Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/04/2024
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમાં,ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા બોમ્બ અને ચોપાનિયા ફેંકાયા. બન્નેની ધરપકડ.

♦️૧૯૫૦ – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાક્ત-નહેરૂ સંધિ

♦️૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.

♦️૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે 'યુનિયન કાર્બાઇડ' વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.

||| જન્મ |||

🀄️૧૮૮૭-રામનારાયણ વિશ્વનાથ પાઠક
દ્વિરેફ, શેષ’, સ્વૈરવિહારી’ વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, ગ

🀄️૧૯૧૫-શ્રી યશવંત શુક્લ
સાહિત્યકાર, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમ જ ગુજરાત સાહિત્ય પરિષદના પુર્વ પ્રમુખ

||| અવસાન |||

📍૧૮૫૭ – મંગલ પાંડે
સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહિદ

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
Anonymous Quiz
70%
કાકાસાહેબ કાલેલકર
12%
હરિષ મીનાશ્રુ
15%
મકરંદ દવે
2%
રાવજી પટેલ
પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
25%
દેવભૂમિ દ્વારકા
59%
જામનગર
13%
પોરબંદર
3%
જૂનાગઢ
Current Affairs  

📌તા.08\04\2024

☀️ પીટર પેલેગ્રિનીએ સ્લોવાકિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે.
👉 પીટર પેલેગ્રિની જૂન 2024માં તેમનું પદ સંભાળશે.
📍 Slovakia 🌍
✺ Europian country
✺ Capital - Bratislava
✺ Currency - Euro
✺ Prime Minister - Robert Fico
✺ Border with - Poland, Czech republic, Austria, Hungary, Ukraine

☀️ ભારતની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની વિપ્રો લિમિટેડના નવા CEO અને MD તરીકે શ્રીની પલિયાની નિમણૂક કરવામાં આવી છે.
WIPRO : Western Indian Palm Refinary Oil
✺ founded on 29 Dec, 1945
By Mohammed Premji

☀️ World Health Day - 7 April
👉 1950 થી, આ દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
👉 આ દિવસ 7 એપ્રિલ 1948 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના નિમિત્તે ઉજવવામાં આવે છે.
✺ THEME - MY HEALTH,MY RIGHT

☀️ IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર વિરાટ કોહલી બની ગયો છે, તેણે IPLમાં અત્યાર સુધીમાં 8 સદી ફટકારી છે.
👉 તેણે IPL 2024 ની પ્રથમ સદી રાજસ્થાન રોયલ્સ સામે ફટકારી છે

☀️ 8 એપ્રિલ 2024ના રોજ દિલ્હીમાં પરિવર્તન ચિંતન સંમેલન 2024નું આયોજન કરવામાં આવશે.
👉 આ કોન્ફરન્સની અધ્યક્ષતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ કરશે.

☀️ કારગિલ અને લેહમાં 6 એપ્રિલથી 18 એપ્રિલ 2024 દરમિયાન જરદાળુ બ્લોસમ ફેસ્ટિવલ 2024 યોજાશે.
👉 આ તહેવાર વસંતઋતુના પ્રારંભને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે.
👉 દર વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યોજાય છે.

✺ જરદાળુને લદ્દાખમાં ચૂલી તરીકે પણ ઓળખવામાં આવે છે

☀️ જમ્મુ અને કાશ્મીરની કેનોઇસ્ટ બિલક્વિસ મીર, પેરિસમાં સમર ઓલિમ્પિકમાં જ્યુરી સભ્ય તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરનારી ભારતની પ્રથમ મહિલા બની છે.

☀️ પંજાબના માલેરકોટલા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કમિશનર ડૉ. પલ્લવીએ એક અનોખી પહેલ શરૂ કરી છે
👉 આ માટે Boothraabta.com વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે
✺ હેતુ - જિલ્લાના લોકોને ચૂંટણી સંબંધિત માહિતી પૂરી પાડવાનો

☀️ વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ અને ગ્રીન હાઇડ્રોજન સમિટ 2024 સંયુક્ત આરબ અમીરાતમાં અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.
👉 આ કોન્ફરન્સ 16 થી 18 એપ્રિલ 2024 દરમિયાન યોજાશે.
👉 2024 માં, આ કોન્ફરન્સ મસદાર કંપની દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે.
✺ ધ્યેય - ભવિષ્યની ઉર્જા, ઉર્જા કાર્યક્ષમતા અને સ્વચ્છ ટેકનોલોજીને આગળ વધારવી
Forwarded from Vishal Khodifad official
🚨 important 🚨

https://youtu.be/OWwfAvzHbQE

મિત્રો ,
CCE મા દરેક વિદ્યાર્થીઓને ENGLISH VOCABULARY ખુબજ અઘરું લાગ્યું . પરંતુ જ્યારે મે દરેક SHIFT ના પેપર નું વિશ્લેષણ કર્યું ત્યારે ખબર પડી કે આતો DAILY NEWSPAPER મા આવતા શબ્દો છે . તો મિત્રો આના પરથી આવા દરેક VOCABULARY ભેગા કરીને આ વિડીયો બનાવ્યો છે . એક વખત જોઈ લેજો પછી કહેતા નહિ કે સાહેબ પહેલા કહેવાય ને !!!!

https://youtu.be/OWwfAvzHbQE
Forwarded from PDF Adda
🟥જોઈ લેજો ક્યાંય નહીં મળે આવું 🟥
🚨 CCE અને POLICE CONSTABLE/PSI માટે(૩૦ થી ૫૦ ગુણ નો સવાલ છે..!!!)

સંપુર્ણ ગણિત એકડે એકથી 🆓 🆓 ⛄️
આજે જ તૈયારી ચાલુ કરો
(ગણિત માં ઝીરો થી હીરો બનાવી આપીશું)
એક બે SESSION જોયા પછી માની જશો

તો પછી અત્યારે જ
એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD

YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE

લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN

🎯 તૈયાર રેજો ગણિતમાં એકડે એકથી શીખવા
વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રી યાદમાં - સ્મૃતિરૂપે ક્યું નગર વસાવવામાં આવ્યું ?
Anonymous Quiz
13%
વડનગર
16%
વાંકાનેર
69%
ચાંપાનેર
3%
સોમનાથ
મહાત્મા ગાંધીજી એ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરૂદ આપ્યું હતું ?
Anonymous Quiz
7%
આદિ કવિ
81%
રાષ્ટ્રીય શાયર
7%
મૂળ કવિ
5%
કવિ શિરોમણિ
ગુજરાતના લોકપ્રિય સંત મોરારી બાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
12%
બોટાદ
15%
પોરબંદર
68%
ભાવનગર
5%
દેવભૂમિ દ્વારકા
Forwarded from PDF Adda
🟥જોઈ લેજો ક્યાંય નહીં મળે આવું 🟥
🚨 CCE અને POLICE CONSTABLE/PSI માટે(૩૦ થી ૫૦ ગુણ નો સવાલ છે..!!!)

સંપુર્ણ ગણિત એકડે એકથી 🆓 🆓 ⛄️
આજે જ તૈયારી ચાલુ કરો
(ગણિત માં ઝીરો થી હીરો બનાવી આપીશું)
એક બે SESSION જોયા પછી માની જશો

તો પછી અત્યારે જ
એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD

YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE

લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN

🎯 તૈયાર રેજો ગણિતમાં એકડે એકથી શીખવા
🔘 ગુજરાતના તથ્ય

🔻Join : @ONLYSMARTGK
વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો.
Anonymous Quiz
30%
પ્રીતિસેના ગુપ્તા
25%
લતા હિરાણી
39%
વિનોદીની નીલકંઠ
5%
પન્ના નાયક
વડોદરા ખાતે આવેલ કડીપાણી ખાતે કોના શુદ્ધિકરણનું કરખાનું આવેલ છે ?
Anonymous Quiz
4%
એલમ
28%
લીગનાઈટ
64%
ફ્લોરસપાર
4%
આર્યન
બોર અને આમળામાં ............ કલમ પદ્ધતિ પ્રચલિત છે.
Anonymous Quiz
22%
કટકા
46%
આંખ
24%
નૂતન
9%
પીલા
નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો.
Anonymous Quiz
18%
ભિલોડા
41%
ચાણસ્મા
22%
તારંગા
20%
રાજકોટ
જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે ?
Anonymous Quiz
5%
ઇતિહાસ
84%
સાહિત્ય
8%
નૃત્ય
3%
નાટક
🔶ખૂબ અલ્પ વરસાદ મેળવતા રણ પ્રદેશો

● સહરા - આફ્રિકા
● સોનોરાન તથા કોલોરાડોનું રણ - ઉત્તર અમેરિકા
● કચ્છ અને રાજસ્થાન - ભારત
● સાઉદી અરેબિયાનું રણ - પશ્ચિમ એશિયા
● અતકામા - દક્ષિણ અમેરિકા
● કલહરી - આફ્રિકા
● પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું રણ
● ગોબીનું રણ - મોંગોલિયા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/04/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો.

♦️૧૮૫૮ - ગંગા નદીની નહેરનું ઉદઘાટન

♦️૧૯૧૫ - ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું.

♦️૧૯૨૦ - ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.

♦️૧૯૫૩ – "વોર્નર બ્રધર્સ" દ્વારા પ્રથમ 'ત્રિપારિમાણીક ચલચિત્ર'(3-D film),"હાઉસ ઓફ્ વેક્સ" રજુ થયું.

♦️૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું.

♦️૨૦૦૫ – બ્રિટનનાં 'પ્રિન્સ ચાર્લસ' નાં 'કેમિલા પાર્કર' સાથે લગ્ન થયા.

||| જન્મ |||

🍫૧૩૩૬ – તૈમુર લંગ
મધ્ય એશિયાનો તુર્ક આક્રમણકાર.

🍫૧૯૪૮ – જયા બચ્ચન
ચલચિત્ર અભિનેત્રી તેમ જ ચલચિત્ર અભિનેતા અમિતાભ બચ્ચનનાં ધર્મપત્ની.

||| અવસાન |||

🌹૧૯૦૧- શ્રીમદ્રાજચંદ્ર
ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરુ

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
18%
દેવભૂમિ દ્વારકા
69%
જામનગર
11%
પોરબંદર
2%
જૂનાગઢ
વડોદરા ખાતે આવેલ કડીપાણી ખાતે કોના શુદ્ધિકરણનું કરખાનું આવેલ છે ?
Anonymous Quiz
3%
એલમ
22%
લીગનાઈટ
73%
ફ્લોરસપાર
3%
આર્યન
2024/11/19 23:15:42
Back to Top
HTML Embed Code: