Telegram Web Link
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?
Anonymous Quiz
55%
સરપંચ
27%
તલાટી કમ મંત્રી
16%
તાલુકા વિકાસ અધિકારી
2%
જિલ્લા વિકાસ અધિકારી
નગર પંચાયતના પ્રમુખને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
12%
સરપંચ
70%
મેયર
13%
સભાપતિ
5%
અધ્યક્ષ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/04/2024
📋 વાર : રવિવાર

❇️ 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ૧૯૧ સભ્ય દેશો દ્વારા ઉજવાય છે.

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.

♦️૧૯૦૬ – નેપલ્સમાં 'માઉન્ટ વિસુવિયસ' જવાળામુખી ફાટી નિકળ્યો.

♦️૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગઠન કરાયું.

♦️૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ (કોમ્પ્યુટર) જાહેર કર્યું.

♦️૨૦૦૧ – "માર્સ ઓડિસી" નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું.

♦️૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું.

||| જન્મ |||

🀄️૧૮૯૭ - વિજયરાય વૈદ્ય (‘વિનોદકાન્ત'
ગજરાતી સાહિત્યકાર.

🀄️૧૯૨૦ – પં.રવિ શંકર,
સિતારવાદક.

🀄️૧૯૪૨ – જીતેન્દ્ર,
અભિનેતા.
.
||| અવસાન |||

📍૧૯૪૨ - આનંદશંકર ધ્રુવ,
ગજરાતી વિદ્વાન અને લેખક

📍૧૯૪૭ - હેન્રિ ફોર્ડ
અમેરિકન ઓટોમોબાઇલ નિર્માતા અને ઉદ્યોગપતિ.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
શું તમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો ?
▪️જગતના મુખ્ય ધર્મો▪️

1.હિંદુ ધર્મ
▪️ઉદગમ સ્થળ:ભારત
▪️ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
▪️ધર્મસ્થાન: મંદિર
▪️ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

2.ઈસ્લામ
▪️સથાપક: હજરત મહમ્મદ પયગંબર
▪️ઉદગમ સ્થળ: મક્કા
▪️ધર્મસ્થાન : મસ્જિદ
▪️ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
▪️ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
▪️786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

3.ખ્રિસ્તી ધર્મ
▪️સથાપક : ઈસુ ખ્રિસ્ત
▪️ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
▪️ધર્મગ્રંથ : બાઇબલ
▪️ધર્મચિહ્ન : વધસ્તંભ
▪️ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

4.જૈન ધર્મ
▪️સથાપક : વર્ધમાન મહાવીર
▪️ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
▪️ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
▪️ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

5.કોન્ફ્યુશિયસ ધર્મ
▪️સથાપક : કુંગ ફુત્સે
▪️ઉદગમ સ્થળ : શાંતુંગ
▪️ધર્મગ્રંથ : ક્લાસિક્સ
▪️મખ્ય દેશ : ચીન

6.તાઓ ધર્મ
▪️સથાપક : સંત લાઓત્સે
▪️મખ્ય દેશ : ચીન

7.શિન્તો ધર્મ
▪️સથાપક : અજ્ઞાત
▪️મખ્ય દેશ : જાપાન
▪️ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

8.બૌદ્ધ ધર્મ
▪️સથાપક : ગૌતમ બુદ્ધ
▪️ધર્મગ્રંથ : ત્રિપિટક
▪️ધર્મચિહ્ન : કમળ,હાથી
▪️ધર્મસ્થાન : વિહાર
▪️તરણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

9.જરથોસ્તી ધર્મ
▪️સથાપક : અષો જરથુષ્ટ
▪️ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
▪️ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
▪️ધર્મસ્થાન : અગિયારી
▪️ધર્મચિહ્ન: અગ્નિ
▪️મખ્ય દેવ : અહૂરમઝદ

10.યહૂદી ધર્મ
▪️સથાપક : મોઝિઝ
▪️ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
▪️ધર્મગુરુ : રબી
▪️ધર્મસ્થાન : સીનેગોગ
▪️ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

11.શીખ ધર્મ
▪️સથાપક : ગુરુ નાનક
▪️ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
▪️ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
▪️ધર્મસ્થાન : ગુરુદ્વારા

Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#Day-4
#CCE_Review
#Shift_1
#07/04/2024

📌ગણિત
ઉંમર સંબંધિત દાખલા
હોડી પ્રવાહ
સમય અને અંતર
નળ અને ટાંકી
ગુણોતર પ્રમાણ
નફો ખોટ

📌રિજનીંગ
વેન ડાયા ગ્રામ
લોહીના સંબંધ
Syllogism
માહિતીની પર્યાપ્તતા
શ્રેણી
Data sufficiency
વિધાન અને તારણ
જળ પ્રતિબિંબ
સમ સંબંધ

📌અંગ્રેજી (થોડુ લેવલ)
આર્ટિકલ
Synonymous
Pronoun
Verbs

📌ગુજરાતી ગ્રામર(સહેલુ)
સમાસ
રૂઢિપ્રયોગ
કહેવત
શબ્દસમુહ માટે એક શબ્દ
સમાનાર્થિ
સંધિ
વિરુદ્ધાર્થી
#Day_4
#CCE_Review
#Shift_1
#07/04/2024

📌Previous papers thi aa paper ketlu different htu a kv
📌Series na question long gap vala and reversed hta
📌Gujarati ma samas nohta
📌Gujarati translation na 2/3 question
📌Gujarati ma vaky parivartan bi nohtu shayad
📌Inequality khoob aghru 3 sentence alag alag na 2 taarano. 3Q hta
📌Blood relation previous papers ni jem coding ma nohta. Sentences ma hta

Send by
Dharmik
7 Apr 1st shift
GSSSB_Plaaning assistant .pdf
1.4 MB
GSSSB_Plaaning assistant
Anskey
GSSSB_Gr.de. PAK.pdf
1.6 MB
Gsssb grafic designer anskey
પોલીસ ભરતી અપડેટ

https://www.tg-me.com/GujaratPolice_PSI_ASI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔶ગુજરાતમાં સ્ત્રીઆરોગ્ય સેવાના શ્રીગણેશ કરનાર આ બે મહિલા ડોક્ટરો હતા⤵️

1. ડૉ મોતીબાઈ કાપડિયા અને
2. ડૉ રુખમાબાઈ રાઉત.
🔘 રાજાઓના નામ પરથી ગુજરાતના જિલ્લાઓના નામ

🔻Join : @ONLYSMARTGK
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
Anonymous Quiz
60%
કાકાસાહેબ કાલેલકર
17%
હરિષ મીનાશ્રુ
19%
મકરંદ દવે
4%
રાવજી પટેલ
✍️ કચ્છના સ્થળો અને ત્યાંનું જાણીતું 🌓

● ધનેતી - આહીર એમ્બ્રોઇડરી માટે જાણીતું
● ધમડકા - (અજરખ) બ્લૉક પ્રિન્ટિંગ માટે જાણીતું
● નિરોણા - રોગન પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી માટે જાણીતું
● હોડકા - હળિપુત્ર એમ્બ્રોઇડરી માટે
● નખત્રાણા - રબારી એમ્બ્રોઇડરી માટે

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/04/2024
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમાં,ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા બોમ્બ અને ચોપાનિયા ફેંકાયા. બન્નેની ધરપકડ.

♦️૧૯૫૦ – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાક્ત-નહેરૂ સંધિ

♦️૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.

♦️૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે 'યુનિયન કાર્બાઇડ' વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.

||| જન્મ |||

🀄️૧૮૮૭-રામનારાયણ વિશ્વનાથ પાઠક
દ્વિરેફ, શેષ’, સ્વૈરવિહારી’ વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, ગ

🀄️૧૯૧૫-શ્રી યશવંત શુક્લ
સાહિત્યકાર, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમ જ ગુજરાત સાહિત્ય પરિષદના પુર્વ પ્રમુખ

||| અવસાન |||

📍૧૮૫૭ – મંગલ પાંડે
સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહિદ

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
Anonymous Quiz
70%
કાકાસાહેબ કાલેલકર
12%
હરિષ મીનાશ્રુ
15%
મકરંદ દવે
2%
રાવજી પટેલ
પીરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
25%
દેવભૂમિ દ્વારકા
58%
જામનગર
13%
પોરબંદર
3%
જૂનાગઢ
Current Affairs  

📌તા.08\04\2024

☀️ પીટર પેલેગ્રિનીએ સ્લોવાકિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે.
👉 પીટર પેલેગ્રિની જૂન 2024માં તેમનું પદ સંભાળશે.
📍 Slovakia 🌍
✺ Europian country
✺ Capital - Bratislava
✺ Currency - Euro
✺ Prime Minister - Robert Fico
✺ Border with - Poland, Czech republic, Austria, Hungary, Ukraine

☀️ ભારતની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની વિપ્રો લિમિટેડના નવા CEO અને MD તરીકે શ્રીની પલિયાની નિમણૂક કરવામાં આવી છે.
WIPRO : Western Indian Palm Refinary Oil
✺ founded on 29 Dec, 1945
By Mohammed Premji

☀️ World Health Day - 7 April
👉 1950 થી, આ દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
👉 આ દિવસ 7 એપ્રિલ 1948 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના નિમિત્તે ઉજવવામાં આવે છે.
✺ THEME - MY HEALTH,MY RIGHT

☀️ IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર વિરાટ કોહલી બની ગયો છે, તેણે IPLમાં અત્યાર સુધીમાં 8 સદી ફટકારી છે.
👉 તેણે IPL 2024 ની પ્રથમ સદી રાજસ્થાન રોયલ્સ સામે ફટકારી છે

☀️ 8 એપ્રિલ 2024ના રોજ દિલ્હીમાં પરિવર્તન ચિંતન સંમેલન 2024નું આયોજન કરવામાં આવશે.
👉 આ કોન્ફરન્સની અધ્યક્ષતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ કરશે.

☀️ કારગિલ અને લેહમાં 6 એપ્રિલથી 18 એપ્રિલ 2024 દરમિયાન જરદાળુ બ્લોસમ ફેસ્ટિવલ 2024 યોજાશે.
👉 આ તહેવાર વસંતઋતુના પ્રારંભને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે.
👉 દર વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યોજાય છે.

✺ જરદાળુને લદ્દાખમાં ચૂલી તરીકે પણ ઓળખવામાં આવે છે

☀️ જમ્મુ અને કાશ્મીરની કેનોઇસ્ટ બિલક્વિસ મીર, પેરિસમાં સમર ઓલિમ્પિકમાં જ્યુરી સભ્ય તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરનારી ભારતની પ્રથમ મહિલા બની છે.

☀️ પંજાબના માલેરકોટલા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કમિશનર ડૉ. પલ્લવીએ એક અનોખી પહેલ શરૂ કરી છે
👉 આ માટે Boothraabta.com વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે
✺ હેતુ - જિલ્લાના લોકોને ચૂંટણી સંબંધિત માહિતી પૂરી પાડવાનો

☀️ વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ અને ગ્રીન હાઇડ્રોજન સમિટ 2024 સંયુક્ત આરબ અમીરાતમાં અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.
👉 આ કોન્ફરન્સ 16 થી 18 એપ્રિલ 2024 દરમિયાન યોજાશે.
👉 2024 માં, આ કોન્ફરન્સ મસદાર કંપની દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે.
✺ ધ્યેય - ભવિષ્યની ઉર્જા, ઉર્જા કાર્યક્ષમતા અને સ્વચ્છ ટેકનોલોજીને આગળ વધારવી
2024/10/02 12:27:22
Back to Top
HTML Embed Code: