Telegram Web Link
Forwarded from WebSankul Surat
🆓 Free Demo Lecture 👮🏻

ખાખી પહેરવાના સપનાને સાકાર કરવા WebSankul લાવી રહ્યું છે Constable/psi ઓફલાઇન બેચ...

🚨 New Constable PSI Offline Batch 🚨
           12000+ જગ્યાઓ માટે

⭐️ 🔡🔡🔡🔡😥 🔡🔡🔡🔡
       ➡️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⬅️
❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•

👥 તારીખ : 22th April-2024 
સમય   : 10.30 AM 12.30 PM
❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•❞•❝•

📖 ડેમો લેકચરમાં જોડાવવા માટે તેમજ બેચ રજિસ્ટ્રેશન માટે નીચે આપેલ નંબર પર આજે જ સંપર્ક કરો : ⬇️

☎️ 8141774356 ☎️ 8141774365
☎️ 9724024284

🌟 વેબસંકુ 🌟
વિદ્યાર્થીઓની સૌથી વધુ વિશ્વાસપાત્ર સંસ્થા
👇
«««રેલ્વે પરીક્ષાઓના સંપૂર્ણ અભ્યાસક્રમ માટેનો બેચ (ગુજરાતી ભાષામાં) 2024»»»

📲77% ડિસ્કાઉન્ટ માટે કોડનો ઉપયોગ કરો: GUJ01 📴
🔗https://applinknew.adda247.com/d/i5QPNKVgLV

💥 •• ««બેચ હાઈલાઈટ્સ »» ••💥

📚 150+ કલાક ઇન્ટરેક્ટિવ લાઇવ વર્ગો
📚 વિગતવાર ઉકેલ સાથે નવીનતમ પેટર્ન પર આધારિત મોક અને વિષય પરીક્ષણો
📚 ઓફલાઇન કેન્દ્રો પર સેમિનાર અને ટોપર ટોક

🔴🔴 તમારી તૈયારી કરો અને જો તમને વધુ સારી પસંદગી જોઈતી હોય તો #GujaratAdda247 માં જોડાઓ 🔥
🔥જ્યાં સુધી #Adda247 તમારી સાથે છે ત્યાં સુધી તમે હારશો નહીં 🔥

•••[AMC જુનિયર ક્લાર્ક લાઈવ બેચ]•••
હમણાં જ શરૂ થયેલ બેચ

📲 77% મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴 🕊
🔗

📌 કોર્સની વિશેષતાઓ -

લાઇવ અને રેકોર્ડેડ ફોર્મમાં સ્ટ્રક્ચર્ડ ક્લાસની ઍક્સેસ
ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
શંકાનું નિરાકરણ એપ, ટેલિગ્રામ અને ઑફલાઇન કેન્દ્રો પર રૂબરૂ મળીને

🆓 PDF અને Study Material માટે
હમણાં જ #Adda247 એપ ડાઉનલોડ કરો 👈
  NCERT Free Batch By Manan Sir 
════════════════════════
       ╭──────────────────╮
                    🖋  લેક્ચર - 5 :-
               ──────────────
                        મૌર્ય સામ્રાજ્ય
       ╰──────────────────╯

📔 પુસ્તક : हमारे अतीत - 1 (ધોરણ - 6)
      Chapters 8 :
      अशोक : एक अनोखा सम्राट जिसने
      युद्ध का त्याग किया

🟥 YouTube LIVE 👇
 https://youtube.com/live/XbRiirKIv3I?feature=share
( Please Share & Support Us 😊 )
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Vishal Khodifad official
🟥🟥જોજો તક ચુકતા નહીં 🟥🟥

આવી જાવ મિત્રો લાઈવ .......આ જોવાનું ચુકતા નહીં .

https://www.youtube.com/live/FVXZt3AKqTU?si=eET6bdKf5jxVfJW-
🍁🍁PHRASAL VERB🍁🍁

💎 *Deal in - નો ધંધો કરવો*
💎 *Deal with - ની સાથે વ્યવહાર કરવો*
💎 *Die of - રોગ, અકસ્માતથી મરવું*
💎 *Die for - ને માટે મરવું*
💎 *Do away with - નાશ કરવો, છટકવું*
💎 *Do with - વ્યવહાર કરવો, ઉદાહરણ તરીકે*
💎 *Do without - ના વગર ચાલવું*
💎 *Drop down - છોડી દેવું*
💎 *Drop off - ઘટવું, જોકાં ખાવાં*
💎 *Drop out - છોડી દેવું, ભાગ ના લેવો*
💎 *Get away - ના થી છૂટકારો મેળવવો, છટકવું*
💎 *Get along - સંચાલન કરવું, પ્રગતિ કરવી*
💎 *Get in - એકઠું કરવું /થવું, અંદર દાખલ થવું*
💎 *Get off - છટકવું, ઉતરવું, શરૂ કરવું*
💎 *Get out of - માંથી બહાર નીકળવું*
💎 *Get on - સાજા થવું, પ્રગતિ કરવી, સંમતિ થવી*
💎 *Get over - માંથી પાર ઉતરવું*
💎 *Get through - સફળતાથી બહાર આવવું*
💎 *Get up - ઉઠવું*
💎 *Give away - વહેચવું, માર્ગ આપવો*
💎 *Give in - તાબે થવું*
💎 *Give up - છોડી દેવું*
💎 *Go ahead - આગળ વધવું*
💎 *Go into - અંદર સરકવું*
💎 *Go on - ચાલુ રાખવું*
💎 *Go through - અનુભવવું, વેઠવું*
💎 *Hold back - પ્રતિબંધ*
💎 *Hold on - એક સ્થિતિમાં પકડી રાખવું*
💎 *Hold up - રસ્તામાં બળપૂર્વક રોકવું, મોડુ કરવું*
💎 *Keep away - થી દુર રહેવું/રાખવું*
💎 *Keep down - કાબુમાં રાખવું, દબાવી દેવું*
💎 *Keep on - ચાલુ રાખવું, મંડ્યા રહેવું*
💎 *Keep up - હિંમત કે ઉત્સાહ ટકાવી રાખવો*
💎 *Keep off - દુર રહેવું/રાખવું*
💎 *Let in - અંદર જવાની છુટ આપવી*
💎 *Let out - જવાની છુટ આપવી*
💎 *Look about - શોધવું, તપાસવું*
💎 *Look after - ની સંભાળ રાખવી, કાળજી રાખવી*
💎 *Look for - શોધવું*
💎 *Look into - તપાસવું, જોઈ જવું*
💎 *Look forward to - ની પ્રતિક્ષા કરવી*
💎 *Look up - આંખ ઉઠાવીને જોવું*
💎 *Make out - સમજવું, ઉકેલવું*
💎 *Make up - સમાધાન કરવું, શુંગાર*
💎 *Put down - લખી લેવું, શાંત કરવું*
💎 *Put off - મુલતવી રાખવું, બહાનું બતાવવું*
💎 *Put on - પહેરવું*
💎 *Put out - બુઝાવી નાખવું*
💎 *Put up - સ્થાપવું, ઉભું કરવું, મુકામ કરવો*
💎 *Put up with - ને સહન કરવુ*
💎 *Set aside - જુદુ તારવવું, ઉપેક્ષા કરવી*
💎 *Set apart - જુદુ તારવવું*
💎 *Set off/out - મુસાફરી શરુ કરવી*
💎 *Set up - સ્થાપવું, વ્યવસાય શરુ કરવો*
💎 *Stand by - તૈયાર રહેવું, ટેકો આપવો*
💎 *Stand for - પ્રતિક હોવું*
💎 *Stand out - સમર્થન કરવું, બહાર નિકળવું*
💎 *Stand out - સંમતિ ન આપવી, દુર રહેવું*
💎 *Turn against - ની સાથે ઝગડવું*
💎 *Turn down - માગણીનો અસ્વીકાર કરવો*
💎 *Turn into - ફેરવાઇ જવું*
💎 *Turn off - પ્રવાહ બંધ કરવો*
💎 *Turn on - ચાલુ કરવું, ના ઉપર હુમલો કરવો*
💎 *Turn over - પાનું ફેરવવું*
💎 *Turn out - નિવડવું*
💎 *Turn to - ના તરફ કરવું*
💎 *Turn up - આવી પહોંચવું, અચાનક મળવું*

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔴CCE Paper Solution🔴

🔥15 April, All Shift🔥

🕐 9:30 PM

📌પૂછાય ગયેલા Exact પ્રશ્નો સાથે

🔰Maths & Reasoning🔰

લિન્ક : 📌📌📌📌
https://youtube.com/live/ve4n7Hkb8ZM?feature=share

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
🔹વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ટ્રેડ આઉટલુક અને આંકડાના અહેવાલ મુજબ ભારત ડિજિટલી ડિલિવરી સેવાઓનો ચોથો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે.
ફોરેસ્ટના બીટગાર્ડ નીફાઇનલ આન્સર કી જાહેર થવામાં થયો છે વિલંબ. હવે 24 મી એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે છે ફાઈનલ આન્સર કી
આરપીએફના કોન્સ્ટેબલ ની 4,208 અને સબ ઇન્સ્પેક્ટરની 452 જગ્યા માટે ભરતી ની જાહેરાત. 14 મે સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે
5_6118449846824209881.pdf
308.3 KB
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક વર્ગ-૩  સંવર્ગની પરીક્ષા મારફતે સીધી ભરતી અંગે અગત્યની જાહેરાત.

🎥
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/04/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇ થી થાણે સુધી શરૂ કરાઇ.

♦️૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી હવાઇ જહાજ દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.

♦️૧૯૧૯ – જલિયાવાલા બાગ હત્યાકાંડનાં વિરોધમાં,ગાંધીજીએ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.

♦️૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.

||| જન્મ |||

🍫૧૯૦૩ - સ્નેહરશ્મિ
(ઝીણાભાઈ રતનજી દેસાઈ)
ગજરાતી કવિ.

🍫૧૯૬૩ – સલીમ મલિક
પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી.

🍫૧૯૭૮ – લારા દત્તા
ચલચિત્ર અભિનેત્રી.

||| અવસાન |||

🌹૧૮૫૦ – મેરી તુસાદ
'મેડમ તુસાદનું મીણનાં પુતળાઓનું સંગ્રહાલય'નાં સ્થાપક.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કઈ મરઘાંની દેશી ઓલાદો છે ?
Anonymous Quiz
19%
યાકુબ
20%
રહોડ
46%
મુરાહ
15%
જર્સી
ભારતમાં સૌથી વધુ રાસાયણિક ખાતર ઉતપન્ન કરતી કંપની કઈ છે ?
Anonymous Quiz
19%
જી.એસ.એફ.સી.
51%
ઇફકો
26%
જી.એન.એફ.સી.
3%
ટાટા-બિરલા
Forwarded from Vishal Khodifad official
નીચેનામાંથી કોણ ભારતના સુપ્રીમ કોર્ટ ના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હતા ?
Anonymous Quiz
54%
ફાતિમા બીવી
23%
લીલા શેઠ
15%
અન્ના ચંડી
8%
આપેલ પૈકી એક પણ નહીં
MISSION - GOVT JOBS

Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...?
Then Why Wait...?

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો.......

F.Y/S.Y/T.Y/Final Year Can Join...

New Class (Batches) Start From 22nd April.

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://www.tg-me.com/BankingAcademy

: Contact Your Nearest Centre:

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કરછના દરિયાકિનારે ખાવાના ઉપયોગમાં આવતી ક્યા પ્રકારની માછલી ખૂબ મોટા જથ્થામાં મળે છે ?
Anonymous Quiz
22%
હિલસા
19%
ઇલ
53%
પ્રોમ્ફેર
6%
સારડીન
ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર આવેલો છે ?
Anonymous Quiz
19%
ફૂલકી
28%
મલાન
49%
હીરાન
5%
શાહી
ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉધોગ કાયદો તેમ જ મત્સ્ય ઉધોગ અધિનિયમો કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યા ?
Anonymous Quiz
14%
વર્ષ 1999
42%
વર્ષ 2004
36%
વર્ષ 2003
7%
વર્ષ 2001
2024/09/30 22:26:40
Back to Top
HTML Embed Code: