપર માર્કેટ ગ્રાહકોને નીચે મુજબ વળતર આપવાની યોજના કરે છે :
1. 25% અને 15% એમ બે ક્રમિક વળતર
2. 35% અને 5% એમ બે ક્રમિક વળતર 3. 38% વળતર ઉપરોક્ત પૈકી ક્યાં નંબરની યોજના ગ્રાહક માટે લાભદાયી છે ?
Anonymous Quiz
21%
1 અથવા 2
34%
માત્ર 1
34%
માત્ર 3
12%
માત્ર 2
બ્રહ્મા-નારદનું વિરલ મૂર્તિસ્થળ કામેરજ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
11%
તાપી
28%
નર્મદા
17%
ડાંગ
44%
સુરત
✓✓📌12th ગુજરાતી [GCERT]📌✓✓

📌ગીધદૃષ્ટિ - સૂક્ષ્મ-ઝીણી; નજર
📌કબજો - નિયંત્રણ, કાબુ
📌શોષિત - શોષાયેલું
📌ધૃષ્ટ - નકામું
📌પરિગૃહી - ભેગું કરનાર
📌શોષક - શોષણ કરનાર
📌ઇન્દ્ર - બેનું જોડું
📌યાચક - માગણ
📌ઉલાળધરાળ ન હોવું - આગળ-પાછળની ચિંતા ન હોવી
📌ઠઠ્યા રહેવું - લાચારી ભોગવવી, સમસમી જવું.


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
13%
બોટાદ
22%
મોરબી
54%
ભાવનગર
11%
અમદાવાદ
હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું તીર્થસ્થાન ............... માં આવેલું છે ?
Anonymous Quiz
13%
મહેસાણા
19%
ગોધરા
60%
પીરાણા
8%
વીરપુર
2024/11/20 00:30:03
Back to Top
HTML Embed Code: